Back
सरदार पटेल की 150वीं जयंती पर यूनिटी मार्च: 150 किमी पदयात्रा से एकता का संदेश
SSSapna Sharma
Nov 16, 2025 06:45:14
Ahmedabad, Gujarat
અમદાવાદ
સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી مارچનું આયોજન
કેસરીનંદન ચોક વિરાટનગરથી ઓઢવ ભાગોળ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પદયાત્રામાં જોડાયા
અમદાવાદ મેયર, રાજ્યકક્ષાના મંત્રી,સાંસદો,ધારાસભ્યો, AMC ના અધિકારીઓ અને પદાધિકારીઓ પદયાત્રામાં જોડાયા
એક ભારત આત્મનિર્ભર ભારત થીમ પર પદયાત્રાનું આયોજન
સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા અખંડિતતા અને સાંપ્રદાયિક સદભાવનાના સંદેશને જન માણસ સુધી પહોંચાડવા આયોજન કરવામાં આવ્યું
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલનું નિવેદન....
સરદાર સાહેબની જન્મજ્યંતી નિમિતે પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ આખા દેશમાં યુનિટી માર્ચ યોજાઈ રહી છે
ગુજરાતની અંદર 182 વિધાનસભામાં યુનિટી માર્ચ યોજાઈ રહી છે
આવતીકાલે ઘાટલોડಿಯಲ್ಲಿ મુખ્યમંત્રીના મત વિસ્તારમાં સવારે 9 વાગે યુનિટી માર્ચ યોજાશે
આપણા સૌ માટે આ ગર્વની વાત છે
દેશના વિભાજન અને આઝાદીની ચડવડ సమయంలో કેટલાય લોકોએ પોતાના જીવની આહુতি આપી શહીદ થયાં
આખા દેશભરમાંથી કેવડિયાથી કરમસદ સુધી યાત્રા માટે યુવાનો આવવાના છે
150 km ની યાત્રામાં દેશભરના યુવાનો જોડાશે
અખંડ ભારતના શિલ્પી મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવનો નિર્ધાર લીધો છે
કોંગ્રેસ ઉપર પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલનો પ્રહાર
જગદીશ પંચાલનું નિવેદન
કદાચ કોંગ્રેસના લોકો તમારા ઘરે આવે તો તેમને પૂછજો..
સરદાર_saહીબની ઉમેક્ષા સદા તમે કરી
47 વર્ષ સુધી સરદારને ભારત રત્ન આપ્યો નહી
સરદાર_saહીેબ તેમના છે એવુ કહેવાનો કોંગ્રેસને અધિકાર નથી
સરદાર દેશના નાગરિકોનો છે
*જીતુ વાગણીનો વિપક્ષ ઉપર પ્રહાર*
આજે લોકો ભારતને લૂંટવા બેઠા છે
લોકો લઘુમતીની રાજનીતિ કરે છે
આ સ્વર્ણ જ્યંતી આપણને એક કરવાનું કામ કરશે
181
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RKRakesh Kumar Bhardwaj
FollowNov 16, 2025 06:48:33120
Report
RKRakesh Kumar Bhardwaj
FollowNov 16, 2025 06:48:18143
Report
DRDarshal Raval
FollowNov 16, 2025 06:45:24143
Report
ASAshutosh Sharma1
FollowNov 16, 2025 06:30:40185
Report
DPDhaval Parekh
FollowNov 16, 2025 05:47:55177
Report
ASANIMESH SINGH
FollowNov 16, 2025 04:46:09155
Report
RKRAJESH KATARIA
FollowNov 16, 2025 04:33:10163
Report
AMANIL MOHANIA
FollowNov 16, 2025 04:15:47260
Report
DRDarshal Raval
FollowNov 16, 2025 04:15:10254
Report
KJKunal Jamdade
FollowNov 16, 2025 03:19:00204
Report
SHSAYED HUSSAIN AKHTAR
FollowNov 16, 2025 02:17:35241
Report
HBHimanshu Bhatt
FollowNov 16, 2025 02:17:05105
Report
DMDURGESH MEHTA
FollowNov 15, 2025 18:01:50156
Report
DMDURGESH MEHTA
FollowNov 15, 2025 18:00:52134
Report