Back
अहमदाबाद में डस्ट-फ्री सड़कें: नए मॉडल से शहर यातायात में बदलाव
AKArpan Kaydawala
Dec 12, 2025 08:38:15
Ahmedabad, Gujarat
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આધુનિક અને લેટેસ્ટ રોડ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં એરપોર્ટ ખાતેના 2 કિ.મી.નો આઇકોનિક રોડ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તે જ રીતે તબક્કાવાર એસજે હાઈવેના વૈષ્ણવ દેવી સર્કલ થી શરૂ કરી उजाला સર્કલ સુધી સુધી ડસ્ટ ફ્રી રોડનો પહેલો ફેઝ અને પકવાન સર્કલથી શરૂ કરી ઇસ્કોન મંદિર સુધીનો રોડ હાલ પૂર્ણ થવા આવ્યો છે. આ રોડ પર લેન્ડસ્કેપીંગ, સનિયર સિટીઝનો માટે બેસવાની વ્યવસ્થા તેમજ જીમ્સ અને ફાઉન્ટેનની આધુનિક કક્ષાની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. તેનો લગભગ પોયે બે કિલોમીટરનો રોડ પૂર્ણતાને આરે છે. પકવાનથી ઈસ્કોન જંક UN સુધીના રોડને ડિસેમ્બર મહિનાના અંતે ખુલ્લો મૂકવામાં આવશે. નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી, જેનો પ્રથમ તબક્કો ટૂંક સમયમાં લોકોના ઉપયોગ માટે પૂર્ણ કરી ખુલ્લો મુકવામાં આવશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowDec 12, 2025 09:49:150
Report
DPDhaval Parekh
FollowDec 12, 2025 09:49:060
Report
UPUMESH PATEL
FollowDec 12, 2025 09:48:250
Report
SCSHAILESH CHAUHAN
FollowDec 12, 2025 09:48:120
Report
HBHimanshu Bhatt
FollowDec 12, 2025 09:47:590
Report
UPUMESH PATEL
FollowDec 12, 2025 09:46:540
Report
JDJAYESHBHAI DOSHI
FollowDec 12, 2025 08:18:320
Report
URUday Ranjan
FollowDec 12, 2025 06:45:430
Report
HBHimanshu Bhatt
FollowDec 12, 2025 06:32:570
Report
UPUMESH PATEL
FollowDec 12, 2025 06:31:180
Report
URUday Ranjan
FollowDec 12, 2025 06:07:120
Report
RTRAJENDRA THACKER
FollowDec 12, 2025 05:31:570
Report
RSRAhul Sisodia
FollowDec 12, 2025 05:31:440
Report
NJNILESH JOSHI
FollowDec 12, 2025 05:00:240
Report