Back
अहमदाबाद क्राइम ब्रांच ने देशी तमंचे, पिस्टल और कारतूस के साथ तीन आरोपियों को गिरफ्तार किया
URUday Ranjan
Oct 01, 2025 15:04:46
Ahmedabad, Gujarat
Slug : 0110ZK_LIVE_AHD_HATHIYAR_AROPIReporter : UDAY RANJAN Injgst Feed : 0110ZK_LIVE_AHD_HATHIYAR_AROPI Date : 01 - 10 - 2025 Format : PKG & WEB એન્કર : ગેરકાયદેસરાના હથિયાર દેશી ઠંંચા -૦૨ તથા પિસ્ટલ- ૦૩ તથા જીવતા કારતુસ- ૦૪ સાથે અગાઉ ફાયરીંગ, એક્સપ્લોઝીવ સબસ્ટન્સ સહીત મર્ડર જેવા ગંભીર પ્રકારના ગુનોમાં પકડાયેલા આરોપીઓ ની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે વીિઓ: 01 અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની ગિરફ્ત માં ઉભેલાં આ શકશો મોત ના સોદાગર છે કેમ કે આ બંને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનાં હાથે મોત ના સામાન ની હેરાફેરી કરતા ઝડપાયા છે એટલે કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી રાશિદ મન્સૂરી ઉર્ફે ટીપુ સુલતાન ઉર્ફે માયા ઉર્ફે મામા અને આરોપી રફીક શેખ ઉર્ફે તીલ્લી બે દેશી તમંચા 3 પistol અને 4 કારતૂસ સાથે બાતમી ના આધારે અમદાવાદમાંથી ઝડપી પાડ્યા છે બંને આરોપીઓ ની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે બાઈટ : ભરત પટેલ , એસીપી , અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ વીئو : 02 અમદાવાદ ક્રાઈમ બ્રાન্চે આરોપી રાશિદ મન્સૂરી ઉર્ફે ટીપુ સુલતાન ઉર્ફે માયા ઉર્ફે મામા અને આરોપી રફીક શેખ ઉર્ફે તીલ્લી ની ધરપકડ કરી પુછપરછ કરતા સામે આવ્યું છે કે આ તમામ હથિયાર કાનપુર ખાતે થી લાવ્યા હતા અને કાનપુર ના શખ્સ પાસેથી થી 10 હજાર માં લાવી ને અમદાવાદમાં 25 হাজারોમાં વેચી દઈ ને કાળી કમાણી કરતા હતા ત્યારે આ હથિયાર કેટલા સમય પહેલા લાવ્યા અને ત્યાર સુધી માં કેટલા કેટલા લોકોને આવો મોત નો સામાન વેચી ચૂક્યા છે તેને લઇ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે બાઈટ : ભરત પટેલ , એસીપી , અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ વીئو : 03 તેને આ બંને આરોપીઓ નો ગંભીર અને મોટો ગુનાહિત ઈતિહાસ છે જેમાં આરોપી રાશિદ મન્સૂરી ઉર્ફે ટીપુ સુલતાન ઉર્ફે માયા ઉર્ફે મામા સામે ઉત્તરપ્રદેશ અને દાણીલીમડા માં હત્યા , હત્યા ના પ્રયાસ અને હથિયાર ની હેરાફેરી ના કુલ 5 ગુના ભૂતકાળ માં નોંધાઈ ચૂક્યા છે જેમાં એક્સપ્લોઝીવ પદાર્થથી પણ હત્યા ના પ્રયાસનો ગુનો નો સમાવેશ થાય પર છે ત્યારે બીજા આરોપી રફીક શેખ ઉર્ફે તીલ્લી 上 પણ અમદાવાદ ના અલગ અલગ પોલીસ સ્ટેશનો માં 5 જેટલા ગંભીર ગુના નોંધાઈ ચુક્યા છે ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ બંને નું હથિયાર હેરાફેરી ના કાળા દંધા માં કોણ કોણ સંડોવાયેલા છે તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 01, 2025 19:02:0014
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowOct 01, 2025 19:01:4914
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 01, 2025 17:45:490
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 01, 2025 17:31:333
Report
DPDhaval Parekh
FollowOct 01, 2025 17:03:183
Report
BPBurhan pathan
FollowOct 01, 2025 17:00:430
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowOct 01, 2025 15:30:590
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 01, 2025 15:30:420
Report
URUday Ranjan
FollowOct 01, 2025 15:04:351
Report
CPCHETAN PATEL
FollowOct 01, 2025 14:02:084
Report
NJNitish Jha
FollowOct 01, 2025 13:33:140
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 01, 2025 13:07:360
Report
TDTEJAS DAVE
FollowOct 01, 2025 13:06:410
Report
KBKETAN BAGDA
FollowOct 01, 2025 13:04:530
Report