Back
बनास डेरी का नया ब्रेडिंग सेंटर: गायों में दूध उत्पादन बढ़ाने की महाअभियान
DRDarshal Raval
Mar 30, 2026 07:16:47
Ahmedabad, Gujarat
બનાસકાંઠા :
ગાયોમા દૂધ ઉત્પાદન વધારવા બનાસ ડેરીનો સૌથી મોટો અને અનોખો પ્રયાસ
બ્રિડીંગ સેન્ટર બનાવી દૂધ ઉત્પાદન વધારવાનો પ્રયાસ
banās કાંઠામાં ભીલડી ખાતે બનાસ બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર બનાવાયુ
દેશ ભરમાંથી ગાય ના પશુ સંવર્ધન નું પ્રથમ કેન્દ્ર
નવી ગાયો માટે બ્રીડીング કેન્દ્ર બનાવવામાં આવ્યું
પશુમાં ivf સિસ્ટમ દવારા સારા બ્રિડીંગ લાવવા અને વધુ દૂધ ઉત્પાદન કરવાનો પ્રયાસ
પ્રથમ વર્ષમાં 10 હજાર અને પછી દર વર્ષે 25 હજાર ભ્રુણ ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક
સારી અને ઉચ્ચ ગુણવત્તા અને વધુ દૂધ આપે તેવી ગાઓ બનાવવામાં બ્રીડીગ સેન્ટર બનાવાયુ
125 એકરમાં ફેલાયેલું પશુ સંવર્ધન કેન્દ્ર રૂ 325 કરોડના ખર્ચે તમામ સુવિધાઓ થી સજ્ઝ
આખું સંકુલમા સોલારરૂફ ટોપ થી 1.8 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન થશે..
1.8 મિલિયન યુનિટ માંથી 1.2 મિલિયન યુનિટ જરૂરીયાત પૂરી કર્યા બાદ વેચી શકાશે
આ સાથે જ 24 હજાર kg છાણના પ્રોસેસિંગ થી આશરે 1200 ધન મીટર કાચો બાયોગેસ પણ ઉતપન્ન થશે
આ બાયોગેસ 400 જેટલા ઘરોને બળતણ પૂરું પાડી શકશે
સેન્ટરમાં અતિઆધુનિક સુવિધા સાથેની લેબ બનાવાઈ
લેબ સાથે કેન્ટીમ. સ્ટાફ કવાટર્સ.
કર્મચારી શાવર કરી ડ્રેસ પહેરી અંદર પ્રવેશ અપાશે
ડોનર શેડ 100 મીટર. મિલકિંગ એનિમલ શેડ 300 מીટર. રેસિપિયન્ટ શેડ 300 מીટર. બનાવ્યા
મિલકિંગ પાર્લર ક્યાં એક sate 25 પશુ દૂધ પ્રોસેસિંગ કરી શકાશે
તાજા બચ્ચા થી 3 મહિના ના बચ્ચા માટે કાપબોક્સ רાખાયા જ્યાં ગરમી ન લાગે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowMar 30, 2026 08:23:28784
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 30, 2026 07:33:121040
Report
CPCHETAN PATEL
FollowMar 30, 2026 07:16:38961
Report
URUday Ranjan
FollowMar 30, 2026 07:16:291100
Report
LJLakhani Jaydeep
FollowMar 30, 2026 06:18:12992
Report
PSPramod Sharma
FollowMar 30, 2026 04:33:461066
Report
CPCHETAN PATEL
FollowMar 30, 2026 04:17:211074
Report
CPCHETAN PATEL
FollowMar 30, 2026 04:17:13974
Report
SSSapna Sharma
FollowMar 30, 2026 04:17:051036
Report
SSSapna Sharma
FollowMar 30, 2026 04:16:551073
Report
AKAshok Kumar
FollowMar 29, 2026 17:46:521047
Report
URUday Ranjan
FollowMar 29, 2026 15:45:181070
Report
PDPRASHANT DHIVRE
FollowMar 29, 2026 15:32:381097
Report
HBHimanshu Bhatt
FollowMar 29, 2026 15:32:231042
Report