Back
अहमदाबाद में विजयदशमी पर राजपूत समाज ने शस्त्र पूजा की
AKArpan Kaydawala
Oct 02, 2025 05:02:24
Ahmedabad, Gujarat
अहमदाबाद
આજે દેશભરમાં વિજયદશમીના પાવન પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવાં આવી રહી છે. ભારતીય પરંપરા અનુસાર આજના દિવસે પોતાની પાસેના શસ્ત્રની પૂજા કરવામાં આવતી હોય છે. જે અંતર્ગત અમદાવાદના ગોતા ખાતે આવેલા રાજપૂત સમાજ ભવન ખાતે પણ શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું. જ્યાં રાજપૂત સમાજના લોકોએ પાઘડી પહેરી પોતાની પાસેના તલવાર, બંદૂક, રિવોલ્વર અને કટાર સહિતના શસ્ત્રોની શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વિધિ સાથે પૂજા સંપન્ન કરી. નોંધનીય છે કે અધર્મ ઉપર ધર્મની જીત તરીકે વ્યજયાદશમીનો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GDGaurav Dave
FollowOct 02, 2025 05:34:290
Report
CPCHETAN PATEL
FollowOct 02, 2025 05:15:500
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 02, 2025 05:15:430
Report
ASAshok Singh Shekhawat
FollowOct 02, 2025 05:15:360
Report
AKAtul Kumar Yadav
FollowOct 02, 2025 03:49:282
Report
RMRAJESH MISHRA
FollowOct 02, 2025 03:49:045
Report
PPPraveen Pandey
FollowOct 02, 2025 03:15:540
Report
PPPraveen Pandey
FollowOct 02, 2025 03:15:380
Report
VSVISHAL SINGH
FollowOct 02, 2025 02:46:441
Report
ATAMIT TRIPATHI
FollowOct 02, 2025 02:46:073
Report
VSVISHAL SINGH
FollowOct 02, 2025 02:45:340
Report
RTRAJENDRA THACKER
FollowOct 02, 2025 02:32:501
Report
RTRAJENDRA THACKER
FollowOct 02, 2025 02:32:372
Report
JPJai Pal
FollowOct 02, 2025 02:31:490
Report