Back
आनंद के कलेक्टर ने क्यूआर कोड से फीडबैक लेने की नई पहल शुरू की
BPBurhan pathan
Jan 04, 2026 09:55:45
Anand, Gujarat
એન્કરઃ રાજ્ય સરકારના પારદર્શક અભિગમને ધ્યાને લઈ આણંદનાં કલેકટર પ્રવીણ ચૌધરીએ કલેકટર કચેરી ખાતે આવેલ કચેરીઓમાં તેમના કામ માટે આવતાં અરજદારોના પ્રતિભાવો જાણવા માટે ક્યુઆર કોડમુકવાની અનોખી પહેલ કરી છે,જેનાં કારણે અરજદારો કયુ આર કોડનાં માધ્યમથી સરકારી કચેરીઓમાં પોતાનાં કામને લઈને અનુભવો વ્યકત કરી શકે છે.
વીઓઃ આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાંથી અરજદારો રેશનકાર્ડમાં સુધારા વધારા કરાવવા, આધાર કાર્ડ અપડેટ માટે, પ્રાંત કચેરી ખાતે, જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી ખાતે, સ્ટેમ્પ ડ્યુટીની કચેરી ખાતે, જમીન સંપ agarrની કચેરી ખાતે તથા જનસેવા કેન્દ્રમાંથી આવકના અને જાતિના દાખલા મેળવવા માટે આવતા હોય છે. જેને ધ્યાને લઇ કલેકટર પ્રવીણ ચૌધરીએ નવતર પહેલના ભાગરૂપે કલેકટર કચેરીમાં આવેલ વિવિધ કચેરીઓ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરી સંદર્ભે અરજદારો પોતાને થયેલ અનુભવ અભિપ્રાયરૂપે આપી શકે તે માટે કલેક્ટર કચેરી ખાતે આવેલ તમામ કચેરીઓની તેમજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓની બહાર ક્યુઆર કોડ લગાવવામાં આવ્યા છે. જેથી કચેરીઓની મુલાકાતે જનાર અરજદાર કચેરી બહાર લગાવવામાં આવેલ આ ક્યુઆર કોડ સ્કેન કર્યા પીઠ પોતાનો પ્રતિભાવ આપી શકે છે, જેમાં વિવિધ કચેરીનાં અધિકારીઓ કર્મચારીઓ પોતાના અનુભવો અરજદારો આ ક્યુઆર કોડનાં માધ્યમથી રજુ કરી શકે છે, અરજદારો દ્વારા આપવામાં આવેલ આ પ્રતિભાવો કલેક્ટરનાં ઈમેલ પર સીધા પહોંચે છે અને કલેકટર આ પ્રતિભાવો જાણી શકે છે, એક્ષર અપેક્ષિત રીતે મળ્યા છે, તેમજ અરજદારોની ફરીયાદો પણ મળી છે, જેને ધ્યાનમાં લે આવી રહી છે.
વીઓઃ મહત્વની વાત એ છે કે અરજદારો પોતાની ઓળખ જાહેર કર્યા સિવાય સરકારી કચેરીઓ અંગેનાં પોતાનાં પ્રતિભવો આપી શકે છે, જેથી 650 થી વધુ અરજદારો દ્વારા ફીડબેક આંકિત થયા છે, જેમાં 450 જેટલા ફીડબેક પોઝીટીવ મળ્યા છે, જયારે 250 જેટલા નેગેટીવ્ઝ મળ્યા છે, જેમાં તપાસ કરીને ઓપરેટરો બદલી કર્યા છે અને સમસ્યાઓનું નિવારણ લાવવામાં આવી રહ્યું છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowJan 05, 2026 10:27:120
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowJan 05, 2026 10:26:310
Report
AKArpan Kaydawala
FollowJan 05, 2026 09:54:050
Report
PDPRASHANT DHIVRE
FollowJan 05, 2026 09:48:010
Report
NJNILESH JOSHI
FollowJan 05, 2026 09:35:210
Report
AKAshok Kumar
FollowJan 05, 2026 09:09:350
Report
NJNILESH JOSHI
FollowJan 05, 2026 08:27:560
Report
HBHimanshu Bhatt
FollowJan 05, 2026 08:25:240
Report
CPCHETAN PATEL
FollowJan 05, 2026 08:02:240
Report
CPCHETAN PATEL
FollowJan 05, 2026 08:02:110
Report
AKArpan Kaydawala
FollowJan 05, 2026 06:05:250
Report
CPCHETAN PATEL
FollowJan 05, 2026 04:46:110
Report
CPCHETAN PATEL
FollowJan 05, 2026 04:46:000
Report
CPCHETAN PATEL
FollowJan 05, 2026 04:45:480
Report
CPCHETAN PATEL
FollowJan 05, 2026 04:45:380
Report