Back
जेतपुर में सेवा सेतु कार्यक्रम से नागरिकों को लाभ, केंद्रीय मंत्री मनसુખ मंडवीया ने उद्घाटन किया
NBNARESH BHALIYA
Feb 07, 2026 10:34:10
Jetpur, Gujarat
આંકડા:- jetpurમાં વહીવટી તંત્ર દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ સીધો સામાન્ય નાગરિકોને મળી રહે તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રિ મનસુખ માંડવીયાની ઉપસ્થિત રહ્યા હતા, jetpur શહેરમાં આયોજિત સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કેમ્પ, આધારકાર્ડ, આયુષ્ય માન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સહિત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે એક જ સ્થળે કામગીરી કરવામાં આવી મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી અને યોજનાઓનો લાભ લીધો, સાથે લાભાર્થીઓને ચેક વિતરણ, વિવિધ કીટ વિતરણ તેમજ અન્ય સરકારી લાભો આપવામાં આવ્યા હતા, ઉપરાંત,કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે રૂ. 28 કરોડથી વધારેના વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા, جنهنના કારણે જેટપુર અને આસપાસના વિસ્તારોમાં વિકાસને નવી ગતિ મળશે, આ કાર્યક્રમમાં કન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયા, ધારાસભ્ય જયેશ રાદડિયા, જિલ્લા કલેકટર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, વિઓ:- મનસુખ માંડવીયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ప్రభుత్వం જનપ્રલક્ષી સરકાર છે. સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો તે આનંદની વાત છે, સામાન્ય માણસના વચ્ચે જઈને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવો એ જ સેવા સેતુ કાર્યક્રમનો મોટો હેતુ છે, સાથે સેવા સેતુ કાર્યક્રમમાં આધારકાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનના રજીસ્ટ્રેશન સહિત સામાન્ય નાગરિકોના રોજિંદા પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ લાવવામાં આવે છે. પરિણામે લોકોને કચેરીઓના ધક્કા ન ખાવા પડે, बाइट:- મનસુખ માંડવીયા - કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રી.... વિઓ:- સેવા સેતુ કાર્યક્રમ થકી સરકાર અને જનતા વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત થયો છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowFeb 07, 2026 11:51:290
Report
AKArpan Kaydawala
FollowFeb 07, 2026 11:34:220
Report
AKArpan Kaydawala
FollowFeb 07, 2026 11:34:110
Report
GDGaurav Dave
FollowFeb 07, 2026 11:33:590
Report
DPDhaval Parekh
FollowFeb 07, 2026 11:01:330
Report
RMRaghuvir Makwana
FollowFeb 07, 2026 10:37:430
Report
DRDarshal Raval
FollowFeb 07, 2026 10:35:100
Report
DRDarshal Raval
FollowFeb 07, 2026 10:33:500
Report
DRDarshal Raval
FollowFeb 07, 2026 10:33:390
Report
URUday Ranjan
FollowFeb 07, 2026 09:26:220
Report
DRDarshal Raval
FollowFeb 07, 2026 09:19:030
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 07, 2026 09:15:530
Report
NMNACHIKET MEHTA
FollowFeb 07, 2026 09:06:390
Report
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 09:06:230
Report