Back
प्रधानमंत्री मोदी ने हर घर सौर ऊर्जा पर जोर दिया; बिजली बिल में बचत
KBKETAN BAGDA
Oct 01, 2025 13:04:53
Amreli, Gujarat
ગુજરાતની પ્રગતિ સૌની સમૃદ્ધિ અંતર્ગત સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન એનર્જી ઉપર ભાર મુક્યો છે ત્યારે લોકો સોલાર સિસ્ટમ નો ઉપયોગ હાલ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ યોજના ભારત દેશમાં અમલીકરણ થઈ રહ્યું છે ત્યારે સમગ્ર ભારતમાં ગ્રીન એનર્જી અંતર્ગત સોલાર સિસ્ટમ નો ઉપયોગ લોકો વધુમાં વધુ કરે અને પૈસાની બચત પણ થાય છે. સોલાર સિસ્ટમથી લોકોને અનેક ફાયદા થયા છે સદ ઉપરાંત સરકાર દ્વારા જે કોઈ લોકો સોલાર સિસ્ટમ અપનાવે છે તેને સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે સોલાર સિસ્ટમ અપનાવવાથી લોકોને વીજબિલમાં બેતોભૂત લાભ મળતો હોય છે. આ ઉપરાંત લોકો હવે છુટથી વીજળીનો ઉપયોગ કરી રહ્યા છે. લોકોએ ગ્રીન એનર્જી વિશે લાભાર્થીઓ શું કહે છે તે જાણીએ.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowOct 01, 2025 14:02:080
Report
NJNitish Jha
FollowOct 01, 2025 13:33:140
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 01, 2025 13:07:360
Report
TDTEJAS DAVE
FollowOct 01, 2025 13:06:410
Report
CPCHETAN PATEL
FollowOct 01, 2025 12:00:490
Report
SCSHAILESH CHAUHAN
FollowOct 01, 2025 11:51:470
Report
LJLakhani Jaydeep
FollowOct 01, 2025 11:33:100
Report
CPCHETAN PATEL
FollowOct 01, 2025 11:04:396
Report
CPCHETAN PATEL
FollowOct 01, 2025 10:12:460
Report
RMRaghuvir Makwana
FollowOct 01, 2025 10:00:310
Report
CPCHETAN PATEL
FollowOct 01, 2025 09:30:400
Report
GPGaurav Patel
FollowOct 01, 2025 09:30:340
Report
GPGaurav Patel
FollowOct 01, 2025 09:30:240
Report
JDJAYESHBHAI DOSHI
FollowOct 01, 2025 09:30:150
Report