Back
ईरान-इजरायल युद्ध से हवाई यात्रा प्रभावित: अहमदाबाद समेत भारत में उड़ानें रद्द
DRDarshal Raval
Mar 01, 2026 03:30:57
Ahmedabad, Gujarat
ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે હવાઈ મુસાફરી પર સર્જાઈ અસર
વિવિધ દેશમાં હવાઈ મુસાફરી બંધ કરતાં અમદાવાદમાં હવાઈ મુસાફરી પર પડી અસર
સતત બીજા દિવસે ફલાઇટ કેન્સલ નો સિલસિલો યથાવત દેખાયો
આજે સવારની સ્પાઈસજેટ ની સારજહાં અને એમીરટ્સ ની દુબઈ ની ફલાઇટ કેન્સલ રહી
શનિવારે અન્ય એરપોર્ટ ની જેમ અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેરફઈ
આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રોને અસર ને લઈને એડવાઈઝરી જાહેર
કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ડીલે અને રદ જોવા મળી
ફલાઇટ રદ થતા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો અટવાયા
મુસાફરોને એરપોર્ટ દ્વારા સલાહ આપવામાં આવી
એરપોર્ટ પર મુસાફરી કરતા પહેલા તેમની સંબંધિત એરલાઇન્સ સાથે ફ્લાઇટની સ્થિતિ તપાસી બાદમાં મુસાફરી કરવા સલાહ
અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરી એડવાઈઝરી સાથે એરપોર્ટ ઉપર હેલ્પ ડેસ્ક પણ શરૂ કરાયું
ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને એરપોર્ટ ઉપર હેલ્પ ડેસ્ક શરૂ
ઇતીહાદના હેલ્પ ડેસ્ક માટે મુસાફરો 18001233901 પર કોલ કરી શકે છે
ફ્લાઈટ વિલંબ અને કેન્સસલ થવા વચ્ચે મુસાફરોને મદદરૂપ થવા એરપોર્ટ ઓથોરિટી નો હેલ્પ ડેસ્ક શરૂ કરીને જોવા મળ્યો પ્રયત્ન
ઇતિહાદ અને ઈન્ડિગો દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરાયા
શનિવારે ઇન્ડિગોની કુવૈત અને અબુ ધાબી અને ઈતિહાદ ની અબુધаби ની ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરો અટવાયા
મિડલ ઈસ્ટ ની 10 થી વધુ ફ્લાઇટસ કેન્સલ રહેલ હતી હાલાકી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowMar 13, 2026 17:17:13191
Report
BPBurhan pathan
FollowMar 13, 2026 16:02:01174
Report
SVSANDEEP VASAVA
FollowMar 13, 2026 13:45:38171
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 13, 2026 13:31:14164
Report
ARAlkesh Rao
FollowMar 13, 2026 13:17:03140
Report
GDGaurav Dave
FollowMar 13, 2026 12:21:18167
Report
PTPremal Trivedi
FollowMar 13, 2026 12:20:48118
Report
AKArpan Kaydawala
FollowMar 13, 2026 12:01:34172
Report
PDPRASHANT DHIVRE
FollowMar 13, 2026 11:31:36120
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 13, 2026 11:31:19135
Report
MDMustak Dal
FollowMar 13, 2026 10:21:48177
Report
PAParakh Agarawal
FollowMar 13, 2026 10:21:35101
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 10:20:29198
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 10:20:19182
Report
URUday Ranjan
FollowMar 13, 2026 10:19:55112
Report