Back
चांदखेडा के वृद्ध ने पुलिस स्टेशन की छत से कूदकर आत्महत्या, पारिवारिक तनाव कारण
URUday Ranjan
Dec 01, 2025 04:00:38
Ahmedabad, Gujarat
અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનના ધાબા પરથી એક વૃદ્ધે કૂદી આપઘાત કરવાની ઘટના સામે આવી છે. ચાંદખેડામાં વેલજીભાઈના કૂવા પાસે રહેતા સુરેશભાઈ વચ્ચે તેમના દીકરા અને પત્ની સાથેPILE પારિવારિક કંકાસમાં બોલાચાલી થઈ હતી. જે બાબતે મૃતક સુરેશભાઇના પુત્રએ કંટ્રોલરૂમને જાણ કરતા એમના ઘરે પોલીસ પહોંચી હતી. જે બાદ આખો મામલો ચાંદખેડા પોલીસ સ્ટેશનને પહોંચ્યો. આપઘાત કરનાર સુરેશભાઈ, તેઓના પત્ની અને તેમનો પુત્ર પિયુષ ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરિવારનું નિવેદન લેવાનું ચાલુ રહ્યું હતું એ દરમ્યાન મૃત્યુઆરોપી સુરેશભાઈએ પોલીસ સ્ટેશનમાં જ કુકર વડે પોતાના પર હુમલો કરી ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો જો કે હાજર પોલીસકર્મીઓએ કુકર છીનવી લીધું લઈને વૃદ્ધને ઈજા કરતા રોક્યા હતા.. પોલીસએ ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની વિનંતી કરી હતી પરંતુ मृतક સુરેશભાઈએ એ વાતનો અસ્વીકાર કર્યો હતો અને પુત્રની નિવેદન લખવાની પ્રક્રિયા પૂર્ણ થતા બાદ હાજર પોલીસ કર્મી પોતાના અન્ય કામમાં લાગી ગયા હતા ત્યારે સુરેશભાઈ લોબીમાં ફરવા લાગ્યા અને તક મળતા પોલીસ સ્ટેશનના ટેરેસ પર ગઈ નીચે કૂધી ગયાં હતા. આ મામલે તાત્કાલિક 108ને બોલાવીને મૃતકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જો કે સારવાર દરમિયાન જ તેમનું મોત થઈ જતા આ મામલે ચાંદખેડા પોલીસે અકસ્માતે બદલોનો ગુનો નોંધ્યો છે. ચાંદખેડા પોલીસે તપાસ કરતા હકીકત સામે આવી છે કે લોકવ્યક્તિ અવારનવાર પરિવારજનોને આપઘાત કરવા માટેની ચીમકી આપતા હતા. ગયા મહિને પરિવાર સાથે તેઓ રાજસ્થાન પ્રવાસ ગયા હતા એ દરમિયાન પણ તેમણે ચાલુ ટ્રેનમાંથી આપઘાત કરવાની ચીમકી આપવી હતી. આ મૃતક છેલ્લા આઠ મહિનાથી પોતાને માતાજીની ભુવા ગણાવતા હતા.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PAParakh Agarawal
FollowDec 01, 2025 04:45:1698
Report
KHKHALID HUSSAIN
FollowDec 01, 2025 04:19:18116
Report
ADAbhijeet Dave
FollowDec 01, 2025 02:33:13173
Report
LJLakhani Jaydeep
FollowNov 30, 2025 18:30:54162
Report
RTRAJENDRA THACKER
FollowNov 30, 2025 17:16:04165
Report
PDPRASHANT DHIVRE
FollowNov 30, 2025 15:45:20168
Report
AKArpan Kaydawala
FollowNov 30, 2025 15:00:12394
Report
SVSANDEEP VASAVA
FollowNov 30, 2025 13:36:17181
Report
DRDarshal Raval
FollowNov 30, 2025 12:31:25146
Report
DRDarshal Raval
FollowNov 30, 2025 12:16:28114
Report
DRDarshal Raval
FollowNov 30, 2025 11:21:15140
Report
AKArpan Kaydawala
FollowNov 30, 2025 11:06:13160
Report
PDPRASHANT DHIVRE
FollowNov 30, 2025 11:05:48171
Report
URUday Ranjan
FollowNov 30, 2025 11:05:32154
Report