Back
द्वारका में धार्मिक ध्रुवीकरण: दो युवकों पर घातक हमला, हालत गंभीर
LJLakhani Jaydeep
Mar 30, 2026 06:18:12
Dwarka, Gujarat
દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં બે યુવકો પર વિધર્મી ટોળાનો જીવલેણ હુમલો..5 થી 6 લોકોના ટોળાનો થયો આક્ષેપ..2 યુવકોને સારવાર અર્થે દ્વારકા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.. દ્વારકામાં અસામાજિક તત્વોએ માથું ઊંચક્યું હોય તેવી ઘટના સામે આવી છે. શહેરના નરસંગ ટેકરી વિસ્તારમાં બે હિન્દુ યુવકો પર વિધર્મીઓના ટોળાએ ઘાતક હથિયારો વડે હુમલો કરતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. કિશન માણેક, ભોગ બનનાર યુવક, 5 થી 6 લોકોના ટોળાએ અચાનક ધસી આવી છરી અને ધોકા જેવા જીવલેણ હથિયારો વડે તેમના પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં બે યુવકો લોહીલુહાહણ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, બંને યુવકોની હાલત ગંભીર જણાતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જામખંભાળિયાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અતુલ રૂપડિયા, ભોગ બનનાર યુવક. ઘટનાની જાણ થતા જ લોકલ પોલીસ કાફલો હૉસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત યુવકોના પ્રાથમિક નિવેદન નોંધી હુમલાખોરો વિરૂદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, પરંતુ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ફરાર આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. સ્ટોરી – જયદીપ લાખાણી, ZEE MEDIA, દ્વારકા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
JDJAYESHBHAI DOSHI
FollowMar 30, 2026 07:33:12487
Report
DRDarshal Raval
FollowMar 30, 2026 07:16:471036
Report
CPCHETAN PATEL
FollowMar 30, 2026 07:16:38908
Report
URUday Ranjan
FollowMar 30, 2026 07:16:291057
Report
PSPramod Sharma
FollowMar 30, 2026 04:33:461066
Report
CPCHETAN PATEL
FollowMar 30, 2026 04:17:211074
Report
CPCHETAN PATEL
FollowMar 30, 2026 04:17:13974
Report
SSSapna Sharma
FollowMar 30, 2026 04:17:051036
Report
SSSapna Sharma
FollowMar 30, 2026 04:16:551073
Report
AKAshok Kumar
FollowMar 29, 2026 17:46:521047
Report
URUday Ranjan
FollowMar 29, 2026 15:45:181070
Report
PDPRASHANT DHIVRE
FollowMar 29, 2026 15:32:381097
Report
HBHimanshu Bhatt
FollowMar 29, 2026 15:32:231042
Report
PDPRASHANT DHIVRE
FollowMar 29, 2026 15:32:13987
Report