Back
सरदार पटेल के 150वें जन्मदिन पर एकता मार्च शुरू, देशभर से युवाओं की भागीदारी
DRDarshal Raval
Nov 09, 2025 09:26:59
Ahmedabad, Gujarat
અમદાવાદ
સરદાર 150 જન્મજયંતી ની ઉજવણી
ઉજવણીના ભાગ રૂપે યુનિટિ માર્ચ યોજાશે
કાર્યક્રમ સંદર્ભે ભાજપે પ્રેસ કરી જાહેર કરી વિગત
પ્રેસમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને કૃષિમંત્રી જીતુ વાઘાણી રહ્યા હાજર
shir હતો શહેર પ્રમુખ પણ રહ્યા હાજર
ITC હોટેલ નર્મદા ખાતે યોજાઈ પ્રેસ
જીતુ વાઘાણી અને જગદીશ વિશ્વકર્માએ કરી પ્રેસ
dિવાળી બાદ પ્રથમ વખત મળ્યા છે ત્યારે તમામ હાજર લોકોનો આભાર
aજની આ પ્રેસમાં સરદાર સાહેબ ની 150 મી જન્મજયંતી નિમિતે રખાઈ
પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ યુનિટી માર્ચ સરદાર 150 નું આયોજન
સરદાર સાહેબ નો જન્મ ગુજરાતમાં થયો અને બહુ મોટી છાપ આપી છે
31 ઓક્ટોબરે કર્મસદમાં જન્મ થયો અને બેરિસ્ટર બાદ આઝાદી ચળવળમાં જોડાયા
સરદાર પટેલ 9 ફેબ્રુઆરીના રોજ મેયર તરીકે ચૂંટાયા હતા
શ્રેષ્ઠ નાગરિક તરીકેનો પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો
આજની આ યુવા પેઢી સુધી બધી વાત પહોંચે તે પ્રયાસ
સરદાર પટેલ ભારતના પ્રથમ ગ્રહરાજ્ય નહીં પણ આઝાદી ની ચળવળ કરી હતી
565 રજવાડા એક કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું
સરદાર સાહેબ માટે પુસ્તકમાં લખાયેલું છે કે વતનમાં વાસ્તવિકતા
પ્રધાનમંત્રી ના નેતૃત્વમાં ભારતે વિવિધતામાં એકતા હાંસલ કરી અને સરદાર સાહેબનું સ્વપ્ન પૂરું કરી રહ્યા છે
વન નેશન વન ટેક્ષ. Gst ની વાત હોય એક રાષ્ટ્ર એક ચૂંટણી ની વાત હોય તે ભારત ને મજબૂત করবে
એકતાનગર એ એકતા નું પ્રતીક છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નું પ્રતીક છે
1 લાખ ઉપર ખેડૂતોએ 1700 ટન કાંસુ અને 18 હજાર ઉપર અન્ય વસ્તુ એકઠી કરી
દેશ વિદેશના સહેલાણીઓ ત્યાં જાય છે
પ્રેસમાં અન્ય પક્ષ વિશે વધુ નહિ કહું પણ એ કહીશ કે સરદાર સાહેબ ને કોંગ્રેસ દ્વારા સતત અન્યાય કરવો અને ભૂલી જવામાં કોઈ કસર છોડી નથી
ભારત રત્ન આપવામાં 40 વર્ષ ઉપર સમય લાગ્યો
સરદાર નું નામ આવતા એક ગર્વ જેટુ વ્યક્તિત્વ
યુનિટી માર્ચ થવાની છે તે સરદાર 150 થી આયોજિત
સવઘ્ર યાત્રા બે ભાગમાં રહેશે
દરેક વિધાનસભામાં યાત્રા નીકળશે
9 તારીખ આજે જૂનાગઢથી શરૂઆત
16 તારીખે નિકોલમાં અને 17 તારીખે ઘાટલોડિયા માં યોજાશે
મનસુખ માન્ડવીયા સહિત કેન્દ્રીય મંત્રી જોડાશે
8 થી 10 km નો રૂટ દરેક વિધાનસભામાં ગોઠવાશે
આ યાત્રા માત્ર સરકાર કે ભાજપ કરે છે એવું નહિ આનંદ ngo અને લોકો જોડાય તેવું આયોજન કર્યું છે
151 યુવાનો પડયાત્રામાં જોડાશે અને દરેક ગામે તેમનું સ્વાગત થશે અને આવકારશે
યાત્રા વડાવવવા લોકો જાય તે પણ આયોજન
વિવિધતામાં એકતા તરીકે આયોજન
યાત્રા 2 માં રાષ્ટ્રીય યાત્રા 26 ડિસેમ્બર સંવિધાન યાત્રા નીકળશે
કરમસદ થી કેવડિયા 152 km યાત્રા 11 દિવસ ચાલશે
પ્રતિદિન 15 km યાત્રા ચાલશે
આખા દેશ અને અલગ અલગ જિલ્લા માંથી 500 લોકો જોડાય તેવું આયોજન
દરેક પડાવ પર વિવિધ લોકો જોડાઈ શકે છે
સ્વાગત અને વળાવવા બને પ્રક્રિયા થશે
યાત્રામાં ધારાસભ્યો અને મંત્રી જોડાશે
યાત્રા દરમિયાન રોકવા સહિત ની વ્યવસ્થા હશે
આ યાત્રામાં કેન્દ્રીય મંત્રીમંડળ કે રાષ્ટ્રીય સંગઠન માંથી લોકો જોડાશે
अन્ય રાજ્યના મુખ્યમંત્રીઓ ને પણ આમંત્રણ અપાયું છે
કેવડિયામાં અલગ અલગ કાર્યક્રમમાં પણ લોકો જોડાયા છે
યાત્રાના સમાપન દિવસે ભવ્ય કાર્યક્રમ થશે
યાત્રામાં સાદગી અને સ્વચ્છતા નું આયોજન
દરેક સરardar ના વિચાર જીવનમાં ઉતારે તે આયોજન
આજના યવાનો સરદારના આદર્શોને અપનાવે તે ઉદેશ્ય
તમામ લોકોને યાત્રામાં જોડાવવા આહવાહન કરાયું
સરદાર માત્ર પાર્ટીના નહીં પણ સમગ્ર ના હતા
અખંડ ભારતના શિલ્પી છે સરદાર સાહેબ
તમામ ਲੋਕો યાત્રામાં જોડાય તેનો આહવાહન
કોંગ્રેસ પર કહેતા બોલ્યા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કોંગ્રેસ જવાનો લાવો નથી મળ્યો
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowMar 13, 2026 17:17:13191
Report
BPBurhan pathan
FollowMar 13, 2026 16:02:01174
Report
SVSANDEEP VASAVA
FollowMar 13, 2026 13:45:38171
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 13, 2026 13:31:14164
Report
ARAlkesh Rao
FollowMar 13, 2026 13:17:03140
Report
GDGaurav Dave
FollowMar 13, 2026 12:21:18167
Report
PTPremal Trivedi
FollowMar 13, 2026 12:20:48118
Report
AKArpan Kaydawala
FollowMar 13, 2026 12:01:34172
Report
PDPRASHANT DHIVRE
FollowMar 13, 2026 11:31:36120
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 13, 2026 11:31:19135
Report
MDMustak Dal
FollowMar 13, 2026 10:21:48177
Report
PAParakh Agarawal
FollowMar 13, 2026 10:21:35101
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 10:20:29198
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 10:20:19182
Report
URUday Ranjan
FollowMar 13, 2026 10:19:55112
Report