icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
SBShilu Bhagvanji11 Sept 2025, 10:00 am

पोरबंदर में विदेश नौकरी के झांसे से 57 लाख की ठगी

Porbandar, Gujarat:1109 ZK PBR AROPI FORMAT-PKG DATE-11-09-2025 LOCATION-PORBANDAR APPROVAL-STORY IDEA એન્કર- વિદેશમાં સારી નોકરી અપાવી દેવાની લાલચ આપી છેતરપિંડીના અવાર-નવાર બનાવો બનતાં રહે છે.ગત 24 જુનના રોજ પોરબંદરમા પણ 19 જેટલા લોકોને વિદેશમાં સારી નોકરીની લાલચ આપી 57 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી જે ગુનાના એક આરોપીને પોરબંદર એલસીબીએ દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યો છે. વીઓ-1 વિદેશમાં સારી જોબ મળે તે ખુબજ જ સારી બાબત કહેવાય અને આવી તક મળે તો જવુ પણ જોઇએ પરંતુ જોબ અંગે પુરતી ખરાઈ કરવી અને જાગૃતતા દાખવવી પણ એટલી જ જરૂરી છે અન્યથા વિદેશમાં ગયા છે બાદ અનેક મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.પોરબંદરના યુવાઓને પણ બેંગકોક પટાયામા હોટલમાં સારી નોકરી અપાવી દેવાની લાલચ આપી વિદેશ મોકલવામાં આવ્યા હતા.એક વ્યક્તિદીઠ પ્રમાણે સાડા ત્રણ લાખ જેટલા રૂપિયા આ માટે તેઓએ આરોપીઓને આપ્યા હતા.ગત તારીખ 24 જુન 2025ના રોજ પોરબંદરના જયમલ અરજણ મકવાણા તથા સાહેદોએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.મુળ પોરબંદરના અને હાલમાં સાયપ્રસ ખાતે રહેતા તુશાલ કીશોર સાદિયા તથા પંજાબના અમિતકુમાર અરોડાએ તેઓને સારી નોકરીની લાલચ આપી રૂપિયા 57 લાખથી વધુની છેતરપિંડી કરી હોવાની ફરીયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.ફરિયાદી જયમલ સહિત સાહેદોને બેંગકોક પટાયામા હોટલમાં 50 હજાર રૂપિયા મહિનેની નોકરીની લાલચ આપી બેંગકોક પટાયા મોકલવામાં આવ્યા હતા.ફરિયાદી સહિત 19 સાહેદો જેમાં 9 જેટલી લેડીઝ પણ હતી તેઓએ 57 લાખથી વધુની રકમ આરોપીઓને આપી ત્યાં પહોંચ્યા હતા...ત્યા પહોચી 2 મહિના જેટલો સમય કોઇ નોકરી વગર અને કોઇપણ યોગ્ય વ્યવસ્થા વગર ફરિયાદી તથા સાહેદોએ ત્યાં કપરો સમય વિતાવવો પડ્યો હતો.આ ગુનાનો આરોપી અમીત કુમાર અરોડા કે જે મુળ પંજાબનો વતની હોય પરંતુ દિલ્હીમાં આવ્યો હોવાની બાતમી પોરબંદર એલસીબીને મળતા પોરબંદર એલસીબીએ આરોપીને દિલ્હી ખાતેથી દબોચી લીધો હતો. બાઇટ-1 ઋતુ રાબા સિટી ડીવાયએસપી,પોરબંદર વીઓ-2 પોરબંદર એલસીબીએ આરોપી અમીત કુમાર અરોડાની દિલ્હી ખાતેથી ધરપકડ કરી જેમા આરોપી પાસેથી 5 લાખ રૂપિયા જેટલી રોકડ પણ મળી હોવાનું જણાવ્યું છે હાલ તો આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.ઉલેખ્ખનીય છે કે આ ગુનાનો મુખ્ય આરોપી તુશાલ સાદિયા હાલ સાયપ્રસ દેશમાં છે. બાઇટ-2 ઋતુ રાબા સિટી ડીવાયએસપી,પોરબંદર વીઓ-3 સરકાર દ્વારા અવારનવાર વિદેશ જતા લોકો માટે જરૂરી પગલાંઓના અવેરનેસ માટે જાગૃતતા કાર્યક્રમો યોજવામાં આવે છે આમ છતાં છેતરપિંડીના કેસો સતત વધી રહ્યા છે.પોરબંદરના લોકો પણ જે રીતે મહા મહેનતે મુશ્કેલીઓનો સામનો કરી પોતાના ઘરે પહોંચ્યા હતા ત્યારે તેઓએ પણ વિદેશ જતા લોકોને તમામ જરૂરી તપાસ અને સતર્કતા રાખવા લોકોને અપીલ કરી હતી. અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

आहमदाबाद के रिंगर रोड पर बिजली खंभे हटाए बिना सर्विस रोड का काम, योजना पर सवाल

Ahmedabad, Gujarat:અમદાવાદ સ્માર્ટ સિટી અમદાવાદના વહીવટી અધિકારીઓના આયોજન સામે પ્રશ્નાર્થ એસપી રિંગરોડ પર સર્વિસ રોડના કામ દરમિયાન છતી થઈ બેદરકારી ઔડાના ઉચ્ચ ઈજનેરી અધિકારીઓના આયોજન સામે સવાલો ઊભા થયા રિંગરોડના નવીનીકરણ દરમ્યાન મોટી બેદરકારી સામે આવી સર્વિસ રોડના કામ પહેલા વીજ થાંભલા ન હટાવાયા આડી અવળી વીજ લાઈન ના કારણે સર્વિસ રોડનના કામને પણ અસર વીજ કંપનીના પોલના કારણે ઠેર ઠેર કામ અધૂરું શાંતિપુરા સર્કલથી સનાથલ સર્કલ સુધીના માર્ગ પર મોટી બેડરકારી રિંગરોડના અન્ય વિસ્તારોમાં પણ આજ સ્થિતિ કોન્ટ્રક્ટરે થાંભલા આસપાસનો ભાગ અધૂરો મૂક્યો રોડ નવીનીકરણ પ્રોજેક્ટ બનાવતા સમયે ઔડા અધિકારીઓને વીજ લાઇન અંગે માહિતી ન હતી ?? શું અધિકારીઓએ ac ચેમ્બરોમાં બેસીને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો ?? વીજ કંપની સાથે આગોતરું સંકલન કરીને કામ ન કરાયું હોવાનું પ્રસ્થાપિત થયું એક તરફ કોમનવેલ્થ ગેમ્સના નામે ઠેર ઠેર સેંકડો મોટા મોટા પ્રોજેક્ટ અમલમાં બીજી તરફ જમીની વાસ્તવિકતાને ધ્યાને લીધા વિના કામ ચાલી રહ્યું છે થાંભલા હટાવ્યા વિના રોડનો વપરાશ શકાય નહીં વીજ લાઇન ખસાવ્યા બાદ અધૂરું કામ પૂર્ણ કરવાનું હશે
0
0
Report

अंबाजी मेला: बारिश के बीच भक्तों की विशाल भीड़, पावन यात्रा जारी

Ambaji, Gujarat:અંબાજી બ્રેકિંગ અંબાજી ખાતે ભાદર પુનમનો મેળો ભાદરપુર ના મેળા નો આજે ત્રીજો દિવસ બે દિવસમાં નવલાખ સિવાય અંબાજી પહોંચ્યા પદયાત્રીઓ અંબાજી મંદિરના શિખરે બે દિવસમાં 700 પ્રાંત ધજાઓ ચડી આજે મેળાના ત્રીજા દિવસે પણ માર્ગો ઉપર અવીરત યાત્રિકોનો પ્રવાહ યથાવત અनेक પદયાત્રીઓ સાથે માતાજીના રથ પણ અંબાજી પહોંચી રહ્યા છે આ વખતે વરસાદના કારણે હાસ્ય ગરમીના કારણે પણ પદયાત્રીઓની સંકોચે અંબાજી પહોંચી રહ્યા છે ધોધમાર તડકો પડતો હોવા છતાં શ્રદ્ધાળુઓ ઉપર ગરમીની કોઈ અસર નહીં જે પદયാത്രીઓ ઈડર પાસે બનેલી ઘટનાને વખોડી રહ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા યાત્રિકો માટે અલગ વ્યવસ્થા કરી છે પણ બે ફાર્મ વહનચાલકો તેનો દુરૂપયોગ કરી રહ્યા છે આવા બે ફાર્મ વાહન ચાલકો સામે વahiવટી તંત્ર આકરા પગલાં લે તેમ મંગ કરી રહ્યા છે
0
0
Report

19 वर्ष से फरार लूट-धाड का आरोपी सुरत से पकड़ा गया; आनंद ग्रामीण पुलिस के हवाले

Anand, Gujarat:19 વર્ષથી ફરાર લૂંટ-ધાડનો આરોપી સુરતથી ઝડપાયો આણંદની પેરોલ-ફર્લો સ્કવોર્ડએ આરોપીને ઝડપી પાડયો વર્ષ 2007ની 31 હજારની લૂંટના ગુનામાં આરોપી ઝડપાયો઼ વધાસી ગામમાં મારક હથિયારો સાથે ત્રાટકી ધાડ પાડી હતી પોલીસની ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપી ઝડપીાયો સુરતમાં મજૂરી કરતા ફરાર આરોપીને પોલીસે ઝડપ્યો આણંદ રૂરલ પોલીસના લૂંટ ધાડનાં ગુનામાં આરોપી ઝ઼ડપાયો સુરતથી ઝડપાયેલા આરોપીને આણંદ રૂરલ પોલીસને સોંપાયો એંકર _આણંદમાં 19 વર્ષથી ફરાર લૂંટ-ધાડના આરોપીને પોલીસ સુરતથી ઝડપાડ્યો છે. વર્ષ 2007માં વધાસી ગામમાં મારક હથિયારો સાથે ત્રાટકી રૂ.31 હજારની લૂંટ-ધાડના ગુનામાં આરોપી લાંબા સમયથી ફરાર હતો. આણંદ પેરોલ-ફર્લો સ્કવોડે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સુરતમાં મજૂરી કરતા આરોપીને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપીને આગળની કાર્યવાહી માટે આણંદ રૂરલ પોલીસને સોંપવામાં આવ્યો છે. બુરહાન પઠાણ ઝી મીડિયા આણંદ
0
0
Report
Advertisement

राजकोट के कालावड़ होस्टेल में भोजन गुणवत्ता पर विरोध के साथ छात्र-हित के मुद्दे

Rajkot, Gujarat:આંકર: - રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સમાજ કલ્યાણ વિભાગ સંચાલિત મહાત્મા ગાંધી કુમાર છાત્રાલયમાં ભોજનની ગુણવત્તાને લઈને ફરી વિવાદ સર્જાયો છે.હોસ્ટેલમાં પીરસાતી દાળમાંથી ત્રણ જેટલા જીવડા નીકળ્યાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કરતાં ભારે હોબાળો મચ્યો હતો.વારંવારની ફરિયાદોથી કંટાળેલા વિદ્યાર્થીઓએ આજે ભોજનનો બહિષ્કાર કરી હોસ્ટેલ પરિસરમાં જ ધરણાં શરૂ કરી દીધા હતા.વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે છેલ્લે એક અઠવાડિયાથી ભોજનની ગુણવત્તા અંગે રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં ntabwo થઇ નથી.બીજી તરફ, સ્થળ પર પહોંચેલા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીએ દાળની તપાસ કરી જીવાત ન મળ્યાનો દાવો કર્યો છે અને ચોમાસામાં લાઇટના કારણે ઉડતાં જીવડાં ડિશમાં પડ્યા હોવાની શક્યતા વ્યક્તકરી છે.જોકે, વિદ્યાર્થીઓ અને NSUI દ્વારા કોન્ટ્રાક્ટર સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ કરવામાં આવી છે.ત્યારે 250થી વધુ વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે હવે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે, તેનો પર સૌની નજર છે. વિ. ઓ 1 રાજકોટના કાલાવડ રોડ પર આવેલા એમ.જી. કુમાર છાત્રાલયમાં ભોજનને લઈને વિદ્યાર્થીઓનો વિરોધ સામે આવ્યો છે.વિધ्यार्थીઓના જણાવ્યા મુજબ આજે પીરસવામાં આવેલી દાળમાંથી ત્રણ જેટલા જીવડા નીકળ્યા હતા.જે બાદ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કર્યો અને હોસ્ટેલ પરિસરમાં જ ધરણાં શરૂ કર્યા હતા.વિધ્યાનાર્થીઓનો આક્ષેપ છે કે અગાઉ પણ ભોજનમાંથી જીવડાં નીકળવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.છેલ્લા એક અઠવાડિયાથી રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતાં વિદ્યાર્થીમાં રોષ ફેલાયો છે... વિ. ઓ 2 વિદ્યાર્થીઓના વિરોધમાં NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી પણ જોડાયા હતા.તેમણે હોસ્ટેલના કોન્ટ્રાક્ટર અને તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.નરેન્દ્ર સોલંકીના જણાવ્યા પ્રમાણે છાત્રાલયમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી આવેલા 300થી વધુ વિદ્યાર્થીઓ રહે છે.તેમ છતાં વિદ્યાર્થીઓને નબળી ગુણવત્તાવાળું ભોજન મળતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરી સારી ગુણવત્તાવાળું ભોજન આપતી એજન્સીને જવાબદારી સોંપવાની માંગ કરવામાં આવી છે. সাথে જ યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર કરવાની એલોન ચીમકી પણ આપવામાં આવી છે... વિ. ઓ 3 સમગ્ર મામલો સામે આવતા જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ નિયામક એ.જે. ખાચર પણ ঘটনાસ્થળે દોડી આવ્યા હતા.અધિકારીએ કોઠાર રૂમમાં જઈ દાળની જાતે તપાસ કરી હોવાનો દાવો કર્યો હતો.તેમના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન દાળમાંથી કોઈ જીવાત મળી આવી નથી.ચોમાસાના વાતાવરણમાં લાઇટના કારણે ઉડતાં જીવડાં ડિશમાં પડ્યા હોવાની શક્યતા અધિકારીએ વ્યક્ત કરી છે.જોકે, ભોજનની ગુણવત્તામાં કોઈ ખામી કે બેદરકારી સાબિત થશે તો કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.હવે વિદ્યાર્થીઓના આક્ષેપ અને તંત્રના દાવા વચ્ચે સાચી હકીકત શું છે, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.એક તરફ વિદ્યાર્થીઓ ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉઠાવી રહ્યા છે, તો બીજી તરફ તંત્ર દ્વારા દાળમાં જીવાત ન મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે.હવે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન મળે, તેવી માંગ ઉઠી રહી છે. બાઈટ:- નરેન્દ્ર સોલંકી ( NSUI પ્રદેશ પ્રમુખ) બાઈટ:- કરણ વાઘેલા ( વિદ્યાર્થી) બાઈટ:- આનંદબા ખચ્છર ( અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ નિયામક રાજકોટ જીલ્લો ) આહવાલ :- Sahail Sappa રાજકોટ
0
0
Report

आनंद के हॉस्टेल ABVP की विज़िट में एक्सपायर्ड दूध और सड़ी सब्ज़ी मिलने से हंगामा

Anand, Gujarat:એંકર: આણંદના બાકરોલ કોલોની સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર બોયઝ હોસ્ટેલમાં ABVP દ્વારા સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવ્યા હોસ્ટેલના ભોજનાલયમાંથી એક્સપાયરી ડેટ વાળું દૂધ, સડેલા બટાકા, ટામેટા અને કોબી સહિતની શાકભાજી મળી આવતા વિદ્યાર્થીઓ અને ABVPના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. સાથે જ હોસ્ટેલમાં સ્વચ્છતાના અભાવ જોવા મળ્યો હતો. જો કે સમગ્ર મામલે હોસ્ટેલના વોર્ડને પોતાની ભૂલ સ્વીકારી હતી. વિદ્યાર્થીઓ અને ABVPના કાર્યકરોએ હોસ્ટેલમાં ધરણા કરી વિરોધ પ્રદર્શ કર્યુ હતા. આ ઘટના 4બાદ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી સહિત ટીમે હોસ્ટેલમાં દોડી જઈ विद्यार्थીઓની રજૂઆત સાંભળી હતી અને મામલો થાળી પાડવાનો પ્રયાસ કર્યો હતો.
0
0
Report

गांधीनगर चुनाव: भाजपा ने नगर विकास का नया रिकॉर्ड बनाने का दावा

Gandhinagar, Gujarat:ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી ને લઈ ભાજપની સેન્સPROCેસિકા ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે ની પ્રતિસાદ પાટનગર ગાંધીનગર નો સર્વાંગી વિકાસ થયો છે ગાંધીનગર ભાજપ મહાનગરપાલિકા છેલ્લા પાંચ વર્ષ માં કેન્દ્ર અને રાજ્ય સરકાર ની યોજના થકી પાટનગર ને વિકાસ કાર્યો કર્યા છે પાટનગર ના નાગરીકો માટે વૃક્ષારોપણ, બાગ બગીચા, સ્વાસ્થ્ય ને લગતા કામો કર્યા છે ભાજપને ગત ચૂંટણીમાં પ્રચંડ વિજય અપાવ્યો હતો ગાંધીનગર ના નાગરીકો નો પ્રેમ યથાવત છે ૨૯૫ બૂથ માં ભાજપનો ભવ્ય વિજય થવાનો છે ત્રણ જગ્યાએ વોર્ડ ૧ થી ૧૧ માં સેન્સPROCેસિયા ચાલતી રહી છે ૧૧ વોર્ડ માં થઈને એક હજાર ફોર્મ મળ્યા છે ૪૪ બેઠકો માટે ભાજપ નિર્ણય કરશે તેના નામ જાહેર કરશે નિરિક્ષકો પાસે આવેલા ફોર્મ આવશે પ્રદેશ ના આધારે સંકલન ની બેઠક અને પાર્લામેન્ટરી ની બોર્ડ ની બેઠક થશે બાઈટ - આશિષ દવે, પ્રમુખ, ગાંધીનગર શહેર ભાજપ
0
0
Report
Advertisement

अंबाजी मंदिर के विकास से गुजरात का तीर्थ विश्व पर्यटन नक्शे में

Ambaji, Gujarat:માકેટીંગ સ્ટોરી ભારતદેશ માં એક માત્ર ગુજરાત રાજ્ય ઐતિહાસિક વારસો અને તેની વિરાસત સંભાળવાની સાથે તેનો વિકાસ કરવા મોખરે રહ્યું છે અને તાજેતરમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આવા ઐતિહાસિક સ્થળો ને વૈશ્વિક પ્રવાસન ના નકશ્વા ઉપર અગ્રીમ સ્થાન આપવા જઈ રહી છે ત્યારે શક્તિપીઠ અંબાજી, મોઢેરા નું સૂર્ય મંદિર, કચ્છ નું રણોત્સવ જેવી જગ્યા ઉપર પ્રોજેક્શન શો અને રાજ્ય ના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. હાલ તબક્કે શક્તિપીઠ અંબાજી સોમનાથ અને દ્વારકા જેવા તીર્થ ક્ષેત્ર નો કાયાકલ્પ કરી વલ્ડ હેરિટેજ તરફ લઈ જવા વિકાસ કરવામાં આવી રહ્યો છે. એટલુંજ નહીં જે યાત્રાથામો છે તે યાત્રાધામ ની સાથે પર્યટકો ને વધુ સુખ સુવિધા મળી રહે તે માટે પરિવહન ના સાધનો માં રોકાણ કરવા માટેની જગ્યાઓ માટે યથાક પ્રયત્નો હાથ ધરાયા છે યાત્રાધામ અંબાજી ખાતે જે દર્શનાર્થીઓ આવે છે તે માત્ર દર્શન કરી અન્ય પ્રવાસન સ્થળો તરફ જતા હોય છે ત્યારે હાલમાં રાજ્ય સરકારે રૂપિયા 1632 કરોડ જેવી માતબર રકમ ન ખર્ચે અંબાજીના વિકાસ ના કામગીરી નો પ્રારંભ કર્યો છે જેમાં મહતમ અંબાજી મંદિર સાથે ગબ્બર ને સાંકળી લેવા અંબાજી થી ગબ્બર સુધી નો શક્તિકોરીડોર ગબ્બર ઉપર ચડવા માટે જે જુના પગથિયાં છે તે તોડી નવા પગથિયાં બનાવવાની કામગીરી સાથે અંબાજી મંદિર ન ચાચરચોક નું વિસ્તૃતિ કરણ મંદિર ની આગળ જેનું કામ હાલમાં વિકાસ ની ગતિએ છે તેવું અંડર ગ્રાઉન્ડ 브િજ બનાવવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહીંછે જેમ ગબ્બર ની તળેટી માં દેશ વિદેશ માં સ્થાપિત 51 શક્તિપીઠ મંદિરો નું નિર્માણ કરવામાં આવ્યું છે તેજ રીતે હવે અંબાજીના દર્શનીય સ્થળ કોટેશ્વર ખાતે 12 જ્યોતિર્લિંગ બનાવવાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે જ્યારે રીંછડી ખાતે રીંછડીયા મહાદેવ મંદિર નું નવીન જીર્ણોધાર સાથે રીંછડી માં આવેલા વિશાળ તળાવ નું બ્યૂટીફિકેશન ની કામગીરી અંદાજિત રૂપિયા 90 કરોડ ના ખર્ચ હાથ ધરવામાં આવી છે જ્યાં આગામી સમય માં નૌકા વિહાર જેવી સુવિધા પણ ઉપલબ્ધ થઈ શકે છે ત્યારે જે યાત્રિકો અંબાધી ખાતે માત્ર દર્શન કરી અન્ય પ્રવાસન સ્થળે જતા રહેતા હતા તેના બદલે હવે પ્રવાસીઓ અંબાજીમાં બે થી ત્રણ દિવસ નું રોકાણ કરી શકશે આ સાથે અંબાજીમાં સતી તળાવ સહીત વિવિધ બાગ બગીચાઓ પણ બનાવા ની બાબતો યાત્રિકોના આકર્ષણ નું કેન્દ્ર ઊભું કરશે આ બાબતો ને લઈ અંબાજી આવતા યાત્રિકો માં પણ ભારે ખુશી જોવા મળી રહી છે અને અંબાજી એક નવા અંબાજી તરીકે જોવા મળશે તેવું પણ માની રહ્યા છે બાઈટ 1 નિત્યા પટેલ પર્યટક બાઈટ 2. ચિરાગ પટેલ પર્યટક જોકે અંબાજીના આ થવા રહેલા તમામ વિકાસ અને જે યાત્રિકો અંબાજી ખાતે હોલ્ડ કરશે તે તેમજ જે નવા પ્રોજેક્ટ્સ બની રહ્યો છે તે યાત્રિકો માટે આકર્ષણ નો કેન્દ્ર ચોક્કસ બનશે પરંતુ સાથે સ્થાનિક રોજગાર ની તકો પણ ઉજ્વળ બનશે પ્રવાસીઓ અંબાજીમાં રોકાશે,નવા વિકાસને લઈને યાત્રિકો ની સંખ્યામાં અઢળક વધારો થશે જેના કારણે અંબાજીમાં સ્થાનિક હોટલ ગેસ્ટ હાઉસ સહિત અનેક નાનામોટા વેપારીઓના વેપાર ધંધા વધી શકે છે એવો આક્ષેપ સ્થાનિક વેપારીઓએ વ્યક્ત કર્યો છે બાઈટ 3 લોકેશ જૈન સ્થાનિક વેપારી અંબાજી બાઈટ 4 અનીલ કરધર સ્થાનિક વેપારી અંબાજી જોકે આ સમગ્ર મામલે જે વિકાસ થઈ રહ્યો છે તેને લઈ અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેકટરે પણ વધુ વિકાસને લઇને ભવ્યતાઓ કર્યુ છે જેમાં રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ સહિત અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ આ વિકાસ માં સહભાગી બની રહ્યું છે બાઈટ 5 કૌશિક મોદી (વહીવટદાર અને અધિક કલેક્ટર મંદિર ટ્રસ્ટ) અંબાજી જ્યારે અંબાજી રેલવે કોન્ટેક્ટિવી સાથે જોડાવવા જઈ રહ્યું છે જેનું કામ હાલ પ્રગતિ માં ચાલી રહ્યું છે અને જ્યારે આ રેલવે અંબાજીમાં કાર્યરત થશે ત્યારે અંબાજી માત્ર ગુજરાત નહીં પરંતુ દેશના અગ્રીમ નકશા માં સ્થાન પામશે તેના કોઇે બહુ મોટો કોઈ ફેર પડતો નથી......
0
0
Report

नवसारी में गणदेवी इलाके में पुरानी रंजिश के चलते युवक पर हमला, 4-5 लोगों ने धारदार हथियारों से किया जानलेवा हमला

Navsari, Gujarat:નવસારીમાં ગણદેવીમાં જુની અદાવતમાં યુવાનને રોકીને કરાયો જીવલેણ હુમલો ગણદેવીના ઘોડાફળિયા નજીક મિત્ર સાથે અંગત કામે જઈ રહેલા ફેનિલ પટેલને રસ્તામાં આંતરીને 4 થી 5 લોકોએ તીક્ષ્ણ હથિયારોથી કર્યો હતો જીવલેણ હુમલો ઝપાઝપી અને હથિયારથી બચવાના પ્રયાસમાં ફેનિલનો ફોન તૂટ્યો, હાથની આંગળીઓમાં પણ થઈ હતી ગંભીર ઈજાઓ ઘાયલ ફેનિલ પટેલને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો ફેનિલે હુમલાખોરો સામે કડક કાર્યવાહીાની માંગ સાથે બનાવ્યો વીડિયો ઘటના મામલે બીલીમોરા પોલીસે મારામારી નો ગુનો દાખવી વધુ તપાસ હાથ ધરી
0
0
Report

अंबाजी यात्रा मार्ग पर लाइव मसाला डोसा कैंप भक्तों के लिए खास आकर्षण

Mehsana, Gujarat:અંબાજી તરફ જતા માર્ગો ભક્તિમয় બની ગયા છે. લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના ચરણોમાં શિશ નમાવવા પગપાળા જઈ રહ્યા છે. પદયાત્રીઓની સેવામાં અનેક સેવાભાવી સંસ્થાઓ અને ગ્રામજનો આગળ આવ્યા છે. મહેસાણાના સૂંઢિયા થી ખેરાલુ જતા માર્ગ પર અંબાજી જતા શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ અને પ્રશંસનીય અન્નક્ષેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં પદયાત્રીઓને તદ્દન ફ્રીમાં અને તાજા લાઈવ મસાલા ઢોસા પીરસવામાં આવી રહ્યા છે. છેલ્લા ૨૬ વર્ષથી ચાલતી આ સેવાયાત્રામાં દરરોજ ૧૦ હજારથી પણ વધુ પદયાત્રીઓ માટે લાઈવ ઢોસા તૈયાર કરવામાં આવે છે. આઠમથી લઈને બારસ સુધી સતત ૫ દિવસ ચાલનારા આ કેમ્પમાં સ્વયંસેવકો રાત-દિવસ જોયા વગર માઈભક્તોની સેવામાં લીન બની રહ્યા છે. આ ઢોસા ખાવા માટે ભક્તો મસમોટી લાઈનોમાં પણ જોવા મળે છે. મા અંબાના ધામે જતા પદયાત્રીઓની સેવા એ જ સાચી પૂજા છે. આ ભાવના સૂંઢિયા-ખેરાલુ માર્ગ પર આયોજિત આ લાઈવ ઢોસાના કેમ્પમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ભક્તિ, શ્રદ્ધા અને સેવાના આ અનોખા ત્રિવેણી સંગમ પદયાત્રીઓની યાત્રાને વધુ આનંદદાયક બનાવી રહ્યો છે.
0
0
Report
Advertisement

गांधीधाम में महिला हत्या व बलात्कार केस: आरोपी प्रेमसिंग पूरीबाग गिरफ्तार

Sadhara, Gujarat:ENKR : ગાંધીધામમાં મહિલાની કરપીણ હત્યા અને બળાત્કારનો ભેદ ઉકેલી પૂર્વ કচ্ছ પોલીસ આરીોપીદો દબોચી લીધો હતો. વીડિયો : ગાંધીધામના મચ્છુનગર રેલવે ફાટક પાસેbbbb... આ ચકચારી ઘટના અંગે ગાંધીધામ બી ડિવિશન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૦૩(૧) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી હતી. ગાંધીધામ બી ડિવિઝન പോലീസ്, એલ.સી.બી. તથા એસ.ઓ.જી.ની ટીમોએ સંયુક્ત તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં એફ.એસ.એલ. ટીમ, ક્રાઈમ સીન એક્સપર્ટ, ડોગ સ્ક્વાયડ તેમજ ટેકનિકલ એનાલિસિસની મદદ લીધી હતી. બનાવવાળી જગ્યાથી પોલીસને આરોપીના રૂમાલ અને ચંપલ મળી આવ્યા હતા. સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું કે આશંસિત ઇસમ આ રૂમાલ માથા પર કાંઠો બનાવીને ઘટનાના આશરે એક કલાક પહેલા નજીકના રોડ પરથી પસાર થયો હતો. આ ટેકનિકલ કડીના આધારે પોલીસે તપાસ તેજ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પ્રેમસિંગ પુરીબાગ દબોચો કર્યો હતો. પોલીસે કહ્યું કે બનાવના દિવસ પ્રવૃત્તિમાં ભોગ બનનાર મહિલા ટીફીન લઈને બાવળવાળા રસ્તેથી પસાર થઈ રહી હતી. આરોપીએ તેને બળજબરીપૂર્વક પકડીને ગળું દબાવીને હત્યા કરી પછી લાશને બાવળની ઝાડીમાં ફેંકી નાસી ગયો હતો. આ ગુનામાં આરોપી પ્રેમસિંગ પુરીબાગ ઉંમર ૨૩ વર્ષ શ્રદ્ધાપુર, પો.સ્ટે. સુનાપુર, થանա-બોડન, જીલ્લો-નુઆપાડા (ઓડિશા)ની ધરપકડ કરી ચાલી રહ્યું હોવાનું પોલીસ મોદુધતેલે જણાવ્યું.
0
0
Report

बनासकांठा के एसपी प्रशांत सुबे व परिवार ने अंबाजी के लिए पैदल यात्रा शुरू की

Palanpur, Gujarat:બનાસકાંઠા.. બનાસકાંઠા જિલ્લાના એસપી પ્રશાંત સુમ્બે તેમની પત્ની સહિત_police_ પરિવાર સાથે પગપાળા ચાલતા નીકળ્યા અંબાજી... ભક્તોની સુરક્ષાની જવાબદારી સાથે બનાસકાંઠા જિલ્લા પોલીસ પણ ભક્તિના રંગે રંગાયેલી જોવા મળ્યા.. બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર દ્વારા દાંતા ખાતેથી અંબાજી સુધી પગપાળા યાત્રાનું આયોજન કરાયું શ્રદ્ધા અને મનમાં માતાજી પ્રત્યેની આસ્થા સાથે போலீસ જવાનો પગપાળા અંબાજી નીકળ્યા અંબાજી પહોંચી એસપી પોલીસ પરિવાર દ્વારા માતાજીના દર્શન કરી ભાદરવી પૂનમનો મહામેળો સુખ, શાંતિ અને સલામતીપૂર્વક સંપન્ન થાય તેવી કરાશે પ્રાર્થના બાઈટ-પ્રશાંત સુম્બે-એસપી બનાસкાંઠા
0
0
Report
Advertisement

सूरत के श्याम सिंगी मार्केट में आग सुलगने से 24 करोड़ रुपए के नुकसान, आरोपी गिरफ्तार

Surat, Gujarat:સુરતના સારોલી વિસ્તારમાં આવેલા શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં ગત 9 સપ્ટેમ્બરની મધરાત્રે લાગી별 ભીષણ આગનો ભેદ સુરત શહેર ક્રાઈમ 브્રાન્ચે ઉકેલોzyłો છે. માર્કેટના છઠ્ઠા માળે લાગેલી આગમાં 14 જેટલી દુકાનોમાં રાખેલા કાપડ સહિતના માલસામાનને ભારે નુકસાન થયું હતું. પોલીસેના જણાવ્યા મુજબ, આગના બનાવમાં અંદાજે ₹24 કરોડથી વધુના માલસામાનનું નુકસાન થયું હતું અને આગને કાબૂમાં લેવા 24 કલાકથી વધુનો સમય લાગ્યો હતો. ₹10 হাজারના બાકી પગારનો બદલો લેવા 24 કરોડના માલને આગ ચાંપી હોવાનો ખુલાસો થયું છે. આગ લાગ્યા બાદ સારોલી પોલીસે જાણવાજોગ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. ફૂટેજ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે એક શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ આગળ ધપાવતા આરોપી તરીકે વિનોદ પંડિત સાવલે ની ઓળખ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડીંડોલી ફ્લાવર્સ ગાર્ડનમાં નજીકથી વિનોદ સાવલેને ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આગ લગાડ્યાની કબૂલાત કરી હોવાનું જણાવાયું છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિનોદ એપ્રિલ 2026માં શ્યામ સંગીની માર્કેટની દુકાન નંબર 639માં આવેલી ജેકોર્પ ઈન્ડિયા તથા જગદંબા ટેક્સટાઈલમાં એકાઉન્ટન્ટ તરીકે માસિક ₹30 હજારના પગારે નોકરીએ લાગ્યો હતો. આશરે ત્રણ મહિના બાદ એકાઉન્ટનું કામ યોગ્ય રીતે ન કરતો હોવાના મુદ્દે તેને ઠપકો મળતો હતો. જેના કારણે તેણે નોકરી છોડી દીધી હતી. નોકરી છોડ્યા બાદ તેની ₹10 હજારની પગારની રકમ બાકી હોવાનું આરોપીનું કહેવું હતું. આ રકમ મેળવવા માટે તે એકાઉન્ટન્ટ સુમિતભાઈ અને શેઠ હનુમાન દ્વારકાપ્રસાદ જવરનો વારંવાર સંપર્ક કરતો હતો. જોકે, રૂપિયા નહીં મળતાં તેણે શેઠને પાઠ ભણાવવાના ઈરાદે માર્કેટમાં આગ લગાવવાનું નક્કી કર્યું હતું.આરોપીએ આગ લગાડવા માટે દેવધ ગામના ઈન્ડિયન પેટ્રોલ પંપ પરથી ₹150નું પેટ્રોલ પ્લાસ્ટિકની બોટલમાં ભરાવ્યું હતું. ત્યારબાદ 8 સપ્ટેમ્બરની રાત્રે તે શ્યામ સંગીની માર્કેટમાં પહોંચ્યો હતો. માર્કેટમાં વેપારીઓ અને કારીગરોની અવરજવર બંધ થાય તેની રાહ જોઈ તે પાંચમા માળે بیٹھી રહ્યો હતો. મોડી રાતે માર્કેટ સુમસાન થઈ ગયા બાદ આરોપી છઠ્ઠા માળે પહોંચ્યો હતો અને શેઠ હનુમાન દ્વારકાપ્રસાદ જવરની દુકાનની બહાર પડેલા કાપડના પાર્સલ પર પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી આગ લગાવી દીધી હતી. આગ લગાડ્યા બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.બીજા દિવસે સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોમાં આગના સમાચાર પ્રસારીત થતા પોતે પોલીસની તપાસમાં હોવાનું જાણી આરોપીએ મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો. ત્યારબાદ તે રાજસ્થાનના ખાટુ શ્યામ મંદિર અને અયોધ્યા તરફ નાસી ગયો હતો. સુરત પરત ફરતા જ ક્રાઇમ બ્રાન્ચે તેને ડીંડોલી ખાતેથી ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ 브ાન્ચે આરોપીની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી માટે તેને સારોલી પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા આગકાંડમાં અન્ય ਕੋਈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં અને નુકસાન અંગેની વધુ વિગતોની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
0
0
Report

SP रिंग रोड निर्माण से ट्रैफिक बेहाल, खड़े-खड़े सड़कें बन रहीं

Ahmedabad, Gujarat:અમદાવાદનો વિસ્તાર અને વસ્તી વધી રહ્યા હોવાના કારણે ટ્રાફિક સમસ્યા વધી રહી છે. ઔડા દ્વારા શહેરફરતે આવેલ એસ પી રિંગ રોડને મોટો બનાવવાનું કામ હાથ ધરાયું છે, જ્યાં નવા બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. આ સુવિધા મળી ત્યારે જેવી વાતો થાય તેવી હતી, પરંતુ હાલમાં આ જ એસ પી રિંગ રોડ ઉપર ચાલી રહેલા કામો અને خراب રસ્તાંને કારણે લોકોને ભારે અડચણો આવી રહી છે. દૃશ્યમાં ખાડા અને ટ્રાફિક જોવા મળી રહ્યો છે; સર્વિસ રોડ તૂટી ગયો છે તેનોARIO કારણે સ્થાનિક trahimam pokaari uthyya છે. ઓઢવ બ્રિજ સર્કલ થી દાસ્તાન સર્કલ જતા એમ એસ પી રિંગ રોડ પર ટ્રાફિકની સ્થિતિובת વધી રહી છે. ભારે ભીષણ સ્થિતિ વચ્ચે મોકલાય છે ખાડા પણ ન આપવાના કારમો કારણે લોકો દ્વારફોટે દાખલા વેચો છે. સ્થાનિકો આ અંગે ઔડા અને AMC ને રજુઆત કર્યા છતાં નિકાલ દેખાઈ નથી રહ્યો. ટ્રાફિક વિભાગ 15 પોઇન્ટ પર લગભગ 100 કર્મચારીઓ નાઇટેશનમાં ટ્રાફિક હાથમાં લેતા વેહુલ સવાલો ઉઠાવ્યા હતા, જેના કારણે પૂર્વ અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાનો આકર્ષણ વધી રહ્યું છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top