Back
वाडज पान पार्लर विवाद: CCTV फुटेज में चार गिरफ्तारी
URUday Ranjan
Dec 02, 2025 14:24:28
Ahmedabad, Gujarat
અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોના આતંક ની ઘટના સામે આવી હતી. પાન પાર્લર પર વસ્તુ લેવા માટે ઊભેલા ગ્રાહક સાથે બોલાચાલી કરી ચાર શખ્સોએ ઠંડા પીણાની બોટલ ફેંકી હુમલો કર્યો હતો. જે સમગ્ર ઘટના ના પણ વાયરલ થયા હતા આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે. કોણ છે આરોપીઓ અને શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં. વાડજ પોલીસની કસ્ટડીમાં દેખાતા આ આરોપીઓના નામ વિજય ઉર્ફે પિયુષ વાઘેલા અને સુનિલ પરમાર છે. આ બંને આરોપીઓની એક યુવક પર હુમલા અને દુકાનમાં તોડફોડનાં ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. વાડજ વિસ્તારમાં આવેલા વ્યાસ વાડી ચાર રસ્તા પર લાલસોટ પાન પાર્લર આવેલું છે. ત્યાં થોડા દિવસ પહેલા ચિરાગ મુંધવા નામનો યુવક વસ્તુ લેવા ગયો હતો તે દરમિયાન તેની પાછળ મિતેશ રાવત, જયેશ પરમાર, સુનિલ પરમાર અને વિજય ઉર્ફે પિયુષ વાઘેલા ઉભા હતા. પાન પાર્લર પરથી водаની બોટલ અને ગ્લાસ માંગી ઉતાવળ કરતા હતા ત્યારે ચિરાગ મુંધવા સાથે બોલાચાલી થતા વિજય ઉર્ફે પિયુષ વાઘેલા એ ઠંડા પીણાની બોટલ નો કેરેટ લઈ તેમાંથી બોટલ ચિરાગ મુંધવા પર ફેંકતા તેને માથામાં ઈજા ઓ થઈ હતી. જે મામલે પાન પાર્લર ના માલિક દ્વારા ફરિયાદ નોંધાઈ હતી. બીટ: રીન્કુ શર્મા, દુકાનદારVi o 02 યુવક પર બોટલથી હુમલાના અને સમગ્ર બનાવનાર સીસીટીવી વાયરલ થયા હતા જેથી વાડજ போலீસે અજાણ્યા વ્યક્તિ ઓ વિરુદ્ધ ગુના દાખલ કર્યો હતો અને તપાસ બાદ ગુનામાં સામેલ ચારે આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ આરોપીઓ ફરار થઈ ગયા હતા. જોકે પોલીસ અલગ અલગ ટીમો કામે લગાડી એમાં આરોપી ઓને પકડી પાડ્યા હતા. ઘટના સમયે આરોપીઓ નશાની હાલતમાં હતા કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ શરૂ કરી છે. બાઈટ: વિમલ ડાંગર, પીઆઈ, વાડજ પોલીસ સ્ટેશન. Vic 03 પકડાયેલા આરોપી ઓમાં વિજય ઉર્ફે પિયુષ વાઘેલા ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે, તેની સામે અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં તેમજ પાટણના સમી પોલીસ સ્ટેશનમાં કુલ બે હત્યાના ગુનાઓ અને એક મારામારીનો ગુનો નોંધાયો છે, આરોપી થોડાક સમય પહેલા જ જામીન પર છૂટ્યો હતો અને વાડજ વિસ્તારમાં રહેતી તેની બહેનના ઘરે આવ્યો હતો, જે દરમિયાન તેને પોતાના જૂના મિત્રો મળતા તેમની સાથે પાન પારSlfર પર ગયો હતો અને જે દરમિયાન આ સમગ્ર ઘટના બની હતી. આ કેસમાં વાડજ પોલીસે અગાઉ જયેશ પરમાર અને મિતેશ રાવત ની ધરપકડ કરી હતી જેઓને કોર્ટે જામીન પર મુક્ત કર્યો છે તેવામાં પકડાયેલા આરોપી ઓની વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowDec 02, 2025 14:10:3044
Report
GDGaurav Dave
FollowDec 02, 2025 14:09:5452
Report
MDMustak Dal
FollowDec 02, 2025 14:08:4328
Report
GKGovindbhai Karmur
FollowDec 02, 2025 13:48:03119
Report
URUday Ranjan
FollowDec 02, 2025 13:46:17168
Report
GPGaurav Patel
FollowDec 02, 2025 13:16:34112
Report
CPCHETAN PATEL
FollowDec 02, 2025 13:03:41166
Report
HBHimanshu Bhatt
FollowDec 02, 2025 13:00:43117
Report
GPGaurav Patel
FollowDec 02, 2025 12:27:09159
Report
GPGaurav Patel
FollowDec 02, 2025 12:08:19218
Report
DPDhaval Parekh
FollowDec 02, 2025 11:51:22120
Report
HBHimanshu Bhatt
FollowDec 02, 2025 11:33:01116
Report
PDPRASHANT DHIVRE
FollowDec 02, 2025 10:21:54183
Report
NJNILESH JOSHI
FollowDec 02, 2025 10:21:21209
Report