Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
अहमदाबाद पुलिस ने विदेशी शराब तस्करी का बड़ा पर्दाफाश, दो गिरफ्तार
URUday Ranjan
Dec 12, 2025 06:07:12
Ahmedabad, Gujarat
અમદાવાદ અમદાવાદ શહેર પોલીસ ની PCB સ્કોડ ની મોટી કામગીરી વિદેશી દારૂ ની હેરાફેરી ને લઇ ને મોટી કાર્યવાહી સંતરા ની આડ માં વિદેશી દારૂ ની હેરાફેરી PCB સ્કોડ દ્વારા ઝડપી પાડવા માં આવી શહેરકોટડા ના રામકુમાર મીલ ક્ખમ્પાઉન્ડ સફલ-10 ની સીયા રોડલાઇન્ઝ ગોડાઉન નંબર C-4 માંથી એક કરોડ નો દારૂ ઝડપ્યો 4050 કિલ્લો સંતરા સાથે 15996 દારૂની બોટલો ઝડપી કુલ 1 કરોડ 2 લાખ ના મુદામાલ સાથે બે આરોપી ની ધરપકડ કરવા માં આવી PCB એ રમેશચંદ રામલાલ ઝુલાહા અને ફિરোজ હાસમભાઇ શેખ ઉર્ફે સલીમની કરી ધરપકડ વિદેશી દારૂ ચંદીગઢ લાવ્યા હતા અમદાવાદ માં જયેશ પરમાર છૂટક ગ્રાહકો ને 31મી ડિસેમ્બર માં વેચાણ કરવા નો હતો દારૂ ના હેરફેરી માં વધુ ફરાર 6 આરોપીઓ ની શોધખોળ શરૂ કરી
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
UPUMESH PATEL
Mar 03, 2026 08:05:44
Valsad, Gujarat:વલસાડ જિલ્લાના 이제 ખેતીની तस्वीर બદલી રહી છે. રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી ખેડૂતોએ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે દેશી ગાય નિભાવ સહાય અને જીવામૃત બનાવવા માટેની કીટ જેવી ઘણી યોજનાઓ અમલમાં મુકાઈ છે. જેના કારણે વલસાડના ખેડૂત ઝેરીમુક્ત ખેતી કરીને આર્થિક રીતે સક્ષમ બન્યા છે. જમીનનું સ્વાસ્થ્ય સુધારવા અને ઝેરમુક્ત અનાજ પકડવા માટે સરકાર તરફથી વિવિધ પ્રોત્સાહનો શરૂ કરવામાં આવ્યા છે. લોકાયિત 900 રૂપિયાની આર્થિક સહાય દેશી ગાય નિભાવ માટે બધુંહી કર્મમાં આવે છે. આ કીટમાં پلاસ્ટિકના ડ્રમ, ડોલ અને ટબ જેવા સાધનોનો સમાવેશ થાય છે જેના કારણે ખેડૂતો ઘરે જ કુદરતી ખાતર બનાવી શકે છે. આત્મા પ્રોજેક્ટ દ્વારા ધરમપુર, કપાડા અને પારડી જેવા વિસ્તારોમાં દરેક ખેડૂતને તાલીમ આપવામાં આવી રહી છે. આ તમામ યોજનાઓનું મુખ્ય ઉદ્દેશ્ય ખેતીનો ખર્ચ ઘટાડવા અને ખેડૂતોની આવક વધારીને પર્યાવરણને પુરતો બચાવવાનો છે.
0
comment0
Report
RMRaghuvir Makwana
Mar 03, 2026 07:33:38
Botad, Gujarat:સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ધુળેટી પર્વ ની કરાઈ ધામ ધૂમ થી ઉજવણી. સંતો ના સાનિધ્યમાં ભક્તો ધુળેટી ના રંગે રંગાયા. 51 હજાર નેચરલ કલર સાથે કલરના બ્લાસ્ટ હવા માં લોકો નું આકર્ષણ નું કેન્દ્ર બન્યું. ધુળેટી પર્વ રમવા ભક્તો નું ઉમટયું ઘોડાપુર. વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દાદા ના દરબાર માં ભવ્ય રીતે ધુળેટી પર્વ ની કરવામાં આવી ઉજવણી. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દાદા સાથે સંતો દ્રારા ધુળેટી પર્વ ની ઉજવણી કરી ભક્તો સાથે રંગાયા રંગે. 51 હજાર નેચરલ કલર સાથે ભક્તો તેમજ સંતો એ કરી ધુળેટી પર્વ ની ઉજવણી આકાશ માં આશરે 70 ફૂટ ઉંચા કલર ના બ્લાસ્ટ લોકોથી આકર્ષણ નું કેન્દ્ર બન્યું. તો નાસીક ઢોલ ના તેમજ ડી.જે.ના તાલ સાથે ભક્તો જુમતા જોવા મળતા આજે ધુળેટી પર્વ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં હરિ ભક્તો આવ્યા દાદા ના દરબાર માં તો મંદિર વિભાગ દ્રારા પણ આવનાર તમામ હરિ ભક્તો માટે કરાઈ તમામ પ્રકાર ની વ્યવસ્થા. દાદા ના દરબાર માં સંતો સાથે ધુળેટી પર્વ રમતા તમામ ભક્તો માં જોવા મળતો હતો અનેરો આનંદ.
0
comment0
Report
GPGaurav Patel
Mar 03, 2026 07:30:11
Ahmedabad, Gujarat:મનિષ દોશી પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ નિલેશ કુંભાણીની નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીનું નિવેદન નિલેશ કુંભાણીાએ કોંગ્રેસ,કોંગ્રેસના કાર્યકરો સાથે અને સુરતની જનતા સાથે ગદ્દારી કરી નિલેશ કુમ्भાણી કોંગ્રેસને સર્ટિફિકેટ આપેવાનું બંધ કરે ભાજપ અને સી આર પાટીલ દ્વારા લખાયેલી સ્ક્રિપ્ટ પ્રમાણે તે નિવેદન આપી રહ્યા છે તેમના ઇશારા પ્રમાણે નાચ ગાન કરવું એ તેમની મજબુરી લોકસભાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચ્યું ત્યારે કઇ ગોઠવણ અને સોદા બાજી થઇ તેનો જવાબ કેમ નથી આપતા સતત પાંચ દિવસ કેમ ભાગતા રહ્યા તેનો જવાબ આપતા નથી કોંગ્રેસ પક્ષ કાર્યકરોથી મજબુત છે તમારા જેવા વિશ્વાસઘાત કરનારથી કોંગ્રેસની ઓળખ નથી તમારે અરીસામાં મૂલ્યાંકન કરવાની જરૂર છે કે સુરતની જનતા સાથે કેવો વિશ્વાસઘાત કર્યો
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 03, 2026 07:19:45
Rajkot, Gujarat:રાજકોટ શહેરમાં સોમવારે મોડી રાત્રિના સમયે કાયદો અને વ્યવસ્થાને લઈને તંગ પરિસ્થિતિ સર્જાઈ હોવાની ঘটনা સામે આવી છે. શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ભગવતીપરા વિસ્તારમાં બે સમુદાયના કેટલાક વ્યક્તિઓ વચ્ચે અચાનક ઘર્ષણ સર્જાતા થોડા સમય માટે વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળ્યો હતો.માહિતી મુજબ, ફાગણી પૂર્ણિમાના અવસરે હિન્દુ સમુદાયના લોકો દ્વારા જાહેર માર્ગ அருகે પરંપરાગત રીતે હોળિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. સ્થાનિક રહેવાસીઓ અને યુવકો મોટી સંખ્યામાં હાજર રહી ધાર્મિક વિધિ કરી રહ્યા હતા. એ દરમિયાન તે જ માર્ગ પરથી મુસ્લิม સમુદાયના કેટલાક લોકો વાહનો લઈને પસાર થઈ રહ્યા હતા. રસ્તો સંકોચાયેલો હોવાને કારણે વાહન પસાર કરવા માટે જગ્યા આપવા મુદ્દે બોલાચાલી શરૂ થઈ હતી. વિઓ ૧ પ્રાથમિક સ્તરે સામાન્ય કહેણાંથી શરૂ થયેલો વિવાદ ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો ગયો હતો. બંને તરફથી વાદવિવાદ વધતો આસપાસના લોકો પણ એકત્રી થવા આવ્યા હતા અને થોડા સમય માટે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. ఘటనાના કેટલાક વિડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ મામલો ગંભીર બન્યો હતો અને અફવાઓ પણ ફેલાવા લાગી હતી.પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં લેતા પોલીસ તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું હતું. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચની ટીમ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તરત જ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા વિસ્તારને કોર્ડન કરી પરિસ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. વિઓ ૨ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા તેમજ ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ સહિતના અધિકારીઓએ જાતે સ્થળ પર હાજર રહી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અધિકારીઓએ બંને સમુદાયના આગેવાનો સાથે ચર્ચા કરી લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી વાતાવરણ વધુ બગડે નહીં અને કોઈ અસામાજિક તત્વો પરિસ્થિતિનો લાભ ન ઉઠાવે તે માટે તાત્કાલિક કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યો હતો. શંકાસ્પદ હલચલ પર નજર રાખવા માટે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. વિસ્તારમાં સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી રહી હતી. બાઈટ:- જીવાભાઈ (સ્થાનિક ભગવતીપરા) વિઓ ૩ ફરિયાદના અનુસંધાને ત્રણ જેટલા વ્યક્તિઓને ડિટેઇન કરીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને તેમની પૂછપરછ ચાલી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.પોલીસ તંત્રએ નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને કોઈપણ પ્રકારની ગેરસમજ ઊભી થાય તો તરત જ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે. હાલ વિસ્તારમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં હોવાનું പൊലീസ് સૂત્રોને જણાવ્યું છે. બાઈટ : હેતલ પટેલ, ડીસીપી ઝોન-૧, રાજકોટ
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 03, 2026 06:15:59
Surat, Gujarat:સુરત બ્રેક રાજુલામાં કોંગ્રેસ નો સૃપ્રાઉર કોન્ગ્રેસ ના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણી નો સી આર પાટીલ સાથેનો વિડીયો વાયરલ થવાનો મામલો મેં વર્ષ 2017 નો બદલો કોંગ્રેસ સાથે લીધો હતો કોંગ્રેસે પૈસા લીધા હતા અને ટિકિટ આપી ને કોંગ્રેસે કાપી નાખી હતી લોકસભામાં મેં બદલો લઈ લીધો છે ભાજપ વિધાનસભા ની ટિકિટ માટે ઓફર કરશે તો વિચારીશું કાર્યકરો સાથે ચર્ચા કરી વિચારીશું આવનારી ચૂંટણી માં કોંગ્રેસ ને એક લન શીટ ફાળે નહિ આવશે:નિલેશ કોંગ્રેસ માં સંગઠન નો અભાવ જોવા મળી રહયો છે કોંગ્રેસ એક માત્ર કાર્યક્રમ આપી રહ્યું નથી હાલ માં જેનો દબદબો છે એનો જ ભવિષ્યમાં દબદબો રહેશે વન ટુ વન..નિલેશ કુંભાની..
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 03, 2026 06:15:35
Surat, Gujarat:સુરત બ્રેક કેટરિંગના બહાને 14 વર્ષની સગીરાને લઈ જઈ વેચી દેવાઈ 2 લાખમાં સગીરાનો સોદો કરનાર મુખ્ય સૂત્રધાર ‘ફજ્જો’ 5 મહિનાથી ફરાર બાદ ઝડપાઈ લિંબાયત પોલીસનો પાનોલી ખાતે દરોડો, ફરજાના ઉર્ફે ફજ્જો રફીq શાહ કાબૂમાં આશરો આપનાર દિયર આરીફ યુનુશ શાહની પણ ધારપક‌ લિંબાયત વિસ્તારમાંથી સગીરાને લાલચ આપી લસકાણા લઈને જવામાં આવી હતી પ્રાથમિક તપાસમાં સગીرાને 50 હજાર રૂપિયામાં સોયેબને વેચ્યાનો ખુલાસો લસકાણામાં સગીરા પર બળજબરીનો પ્રયાસ નિષ્ફળ જતા સોદો રદ પછી મહારાષ્ટ્રના સોલાપુરમાં હિન્દુ યુવક સાથે 2 લાખમાંપરણાવી દેવામાં આવી સોલાપુરમાં 3 મહિના સુધી સગીરા પર અત્યાચાર અને યૌન શોષણ યુવકની બહેને મનવતા દાખવી સગીરાને માતા સાથે વાત કરાવી માતા સાથે વાત થતા જ યુવકે ગભરાઈ સગીરાને સુરत પરત મોકલી સુરત પરત ફર્યા બાદ સગીરાની આપવીતીથી માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ 25મી નવેમ્બરે મામલો પોલીસ સ્ટેશન પહોંચતા ગુનો નોંધાયો આગળથી નૂરી શેખ અને તેમના પતિ વસીમ શેખની ધરપકડ થઈ ચૂકી લિંબાયેલ પી.આઈ. એન.કે. કામળિયા અને સબ ઈન્સ્પેક્ટર કે.એચ. ચૌધરીની આગેવાનીમાં નેટવર્કના અન્ય તાર શોધવા તપાસ તેજ
0
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Mar 03, 2026 04:46:58
Modasa, Gujarat:યાત્રાધામ શામળાજી ખાતે આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિતે વહેલી સવાર થી ભક્તો ની ભીડ જોવા મળી જ્યાં આજે ભગવાન ના ગર્ભ ગૃહ માં હોળી નો તહેવાર ઉજવાઈ રહ્યો હતો. રાજ્યના કૃષ્ણ મંદિરોમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા અને હોળીનો ઉત્સવ ભાવ અને શ્રદ્ધા પૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પણ આ ઉત્સવ ભાવ અને શ્રદ્ધા પૂર્વક ઉજવાઈ રહ્યો છે હોળીના પાવન પર્વે વહેલી સવારથીજ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટ્યા છે જેના પગલે મંદિર પીરિસરમાં સવારથીજ ભગવાનના દર્શન માટે લાઈનો લાગી હતી. પાલનારા દિન સુરત દરમ્યાન ભક્તોનેlfા ધન્ય બની રહ્યા હતા.
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Mar 03, 2026 04:31:44
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગરના વડવાળા ધામ ખાતે નવનિર્મિત শீதલ ગૌશાળાના લોકાર્પણ તેમજ હોળી મહોત્સવ કાર્યક્રમના ભાગરૂપે યોજાઈ લોકડાયરો યોજાયો હતો. જેમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. લોક ડાયરામાં ગીતા રબારી કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહીર લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વડવાળા દુધરેજ ધામ ખાતે હોળી મહોતસવ અને શીતલ ગૌશાળાના લોકાર્પણ પ્રસંગે ભવ્ય લોકડાયરો યોજાયો હતો. આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની આગમન પર વડવાળા ધામના મહંત કનીરામ બાપુએ પાઘડી પહેરાવી સન્માન કરી શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન લોકડાયરામાં મોટી સંખ્યામાં માલધારી સમાજ અને ભક્તજનો.umટી પડ્યા હતા. આ પ્રસંગે વડવાળા મંદિર તરફથી નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના રબારી સમાજના હાર્દિકભાઈ ટમાલીયાને સોનાની પાઘડી પહેરાવી વડવાળા ંધામના મહંતે સન્માનિત કરવામાં આવ્યા હતા. સંબોધન દરમિયાન ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ગૌહત્યા વિરોધી કડક વલણની વાત કરી અને જણાવ્યું કે ગૌહત્યારાઓને કાયદાનું ભાન કરાવવું જરૂરી છે. તેમણે યાદ અપાવ્યું કે સૌપ્રથમ વખત વડવાળા ધામ આવ્યા ત્યારે ગૌરક્ષાાનો સંકલ્પ લીધો હતો અને આજે પણ તે સંકલ્પ પ્રતિબદ્ધ છે. ગૃહ મંત્રીએ જણાવ્યું કે કનીરામ બાપુના આશીર્વાદથી જે કામ શરૂ કર્યું છે, તેનો હિસાબ આપવા ફરી પાછા આવશે. ગૌહત્યારાઓને શોધી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેઓ સીધા પગે ચાલી ન શકે તેવી કડક વ્યવસ્થા કરવામાં આવશે એવી ચેતવણી પણ આપી. અંતમાં તેમણે માલધારી સમાજને ગૌરક્ષા માટે એકજૂટ થઈ સરકારને સાથ અને સહકાર આપવા અપીલ કરી હતી. સ્પીચ હર્ષ સંઘવી
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 03, 2026 04:16:16
0
comment0
Report
MDMustak Dal
Mar 03, 2026 02:30:37
Jamnagar, Gujarat:તા.03-03-2026 ડિપાર્ટમેન્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : 7 દાયકાની પરંપરા અકબંધ : જામનગરમાં ભોઈ સમાજ દ્વારા હોલિકા દહન કરાયું Slug : 0303 ZK JMR HOLIKA DAHAN FEED : FTP ફોર્મેટ : PKG લોકેશન : જામનગર એન્કર : જામનગર શહેરમાં ભોઈ સમાજ દ્વારા 25 ફૂટથી ઊંચા હોલિકાના પૂતળાની તૈયારી કરી વિશ્વવિખ્યાત હોલિકાનું દહન કરવામાં આવ્યું હતું. આ સમયે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંasley સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ, શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં જન્મમેદની હોળિકા દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. વિઓ : 01 જામનગર સહિત રાજ્યભરમાં હોળી ફાગણ સુદ પૂનમના રોજ હોલિકા ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ધર્મનગરી જામનગરમાં ભોઈ સમાજ દ્વારા 25 ફિલ્મથી ઊંચા હોલિકાના પૂતળાની તૈયારી સંપન્ન કરી લીધા બાદ પરંપરા અનુસાર હોલિકાનું પારંપરિક રીત રિવાજ અને ધાર્મિક આસ્થા સાથે યાત્રા ni kəlldi હતી. જ્યારે समाज વાડી ખાતેથી હોલિકાનાં વિશાળ પૂતળાને ચોકમાં લઇ આવવામાં આવ્યું હતું. અને ત્યારબાદમાં ગતરાત્રે પરંપરાગત રીતે હોલિકાનું દહન કરાયું હતું. જેના દર્શન અર્થે হাজারો ભક્તો ઉમટી પડ્યા હતા. વિઓ : 02 શાસ્ત્રોક્ત વાર્તા(કહાનીઓ)ને આધારિત હોલિકાનું પૂતળું તૈયાર કરવામાં આવે છે. જેની લંબાઈ લગભગ 25થી 30 ફૂટ જેટલી હોય છે. અને લગભગ 3 થી 4 ટન જેટલું વજન હોય છે. જેમાં ઘાસ, કોથળા, કલર, લાકડું, કપડા અને વિવિધ સામગ્રીઓ દ્વારા આ હોલિકા નું પૂતળું તૈયાર કરવામાં આવે છે. સમાજના તમામ યુવાનો વડીલોના માર્ગદર્શન હેઠળ એક મહિના જેટલા લાંબા સમય દરમિયાન રાત દિવસ મેહનત કરીને હોલિકાનું પૂતળું તૈયાર કરાય છે. વિઓ : 03 જામનગરના શાક માર્કેટ વિસ્તારHO HOLIKA દહનનો કાર્યક્રમ પ્રતિ વર્ષ મુજબ યોજાય છે. આ વખતે પણ આ અવસરે હજારોની સંખ્યામાં લોકો હોલિકાને નિહાળવા ઉમટી પડ્યા હતા. હોલિકાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જ્યારે ભhoi સમાજ દ્વારા યોજાતી આ હોળીમાં લોકો પોતાની માનતા રાખતા હોય છે અને દૂર દૂરથી હોળી દહન સમયે ત્યાં પહોંચી અને માનતા ઉતારવા માટે પણ આવે છે. બાઈટ : પૂનમબેન માડમ ( સાંસદ -જામનગર અને દેવભૂમિ દ્વારકા )
0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top