हिंदी में क्लिकबेट-News शीर्षक: गुजरात के जैन व्यापारी के करोड़ों के फरेब मामले में रामोल पुलिस ने आरोपी को गिरफ्तार कहा
Ahmedabad, Gujarat:અમદાવાદ પુવઁ ના જૈન વેપારી ઓનું કરોડો રુપિયા નું ફુલેકુ ફેરવવાનો મામલો રામોલ પોલિસ મા ભોગ બનનાર વેપારી ઓ એ લેખિત મા રજુઆત કરાઈ હતી ગુનામાં ભાગતો ફરતો કથિત આરોપી રામોલ પોલિસમા નામદાર ગુજરાત હાઈકોટઁ ના નિદેંશ મુજબ હાજર થયો પુવઁ ના વસ્ત્રાલ - આમરાઈવાડી - ઓઢવ - બાપુનગર - હોળકેશ્રવર - ખોખરા - મણિનગર ના અસંખ્ય ભોગ બનનાર 70 કરોડ થી વધુ નું આથિઁક કોંભાડ કરનાર મહેશ જાંગડા ગત 24 મી ઓગસ્ટ થી મેડિકલ-કન્સટકસ્નઁ નો વ્યવસાય ને શટર પાડી થયો હતો ફરાર 29 ઓગસ્ટ ના રોજ ભોગ બનનાર 16 અરજદાર જૈન વેપારી ઓએ ઓનલાઈન તેમજ બેંકિગ ના વ્યવહારો મહેશ જાંગડા સાથે જે કયાઁ હતા તેના પુરાવાઓ સાથે ફરિયાદ કરવા પહોંચ્યા હતા કલ દિને માત્ર અરજી લઈ ને રામોલ પોલિસ ગોકળ ગાય ની ગતિ એ તપાસ કરી ને CP સાહેબ ની મજુંરી મેળવી ને ગુનો નોંધાશે તેમ કહ્યું કથિત આરોપી ને દોઢ મહિના થી છુપાવવા નો સમય મળતા અને નામદાર હાઈકોટઁ ના હુકમ સાથે રામોલ પોલિસ થડઁ ડિગીઁ ના વાપરે તેવી ખાતરી સાથે હવે તે હાજર થયું હાજર થવા ની જાણકારી મળતા જ ભોગ બનનાર રામોલ પોલિસ સ્ટેશન જૈન સમાજ ના વેપારી ઓ અને మహిళા ઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
रामापीर मंदिर दान: 21 लाख मांगे, 25 लाख देने की घोषणा और आज 5 लाख नगद लाये मावजी देसाई
Palanpur, Gujarat:બનાસકાંઠા ... ધાણેરાના નેગાળા ગામે રામાપીરના મંદિરે યોજાયેલા કાર્યક્રમમાં માવજી દેસાઈ ની પ્રતિક્રિયા આવી સામે શેખષણ સંસ્થા માટે માટે કઈક કરવાનું હતું પરતું આપ આગરવાઓ આવીને રામાપીરના મંદિર માટે 21 લાખનો ફાળો માંગેલ અને અમે 25 લાખ આપવાની જાહેરાત કરેલ આજે 5 લાખ હું રોકડા લઈને આવ્યો છું.. માવબી દેસાઈ0
0
Report
चाँगोडर में 3 करोड़ की साइबर ठगी, पुलिस ने 2.88 करोड़ वापस कराए
Ahmedabad, Gujarat:એન્કર : ડિજિટલ યુગમાં સાયબર ગઠિયાઓ રોજ નવી મોડસ ઓપરેન્ડી થી લોકોને શિકાર બનાવી રહ્યા છે. હવે આ ઠગોએ બોસ સ્કેમ નો નવો કીમિયો અપનાવ્યો છે. ચાંગોદરની એક ખાનગી કંપનીના એકાઉન્ટન્ટ સાથે ગઠિયાઓએ કંપનીના ડિરેક્ટર તરીકે બોસ બનેને ૩ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી. પરંતુ કહેવાય છે કે પોલીસ ધારે તો શું ન કરી શકે ચાંગોદર પોલીસ અને સાયબર સેલની ક્વીક એનક્શનમાં નક્કી કરીને કંપનીના ડૂબેલા ૩ કરોડમાંથી ૨.૮૮ કરોડ રૂપિયા પરત મળી ગયા છે. આ આખું બોસ સ્કેમ કેવી રીતે આચરવામાં આવ્યો જોઈએ આ અહેવાલમાં. વીઓ-1માં મહેસાણાના અને હાલ ગોતામાં રહેતા આધેડ ચાંગોદરની ખાનગી કંપનીમાં છેલ્લા ૨૦ વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. ગત ૧૮ ઓગસ્ટની સવારે તેમને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો. આ નંબર અચાનક કંપનીના ડિરેક્ટર ના નામે સેવ થઈ ગયો હતો અને તેમાં ડિરેક્ટરનો જ ફોટો પ્રોફાઈલ પિક્ચર તરીકે દેખાતો હતો. ગઠિયાએ મેસેજ કરી કંપનીના બેંક એકાઉન્ટનું બેલેન્સ પૂછ્યું. એકાઉન્ટન્ટે ૧૩ કરોડ બેલેન્સ હોવાનું જણાવતા જ, ઠગે એક બેંક એકાઉન્ટ નંબર મોકલી તાત્કાલિક ૩ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો મેસેજ કર્યો. ભરોસો કરીને ડિરેક્ટરનો મેસેજ હોવાનું માનીને એકાઉન્ટન્ટે એક્સેલ ફાઈલ બનાવી, અન્ય ભાગીદાર પાસેથી અપ્રૂવલ લીધું અને ૩ કરોડ ટ્રાન્સફર કરી દીધા હતા. બાઈટ : હાર્દિક પટેલ, એકાઉન્ટન્ટ. વીઓ-2માં ૩ કરોડ રૂપિયાનું પેમેન્ટ થઈ હોવાનું કન્ફર્મેશન મેલ આવ્યા પર અસલી બોસ અને તેમના ભાગીદારે કૉન્ફરન્સ કોલ પર એકાઉન્ટન્ટ સાથે વાત કરી ત્યારે ખબર પડી કે અસલી બોસે આવું કોઈ ટ્રાંઝેક્શન કરવાનો આદેશ ન કર્યો હતો. સાયબર ચતરપિંડીનો ભાંડો ફૂટતા જ તાત્કાલિક ચાંગોદર પોલીસને જાણ કરવામાં આવી. આ મામલાની ગંભીરતા જોઈને ચાંગોદર પોલીસ, ગ્રામ્ય LCB અને સાયબર સેલની ટીમોએ તરત ઍક્શન લેવામાં આવ્યા. બેંક અને સાયબર ટીમ સાથે સંકલન કરી છાપામાં ગઠિયાઓના ખાતામાં ગયા ૩ કરોડમાંથી ૨.૯૪ કરોડ રૂપિયા રોકાડવામાં આવ્યા. ત્યારબાદ કાયદેસરની પ્રક્રિયા અને કોર્ટના હુકમથી પોલીસે ૨.૮૮ કરોડ રૂપિયા ભોગ બનનાર કંપનીને પરત કરાવ્યા. બાઈટ : તાપનસિંહ ડોડીયા, ડીવાયએસપી, અમદાવાદ ગ્રામ્ય. વીઓ-3માં અમદાવાદ ગ્રામ્ય પોલીસના ટેક્નિકલ એનાલિસિસ અને મની ટ્રેલની તપાસમાં આંતરરાજ્ય નેટવર્ક સામે આવ્યું છે. આ ૩ કરોડ રૂપિયા પહેલા આંધ્રપ્રદેશના બેંક खातेમાં ટ્રાન્સફર થયા હતા અને ત્યાર બાદ ગઠિયાઓએ મધ્યપ્રદેશ અને જીમ્મુ-કાશ્મીરના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હોવાના પુરावા મળી આવ્યા. અમદદાદ ગ્રામ્ય પોલીસે અલગ-અલગ રાજ્યોમાં તપાસ માટે ટીમો રવાના કરી દીધી છે. આ ઘટના તમામ કોર્પોરેટ કંપનીઓ અને એકાઉન્ટન્ટ્સ માટે ચેતવણીરૂપે છે કે મોટો આર્થિક વ્યવહાર માત્ર మెસેજ દ્વારા કરવાને બદલે દૂરદૃષ્ટિ સાથે, રૂબરૂ અથવા સલાહ-SIMચાર પરીસ્થિતિમાં તપાસી લેવી જોઈએ. ઉદય રંજન ઝી મીડિયા, અમદાવાદ.0
0
Report
सूरत नगर निगम ने ऑनलाइन डिलीवरी गोदाउनों पर कड़ी कार्रवाई, ब्रांडों पर जुर्माने
Surat, Gujarat:સુરત મહાનગરપાલિકા (SMC) ના આરોગ્ય વિભાગ દ્વારા લોકોની ફરિયાદ અને વીડિયોના આધારે ડી-માર્ટ, રિલાયન્સ અને બ્લિંკઇટ (Blinkit) જેવા મોટા મોલ અને ઓનલાઇન ગોડાઓ પર કડક દરોડા પાડવામાં આવ્યા છે. આ તપાસ દરમિયાન કઠોળ સહિતની અનેક ખાણી-પીણીની વસ્તુઓ એક્સપાયરી ડેટ (મુદત પૂરી થયેલી) વાળી મળી આવી હતી, જેના બદલ પાલિકા દ્વારા કુલ ₹2,46,000 (2.46 લાખ) નો દંડ ફટકારવામાં આવ્યો છે. વીઓ:1 શહેરમાં ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ્સ દ્વારા અપાતી ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા સામે વ્યાપક સવાલો ઊભા થઈ રહ્યા છે. તાજેતરમાં જ વેસુ વિસ્તારમાં ઓર્ડર કરાયેલી બ્રેડમાં ફૂગ નીકળવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સુરત મહાનગરપાલિકા (SMC) એક્શન મોડમાં આવી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ્સ સામે સુરત પાલિકાએ લાલEyes કરી છે. વીઓ2 વેસુ વિસ્તારમાં rbəri વસાહત પાસે આવેલા 'Blink Commerce Private Limited' (Blinkit) ના ગોડાઉન પર સેનિટરી અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમ્યાન અધિકારીઓએ સ્થળ પરથી શંકાસ્પદ ખાદ્યસામગ્રીના સર્વેલન્સ સેમ્પલ લીધા છે, જે પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. વીઓ:3 ગોડાઉનમાં તપાસ દરમિયાન અનેક ગંભીર ખામીઓ અને બેદરકારી સામે આવી હતી. આરોગ્ય માટે અત્યંત જોખમી જણાતો આશરે ૨ કિલો જેટલો અખાદ્ય તેમજ એક્સપાયર થયેલો જથ્થો (બ્રેડ વગેરે) સ્થળ પર જ જપ્ત કરી તેનું નાશ કરવામાં આવ્યો હતો. નિયમોના ઉલ્લંઘન અને અસ્વચ્છતા બદલ સેનિટેશન વિભાગે પેઢી પાસેથી ₹૧૦,૦૦૦નો વહીવટી દંડ વસૂલ કર્યો है અને સંચાલકોને તાત્કાલિક ધોરણે કાયદેસરની નોટિસ ફટકારી છે. વીઓ:5 સુરત શહેરમાં ગયા દિવસોમાં જાગૃત નાગરિકો ખાદ્ય વસ્તુઓમાં નીકળતી જીવાત, ફૂગ કે ખરાબ ગુણવત્તાના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર ઓનલાઈન ગોડાઉનોની પોલ ખોલી રહ્યા છે. ગ્રાહકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બન્યા છે, એટલે છતાં મોટા ઓનલાઈન પ્લેટફોર્મ્સ અને વેપારીઓ હજુ પણ બેદરકાર સાબિત થઈ રહ્યા છે. સુરત આરોગ્ય વિભાગ દ્વારા આગામી ימיםમાં આ પ્રકારની કડક ઝુંબેશ ચાલુ રહેશે તેવી ચીમકી આપવામાં આવી છે. વિવિધ સંસ્થાઓ પર એક મહિનામાં મનપા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી ડી-માર્ટ (D-Mart) પર થયેલો દંડગોડાદરા: ₹75,000, સિંગણપુર ડી-માર્ટ: ₹45,000, અડાજણ ડી-માર્ટ: ₹10,000, પાંડેસરા ડી-માર્ટ: ₹10,000, કુલ દંડ: ₹1,40,000 ... રિલાયન્સ (Reliance) પર થયેલો દંડ: પર રિલાયન્સ: ₹20,000, વરાછા રિલાયન્સ: ₹15,000, ઉઘના રિલાયન્સ: ₹10,000, કુલ દંડ: ₹45,000 ... બ્લિન્કઇટ ગોડાઉન (Blinkit) પર થયેલો દંડ: ડિંડોળી બ્લિંકઇટ: ₹28,000, વેસુ Blinkit: ₹10,000, ઉઘના મગદલ્લા રોડ Blinkit: ₹10,000, પાલBlinkit: ₹6,000, ઉઘના Blinkit: ₹5,000, અંબાજી મંદિર Blinkit: ₹2,000, કુલ દંડ: ₹61,000 બાઈટ: ભાવેશ-brhmbhatt (ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર) WKT: પ્રશાંત ઢીવરે વીઓ:6 આ કાર્યવાહી દર્શાવે છે કે જનતાની જાગૃતિ અને સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો બાદ સુરત પાલિકા એક્શનમાં આવી છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર મોટી કંપનીઓ સામે પણ કડક પગલાં લઈ રહી ਹੈ.0
0
Report
Advertisement
ग गुजरात विश्वविद्यालय के पूर्व उप-कुलपति पर बड़ा घोटाला, जांच कमेटी गठित
Ahmedabad, Gujarat:आ Ahmedabad गुजरात विश्वविद्यालयના પૂર્વ વाइस चांसલर નીરજા ગુપ્તાના કાર્યકાળોને લઈને વધુ એક ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલને સંપૂર્ણ વિગતો આપ્યા વિના કરોડો રૂપિયાના કામોને મંજૂરી અપાઈ હોવાના આક્ષેપો થયા છે. આ મામલે પૂર્વ વाइस ચánsલરની સાથે રજીસ્ટ્રારની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી છે. આક્ષેપ છે કે સિન્ડિકેટ સભ્યોની જાણ બહાર રજીસ્ટ્રાર દ્વારા પણ સંબંધિત દસ્તાવેજો પર સાઇ કરી કામોને મંજૂરી આપવામાં આવી. એટલે સમગ્ર પ્રક્રિયામાં વાઇસ ચાન્સલર અને રજીસ્ટ્રારની ભૂમિકા અંગે હવે પ્રશ્નો ઉઠી રહ્યા છે. સૌથી મોટો આક્ષેપ 32 કરોડ 31 લાખ 79 હજાર રૂપિયાના કામોને લઈને છે. મે 2025ની દરખાસ્તમાં જુલાઈ 2025ના કામોને મંજૂરી અપાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કામો કયા છે તેની સંપૂર્ણ જાણકારી વિના એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં મંજૂરી લેવાઈ હોવાના આક્ષેપો છે. કાઉન્સિલના સભ્યોને અભ્યાસ માટે મોકલવામાં આવેલા એજંડામાં પણ ગંભીર વિસંગતતા હોવાનો દાવો છે. 39 નંબરના કામ બાદ સીધો 41 નંબરનો ઉલ્લેખ છે અને 40 નંબરનું કામ એજન્ડામાંથી ગાયબ હોવાનું સામે આવ્યું છે. આ અંગે પણ હવે અનેક સવાલો ઉભા થયા છે. ZEE 24 કલાક પાસે આવેલા દસ્તાવેજો અનુસાર, સિન્ડિકેટ સભ્યોની જાણ બહાર જેપિ સ્ટ્રક્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ અને કન્સલ્ટન્ટ ઓક્ટર્સને કરોડોના કામ સોંપવામાં આવ્યા હોવાના આક્ષેપો છે. યુનિવર્સિટીમાં અલગ-અલગ 11 કામો એક્સ્ટ્રા આઇટમ અને એક્સેસ કામ તરીકે ખાનગી કંપનીઓને આપવામાં આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે NOW રાજ્ય सरकारले નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કમિટી બનાવી છે. યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઈસ ચાન્સલર જગદીશ જોશીના જણાવ્યા પ્રમાણે કમિટી સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે તપાસ કરી રહી છે. કમિટી યુનિવર્સિટીમાં नियम વિરુદ્ધ નિમણૂક થઈ છે કે નહીં, નાણાકીય ગેરવહીવટ થયો છે કે નહીં અને સમગ્ર પ્રક્રિયામાં કોઈ નિયમભંગ થયો છે કે નહીં તેની તપાસ કરશે. ઇન્ચાર્જ વાઈસ ચાન્સલરના જણાવ્યા પ્રમાણે ત્રણ મહિનામાં તપાસ રિપોર્ટ આવવાની શક્યતા છે. જો કંઈ તો 40 નંબરનું કામ એજન્ડામાંથી કેમ ગાયબ હતું તેવા સવાલ પર ઇન્ચાર્જ વાઈસ ચાન્સલર જગદીશ જોશીએ જણાવ્યું કે કોઈપણ ક્રમ ક્રમશઃ જ આવે છે. હવે આ સમગ્ર મામલે તપાસ કમિટી શું તારણ આપે છે તેના પર સૌની નજર છે.0
0
Report
जामनगर के सिद्धिविनायक गणेशोत्सव: मूषक ने अन्नकूट प्रसाद ग्रहण कर दिया चमत्कार
Jamnagar, Gujarat:જામનગર... મુસ્તાક દલ જામનગરના જલાની જાર સ્થિત સિદ્ધિવિનાયક ગણેશોત્સવ ખાતે અન્નકૂટ દર્શન દરમિયાન એક અનોખો અને ભાવુક પ્રસંગ સર્જાયો આરતી પૂર્ણ થયા બાદ ગણેશજીને ધરાવવામાં આવેલા અન્નકૂટ પ્રસાદમાં સાક્ષાત ગણેશજીનું_vehicle મૂષક આવી પહોંચ્યો મૂષકે અન્નકૂટમાંથી સૌપ્રથમ દાદાનો અતિપ્રિય એવોomodેલો (લાડવો) આરોગ્યો હતો અને ત્યારબાદ અન્ય પ્રસાદ ગ્રહણ કર્યો સ્થાનિક શ્રદ્ધાળુઓએ આ સમગ્ર દૃશ્યને પોતાના કેમેરામાં કેદ કરી લીધું આ કૌતુકપૂર્ણ ઘટનાથી ઉપસ્થિત તમામ ભક્તો ભાવવિભોર બની ગયા શ્રદ્ધાળુઓએ મૂષકના आगમનને સાક્ષાત સિદ્ધિવિનાયક દાદાની હાજરી અને આશીર્વાદ રૂપે સરખાવ્યું સ્થાનિક વિસ્તારમાં આ ચમત્કારિક દૃશ્યનો વીડિયો ભારે આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બન્યો0
0
Report
मढी शुगर मिल चुनाव: सहकार पैनल की जीत से सत्ता पर एक नई राजनीति, किसान परिवर्तन पैनल के सामने चुनौती
Surat, Gujarat:લોકેશન :- મુઠી - બારડોલી ત(સુરત ગ્રામ્ય) ફીડ :- સ્ટોરી વીડિયો, બાઈટ 2C ફોલ્ડર માં ઉતાર્યું છે. સ્ક્રીપ્ત 2C માં એટેચ કરી છે. એન્કર... સુરત જિલ્લાના બારડોલી તાલુકાની મઢી સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. મઢી સુગરની કુલ 17 બેઠકો પૈકી 3 બેઠકો બિનહરીફ થયા બાદ 14 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં આજે મતગણતરી હાથ ધરાઈ હતી. સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામ્યો હતો, જ્યારે અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણી મેદાનમાં પોતાની હાજરી નોંધાવી હતી. મતગણતરીમાં સહકાર પેનલના 9 રહેશે વિજેતા બન્યા છે. જ્યારે કિસાન પરિવર્તન પેનલના 6 ઉમેદવારોોએ જીત મેળવી છે. સાથેજ 2 અપક્ષ ઉમેદવારોએ પણ વિજય મેળવ્યો છે. હવે મઢી સુગરની નવી વ્યવસ્તાપક સમિતિમાં દાવાઓ મુજબ સત્તાનું ગણિત રસપ્રદ બન્યું છે. દક્ષિણ ગુજરાતની સહકારી સુગર મિલોની ચૂંટણી વચ્ચે બારડોલીની મઢી સુગર મિલની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. મઢી સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી 20 સપ્ટેમ્બરે યોજાઈ હતી. ત્યારબાદ આજે સવારે 9 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બારડોલી પ્રાંત અધિકારી તેમજ ચૂંટણી અધિકારીની હાજરીમાં સૌપ્રથમ સ્ટ્રોંગ રૂમ ખોલવામાંઆવો હતો. સ્ટ્રોંગ રૂમમાંથી મતપેટીઓ બહાર કાઢી તેની ચકાસણી કરવામાં આવી હતી અને ત્યારબાદ મતપેટીઓને સુરક્ષિત રીતે મતગણતરી કેન્દ્ર સુધી લઈ જવામાં આવી હતી. સંદીપ વસાવા (મઢી -બારડોલી) વોક થ્રુ :- સંદીપ વસાવા (મઢી -બારડોલી )0
0
Report
Advertisement
गुज radians कांग्रेस प्रभारी रणदीप सुरजेवाला ने वरिष्ठ नेताओं से बैठक; बनासकांठा के हालात पर निर्देश
Ahmedabad, Gujarat:અમદાવાદ ગુજરાત કોંગ્રસ પ્રભારી રણદીપ સુરજેવાલાએ ની બેઠક પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક નો દોર પ્રભારી સિનિયર નેતાઓ સાથે 1 ટુ 1 બેઠક બનાસકાંઠા કોંગ્રસમાં ઉકળતા ચરુ ને ડામવાનો પ્રયાસ બનાસકાંઠા જેવી ઘટના બીજી વાર ના બને તે માટે પ્રભારી એ સિનિયર નેતાઓને કડક સૂચના આપી ગાંધીનગર મનપા ચૂંટણી બાબતે પણ બેઠકમાં ચર્ચા ઉત્તર ગુજરાતના નેતાઓ સાથે ગાંધીનગર મનપા ચૂંટણી અંગે બેઠકમાં ચર્ચા ગાંધીનગર ચૂંટણિ બાબતે વોર્ડ દીઠ કોંગ્રેસ ના ધારાસભ્ય અને નેતાઓ ને જવાબદારી સોપાશે0
0
Report
वडोदरा की हिमानी हीरानी ने अंतरराष्ट्रीय कुश्ती में अंडर-71kg में गोल्ड जीता
Vadodara, Gujarat:હિમાની હીરાનીએ તુર્કીયેમાં યોજાયેલી ઇન્ટરનેશનલ કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. ઓટોરિક્ષા ડ્રાઈવરની દીકરી હિમાનીએ અંડર-71 કિલોગ્રામ વજન વર્ગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ફાઇનલ મુકાબલામાં રશિયન ખેલાડીને હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. હિમાનીની આ સફળતા પાછળ તેની બહેન મેઘા, માતા-પિતા અને કોચનો મહત્વનો ફાળો રહ્યો છે. હિમાની હીરાનીને ગોલ્ડ મોલડ આપનાર યુદ્ધો આ પ્રથમલેખની ભાષામાંની નોંધી રહ્યા છે કે તુર્કીયેમાં ઇન્ટરનેશનલ કુસ્તી સ્પર્ધા હેઠળ અંડર-71 કિલોગ્રામ વર્ગમાં હિમાએ એક પછી એક મુકાબલામાં પોતાની પ્રતિભા સાબિત કરી અને અંતે ફાઇનલમાં રશિયન ખેલાડીને પરાજય આપી ગોલ્ડ મેડલ પર કબજો કર્યો. વડોદરાની દીકરીએ દેશનું નામ રોશન કર્યું હિમાની અને તેની બહેન મેઘાને કુસ્તીની દુનિયામાં આગળ વધવાના પ્રેરણા બોલિવૂડની ફિલ્મ ‘દંગલ’થી મળી હતી. બંને બહેનોએ કુસ્તીમાં કારકિર્દી બનાવવા માટે નક્કી કર્યું અને માતા-પિતાએ દીકરીઓના સપનાને સાકાર કરવા માટે સતત સહયોગ કર્યો. sailા વડોદરાનાselectors Narayan Guru Akhadaમાં તાલીમ લીધા હતા. માતા-પિતાના સહયોગ સાથે મહેનત અને સંઘર્ષ બાદ આંતરરાષ્ટ્રીય સફળતા દીકરીની આ ઐતિહાસિક સફળતા જોઈને હિમાનીના માતા-પિતા અને સમગ્ર પરિવાર ભાવુક બન્યો છે. સામાન્ય પરિવારમાંથી આવતી હિમાMateની મહેનત અને પ્રતિભાના જોરે આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતીને યુવાનો માટે પ્રેરણારૂપ સિદ્ધિ મેળવી છે. હિમાની હીરાની—ગોલ્ડ મેડલિસ્ટ (હિન્દી/ગુજરાતી) દીકરીની આ સફળતાથી વડોદરા સહિત ગુજરાત અને દેશના રમતજગતમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે. હવે હિમાનીનું આગામી લક્ષ્ય નવેમ્બર 2026માં અમેરિકામાં યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે. આંતરરાષ્ટ્રીય મંચ પર વધુ એકવાર દેશ માટે મેડલ જીતવાના સપના સાથે હિમાની પોતાની તૈયારીમાં લાગી છે. કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી ઝી 24 કલાક ન્યુઝ વડોદરા0
0
Report
वलसाड जिले के पारडी तालुका में नदी में डेढ़ साल के बच्चे के डूबने से हड़कंप, खोज जारी
Valsad, Gujarat:વલસાડ જિલ્લાના પારડીtankીлаકીની ઘટના ઉમરસાડી ખાતે આવેલ પાર નદીમાં દોઢ વર્ષનું બાળક દુબ્યુ પાર નદીના કિનારે આવેલ લાલજીબાપની પૂજા કરવા બોટમાં બેસી આવ્યો હતો પરિવાર બોટમાં બેસું પૂજા કરી પરત ફરી રહેલા પરિવારની મહિલાના હાથ માંથી બાળક છૂટી જતા બાળક નદીમાં પડ્યું ઘટનાની જાણ ચંદ્રપુર લાઈફ સેવ ગ્રૂપના તરવૈયાઓ તથા વલસાડ અને પારડી નગર પાલિકાની ફાયરની ટીમને થતાihana ઘટના સ્થળે પોહચ્યા તરવૈયાઓ દ્રારા બાળકની શોધખોળ ચાલુ0
0
Report
Advertisement
गढ़ड़ा के गोपीनाथजी मंदिर में ठाकोरजी की जल-यात्रा पर हजारों भक्त
Botad, Gujarat:ગઢડોમાં ઝળઝળી ઉત્સવની ધામધૂમથી ઉજવણી. સ્વામીનારાયણ સંપ્રદાયના મહત્વનું તીર્થધામ ગઢડા મા ૨૦૦ વર્ષની પરંપરા મુજબ ગોપીનાથજી મંદિરથી વાજતે ગાજતે, સાધુસંતો અને હજ્જારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ઠાકોરજીને સોનાની પાલખીમા બેસાડી ભવ્ય જળ યાત્રા યોજાઈ હતી અને પરંપરાગત જળ જીલણી એકાદશીના ઉત્સવ અને લોક મેળા યોજાયો. કોઈ અનિચ્છનીય ઘટના ન-repeat થતા માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. બોટાદ જિલ્લામાં ગઢડા(સ્વામીના) સુપ્રસિદ્ધ યાત્રાધাম ઉપરાંત સહજાનંદ સ્વામીની કર્મભૂમિ અને અનેક દિવ્ય લીલાઓ તથા પરંપરા માટે મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. સ્વામીનારાયણ ભગવાન ગઢડા મા ૨૯ વર્ષ રહ્યા હતા. સ્વામીનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ શિક્ષાપત્રી ની રચના ભગવાને ગઢડામાં કરી હતી તેમજ સ્વામિનારાયણ भगवानે જળ જીલણી એકાદશીના દિવસે ઘેલો નદી મા ઠાકોરજીને જળ જીલાવીયા હતા ત્યારથી સ્વામીનારાયણ ભગવાને શરૂ કરેલી જળ જીલણી એકાદશીની બસ્સોને બાવીસ વર્ષથી ચાલી આવતી પરંપરા ની ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા જળ જીલણી એકાદશીના દિવસે ઠાકોરજીની પૂજાઅર્ચના કરી સોનાની પાલખી મા ઢોલ નગારા અને સાધુસંતો તેમજ હજ્જારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ધામધૂમથી જળ યાત્રા યોજાઈ છે અને બે દિવસનો ભવ્ય લોક મેળો યોજાઈ છે. ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા પરંપરાગત આજે જળ જીલણી એકાદશીના દિવસે સવારના ૧૦ કલાકે મંદિરના ગર્ભગૃહ મા ઠાકોરજી ની પૂજાઅર્ચના કરીને ઠાકોરજીને સોનાની પાલખી મા ઢોલ નગારા, ધુન મંડળીઓ, સાધુસંતો અને ҳаз્જારો હરિભક્તો ની ઉપસ્થિતિમાં વાજતે ગાજતેઠાકોરજીની જળ યાત્રા નિકળી હતી અને પવિત્ર ઘેલો નદી માં ગોપીનાથજી મંદિરના ચેરમેન હરીજીવનદાસ સ્વામી સહીત સંતો દ્વારા ઠાકોરજીની ધાર્મિક વિધી થી પૂજન આરતી કરી ઠાકોરજી ને નૌકા વિહાર કરાવવામાં આવ્યો હતું ત્યારે ઘેલો નદીના કાંઠે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અને પરંપરાગત બે દિવસ માટે લોક મેળાનો પ્રારંભ થયું હતું. સુપ્રસિદ્ધ યાત્રાધામ ગઢડા ગોપીનાથજી મંદિર ખાતે ૨૨૨ વર્ષની પરંપરাত ભગવાન ઠાકોરજીની જળ યાત્રા વાજતે ગાજતે યોજાઈ હતી અને ઘેલોનદીમા ઠાકોરજીને નૌકા વિહાર કરવામાં આવેલ ત્યારે ઠાકોરજીના દર્શન કરવા ઘેલો નદી ના કાંઠે માનવ મહેરામણ ઉમટ્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ લોક મેળાનો આનંદ લઇ ધામધૂમથી જળ ઝીલણી ઉત્સવ ની ઉજવણી કરી હતી..0
0
Report
राजकोट में प्याज के दाम में भारी उछाल; खुदरा 70–80 रुपए बनाम थोक 30–40
Rajkot, Gujarat:એંકર :- રાજકોટમાં ડુંગળીના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે.છૂટક બજારમાં ડુંગળીના ભાવ હવે 70થી 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જતા સામાન્ય Leuteના રસોડાનું બજેટ ખોરવાયું છે.છેલ્લા માત્ર 15 દિવસમાં ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો 25 રૂપિયાનો વધારો થયો હોવાનું સામે આવ્યું છે.જેના કારણે રોજિંદા shākibhājīમાં ઉપયોગમાં આવતી ડુંગળી હવે ગ્રાહકો માટે મોંઘી થઇ રહી છે.બીજી તરફ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જથ્થાબંધ ડુંગળીના ભાવ 30થી 40 રૂપિયા પ્રતિ કિલો આસપાસ જોવા મળી રહ્યા છે.જ્યારે યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના 500થી 800 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે.એક તરફ ખેડૂતોએ મળતા ભાવ અને બીજી તરફ છૂટક બજારમાં ગ્રાહકો પાસેથી વસૂલાતા ભાવ વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે...0
0
Report
वडोदरा: इजराइल नौकरी के नाम पर लाखों की ठगी, 100 से अधिक युवक फंसे
Vadodara, Gujarat:ઇઝરાયેલocks બોલાવવાના નામે છેતરપિંડીના આક્ષેપ એંકર વડોદરામાં ઇઝરાયેલ મોકલવાના નામે 100થી વધુ યુવાનો સાથે લાખોની છેતરપિંડી થઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. નોકરી, સારી પોસ્ટ અને વધુ પગારની લાલચ આપી યુવાનો પાસેથી લાખો રૂપિયા વસૂલવામાં આવ્યા હોવાનો ફરિયાદીઓનો દાવો છે. સોશિયલ મીડિયા મારફતે એજન્સીના સંપર્કમાં આવ્યા બાદ ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યા અને ઓફર લેટર આપ્યા બાદ રૂપિયા લીધા હોવાના આક્ષેપ છે. વીઓ : ફરાદિયાંના જણાવ્યા પ્રમાણે, ઇઝરાયેલમાં નોકરી અપાવવાના નામે એક વ્યક્તિ પાસેથી આશરે પાંચ લાખ રૂપિયા સુધીની રકમ લેવામાં આવી હતી. કેટલાક યુનિવર્સાથી રોકડમાં તો કેટલાક પાસેથી બેંક ટ્રાન્સફર મારફતે રૂપિયા લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. 100થી 150 જેટલા યુવાનો સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ હોવાનો ફરિયાદીઓનો દાવો છે. ગ્રાફિક્સ ઇઝરાપ્રળમાં નોકરીના નામે છેતરપિંડીનો આક્ષેપ 100થી 150 યુવાનો સાથે છેતરપિંડીનો દાવો એક વ્યક્તિ પાસેથી રૂ.5 લાખ સુધી વસૂલ્યાનો આક્ષેપ રોકડ અને બેંક ટ્રાન્સફરથી રૂપિયા લેવાયાનો આક્ષેપ રુ.50 હજારની રસીદ આપી લાખો રૂપિયા રોકડમાં લેવાયાનો આક્ષેપ વીઓ : ફરિયાદીઓનો આક્ષેપ છે કે સોશિયલ મીડિયા મારફતે એજન્સીના સંપર્કમાં આવ્યા બાદ ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યા હતા. ત્યારબાદ ઓફર લીટર આપવામાં આવ્યા અને રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. თითქოს, બાદમાં ફોન બંધ થઈ ગયા અને ઓફિસ પણ બંધ જોવા મળતા પીડિતોમાં રોષ જોવા મળ્યો હતું. ગ્રાફિક્સ ઇન્ટરવ્યૂ બાદ ઓફર લેટર અપાયાનો દાવો બાદમાં ફોન બંધ થઈ ગયાનો આક્ષેપ ઓફિસ પણ બંધ જોવા મળતા પીડિતો મુશ્કેલીમાં ઇઝરાયેલની ‘ગેબ્રિલ’ કંપનીને મેઇલનો જવાબ ન મળ્યાનો દાવો નોકરીની આશાને લોન અને વ્યાજે રૂપિયા લીધા હોવાનો દાવો બાઈટ : દીપક પટેલ — ફરિયાદી VO-3: પીડિતોના જણાવ્યા પ્રમાણે, નોકરી મેળવવાની આશામાં અનેક યુવાનોએ લોન લીધી હતી અને કેટલાકે વ્યાજે રૂપિયા પણ લીધા હતા. હવે નોકરી કે રૂપિયા પરત ન મળતા યુવાનો મુશ્કેલીમાં મુકાયા છે. સમગ્ર મામલે મિલિન બારોટ સંચાલિત અક્ષરમ ઈમિગ્રેશન એન્ડ ટુર્સ સામે ફરિયાદીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. બાઈટ : કિશોર મકવાણા — ફરિયાદી વીઓ : ફરિયાદીઓના આક્ષેપ મુજબ વડોદરાના ઇન્ડિયા બુલ્સ מોલ ખાતે આવેલી ઓફિસ મારફતે આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પીડિતોએ સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. જોકે, આ તમામ આક્ષેપોની સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. વીઓ : ઇઝરાયેલમાં નોકરીની આશા રાખનારા ڪيترા યુવાનો સાથે લાખોની છેતરપિંડી થઈ હોવાના આક્ષેપોથી સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. હાલ પીડિતોના આક્ષેપોની તપાસ અને કાયદેસરની કાર્યવાહી બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે. નોકરીના નામે રૂપિયા આપતા પહેલા સત્તાવાર દસ્તાવેજો અને એજન્સીની વિશ્વસનીયતા ચકાસવી જરૂરી છે. વોકથ્રુ JAYANTI SOLANKI0
0
Report
Advertisement
AUDA की लापरवाही: SP Ring Road पर बिजली पोल बीच में, सड़क अधूरी
Ahmedabad, Gujarat:अहमदाबाद स्मार्ट सिटी अहमदाबाद से एक ऐसी खबर आ रही है, जिसे देखकर आप भी कहेंगे कि सरकारी अधिकारी कैसे जनता के पैसे का तमाशा बनाते हैं। अहमदाबाद अर्बन डेवलपमेंट अथॉरिटी यानी AUDA के आला अधिकारियों की एक बड़ी लापरवाही सामने आई है। अधिकारियों ने बंद कमरों और एसी केबिन में बैठकर ऐसा मास्टर प्लान बनाया कि जमीन पर उसका तमाशा बन गया। एस.पी. रिंग रोड (SP Ring Road) पर करोड़ों की लागत से सर्विस रोड तो बना दी गई, लेकिन रास्ते में आ रहे बिजली के खंभों को हटाना ही भूल गए! नतीजा यह है कि सड़क के बीचों-बीच बिजली के पोल खड़े हैं और काम अधूरा पड़ा है। देखिए हमारी यह खास रिपोर्ट...0
0
Report
अंबाजी मंदिर श्रद्धालुओं के लिए गुजरात में 10 करोड़ रुपये बीमा कवच योजना शुरू
Ambaji, Gujarat:યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમ નાં મેળામાં પદયાત્રાએ આવતાં લાખ્ખો શ્રધ્ધાળુંઓની ચિંતા સતત અંબાજી મંદિર ટ્રસ્ટ કરતુ રહ્યુ છે ને અંબાજી આવતાં તમામ યાત્રીકો ને વીમા કવચ પૂરૂ પાડવામાં આવ્યુ છે. આમતો ધર્મસ્થાનોની આર્થીક સધ્ધરતાં વધતાં ને પ્રવર્તમાન પરીસ્થીતીમાં આંતકવાદી કે ભાંગફોડીયા પ્રવુર્તી અને માનવ સર્જીત તથા કુદરતી હોનારતો સામે યાત્રીકો ની વિમા કવચ થી સુરક્ષીત કરીdevાયા છે. 20 સપ્ટેમ્બર થી શરૂ થયેલાં ભાદરવી પુનમ નાં મેળા માં હવે અંબાજી થી 20 કિલોમીટર નાં વિસ્તારમાં નહીં પણ સમગ્ર ગુજરાત માં પદયાત્રીઓ સાથે જો કોઇ આવી ઘટના બને તો યાત્રીકો ને વિમાનુ લાભ મળી શકે છે. જેનાં માટે મંદિર ટ્રસ્ટ દ્વારા 10 કરોડ રુપીયાની માતબર રકમ નો વિમો ઉતરાવ્યો છે. જેનું પ્રીમીયમ મોટી રકમ નુ મંદિર ટ્રસ્ટ દ્વારા ચુકવવામાં આવ્યુ છે. એટલુજ નહીં હવે રાજસ્થાન થી પણ પદયાત્રી અંબાજી આવતા હોવાથી પડોશી રાજ્ય રાજસ્થાનમા અંબાજી થી 50 કિલોમીટર સુધીમાં આ વીમા કવચ લાગુ પડશે ને આ વીમા ની રકમ afectar ગ્રસ્ત વ્યક્તી ની ઉંમર અને તેનો પગાર ધોરણ નાં અનુસાર નક્કી કરવામાંઆવશે આની સાથે બનાસકાંઠા ની હદ માં જો કોઈ અકસ્માત સર્જાય તો मृत્ય યાત્રિક ના પરિજન ને રૂ બે લાખ નું તાકીદ નો વીમા નો રક્ષણ મળવા પાત્ર બનશે0
0
Report
अहमदाबाद के ब्राइट इंग्लिश स्कूल में छात्र से मारपीट, 25 लाख मांग का आरोप
Ahmedabad, Gujarat:અમદાવાદ સીટીએમ પાસે આવેલી બ્રાઇટ અંગ્રેજી સ્કૂલની ઘટના sગીર વિદ્યાર્થીને સ્કૂલના આચાર્ય અને શિક્ષિકાએ માર માર્યાની ફરિયાદ sચોથા ધોરણના વિદ્યાર્થીએ sગીરાને આઈ લવ યુ લખેલી ચિઠ્ઠી લખી હતી sરામોલ પોલીસ સ્ટેશનમાં શિક્ષક અને પ્રિન્સિપાલ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ sસગીરે વિદ્યાર્થિની પર ચિઠ્ઠી ફેંકતા માર મારવામાં આવ્યો હતો બ્રાઇટ અંગ્રેજી સ્કૂલના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાનો મામલો sસ્કૂલ સંચાલકે શિક્ષિકાને sસ્પેન્ડ કરી. વિદ્યાર્થિના વાલીએ સમાધાન માટે સ્કૂલ સંચાલક પાસે ૨૫ લાખ રૂપિયા માંગ્યાનો આક્ષेप. સ્કૂલ ફી, ટ્યુશન ફી અને વાહન ફી પણ માંગી હોવાનો આક્ષેપ sસ્કૂલ સંચાલકે રૂપિયા નહીં આપતા વાલીએ નોંધાવી ફરિયાદ ૧૯ તારીખે સ્કૂલમાં ઘટના બની હતી. sપ્રિન્સિપાલ સંચાલક ઈન્દ્રજીત મૌર્ય અને શિક્ષિકા સીમા ગોસ્વામી visar વિડાં sવિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. sવિદ્યાર્થીના વાલીઓ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી. sબે દિવસ સ્કૂલમાં tat ની પરીક્ષા હતી એટલે હવે વધુ તપાસ શરૂ કરાઈ છે. sઆજે સ્કૂલમાં sસીસીટીવી કબજે કરી વધુ તપાસ શરૂ કરવાના આવશે.0
0
Report
Advertisement
