Back
अर्जुन मोढवाडिया वन-पर्यावरण मंत्री बनते ही पदभार संभाला; नई पहल की चर्चा
DMDURGESH MEHTA
Oct 27, 2025 17:45:31
Gandhinagar, Gujarat
કેમેરામેન રમેશ ડોડીયા swi rn im સંકુલ 1 ખાતે અર્જુન મોઢવાડિયા પહોંચ્યા. વન પર્યાવરણ કલાઇમેટ ચેન્જ વિજ્ઞાન અને prow િદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો. ઑફિસમાં પૂજા વિધિ કરીને ચાર્જ સંભાળ્યો. moti સંખ્યામાં શુભેચ્છકો શુભેચ્છાઓ આપવા માટે પહોંચ્યા. વન વિભાગ અધિકારીઓ પણ શુભેચ્છાઓ આપવા પહોંચ્યા. ધારાસભ્યો પર હાજર રહ્યા. અર્જુન મોઢવાડિયા પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના નેતૃત્વમાં જવાબદારી મળી છે.વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. આજરથી કામગીરી શરૂ કરી છે. વિભાગો સાથે આજથી બેઠક શરૂ કરી છે. વિભાગો પીએમ મોદી ના પ્રિય વિભાગો છે. વિભાગો અને ક્ષેત્રીય પીએમ મોદીએ ભારતને વૈશ્વિક નેતૃત્વ આપ્યું છે. ક્ષેત્રોમાં નવા આયામો નવા લેન્ડમાર્ક સિદ્ધ થાય તેવી કામગીરી થશે. પોરબંદરમાં ડીપ સી ડીસ્ચાર્જ પર વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા ની પ્રતિક્રિયા; યોગ્ય સમયે બધું થઈ જશે. ડીપ સી ડિસ્ચાર્જ બાબતે ધારાસભ્ય તરીકે ભૂતકાલમાં અર્જુન મોઢવાડિયાએ વિરોધ નોંધાવ્યો હતો. ડીપ સી ડિસ્ચાર્જ પર વધુ બોલવાનું ટાળ્યું. babo-bohiriyane શુભેચ્છા પાઠવી. (ielaboration) babu bokhiriyane શુભેચ્છા પાઠવતા સમર્થકોે તાલીઓ પાડી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MDMustak Dal
FollowOct 27, 2025 19:00:330
Report
DMDURGESH MEHTA
FollowOct 27, 2025 17:48:270
Report
LJLakhani Jaydeep
FollowOct 27, 2025 17:48:160
Report
DMDURGESH MEHTA
FollowOct 27, 2025 17:48:040
Report
LJLakhani Jaydeep
FollowOct 27, 2025 17:47:550
Report
LJLakhani Jaydeep
FollowOct 27, 2025 17:47:400
Report
DMDURGESH MEHTA
FollowOct 27, 2025 17:47:270
Report
LJLakhani Jaydeep
FollowOct 27, 2025 17:47:120
Report
DMDURGESH MEHTA
FollowOct 27, 2025 17:47:020
Report
DMDURGESH MEHTA
FollowOct 27, 2025 17:46:160
Report
DMDURGESH MEHTA
FollowOct 27, 2025 17:46:00Gandhinagar, Gujarat:ગાંધીનગર
કમોસામી વરસાદ ના કારણે થયેલા નુકસાની માં સહાય કરવા રજૂઆત
ભાજપ ના ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રીને કરી રજૂઆત
ભારે કમોસમી વરસાદ ના કારણે ખેડૂતોને نقصان
0
Report
DMDURGESH MEHTA
FollowOct 27, 2025 17:45:450
Report
DMDURGESH MEHTA
FollowOct 27, 2025 17:45:120
Report
DMDURGESH MEHTA
FollowOct 27, 2025 17:32:450
Report
