Back
मोरबी में पटिदार युवा सेवा संघ का स्नेह मिलन; शिक्षा के लिए आर्थिक मदद
HBHimanshu Bhatt
Nov 16, 2025 02:17:05
Morbi, Gujarat
એન્કર
મોરબીમાં પાટીતાદ યુવા સેવા સંગઠન દ્વારા આજે પાટીતાદ સ્નેહ ميلનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલ્પેશ કોથીરિયા તેમજ મોરબી જિલ્લામાં પાટીતાદ સમાજની વિવિધ સંસ્થાના આગેવો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા ત્યારે વ્યાજખોરી, રોમિયોગીરી સહિતના જે સમાજ માટેના ચિંતાના વિષયો છે તેમની મંચ ઉપરથી ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને પાટીતાદ સમાજના દીકરાઓ કે દીકરીઓ આર્થિક કારણે તેમનો અભ્યાસ ન છોડે તેના માટે બનીને વિશેષ આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી હતી
મોરબીમાં છેલ્લા ઘણા સમયથી પાટીતાદ યુવા સેવા સંગઠન દ્વારા વ્યાજખોરોના ચંગોલમાં ફસાયેલા પાટીતાદ સમાજના યુવાનો અને તેઓના પરિવારોને મુક્ત કરાવવા માટેનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને તેમાં ખૂબ સારી સફળતા મળી છે. ત્યારે સમાજમાં ક્રાંતિ લાવવા માટે થઈને પાટીતાદ યુવા સેવા સંગઠન દ્વારા મોરબીના પંચાસર રોડ ઉપર સત્યમ હોલ સામેના મેદાનમાં સ્નેહ ميلનનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટીતાદ અનામત આંદોલન સમયથી યુવા આગેવાન તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતા અલ્પેશભાઈ કઠીરિયા ખાસ હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબીમાં કાર્ય કરતી પાટીતાદ સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો, હોદ્દેદારો અને દાતાઓ હાજર રહ્યા હતા. ખાસ કરીને પાટીતાદ સમાજની વિવિધ સંસ્થાઓ કઈ રીતે કામગીરી કરી રહી છે તે સંસ્થાઓની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી. કયા કારણોસર આ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી આ સહિતની બાબતો વર્તમાન પેઢી જાણે તે માટે મંચ ઉપરથી તેની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પાટીતાદ સમાજ આર્થિક રીતે સમૃદ્ધ થયો છે તેની સાથોસાથ વ્યસન સહિતના કેટલાક દુષણો ઘર કરી ગયા છે એને ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા તેનું પાટીતાદ સમાજને મુક્ત કરવા માટેથી આગેવાનો દ્વારા ખાસ ટોકોર કરી હતી અને મોરબી શહેર તથા જિલ્લાની અંદર પાટીતાદ સમાજના હોશિયાર પરંતુ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ સારાં શિક્ષણથી વંચિત ન રહે અને શિક્ષણ ન છોડે તે માટે થઈને પાટીતાદ સમાજ દ્વારા ચિંતા કરીને उमિયા ટ્રસ્ટ જે વર્ષોથી કાર્યરત હતું તેને વટ વૃક્ષ બનાવીને પાટીતાદ સમાજના હોશિયાર વિદ્યાર્થીઓ મેડિકલ, એન્જિનિયરિંગ સહિતના ક્ષેત્રમાં આગળ વધવા માટે અને પોતાની કારકિર્દી બનાવવા માટે મદદરૂપ થવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ ટ્રસ્ટમાં દરેક પાટીતાદ પરિવાર પોતાની યથાશક્તિ મુજબ આર્થિક સહયોગ આપે તેવી હાકલ મનોજભાઈ પનારા દ્વારા કરવામાં આવી હતી અને અંતમાં તેઓએ કહ્યું હતું કે, મોરબી જિલ્લામાં પાટીતાદ યુવા સેવા સંઘ દ્વારા કરવામાં આવેલા કાર્યના કારણે ગુંડાગીરી, લૂખ્ખાગીરી અને રોમિયોગીરી ઉપર કંટ્રોલ આવ્યું છે પરંતુ હજુ તેને 100 ટકા નાબૂદ કરવા માટે આ સંઘટન કામ કરી રહ્યું છે.
બાઇટ 1: અલ્પેશભાઈ કઠીરિયા, યુવા પાટીતાદ આગેવાન
બાઇટ 2: મનોજભાઈ પનારા, પાટીડાર યુવા સેવા સંઘ મોરબી
105
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AMANIL MOHANIA
FollowNov 16, 2025 04:15:4726
Report
DRDarshal Raval
FollowNov 16, 2025 04:15:1034
Report
KJKunal Jamdade
FollowNov 16, 2025 03:19:00204
Report
SHSAYED HUSSAIN AKHTAR
FollowNov 16, 2025 02:17:35241
Report
DMDURGESH MEHTA
FollowNov 15, 2025 18:01:50156
Report
DMDURGESH MEHTA
FollowNov 15, 2025 18:00:52134
Report
DMDURGESH MEHTA
FollowNov 15, 2025 18:00:29183
Report
DMDURGESH MEHTA
FollowNov 15, 2025 17:46:29109
Report
DMDURGESH MEHTA
FollowNov 15, 2025 17:46:12141
Report
PDPRASHANT DHIVRE
FollowNov 15, 2025 16:19:31133
Report
VAVINEET AGARWAL
FollowNov 15, 2025 15:53:54165
Report
RKRakesh Kumar Bhardwaj
FollowNov 15, 2025 15:53:41135
Report
RKRakesh Kumar Bhardwaj
FollowNov 15, 2025 15:53:30187
Report
MGMOHIT Gomat
FollowNov 15, 2025 15:53:14140
Report