Back
संजिवनी हेल्थ एंड रिलीफ कमिटी का 20 वर्ष का महोत्सव, स्वास्थ्य सेवा में शानदार उपलब्धियाँ सामने
GPGaurav Patel
Oct 05, 2025 13:15:16
Ahmedabad, Gujarat
સંજીવની હેલ્થ એન્ડ રીલીફ કમીટીની દ્વિ શતાબ્દી મહોત્સવની hoy ઉજવણી કરવમાં આવી . બે દાયકાની સેવાકીય સફરમાં આ સંસ્થા આે વૃક્ષ બનાવવા રમત નામી અનામી જે મહાનુભાવો એ તન મન અને ધનથી સહયોગ આપ્યો તેમને આજે યાદ કરવામાં આવ્યા વર્ષ ૨૦૦૫ માં ખેડા જિલ્લાસ માં આવેલા વિનાશક પુર સમયે સેવા આપવાના ઉદ્દેશ થી ડો પંકજ શાહે એક પહેલ કરી તેમના સાથે ત્રણ ડોક્ટર અને છ વોલેન્ટીયર જોડાયા અને સંસ્થાનો પાયો નંખાયો આજે આ સંસ્થા આરોગ્ય શિક્ષણ અને નારી સશક્તિકરણ માટે કાર્ય કરી રહી છે સંજીવની હેલ્થ એન્ડ રિલીફ કમીટી દ્વારા ૨૦ વર્ષમાં ૹાઑ ૧૮ લાખ ૩૭ હજાર ૪૩૨ લોકોને વિનામૂલ્યે પ્રાથમિક આરોગ્ય સેવા આપી ,૭૬ હજાર લોકોની ડેન્ટલ ટ્રિટમેન્ટ કરી , ૫૦ હજાર ૧૫૭ લોકોના આંખના નંબરની તપાસ કરી અને ૪૦ હજાર ૮૮ ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું, ૨૪ હજાર ૪૩૧૨ લોકોના કાર્ડિયોગ્રામ કરાયા , સાડા પાંચ લાખ લોકોની બીપી અને ડાયાબિટીસની સારવાર કરાઇ મહિલાઓ માટે ૨૭ લાખ કરતાં વધારે સેનેટરી પેડનુ વિતરણ કરાયુ ,ખેડા અમદાવાદ અને ગાંધીનગર জেলার ૧૫૪ ગામમાં દર ૨૮ દિવસે મેડીકલ કેમ્પ યોજી કુલ ૪૪ ૩૮૫ કેમ્પનું આયોજન કરાયું. સંજીવની હેલ్ధ કેર સેન્ટરમાં ૪૮ થી વધુ તજજ્ઞ ડોક્ટર સેવા આપે છે અને વર્તમાન ભાવના માત્ર ૩૦ થી ૩૫ ટકાના ખર્ચે સારવાર થાય છે આ સંસ્થા થકી પદ્માવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શિવ પ્રાથમિક અને માધ્યમિક શાળા તથા સંજીવની વિદ્યા વિહાર શાળા ચલાવાય છે સાથે જ સંજીવની સ્ત્રી સશક્તિકરણ കേന്ദ്ര ચલાવાય છે
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 13:25:140
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 13:25:030
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 13:24:500
Report
DRDarshal Raval
FollowNov 08, 2025 13:15:200
Report
AKAshok Kumar
FollowNov 08, 2025 12:42:370
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 12:25:594
Report
NDNavneet Dalwadi
FollowNov 08, 2025 12:24:381
Report
KBKETAN BAGDA
FollowNov 08, 2025 12:21:413
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 12:20:523
Report
DRDarshal Raval
FollowNov 08, 2025 12:19:442
Report
BPBurhan pathan
FollowNov 08, 2025 12:19:284
Report
SVSANDEEP VASAVA
FollowNov 08, 2025 11:26:512
Report
KBKETAN BAGDA
FollowNov 08, 2025 11:23:403
Report
CPCHETAN PATEL
FollowNov 08, 2025 11:23:232
Report
KBKETAN BAGDA
FollowNov 08, 2025 11:22:571
Report