Back
भावनगर फॉरेस्ट कॉलोनी में तीन शव मिलने से हड़कंप, पति पर हत्या का शक
NDNavneet Dalwadi
Nov 16, 2025 15:00:46
Bhavnagar, Gujarat
લોકેશન: ભાવનગર. તારીખ: ૧૬/૧૧/૨૦૨૫. સ્ટોરી: સાવધાન ગુજરાત. એપ્રુવલ: અસાઈમેન્ટ. /**< Removed non-news headers and gibberish prior to story start **/> સાવધાન ગુજરાત ફોરેસ્ટ કોલોનીમાં ખાડામા દાટેલી હાલતમાં ત્રણ মৃতદેહ મળી આવતા તપાસનો ધમધમાટ. એનકર: ભાવનગરના તળાજા રોડ પર આવેલા ઘાસના દંગા તરીકે ઓળખાતા ફોરેસ્ટ કોલોની માંથી પુત્ર, પુત્રી અને માતા સહીત ત્રણ લોકોના મૃતદેહ માળી આવતા ચકચાલ મચી ગઈ છે. અગાઉ પતિ દ્વારા પત્ની અને બાળકો ગુમ થયા અંગે ભરતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જે બાદ આજુબાજુના લોકોની તીવ્ર દુર્ગંધની ફરિયાદ અને પોલીસ ને મળેલી ગુપ્ત बાતમીના આધારે તપાસ કરી ઘાસના ગોડાઉન નજીક ખોદકામ કરતા ગુમ થયેલ ત્રણે વ્યક્તિએના મૃતદેહ માળી આવ્યા હતા, પોલીસ trણે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. વિઓ ૧: ભાવનગર શહેરમાં ગયા 7 તારીખના ફોરેસ્ટ વિભાગમાં ACF તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા નામના વ્યક્તિએ ભરતનગર પોલીસ મથકમાં અરજી કરી હતી કે ગઈ 5 તારીખથી તેમના ધર્મપત્ની નયનાબેન પુત્ર ભવ્ય અને પુત્રી પ્રુથા આ ત્રણે સુરત પોતાના બા બાપુજી સાથે રહેતા હોય અને દિવાળી કરવા અહીંયા ભાવनगर તેમની પાસે આવ્યા હતા, અને 5 તારીખના રોજ પોતે નોકરી એ સવારે ગયેલ અને બપોરે 2:00 વાગે પરત આવતા ક્વોટર પર તાળું માર્યું હતું અને ઘર ખોલતા તેની અંદર પત્નીના અને બાળકોના કપડા કે երեխան હાજર ન હતા. તો તેમને ના કહેતા અન્ય જગ્યા માટે શોધખોળ કરી હતી, પરંતુ ન મળતા આખરે ભરતનગર પોલીસ મથકે 7 તારીખે અરજી કરી હતી. વિઓ ૨: ભાવનગરના વિસ્તરણ વિભાગમા ACF તરીકે ફરજ બજાવતા અધિકારી શૈલેષભાઈ બચુભાઈ खાંભલા અગાઉ RFO તરીકે દાહોદ, જૂનાગઢના મેન્ડરડા અને ફરી દાહોદ ખાતે ફરજ બજાવી ચુક્યા છે. જેઓની એક વર્ષ અગાઉ ACF તરીકે પ્રમોશન સાથે ભાવનગર બદલી કરવામાં આવી હતી, પત્ની નૈનાબેંન અને 13 વર્ષીય પુત્રી પૃથા તેમજ 9 વર્ષીય પુત્ર ભव्य સુરત ખાતે રહેતા હતા, જેઓ દિવાળીના વેકેશનને લઈને ભાવનગર આવ્યા હતા, શૈલેષ ખાંભલાએ ધર્મ પત્તિ અને બાળકો ગુમ થયા અંગે અરજી કરી હતી, આવીકાલે ભાવનગર પોલીસ દ્વારા ગુપ્ત બાતમી મળી હતી કે ફોરેસ્ટ ક્વાર્ટરની બાજુમાં કોઈ વ્યક્તિ દ્વારા ખાડો કરી શંકાસ્પદ કામગીરી થઈ રહી છે. તપાસ દરમ્યાન ખુશબુદર્ગંધ અને આ વિસ્તારમાં ડોગસ્કોડ દ્વારા તપાસ કરતાં ખાડામાંથી પતિ-પત્ની અને બાળકોની લાશ મળી આવી હતી. બાઈટ: નિતેશ પાંડે, જિલ્લા પોલીસ અધિક્ષક, ભાવનગર. (Hindi byline).
164
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowNov 16, 2025 16:46:24Dwarka, Gujarat:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર ખાતે એક ખેતરમાં તૈયાર મગફળીના ઢગલામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ખેડૂતામાં નાસ баб ................
116
Report
LJLakhani Jaydeep
FollowNov 16, 2025 16:46:11169
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 16, 2025 16:45:47151
Report
PDPRASHANT DHIVRE
FollowNov 16, 2025 16:45:28113
Report
AKAshok Kumar
FollowNov 16, 2025 16:45:19173
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 16, 2025 16:34:01123
Report
PDPRASHANT DHIVRE
FollowNov 16, 2025 15:01:16177
Report
DPDhaval Parekh
FollowNov 16, 2025 15:01:04168
Report
DPDhaval Parekh
FollowNov 16, 2025 15:00:34240
Report
URUday Ranjan
FollowNov 16, 2025 15:00:24287
Report
PDPRASHANT DHIVRE
FollowNov 16, 2025 12:49:5797
Report
URUday Ranjan
FollowNov 16, 2025 12:49:44159
Report
PDPRASHANT DHIVRE
FollowNov 16, 2025 11:32:12125
Report
URUday Ranjan
FollowNov 16, 2025 11:05:18197
Report