Back
प्रेम विवाह के विरोधी समूह SPG का महा सम्मेलन, विवाह पंजीकरण कानून में सुधार की मांग
DRDarshal Raval
Jan 04, 2026 14:48:53
Ahmedabad, Gujarat
ગુજરાતી કલાકાર કિંજલ દવેની સગાઈ બાદ સિંગર આરતી સાંગાણી પ્રેમ લગ્નથી સમાજમાં છેડાયો વિવાદ
આરતી સાંગાણીના પ્રેમ લગ્ન બાદ આજે ગ્રામરાજમાં પાટીદાર સમાજ ની પ્રથમ સંમેલન
આજે મહેસાણા તાલુકાનાં બલોલ ગામે મળી રહ્યુ પાટીદાર સંમેલન
સરદાર પટેલ સેવાદળ ગ્રુપ દ્વારા કરાયું આયોજન
SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ, રાજકીય આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓના અધ્યاختસ્થાને સમેલનનું આયોજન
સંમેલનમાં ભાગેડુ લગ્નો અટકે તે અનુસંધાને લગ્ન નોંધણીના કાયદામાં સુધારો થાય તેમજ spg સદસ્યતા અભિયાનમાં લોકો જોડાય તે માટે સંમેલનમાં થઈ ચર્ચાઓ
બલોલ ગામ આસપાસના 30-32 ગામની હજારોની જન મેદનીમાં મહાસંમેલન નું આયોજન
આ મહાસંમેલન થકી સરકાર વહેલી તકે લગ્ન નોંધણીના કાયદામાં અને મૈત્રી કરાર જેવા કાયદમાં સુધારો કરે તે માટે સરકાર વિરુદ્ધ પડકાર ફેકવામાં આવશે
લાલજી પટેલ. પ્રમુખ. spg.
સ્પીચ મુદા
કોરોના ચાઇનથી ભારતમાં અને ગામડે ગામડે આવ્યો
પ્રેમ રોગ ક્યાંથી આવશે એ ખબર નહિ પડે
તો તમામ ને લગ્ન નોંધણીમાં સુધારો અભિયાનમાં જોડાવવા લાલજી પટેલ ની સમાજને અપીલ
મોબાઈલના કારણે આ પ્રકારના કિસ્સા વધતા હોવાનું તારણ
મોબાઈલ પર કંટ્રોલ રાખવા લાલજી પટેલ નું समाजને સૂચન
દીકરીના મોબાઈલ પાસવર્ડની પરિવારને જાણ હોવી જોઈએ
દીકરી કોઈ ખરાબ હોતી નથી પણ અસામાજિક તત્વો દીકરીને ફરવા લઈ જઈ ફોટો પાડી બ્લેકમેલ કરતા હોય છે
આજે એક દીકરીને વિધર્મી જોડેથી પકડી લવાયા
પાટીદર અનામત આંદોલનમાં સહકાર આપ્યો અને ભેગા થયા તે વર્લ્ડ રોકોર્ડ છે
સમાજને જે લાભ મળ્યો તે શહીદ 14 દીકરો અને આંદોલનમાં સહકાર આપનાર ને આભાર અને અભિનંદન
લગ્ન નોધણીના કાયદામાં સુધારો ન આવે તો સમાજ આંદોલન કરવા તૈયાર
Spg ને 80 ટકા અન્ય સમાજની દીકરીઓ અને 20 ટકા પાટીદાર દીકરી જતી રહેતી હોવાની ફરિયાદ મળે છે
લગ્ન નોંધાણીના કાયદામાં સુધારો...
18 વર્ષની દીકરીની ઉંમર 21 વર્ષની કરવાની માંગ
હાલ સૌથી વધુ પ્રશ્ન યુવા દીકરીઓ ભાગવાની ફરિયાદ મળે છે જે ન બને તે પ્રયાસ કરવા
માતા પિતાની સહમતી વગર લગ્ન નોંધાણીના દાખલા ન આપવા
સરકાર 15 દિવસથી સમાજને લોલીપોપ આપે છે. લાલજી પટેલ
કેબિનેટમાં સુધારા આવશે પણ હજુ આવ્યો નથી
તમામ ને કહેવા માગું છું કે આ પાટીદાર નો પ્રશ્ન નથી સર્વ જ્ઞાતિની દીકરીનો પ્રશ્ન છે
સરકાર ને કહેવા માગું છું કે લગ્ન નોંધણીમાં સુધારો ન આવે તો spg સચિવાલય ઘેરવા તૈયાર
મહેસાણાથી ગાંધીનગર કુચ કરી વિધાનસભા ઘેરીશું
દીકરીને કોઈપણ લઈ જાય તે ચલાવી લેવામાં નહિ આવે
સુધારો મુદા....
માતા પિતાની સહમતી થી લગ્ન નોંધણી
માતા પિતાને આધારકાર્ડ પર લગ્ન નોંધણી
દીકરીના આધાર કાર્ડ પર નહિ પરિવાર ના આધાર કાર્ડ પર નોંધણી કરવી
દીકરી ત્વરિત આધાર સુધાર કરી લે તો એ ન બને വേണ്ടി આ થવું જોઈએ
દીકરી ભારતમાં ગમેં ત્યાં લગ્ન કરે અને દાખલો ઘરે આવે ત્યારે ખબર પડે લગ્ન થયા
લગ્ન નોંધણી પહેલા મૈત્રી કરાર રદ કરવા માંગ
લગ્નના કેટલાક વર્ષ બાદ બાળકો છતાં પતિ કે પત્ની નથી ગમતા તે પ્રશ્ન આવતા મૈત્રી કરાર રદ કરવા માંગ
Spg માં જોડાયેલાને સભ્યનું মৃত্যુ થતાં તેના માતા પિતાને 15 લાખ સહાય કરી આ સિવાય સમાજના મળી કુલ 30 લાખ ઉપર મદદ મળી
1200 રૂપિયામાં જોડાઈ આવો લાભ મળે તો કેમ કોઈ ન જોડાય
શુ કોઈ લડાઈ ની રાહ જોયા છે કે શું
Spg માં 22 હજાર સભ્ય છે ત્યાં સવા કરોડ સભ્ય બનાવવાનો અંદાજ છે
સવા કરોડમાં એક લાખ ને જોડવાનું પ્રથમ પગથિયું
સુખમાં નહિ બોલાવો ચાલશે દુઃખના બોલાવજો મદદ મળશે
Spg ને 108 બનાવ્યું છે જેમની તાત્કાલિક મદદ મળી રહે
વિધર્મી અને અસામાજિક તત્વો સામે spg કાર્યરત છે
લાલો મૂવી કોને مشاهده મોટા ભાગે તો સવાલ કરાયો કે લાલો મૂવીના કલાકારો તમને કઈ આપશે નહિ ને તો જાગો. લાલજી પટેલ
નડિયાદથી નીકળેલ સરદાર સાહેબ નો રથ આવવવાનો હતો જ્યાં 250 લોકો મહેસાણા આવ્યા અને રાધનપુર લાલો મૂવીના કલાકાર આવવાના હતા ત્યાં પગ મુકવાની જગ્યા નહિ તેટલી ભીડ
લાલો મૂવીના કલાકાર મદદ કરશે કે spg ના લાલા એવા કાર્યકર મદદ કરશે સમજો. લાલજી પટેલ
2016માં લગ્ન થયા ત્યારે મારુ જેવું સ્વાગત નથી થયું તેવું અહીં સ્વાગત થયું. આભાર
કલાકાર ને આઈડյալ માનતા હોય તો સમજો. બ્લોલમાં કોઈ કલાકાર આવે અને આવે તો નાણાં માટે આવે પણ બલોલમાં spg અને સમાજના આગેવામ એમજ આવે
પાટીદાર સમાજનો દાન આપવામાં રેકોર્ડ છે એક કલાકમાં 200 ಕೋಟિયે આપ્યા છે.
પણ વ્યસન મુક્તિ કે અન્ય સારા કામ માટે વિચાર કરવાનો હોય. શરમ છે
ચિંતા રાખ્યાં વગર spg માં જોડાઓ spg મદદ કરશે
લગ્ન નોંધણી માટે જ્યાં જવાનું થાય કે gmdc ભરવાનું હોય તો કરીશું
સરકારને કહેવા માગું કે આ ભાડેની ભીડ નથી આ સ્વયંભૂ સમાજ માટે આવેલ ભીડ છે
આગળ 4 આંદોલન સફળ કર્યા આ આંદોલન પણ સફળ કરીશું
જેલમાં જવું પડે જે જીવ આપવો પડે આપીશું અને દિકરી માટે કામ કરીશું
આ થવાથી ખબર પડશે કે 2015 વાળી થઈ રહી છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowJan 05, 2026 10:27:120
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowJan 05, 2026 10:26:310
Report
AKArpan Kaydawala
FollowJan 05, 2026 09:54:050
Report
PDPRASHANT DHIVRE
FollowJan 05, 2026 09:48:010
Report
NJNILESH JOSHI
FollowJan 05, 2026 09:35:210
Report
AKAshok Kumar
FollowJan 05, 2026 09:09:350
Report
NJNILESH JOSHI
FollowJan 05, 2026 08:27:560
Report
HBHimanshu Bhatt
FollowJan 05, 2026 08:25:240
Report
CPCHETAN PATEL
FollowJan 05, 2026 08:02:240
Report
CPCHETAN PATEL
FollowJan 05, 2026 08:02:110
Report
AKArpan Kaydawala
FollowJan 05, 2026 06:05:250
Report
CPCHETAN PATEL
FollowJan 05, 2026 04:46:110
Report
CPCHETAN PATEL
FollowJan 05, 2026 04:46:000
Report
CPCHETAN PATEL
FollowJan 05, 2026 04:45:480
Report
CPCHETAN PATEL
FollowJan 05, 2026 04:45:380
Report