Back
आनंद के मलातज गांव में 8 फुट लंबा सांप पकड़कर सुरक्षित स्थान पर छोड़ा गया
BPBurhan pathan
Nov 12, 2025 08:19:46
Anand, Gujarat
આણંદના સોજીત્રા નજિકે આવેલા મલાતજ ગામમાં આવેલી રણછોડદાસની ખડકીમાં આઠ ફૂટ લંબો મગર ઘૂસી જતા સ્થાનિક રહીશોમાં ભય પ્રસરી જવા પામ્યો હતો. વન વિભાગ અને દયા ફાઉન્ડેશનના સ્વયં સેવકો દોડી ગયા હતા અને આઠ ફૂટ લાંબા મહાકાય મગર ને પકડવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું. એક કલાકની રેસ્ક્યુ કામગીરી બાદ મગરને પકડી લેવામાં સફળતા મળી હતી. ત્યારેlocals રહશેioxaે રાહતનો શ્વાસ લીધો હતો, મગરને પાંજરામાં પૂર્યા બાદ સુરક્ષિત સ્થળે મુકિત કરી દેવામાં આવ્યો હતો.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ARAlkesh Rao
FollowNov 12, 2025 10:00:420
Report
KBKETAN BAGDA
FollowNov 12, 2025 09:05:470
Report
ARAarti Rai
FollowNov 12, 2025 08:46:5816
Report
KBKETAN BAGDA
FollowNov 12, 2025 08:34:1343
Report
KLKANHAIYA LAL SHARMA
FollowNov 12, 2025 08:29:250
Report
CPCHETAN PATEL
FollowNov 12, 2025 08:26:390
Report
GDGaurav Dave
FollowNov 12, 2025 08:21:080
Report
AKArpan Kaydawala
FollowNov 12, 2025 08:20:490
Report
AKArpan Kaydawala
FollowNov 12, 2025 08:20:310
Report
URUday Ranjan
FollowNov 12, 2025 08:20:200
Report
URUday Ranjan
FollowNov 12, 2025 08:20:040
Report
SDShankar Dan
FollowNov 12, 2025 06:36:290
Report
RMRaghuvir Makwana
FollowNov 12, 2025 06:30:460
Report