Back
गुजरात विश्वविद्यालय परिसर में धक्का से युवक की मौत, सगे भाइयों पर हत्या का मामला दर्ज
URUday Ranjan
Nov 16, 2025 12:49:44
Ahmedabad, Gujarat
અમદાવાદ ના ગુજરાત યુનિયર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર માં ધક્કો મારવા થી मौत ના સીસી ટીવી સામે આવ્યા હતા જે મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સાઅપરાધ મનુષ્યવધ નો ગુનો દાખલ કરી 2 સગા ભાઈ આરોપીઓ ની ધરપકડ કરી ને વધુ તપાસ હાથ ધરી છે ...
ગઈ તારીખ 11મી નવેમ્બર ની રાત્રે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ વાળીનાથ ચોક માં આવેલ દરબાર પાન પાર્લર પર મૃતક મૂળ રાજસ્થાનના નાથુસિંહ રાઠોડ ને સગા ભાઈ બે આરોપીઓ એ ધક્કો મારી પાડી દીધા હતા બાદ માં નાથુસિંહ રાઠોડ ને માથા ના ભાગે ગંભીર ઇજા થતા નાથુસિંહ રાઠોડ નું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું ત્યાંરી ગુજરાત યુનિવર્સિટી પોલીસ આરોપી ભાઈઓ લાલસિંહ રતનસિંહ રાઠોડ અને પ્રતાપસિંહ રતનસિંહ રાઠોડ સામે સાઅપરાધ મનુષ્યવધ નો ગુનો દાખલ કરી એક નળી તપાસ હાથ ધરી હતી ત્યારે ફરાર થયેલા આરોપીઓ રાજસ્થાન થી ફરত આવતા સમયે ઇન્દિરા બ્રિજ ખાતે થી ઝડપાય ગયા હતા.
બાઈટ : જયેશ 브હ્મભટ્ટ, ઇંચાર્જ એસપી બી ડિવિઝન ,
વીઓ : 02
બંને સગા ભાઈ આરોપીઓ ની ધરપકડ બાદ પૂછપરછ હાથ ધરી હતી પ્રથમ તપાસ માં સામે આવ્યું હતું કે બંને આરોપી ઈકો માં પેસેન્જર બેસાડી રહ્યા હતા અને મૃતક નાથુસિંહ રાઠોડ પણ ટ્રાવેલ્સ એજન્ટ તરીકે બુકિંગ નું કામ કરે છે ત્યારે ગઈ 10મી નવેમ્બર ના રોજ બંને ભાઈ આરોપીવો દ્વારા ઈકો કાર લગાવી ને પેસેન્જર બેસાડી રહ્યા હતા ત્યારે મૃતક નાથુસિંહ રાઠોડ દ્વારા ઈનકાર કરવા માં આવ્યો હતો જેને લઇ ને બંને વચ્ચે સામાન્ય ઝગડો થયો હતો અને ફોન માં आरोपીઓ એ муһરો ગુસ્સા બતાવી નાંઉતા હતા અને ગઈ તારીખ 11 મી રાત્રીના दरबार પાન પાર્લર ખાતે મૃતક નાથુસિંહ રાઠોડ ને બોલવા માં આવ્યા હતા ત્યારે જ ત્રણેય વાતો કરી રહ્યા હતા ત્યારે ઉગ્રુલા રૂપે લાલસિંહ રાઠોડે નાથુસિંહ રાઠોડ ને ધક્કો મારી દીધો હતો અને નાથુસિંહ રાઠોડ જમીન પર પટકાતા બેભાન થઇ ગયા હતા અને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થી ખસેડવા માં આવ્યા હતા માથા મા ગંભીર ઇજાઓ થી બચી શકાય નહિ.
159
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowNov 16, 2025 15:01:1690
Report
DPDhaval Parekh
FollowNov 16, 2025 15:01:0462
Report
NDNavneet Dalwadi
FollowNov 16, 2025 15:00:4690
Report
DPDhaval Parekh
FollowNov 16, 2025 15:00:3418
Report
URUday Ranjan
FollowNov 16, 2025 15:00:24107
Report
PDPRASHANT DHIVRE
FollowNov 16, 2025 12:49:5797
Report
PDPRASHANT DHIVRE
FollowNov 16, 2025 11:32:12125
Report
URUday Ranjan
FollowNov 16, 2025 11:05:18197
Report
HShakimuddin shabbirbhai
FollowNov 16, 2025 11:03:08134
Report
URUday Ranjan
FollowNov 16, 2025 11:02:48130
Report
KBKETAN BAGDA
FollowNov 16, 2025 10:45:49111
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 16, 2025 10:45:40133
Report
PDPRASHANT DHIVRE
FollowNov 16, 2025 10:35:42173
Report
RSR.B. Singh
FollowNov 16, 2025 10:30:50131
Report