Back
दिलचस्प दिवाली खरीदारी: राजकोट के लाखाज़ीराज और धर्मेन्द्र रोड बाजार में भीड़, पर व्यापार सुस्त
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Oct 12, 2025 08:31:38
Rajkot, Gujarat
રાજકોટ शहरમાં દિવાળીની તહેવારનું માહોલ જામ્યો છે... શહેરના લાખાજીરાજ બજારોમાં ભારે ભીડ જામી છે... રાજકોટની આ બજારમાંકપડા શુઝ દિવાળીના સુશોભન ને લગતી વિવિધ વસ્તુઓ બજારમાં મળતી હોય છે.. આજે રવિવાર નો દિવસ હોવાથી લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે પહોંચ્યા હતા.. રાજકોટની આ બજારમાં લોકો અલગ અલગ દિજ્જિય થી ખરીદી કરવા માટે આવતા હોય છે .. લાખાજીરાજ રોડ બજાર ઉપર વિશેષ મહિલાઓની અલગ અલગ વસ્તુઓ મળતી હોવાથી મહિલાઓની પણ ભીડ જોવા મળી હતી. લાખાજીરાજ રોડ અને ધર્મેન્દ્ર રોડની બજારમાં સૌથી વધુ મહિલાઓના ડ્રેસ અને કપડાઓ મળતા હોય છે જેની ખરીદી કરવા લોકો ઉમટી પડતા હોય છે. દિવાળીનો તહેવાર નજીક આવતા જ લોકો અલગ અલગ વસ્તુઓની ખરીદી કરતા હોય છે જે جميع લાખાજીરાજ રોડ અને ધર્મેન્દ્ર રોડની બજાર ઉપર મળી રહેતી હોય છે ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી કહેવાથી આ બે બજારો કે જ્યાં લોકો વધુ થી વધુ ખરીદી કરવા માટે આવતા હોય છે. લાખાજીરાજ રોડ ની બજાર અને ધર્મેન્દ્ર રોડની બજાર કે જ્યાં સસ્તાથી માંડી મોંઘેથી મોંઘી વસ્તુઓ પણ મળી જતી હોય છે. ત્યારે દિવાળી નજીક આવતા જ લોકો ઘરના સુशોભન માટે પણ તોરણો લાઈટો દીવડા આવી અલગ અલગ વસ્તુઓની પણ ખરીદી કરતા હોય છે. ત્યારે બજારમાં પણ આ ખરીદી માટે મહિલાઓ ઉમટી પડતી હોય છે. તહેવારો જ્યારે પણ નજીક આવતા હોય છે ત્યારે બજારોમાં ભીડ તો જોવા મળતી જ હોય છે પરંતુ આ વર્ષે ભીડતો જોવા મળી રહી છે જયારે બીજી તરફ વેપારીઓ કહી રહ્યા hotéis કે ભીડ છે પરંતુ વેપાર નહીં. વેપારીઓ જણાવ્યું હતું કે દર વર્ષે 20 દિવસ અગાઉ જ આ ભીડ જોવા મળતી હોય છે પરંતુ આ વર્ષે લોકો ખરીદી માટે મોડા બજારમાં આવી રહ્યા છે. જેથી ગત વર્ષ કરતા આ વર્ષે હાલ અત્યારે વેપાર ઓછો દેખાઈ રહ્યો છે. અહીંયાતો મહિલાઓએ પણ કહ્યું હતું કે દિવાળીના તહેવારને લઈને તેઓ ખૂબ જ ઉત્સુક છે અને તે આ ખરીદી કરવા માટે પહોંચ્યા છે. મહિલાઓ డ్రેસ અને દિવાળીને લગતી અલગ અલગ વસ્તુઓની ખરીદી કરી રહી છે. ખરીદી કરવા આવેલી મહિલાઓએ જણાવ્યું હતું કે ખરીદી માટે આ ઉત્તમ બજાર છે અને અહીંયા ખરીદી માટેની ખૂબ જ મજા આવતી હોય છે. આ વર્ષે બજારોમાં ભીડ તો જોવા મળી રહી છે બીજી તરફ વેપારીઓ વેપાર ઓછું થતા નજરે પડાય છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PTPremal Trivedi
FollowOct 12, 2025 10:45:310
Report
SHSAYED HUSSAIN AKHTAR
FollowOct 12, 2025 10:34:230
Report
NJNitish Jha
FollowOct 12, 2025 10:34:140
Report
AMAnkit Mittal
FollowOct 12, 2025 10:34:010
Report
PSPrashant Shukla
FollowOct 12, 2025 10:33:510
Report
HGHarish Gupta
FollowOct 12, 2025 10:33:360
Report
HBHimanshu Bhatt
FollowOct 12, 2025 10:00:250
Report
RMRaghuvir Makwana
FollowOct 12, 2025 09:52:200
Report
NBNARESH BHALIYA
FollowOct 12, 2025 09:48:260
Report
URUday Ranjan
FollowOct 12, 2025 09:16:450
Report
DRDarshal Raval
FollowOct 12, 2025 07:48:250
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 12, 2025 07:46:420
Report
CPCHETAN PATEL
FollowOct 12, 2025 07:46:340
Report
URUday Ranjan
FollowOct 12, 2025 07:46:250
Report