Back
सूरत के उधना रेलवे स्टेशन: प्लेटफॉर्म 4-5 100 दिनों के लिए बंद, यात्रियों को भारी परेशानी
PDPRASHANT DHIVRE
Nov 16, 2025 10:35:42
Surat, Gujarat
એંકર:
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફારો માટે આગામી દિવસોમાં મોટી અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. સ્ટેશન પર ચાલી રહેલા આધુનિકીકરણના કામના ભાગરૂપે, આગામી 17 નવેમ્બરથી પ્લેટફોર્મ નંબર 4 અને 5 ને 100 દિવસ માટે બંધ રાખવામાં આવશે. હાલમાં પ્લેટફોર્મ નંબર 6 પરથી ઉપડતી ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોને ભારે હાલાકી बैठવી પડી રહી રહી છે.
વીઓ:1 ઉધના રેલવે સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર 5 અને 5 ને 100 દિવસ માટે બંધ રાખવામાં આવેતા હવે આ પ્લેટફોર્મ પરથી પસાર થતી તમામ ટ્રેનોને પ્લેટફોર્મ નંબર 6 પરથી ચલાવવામાં આવશે. જોકે, મુસાફરોની ચિંતા એ છે કે પ્લેટફોર્મ નંબર 6 પર પાણીના પરબ, શૌચાલય અને બેસવાની વ્યવસ્થા જેવી મૂળભૂત સુવિધાઓ તમામ પૂર્ણપણે ઉપલબ્ધ નથી.હાલમાં જ પ્લેટફોર્મ 6 પરથી મુસાફરી કરી રહેલા યાત્રીઓ આ સુવિધાઓના અભાવે પહેલેથી જ હાલાકી ભોગવી રહ્યા છે.
WKT: પ્રશાંત ઢીવરે
બાઈટ: મુસાફર
વીઓ:2 અસુવિધા અહીં જ પૂરતી નથી. સ્ટેશનના આધુનિકીકરણના કામને કારણે સુરત તરફના વિસ્તારમાં પ્લેટફોર્મ 6 સુધી પહોંચવાનો રસ્તો પણ હજી વિકસિત થયો નથી. જેના કારણે મુસાફરોને પ્લેટફોર્મ સુધી પહોંચવામાં પણ ભારે મુશ્કેલી અને અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંજોગોમાં, પ્લેટફોર્મ 4 અને 5 બંધ થવાથી અને ટ્રેનો સુવિધા વગરના પ્લેટફોર્મ 6 પરથી દોડવાના કારણે, મોટી સંખ્યામાં મુસાફરોને આગામી 100 દિવસ સુધી ભારે અસુવિધાનો સામનો કરવો પડશે. રેલવે દ્વારા મુસાફરોની હાલાકીને ધ્યાનમાં રાખીને વહેલી તકે પ્લેટફોર્મ 6 પર જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ છે.
173
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowNov 16, 2025 11:32:12114
Report
URUday Ranjan
FollowNov 16, 2025 11:05:18155
Report
HShakimuddin shabbirbhai
FollowNov 16, 2025 11:03:08134
Report
URUday Ranjan
FollowNov 16, 2025 11:02:48130
Report
KBKETAN BAGDA
FollowNov 16, 2025 10:45:49111
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 16, 2025 10:45:40133
Report
RSR.B. Singh
FollowNov 16, 2025 10:30:50131
Report
KMKuldeep Malwar
FollowNov 16, 2025 10:23:4083
Report
NBNARESH BHALIYA
FollowNov 16, 2025 10:06:47162
Report
PDPRASHANT DHIVRE
FollowNov 16, 2025 10:06:37100
Report
AKAshok Kumar
FollowNov 16, 2025 09:35:29134
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 16, 2025 09:00:36196
Report
URUday Ranjan
FollowNov 16, 2025 08:33:3070
Report
GKGovindbhai Karmur
FollowNov 16, 2025 08:18:34215
Report