SGVP गुरुकुल में शरदोत्सव: CM भूपेंद्र पटेल की विशेष उपस्थिति
Ahmedabad, Gujarat:અમદાવાદ છારોડી સ્થિત SGVP ખાતે શરદોત્સવની ઉજવણી છારોડી સ્વામી નારાયણ ગુરુુકુલ ખાતે શરદોત્સવની ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ gurukulamના સંતો, વિવિધ ધારાસભ્ય અને સામાજિક આગેવાનો સહીત મોટી સંખ્યામાં વિધાર્થીઓ હાજર સ્વામિનારાયણ ગુરુુકુલમાં આસોસુદ પુનમના નિમિતે ભવ્ય શરદોત્સવ શરદોત્સવ મહોત્સવમાં રાસ ગરબાનું ભવ્ય આયોજન ગુુરુકુલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓએ રાસગરબાની વિવિધ કૃતીઓ રજૂ કરી પ્રમુખમંત્રી સહિતના સૌએ માણી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
पाटन पंचायत की खास सभा: DDO ने समान ग्रांट की पुष्टि कर धरना समाप्त कराया
Patan, Gujarat:પાટણ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા દરમિયાન ગ્રાન્ટ ફાળવણીમાં અસમાનતાના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસના સભ્યો બપોરના સમયથી ધરણા પર બેસી ગયા હતા. મોડી રાત્રે જિલ્લા વિકાસ અધિકારી (DDO) એ મધ્યસഥી કરીને વિપક્ષી સભ્યો સાથે બેઠક યોજી હતી. DDO દ્વારા તમામ સદસ્યોને સમાન ગ્રાન્ટ આપવાની અને કોઈને પણ otherાય ન થવા દેવાની ખાતરી આપવામાં આવતાં આખરે કોંગ્રેસી સભ્યોએ પોતાના ધરણા આંદોલનને સમેટી લીધું હતું.0
0
Report
ओलपाड़ पंचायत में महिला सरपंच-उपसरपंच के बीच भूखोदाव का मामला गरम, कांग्रेस मैदान में
Surat, Gujarat:સુરતોજિલ્લા ઓલપાડ તાલુકામાં ઓલપાડ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને ઉપસરપંચ સામસામે આવી જતા રાજકારણ ગરમાયું છે. મહિલા સરપંચ રુચિકાબેન પટેલે તળાવમાં ખોદકામ બાબતે ઉપસરપંચ અને તલાટી પર ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર માટી ખોદકામના ગંભીર આક્ષેપો કર્યા છે. સરપંચના જણાવ્યા મુજબ, ૨૧ જેટલા વિકાસના કામો થયા ન હોવા છતાં લાખો રૂપિયાનો બિલ ચૂકવી દેવામાં આવ્યો છે અને આ અંગે નોટિસ મળતા તેણે લેખિત જવાબ આપીને રૂબરૂ સુનાવણીમાં હાજરી પણ આપી છે. બાઈਟ :- રુચીકા પટેલ (સરપંચ - ઓલપાડ ગ્રામ પંચાયત) વિઓ... બીજી બાજુ, ઉપસરપંચ આનંદ કહારે પણ સરપંચ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. આનંદ કહારનું કહેવું છે કે ઓલપાડ ગામના ૧૯૯ નંબરના અને હસ્તાબદ ગામના ૧૧ નંબરના તળાવના ખોદકામની મંજૂરી ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં અપાઈ હતી. તળાવના ખોદકામ દરમિયાન સરપંચ અને તેની સદસ્યોએ જુદાજુદા વિકાસના કામોમાં આ માટીનો ઉપયોગ કર્યો હતો. હાલ સરપંચ સામે સત્તા ભંગની તપાસ ચાલી રહી હોવાથી તેમાંથી બચવા માટે આ પ્રકારની ફરિયાદો ઉભી થઇ રહી છે. આમ, સરપંચ અને ઉપસપંચ બંને કાયદાકીય લડાઈ લડી લેવાના મતોમાં છે. બાઈટ :- આનંદ કહાર (ડેમ સ્ટેટસ - ઓલપાડ ગ્રામ પંચાયત) આ વિવાદ વચ્ચે ઓલપાડ તાલુકા કોંગ્રેસે એન્ટ્રી કરી મામલો વધુ ગરમાવ્યો છે. ઓલપાડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હેમલ પટેલના નેતૃત્વમાં કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને પ્રાંત અધિકારે આવેદનપત્ર પાઠવાયું હતું. કોંગ્રેસે ભૂમાફિયાઓ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગામના પ્રતિષ્ઠિત સ્થળો અને સરકારી જમીનો પર થતી ગેરકાયદે માટી ચોરી સામે તંત્ર દ્વારા ઊંડી તપાસ કરવાની માંગ ਉઠી છે. બાઈટ :- હેમલ પટેલ (પ્રમુખ - ઓલપાડ તાલુકા) બાઈટ :- શબ્બીર મલેક (સ્થાનિક - ઓલપાડ ગામ)0
0
Report
पाटण पंचायत में ग्रांट आवंटन के मुद्दे पर कांग्रेस का भारी हंगामा
Patan, Gujarat:પાટણ જિલ્લા પંચાયતમાં ખાસ સામાન્ય સભામાં ગ્રાન્ટની ફાળવણી મુદ્દે કોંગ્રેસે મોરચો માંડ્યો છે. ગ્રાન્ટમાં ભેદभावનો આક્ષેપ કરીને કોંગ્રેસના સભ્યો બપોરથી જ જિલ્લા પંચાયતમાં ડીડીઓ ની ચેમ્બર બહાર ધરણા પર બેસી બેસી જતા પાટણનું રાજકારણ ઘરમાં છે રાત્રે નાયબ ડોડીઓ જિલ્લા પંચાયતના સદસ્યો સાથે ચર્ચા વિચારણા કરી તેમની રજૂઆતો સાંભળી હતી ત્યારે સભ્યોએ માંગ કરી હતી કે જિલ્લા વિકાસ અધિકારી ખાસ સામાન્ય સભાના તમામ કામો રદ કરે , ગ્રાન્ટની ફાળવણી સમાન ભાગે કરવામાં આવે તે બાબતે નિર્ણય નહિ લે ત્યાં સુધી ધારણા ચાલુ રાખવાની તૈયારી બતાવી હતી વીઓ. M પાટણ જિલ્લા પંચાયતમાં આજે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલના અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં ગ્રાન્ટ ફાળવણી મુદ્દે વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ સભામાં ભારે હોબાળો મચાવી સખત વિરોધ નોંધાવ્યો હતો જેથી સત્તાધારે પક્ષ ભાજપના წევ્યોએ બહુમતીના જોરે તમામ કામો મંજૂર કરી દેતા પાટણ જિલ્લા પંચાયત ના કોંગ્રેસના સદસ્યોએ બપોરથી જ જિલ્લા વિકાસ અધિકારી ની ચેમ્બર બહાર ધાણા પર બેસી જતા પાટણનું રાજકારણ ગરમાયું હતું આ બાબત ની જાણ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ કરતા તેઓ ધરણા સ્થળે પહોંચ્યા હતા, જ્યારે નાયબ DDO પણ સ્થળ પર દોડી આવી સભ્યોની રજૂઆ papo સાંભળી હતી.વિપક્ષનો આક્ષેપ છે કે નાણા પંચની ગ્રાન્ટનું પ્રોસેડિંગ તેમની સામે રજૂ કરાયું નથી. ભાજપના સભ્યોને વિકાસ ના કામો માટે 25 લાખ નીગ્રાન્ટ ફાળવી અને કોંગ્રેસના સભ્યોને માત્ર 12 લાખ ની ગ્રાન્ટ ફાળવી અન્યાય કરાયું છે. કોંગ્રેસ પ્રમુખે આરોપ લગાવ્યો કે અધિકારીઓ અને શાસકોએ મળીને 10 જ મિનિટમાં સામાન્ય સભા આટોપી લીધી હતી.વિપક્ષે સ્પષ્ટ કર્યું છે કે માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે, અને ધરણા પર બેઠેલા સભ્યોેને કંઈ પણ થશે તો તેની તમામ જવાબદારી DDO ની રહેશે.0
0
Report
Advertisement
नवसारी के गांव में मगरमच्छ ने बच्चे की जान ली, शव जंगल में मिला
Navsari, Gujarat:*બ્રેકિંગ, નવસારી* નવસારીના વાંસદાના ભીનાર ગામે દીપડાનો શિકાર બનેલ બાળકનો મૃતદેહ મળ્યો ભીનાર ગામે ઘરના આંગણામાં રમતા આરવ અરૂણ પટેલને દીપડો ઉઠાવી ગયો હતો ઘટનાની જાણ થતા વાંસદા પૂર્વ અને પશ્ચિમ વન વિભાગના અધિકારીઓ સાથે ગ્રામજનોએ બાળકની શોધખોળ આરંભી હતી હાથમાં મશાલ અને લાકડા સાથે જંગલ વિસ્તારમાં બાળકની શોધ આરંભી હતી કાલાકોળોની જહેમત બાદ આરવ પટેલનો મૃતદેહ જંગલમાં મળી આવ્યો આંગણામાં રમતા આરવને દીપડો તેને શિકાર સમજી ઉંચકી ગયો હતો આરવના ઘરથી તેનો મૃતદেহ અંદાજે 150 મીટરના અંતરેથી મળી આવ્યો વન વિભાગે ભીનારના જંગલ વિસ્તારમાં 10 થી વધુ પીંજરા મૂકી દીપડાને પકડવાના પ્રયાસ આરંભ્યા0
0
Report
वडोदरा में नवरात्रि तैयारी जोरों पर; वृजगोपि समूह ने नए गरबा स्टेप्स शुरू किए
Vadodara, Gujarat:વડોદરામાં નવરાત્રીની તૈયારો પૂરજોશમાં આંકી રહેલાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણતરીના દિવસો બાકી હોવાથી શહેરમાં ગરબા પ્રેક્ટિસ પુર્ણ ગતિથી શરૂ થઈ ગઈ છે. વડોદરાના વ્રજગોપી ગ્રુપ દ્વારા ખેલૈયાઓને ગરબાના નવા-નવા સ્ટેપ્સની પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે. અલગ-અલગ થીમ સાથે આ વર્ષે પણ આકર્ષક ગરબા પ્રસ્તુતિ માટે ખેલૈયાઓ તૈયાર થઇ રહ્યા છે. વડોદરામાં નવરાત્રીને લઇને આ અંતિમ તબક્કાનું ચિત્ર કેન્દ્રમાં છે. વ્રજગોપી ગ્રુપ દ્વારા ખેલૈયાઓને વિવિધ ગરબા સ્ટેપ્સની ખાસ પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે. ખેલૈયાઓ ઉત્સાહપૂર્વક પ્રેક્ટિસમાં જોડાઇને નવરાત्री માટે તૈયાર થઇ રહ્યા છે. નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે ઉત્સાહ નવી ગરબા સ્ટેપ્સની ખાસ પ્રેક્ટિસ વ્રજગોપी ગ્રુપની ખાસ તૈયારીઓ ગરબા ગ્રાઉન્ડ માટે ખેલૈયાઓ તૈયાર બાઈટ : મેરિન, ખેલૈયા દર વર્ષે વ્રજગોપી ગ્રુપ દ્વારા અલગ-અલગ થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે રાધા-કૃષ્ણ, પાઘડી અને તિરંગા સહિતની થીમ પર ખેલૈયાઓ ગરબા કરશે. દસ દિવસ સુધી વિવિધ થીમ સાથે માતાજીની આરાધના કરવાની તૈયારી ચાલી રહી છે. રાધા-કૃષ્ણ થીમ પર ગરબા આપ્ખા પાગઢી થીમ સાથે ખાસ પ્રસ્તુતિ તિરંગા થીમ પણ બનશે આકર્ષણ દસ દિવસ ગુણવત્તાવાળી થિમાં ગરબા આકર્ષક પ્રસ્તુતિ માટે ખાસ તૈયાર વીડીઓ : ગરબા ગ્રાઉન્ડ પર આકર્ષક પ્રસ્તુતિ આપવા માટે વ્રજગોપી ગ્રુપના ખેલૈયાઓ અને કોરિયોગ્રાફર દ્વારા ખાસ મહેનત કરવામાં આવી રહી છે. નવા સ્ટેપ્સ, વિવિધ થીમ અને પરંપરાગત ગરબાના સંગમ સાથે આ વર્ષે પણ નવરાત્રીમાં કંઈક અલગ જોવા મળશે.0
0
Report
नवसारी के वांसाड़ा में जंगली जानवर के हमले से युवक घायल; वन विभाग ने लगाई पिंजरा
Navsari, Gujarat:નવસારીના વાંસદા તાલુકામાં ફરી દીપડાનો માનવ પર હુમલો રૂપવેલ ગામના રાયાવાડી ફળીયામાં રાત્રિના સમયે દીપડાએ કર્યો ગામના યુવાન પર હુમલો ઘટનામાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે વાંસદાની સરકારી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો ઘટનાની જાણ વન વિભાગના અધિકારીઓને કરવામાં આવી વાંસદા તાલુકામાં અવર-નવર દીપડાના હુમલાથી ગ્રામજનોમાં ભય ઘટનાની ગંભીરતા જોતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી, પાંજરું મુકવાની તજવીજ હાથ ધરી0
0
Report
Advertisement
पाटड़ी में 55 वर्षीय वृद्ध की हत्या, तीन आरोपी के खिलाफ मामला दर्ज
Sundar Nagar, Himachal Pradesh:પાટડીના બામણવા 55 વર્ષીય આધેડની હત્યાથી ચકચાર, ત્રણ શખ્સો સામે કેસ સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાના બામણવા ગામે 55 વર્ષીય આધેડની હત્યાથી ચકચાર મચી છે. ભામણવાથી હાઇ ધરના હરીપુરા તરફ જતા કાચા રસ્તા પર ખેતર નજીકથી આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના માથા, કપાળ સહિત શરીરના વિવિધ ભાગે તિક્ષ્શણ હથિયારના ગંભીર ઇજાના નિશાન મળી આવ્યા હતા. આ મામલે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. પાટડી તાલુકાના બામણવા ગામના વિરજીભાઈ ભાથીભાઈ ગવાણીયા રાત્રિના સમયે ખેતરમાં સુવા માટે ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારના સમયે ભામણવાથી હરીપુરા તરફ જવાતા કાચા માર્ગ પર કનુભાઈ બેચરભાઈ ભરવાડના ખેતર નજીક તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના ભત્રીજા રાધવભાઈ ગવાણીયાને ઘટનાની જાણ થતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. મૃતદેહની તપાસ કરતા માથા, કપાળ અને બંને પગ સહિત શરીરના વિવિધ ભાગે ઇજાઓ જોવા મળી હતી અને કપડાં લોહીવાળા હાલતમાં હતા. ફરિયાદમાં આરોપ મૂકાયો છે કેvspભાઈ ચતુરભાઈ ચાવડા, અશ્વિનભાઈvspભાઈ ચાવડા અને તેમનો ભાણો પવનભાઈ ઈશ્વરભાઈ રહાડે તિક્ષ્શણ હથિયાર વડે હુમલો કરી વિરજીભાઈનું મોત નિપજાવવામાંની આશંકા છે. ફરિયાદ મુજબ અગાઉના કથિત આડા સંબંધના મનદુઃખને હત્યાનું સંભવિત કારણ ગણવામાં આવ્યું છે. જોકે આ આરોપોની સચ્ચાઈ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને હત્યા પાછળનું ચોક્કસ કારણ તેમજ ઘટનામાં સંડોવાયેલા લોકો અંગે તપાસ શરૂ કરી છે0
0
Report
सुरेन्द्रनगर के जिम मालिकों पर युवतियों के फोटो वायरल कर ब्लैकमेलिंग: गिरफ्तार
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગરમાં યુવતીઓને બ્લેકમેલ કરી શોષણ કરવાના મામલે કલેક્ટરને આવેદનપત્ર સમગ્ર સુરેન્દ્રનગર શહેરમાં બ્લેકમેલિંગનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. સુરેન્દ્રનગરના બે જિમના સંચાલક યુવતી ના ફોટા-વિડિઓ વાયરલ કરવાના ગંભીર ગુનામાં સંચાલક આમીન મુલતાની ની પોલીસે ધરપકડ કરવામાં આવી છે આ ગંભીર ઘટના અંગે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પઠવવામાં આવ્યું છે. હોસ્પિટલ પોલીસપ્રશાસનની સરાહના કરી આ કેસમાં નિષ્પક્ષ, પારદર્શક અને ઊંડાણપૂર્વક તપાસની માંગ કરાઈ છે. જો આ બાબતમાં અન્ય કોઈ પણ વ્યક્તિઓની સંડોવણી કે સહયોગ સામે આવે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ છે. સુરેંદ્રનગર જિલ્લામાં ચાલતા અન્ય જીમ માં પણ કોઈ જિહાદી માનસિકતા ધરાવતા સંચાલક કે ટ્રેનર હોય તો તેમની યોગ્ય તપાસ કરવા માંગણી કરાઈ છે. યુવતીઓ અને મહિલાઓને સોશિયલ મીડિયા઼, ફોટા-વિડિઓ તેમજ ડિજિટલ માધ્યમોથી થતી હેરાનગતિથી સુરક્ષિત રાખવા જરૂરી પગલાં લેવાનું વિનંતી કરાઈ છે. સમાજ માટે દાખલો બેસે તે રીતે દોષિતો સામે કાયદા હેઠળ કડકમાં કડક કાર્યવાહી કરીને પીડિતોને ઝડપથી ન્યાય આપવામાં આવે તે માટે વિજે઼પી દ્વારા સ્પષ્ટ માંગ કરાઈ છે.0
0
Report
सुरेंद्रनगर में MRL कंपनी के बाहर कर्मचारियों ने प्रदर्शन किया; पुलिस ने हिरासत में लिया
Sundar Nagar, Himachal Pradesh:બ્રેકિંગ સુરેન્દ્રનગર પાટડીની MRL કંપની બહાર આંદોલન મામલે પોલીસ કાર્યવાહી... માલવણ ખાતે MRL કંપની બહાર શ્રમિકો ધરણા પર બેઠા હતા... વિવિધ માંગણીઓને લઈને કામદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો... 15 દિવસમાં માંગણીઓના ઉકેલની ખાતરી બાદ પણ નિકાલ ન થતા આંદોલન કંપની દ્વારા ગેટ બંધ કર્યાના શ્રમિકોના આક્ષેપ... અન્ય લોકોને કંપનીમાં કામે રાખ્યાનો પણ આક્ષેપ.. પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી શ્રમિકોના સમર્થનમાં ધરણા સ્થળે પહોંચ્યા હતા... હડતાળ પર બેઠેલા તમામ કામદારોને போலீલે ડિટેન કરી જવામાં્યા... તમામ કામદારોને બજાણા પોલીસ સ્ટેશને લઈ જવાયા પોલીસ પ્રક્રિયા બાદ સમગ્ર મામલો વધુ ગરમાયો પોલીસનું સત્તાવાર કારણ અને કંપની મેનેજમેન્ટનો પક્ષ સામે આવવાનો બાકી નૌશાદ સોલંકી ( પ્રમુખ : જિલ્લા કોંગ્રેસ)0
0
Report
Advertisement
सूरत वराछा में महिला उत्थान: हर्ष संधवी ने ग्रामीण हीरा उद्योग से रोजगार बढ़ाने को कहा
Surat, Gujarat:એંકર: સુરતના વરાછા ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા મહિલા ઉત્થાન માટે ઉન્નતિ કાર્યક્રમ યોજાયું, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હીરા ઉદ્યોગકારોને ગ્રામીણ વિસ્તારમાં કારખાના ખોલવા અપીલ કરી. સુરતના વરાછા ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા ઉન્નતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા ઉત્થાનના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સુરતમાં મહિલાઓ માટે હીરા ઉદ્યોગમાં રોજગારીની જેમ ગ્રામીણ વિસ્તારની આદિવાસી મહિલાઓને પણ રોજગારી મળે તે માટે પ્રયાસ કરવા જણાવ્યું હતું.Temne વધુમાં કહ્યું કે છ માસ પહેલા હીરા બજારમાં मंदીની વાતો હતી, પરંતુ આજે ફેક્ટરીઓમાં કારીગરોની અછત છે; ગુજરાતમાં 50 લાખથી વધુ રત્ન કલાકારોheg છે. ગામડાઓમાં રોજગારીની જરૂર છે. ત્યારે પલસાણાથી સોનગઢ સુધીના આદિવાસી પટ્ટામાં કારખાના કેવી રીતે ડેવલપ થાય તે વિચારવું જોઈએ. એક મહિલા વાર્ષિક 40 હજાર કમાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. GJEPC નવા ઇન્સેન્ટિવ લાવી રહ્યું છે અને જરૂર પડશે તો રાજ્ય સરકાર પણ નવી યોજના લાવશે.0
0
Report
भरूच महसूली कर्मचारियों ने सामूहिक अवकाश लेकर विरोध दर्ज कराया; ज्ञापन सौंपा
Bharuch, Gujarat:ભરૂચમાં મહેસૂલી કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈને સામૂહિક રજા પાડી વિરોધ નોંધાવ્યો કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓના ઉકેલની રજૂઆત કરી એક મહિનો પૂર્ણ થવા છતાં પ્રશ્નોનો નક્કર ઉક્કેલ ન આવતા ફરી વિરોધ કર્યાનો આક્ષेप તલાટીઓ પર વધતા કામના ભારણ અને નવા જોબચાર્ટ સામે કર્મચારીઓમાં અસંતોષ 2012 બેચના નાયબ મામલતદારોને સિનિયોરિટી અને પ્રમોશનમાં અન્યાયનો આક્ષેપ 2015 બેચના ક્લાર્કને પ્રમોશન બાદ 400થી 500 કિમી દૂર બદલી સામે પણ વિરોધ માંગણીઓ નહીં સંતોષાય તો 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી આપી.0
0
Report
सूरत के कोसंबा में चार साल पुराने त्रिपल मर्डर केस का चौकाने वाला खुलासा
Surat, Gujarat:સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- કોસંબા-માંગરોળ (સુરત ગ્રામ્ય) ફીડ :- સ્ટોરી વીડિયો, બાઈટ FTP ફોલ્ડર માં ઉતાર્યું છે. સ્ક્રીપ્ત 2C માં એટેચ કરી છે. _ENKર..._ સુરત જિલ્લાના કોસંબામાં ચાર વર્ષ જૂના ટ્રિપલ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જે મહિલાના મોતને બીમારી ગણાવી પરિવાર અને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા, આજે એ જ મહિલાનો દફન કરાયેલો મૃતદેહ પોલીસની તપાસમાં બહાર કાઢવામાં આવ્યો છે. કોસમતા નજીક સાવા ગામની સીમમાં સ્મશાનમાંથી આઠ ફૂટ ઊંડે દફન કરાયેલું હાડપિંજર મળ્યું છે. આરોપ છે કે પતિ-પત્નીએ મળીને પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી હતી અને એક પછી એક હત્યાને બીમારી અને કોરોનાના મોતનું રૂપ આપી દીધું હતું. વિઓ... ચાર વર્ષ પહેલા કોસંબામાં જાણે બીમારીના નામે મોતનો ખેલ ખેલાયો હતો. ભારતી ઉર્ફે ભગવતી કમલેષભાઈ વસાવા નામની મહિલાની ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. આરોપ મુજબ ટીબીની બીમારીથી પીડાતી ભારતીના સારવારના ખર્ચથી કંટાળેલા પતિ માધવદાસ સાધુએ પત્ની ઊર્મિલા ઉર્ફે જયા સાથે મળી તેની हत्या કરી હતી. હત્યા બાદ મૃતদેહને કોસેમ્બા નજીક સાવા ગામની સીમમાં આવેલા સ્મશાનમાં દાટી દેવામાં આવ્યો હતો. પોલીસ આરોપી માધવદાસ સાધુને સાથે રાખીને FSL ટીમની હાજરીમાં ખોદકામ શરૂ કર્યું. એક-બે ફૂટ નહીં પરંતુ અંદાજે આઠ ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદવામાં આવ્યો. અને ખાડામાંથી બહાર આવ્યો માનવ હાડપિંજર FSL ટીમે સ્થળ પરથી મળેલા અવશેષોને તપાસ માટે કબજે લીધા છે. બાઈટ :- બી.કે.વનાર (ડી.વાય.એસ.પી - સુરત ગ્રામ્ય) વિઍા... પરંતુ આ માત્ર એક હત્યાનો મામલો નથી. પોલીસ તપાસ મુજબ ચાર વર્ષ પહેલાં માધવદાસ સાધુએ પત્ની સાથે મળી પોતાની બીમાર માતા મંજુલા સાધુ, સાળી ભારતી વસાવા અને પોતાની દાદી સાળી શાંતાબેન વસાવાની હત્યા કરી હોવાનો આરોપ છે. માતા અને સાળીના મોતને બીમારીથી થયેલા મોત ગણવામાં આવ્યા. જ્યારે શાંતાબેનના મોતને করোনાનું કારણ હોવાનું લોકોને કહેવામાં આવ્યું હતું. એટલે કે હત્યા ઉપર બીમારીઓનો પડદો અને ગુનાને છુપાવવા માટે मौतની ખોટી કથાની! પરંતુ કહેવાય છે કે ગુનો ગમે તેટલો જૂનો હોય, કાયદાની નજરથી છુપાતો નથી. વિરોધી પતિ-પત્નીની આડે઼ આડે઼ વચ્ચે માધવદાસ પોતાની તા. ... બાઈટ :- બી.કે.વનાર (ડી.વાય.એસ.પી - સુરત ગ્રામ્ય) હાલ હત્યારા દંપતિ પોલીસ રિમાન્ડ પર છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે પરિવારના ત્રણ સભ્યોની હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતો. કેટલી હદ સુધી આ હત્યાનું કાવતરું ઘડાયું હતું. અને આ સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ. કોસંબાના આ ચકચારી હત્યા કેસમાં હવે પોલીસની તપાસમાં વધુ કયા રહસ્યો બહાર આવે છે... તેના પર સૌની નજર છે. વોક થ્રુ :- સંદીપ વસાવા (કોસંબા - માંગરોળ)0
0
Report
Advertisement
अहमदाबाद ग्रामीण पुलिस ने नवरेात्रि गरबा के लिए कड़ी गाइडलाइनों की घोषणा की
Ahmedabad, Gujarat:નવરાત્રિના આયોજક સાથે અમદાવાદ ગ્રામ્ય પોલીસની મળી મિટિંગ ગ્રામ્ય પોલીસ દ્વારા આયોજકોને આપી માહિતી નવરાત્રી દરમિયાન પોલીસની ગાઇડલાઇનનું પાલન કરવું ફરજિયાત અમદાવાદ ગ્રામ્યમાં શેરી ગરબા સાથે મળીને ૮૯૦ અરજી આવી ૧૭ જેટલા મોટા ગરબા અરજી આવી પોલીસ ટીમ ગરબા સ્થળનું ચેકીંગ કરવામાં આવશે. ગરબા આયોજકે ૪ ગાઈડ લાઇન પાલન કરવું ફરજિયાત પોલીસ કંટ્રોલ તૈયાર કરવાનો રહેશે મહિલા અને બાળકો માટે અલગ હેલ્થ ડેસ્ક તૈયાર કરવાનો રહેશે CCTV કંટ્રોલ રૂમ તૈયાર કરવાની ફરજિયાત ગરબા આયોજકે મેડિકલ ફરિજયાત અમદાવાદ પોલીસ દ્વારા ગરબા સ્થળે દરરોજ ચેક કરવામાં આવશે. ગરબા આયોજકે ટ્રાફિક વ્યવસ્થાનું રિપોર્ટ આપવાનો રહેશે. પાસ થી વધુ લોકોને પ્રવેશ નહીં આપવામાં આવે ડ્રોન થી ખેલૈયા પર ધ્યાન રાખવામાં આવશે. મહિલા અને પુરુષ બાઉન્સર રાખવામાં આવશે. ગરબામાં મહિલાની સી ટીમ એક્ટિવ રહેશે. ગેરકાયદેસર રીતે પાર્કિંગ પૈસા ઉઘરાવવા લોકોને સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.0
0
Report
AMC का ट्री प्लांटेशन टार्गेट पूरा, फुटपाथ पर पेड़ लगाने को लेकर विवाद
Ahmedabad, Gujarat:અમદાવાદ ટ્રી પ્લાન્ટેશનનો ટાર્ગેટ પૂરો કરવામાં amc ની મોટી લાલિયાવાડી ફુટપાથ પર ટ્રી પ્લાન્ટેન કરતા વિવાદ સોશિયલ مિડીયામાં વિડીયો થયો વાયરલ પિરાણા રોડની ફુટપાથ પર લગાવ્યા હતા ટ્રી પ્લાન્ટેશન વિવાદ સામે આવતા રિક્રેકેશન કમિટી ચેરમેનનું નિવદેન ટીપી કમિટી , રોડ કમિટી અને ગાર્ડન વિભાગ સાથે સંકલન થશે આગામી સમયમાં એક ચોક્કસ નિતી તૈયાર કરાશે રોડના સેન્ટ્રલ વર્જ પર ક્યા વૃક્ષ વાવવા તે અંગે પણ નિતી બનશે પ્લાન્ટેશન બાદ અનેક વૃક્ષ સુકાઇ ગયા હોવાનું પણ સામે આવ્યુ બાઇટ: જીતેન્દ્ર ખરચરીયા , ચેરમેન - રિક્રિએશન કમિટી , એએમસી0
0
Report
राजकोट काण्ड: अल्पेश डोंगा के साथियों पर किसान जमीन दस्तावेज हथियाने का बड़ा घोटाला
Rajkot, Gujarat:રાજ quota?_ROL? (Note: The following Gujarati news content has been cleaned by removing gibberish, bylines and non-news metadata while preserving the factual news content) રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં જરૂરિયાતમંદ ખેડૂતોને લોન આપવાના બહાને તેમની કિંમતી જમીનના દસ્તાવેજ સિક્યોરીટી તરીકે કરાવી બાદમાં જમીન પચાવી પાડવાના કથિત કૌભાંડનો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. મુખ્ય આરોપી અલ્પેશ દોંગાએ ‘મની પ્લસ શરાફી સહકારી મંડળી લિમિટેડ’ના નામે સંસ્થા ઊભી કરી ખેડૂતોને લોન આપવાના બહાના જમીનના દસ્તાવેજો પોતાના તથા રોકાણકારોના નામે કરાવ્યા હતા. લોન અને વ્યાજની રકમ પરત ચૂકવી દેવામાં આવી હતી છતાં દસ્તાવેજો રદ ન કરી ખેડૂત પાસેથી મોટી રકમની માંગણી કરવામાં આવતી હતી. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અલ્પેશ દોંગા સંચાલિત શરાફી સહકારી મંડળી બોગસ હોવાનું ખુલ્યું છે. સણોસરાના ખેડૂત લાલજી ફાંગલીયાની ફરિયાદના આધારે રાજકોટ શહેર DCB પોલીસ સ્ટેશનમાં અલ્પેશ દોંગા સહિત ત્રણ શખ્સો સામે આર્થે భారతિય ન્યાય સંહિતાની કલમ 308(2), 318(4), 336(3), 338, 61(2) તથા મની લેન્ડિંગ એક્ટની કલમ 5, 40, 42 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જીતેન્દ્રભાઇ મનસુખભાઇ નશીત અને હરેશભાઇ નાથાભાઇ અજાણીની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી અલ્પેશ દોંગાની જેલમાંથી કબજો મેળવીને વધુ તપાસ હાથધરવામાં આવી છે. आरोपી અલ્પેશ દોંગાએ વર્ષ 2012માં ‘મની પ્લસ શરાફી સહકારી મંડળી લિમિટેડ’ના નામે મંડળી બનાવી હતી. મંડળીની નોંધણી માટે જરૂરી સભાસદોના નામે તેના પરિચિત દસ લોકોના નામ-સરનામાં તેમની જાણ બહાર દર્શાવી તેમના ગુજરાતી ભાષામાં બનાવટી સહીઓ કરી બની હોવાનું સામે આવ્યું છે. ડીસીપ-crime જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, દસ્તાવેજો ખોટા હોવાનું જાણતા હોવા છતાં જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીની કચેરીમાં સાચા દસ્તાવેજ તરીકે રજૂ કરી મંડળીની નોંધણી કરાવી હતી. મંડળીના નિયમો પ્રમાણે લોન આપતી વખતે જરૂરી રજિસ્ટરો જાળવવામાં થતા વગરના લોન આપવામાં Admirable? વ્યક્તિઓની શરતોનું અમલ કરવામાં આવતું હતું. ખાસ કરીને જે ખેડૂતની જમીન પર બાંધકામ/ધિરાણ બેંક અથવા સહકારી મંડળીના કારણે Boji બેઠા હોય અને 7/12માં બોજો નોંધાયેલો હોય, તેમને બીજી બેંકમાંથી લોન મળવામાં મુશ્કેલી હતી. આ સ્થિતિમાં ખેડૂતોને લોન માટે આકર્ષિત કરવામાં આવતાં હતા. બહેતર વિષયને લઈને સોશિયલ મીડિયા જાહેરાતો અને વિવિધ ઇવેન્ટો દ્વારા ખેડૂતોને ગોઠવવામાં આવતા હતા. રોકાણકારોને 1.5% વ્યાજમાં નાણાં આપતા, ખેડૂતોને 2.5% વ્યાજે લોન આપવામાં આવી રહી હતી. આ લોનના બદલે દસ્તાવેજો પોતે અથવા રોકાણકારોના નામે સિક્યોરીટી તરીકે કરાવી લેવા આવડતાં હતા. અરજીક આમાં માનવામાં આવતું હતું કે લોનની મૂળ રકમ અને વ્યાજ ચૂકવી દેવામાં આવે ત્યારે દસ્તાવેજોને રદ્દ કરવું. શરૂઆતના સમયમાં कुछ ખેડૂતોએ લોન ભરપાઈ થયા પછી દસ્તાવેજો રદ કરી વિશ્વાસ ઉભો કર્યો. જોકે બાદમાં દસ્તાવેજો રદ કરાવવા વધુ મોટી રકમની માંગણી કરવામાં આવી.0
0
Report
Advertisement
