Back
सींगतेल के दाम में फिर से बड़ा उछाल, बाजार में आपूर्ति संकट बढ़ा
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Jan 30, 2026 07:52:30
Rajkot, Gujarat
સીંગતેલના ભાવમાં ફરી એકવાર મોટો વધારો નોંધાયો છે…સીંગતેલનો ڈબ્બે ગયા સપ્તાહમાં સીધો ૨૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે…જેના કારણે સીંગતેલનો 15 કિલોનો ડબ્બો જેવો 2950 રૂપિયાના ભાવે પહોંચી ગયો છે…મહત્વની વાત એ છે કે, યાર્ડમાં મગફળીની વિક્રમી અને મબલખ આવક હોવા છતાં પણ ભાવમાં ઘટાડો થવાનો બદલે વધારો જોવા મળી રહ્યો છે…વેપારીઓના જણાવ્યા મુજબ, બજારમાં સારી ક્વોલિટીની મગફળીની અછત સર્જાઈ છે જ્યારે અન્ય તેલમાં પણ ભાવ વધી રહ્યો છે જેના કારણે લોકો એ તેલ નહીં પરંતુ સિંગતેલ ખરીદી વધારે કરી રહ્યા છે …અને આ જ કારણને કારણે સીંગતેલના ભાવમાં વધારો થયો હોવાનું તેઓ કહી રહ્યા છે…એક તરફ હાલ વાર્ષિક ખરીદીની સિઝન ચાલી રહી છે…અને બીજી તરફ શિયાળાની ઋતુમાં ચીકી સહિતના વિવિધ ઉત્પાદનમાં સારી ગુણવત્તાની મગફળીની માણગ વધતી જાય છે…ચીકી બનાવવામાં ખાસ કરીને ઉત્તમ ક્વોલિટીની મગફળીનો ઉપયોગ થતો હોવાથી બજારમાં આવી મગફળીની અછત સર્જાઈ છે…જેની સીધી અસર સીંગતેલના ભાવ પર પડી રહી છે. હવેવા વધુમાં કહેવું હોય તો, જો મગફળીની ગુણવત્તાવાળી આવકમાં સુધારો નહીં થાય તો આગામી દિવસોમાં સીંગતેલના ભાવમાં હજુ પણ વધારો નોંધાઈ શકે છે…આ પરિસ્થિતિમાં, ઘરેલુ ગ્રાહકો માટે રસોઈનો ખર્ચ વધવાની શક્યતા છે , બીજી તરફ વેપારીઓએ એવી પણ શક્યતાઓ એવી હતી કે આવનારા બજેટમાં ખાધ્ય તેલના ભાવમાં મોટો ફેરફાર થશે ત્યારે હવે બજાર પર સૌની নজર ટકી છે આજે તેલના ભાવમાં ઘટાડો થાય છે કે વધારો??
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowJan 30, 2026 09:19:090
Report
AKArpan Kaydawala
FollowJan 30, 2026 09:18:550
Report
PDPRASHANT DHIVRE
FollowJan 30, 2026 07:52:130
Report
CPCHETAN PATEL
FollowJan 30, 2026 06:48:530
Report
CPCHETAN PATEL
FollowJan 30, 2026 06:48:410
Report
URUday Ranjan
FollowJan 30, 2026 06:48:330
Report
CPCHETAN PATEL
FollowJan 30, 2026 05:47:300
Report
CPCHETAN PATEL
FollowJan 30, 2026 05:47:200
Report
PSPramod Sharma
FollowJan 30, 2026 05:47:100
Report
NDNavneet Dalwadi
FollowJan 30, 2026 04:48:430
Report
RTRAJENDRA THACKER
FollowJan 30, 2026 04:46:420
Report
CPCHETAN PATEL
FollowJan 30, 2026 03:49:410
Report
CPCHETAN PATEL
FollowJan 30, 2026 03:48:300
Report
RKRavi Kant
FollowJan 30, 2026 03:21:370
Report