Back
अहमदाबाद में तांत्रिक के बहाने महिला से 14 लाख ठगी, आरोपी गिरफ्तार
URUday Ranjan
Oct 12, 2025 06:20:09
Ahmedabad, Gujarat
અમદાવાદ ના વેજલપુર વિસ્તારમાં રહેતી મહિલા પાસેથી તાંત્રિક વિધિ કરવાના बहાના હેઠળ લાખ્ખો રૂપિયા પડાવી ਲેનાર આરોપીની પોલીસેએ ધરપકડ કરી છે.આરોપી સોશ્યલ મીડિયાથી તાંત્રિક વિધિની અલગ અલગ જાહેરાત આપી લોકોને ફસावતો હોવાને પોલીસને શંકા છે.વીઓ 01પોલીસ સકંજામાં રહેલા આ આરોપીનું નામ રામપ્રતાપ ભાર્ગવ છે.મૂળ રાજસ્થાનના બીકાનેરેના રહેવાસી આરોપીની વેજલપુર ಪೊಲೀಸರು ધરપકડ કરી છે.આરોપીએ અન્ય એક મહિલા આરોપી સાથે મળીને અલગ અલગ તાંત્રિક વિધિ કરવાના બહાને રૂપિયા 14 લાખ 18 હજાર પડાવી લીધા હતા.જે અંગે મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.વીઓ 02ગત ફેબ્રુઆરી મહિનામાં પુત્ર અને પતિના મોત બાદ મહિલા જયારે યુટ્યુબ જોઈ રહી હતી ત્યારે એક તાંત્રિક બાબા - બ્લેક મેજીક બાબા ના નામની જાહેરાત જોઈ હતી. જેથી મહિલાએ તેમાં આપેલ મોબાઇલ નંબર પર ફોન કરીને તેના પતિ અને દીકરાના એક જ વર્ષમાં થયેલા મોત બાબતે વાતચીત કરી હતી.જેથી આરોપીએ પ્રથમ તાંત્રિક વિધિ કરવાના બહાને રૂપિયા 10 હજાર રૂપિયાની માંગણી કરી હતી. પછી કહેલુ કે અઘોરી વિદ્યા કરેલી છે, જેના માટે લેડીઝ તાંત્રિક ગુરુ માતા ની જરૂર પડશે.તેમ કહીને વિજેદ્રાદેવીનો સંપર્ક કર્યો હતો. જેને જણાવ્યું હતું કે તમારા પર કોઈએ મેલી વિદ્યા કરેલ છે, તું પણ થોડા સમયમાં મરી જઈશ, જેનાથી બચવા માટે તારે તાંત્રિક વિદ્યા કરવી પડશે. આમ મહિલાને ડરાવી ધમકાવીને અલગ અલગ સમયે તેની પાસેથી કુલ 14 લાખ 18 હજાર પડાવી લીધા હતા.વીઓ 03આરોપી છેલ્લાં એક વર્ષથી આ યુટ્યુબ ચેનલ ધરાવતો હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે.હાલમાં વેજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.જો કે પોલીસને આશંકા છે કે આ રીતે અન્ય લોકોમાંથી પણ રૂપિયા પડાવ્યા હોઈ શકે છે જે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
JSJitendra Soni
FollowNov 13, 2025 10:43:011
Report
NJNEENA JAIN
FollowNov 13, 2025 10:28:170
Report
MMMohd Mubashshir
FollowNov 13, 2025 10:20:570
Report
RSRavi sharma
FollowNov 13, 2025 10:20:400
Report
JSJitendra Soni
FollowNov 13, 2025 10:20:000
Report
RSRAJEEV SHARMA
FollowNov 13, 2025 10:19:432
Report
GKGovindbhai Karmur
FollowNov 13, 2025 09:38:501
Report
URUday Ranjan
FollowNov 13, 2025 09:16:571
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 08:51:431
Report
MDMustak Dal
FollowNov 13, 2025 08:49:281
Report
MDMustak Dal
FollowNov 13, 2025 08:49:121
Report
AKArpan Kaydawala
FollowNov 13, 2025 08:42:121
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 08:41:381
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 08:41:281
Report
AKArpan Kaydawala
FollowNov 13, 2025 08:41:181
Report