Back
अरब सागर के शक्तिशाली चक्रवात 'शक्ति' से तटीय क्षेत्र अलर्ट: मछुआरों को सतर्क रहने की सलाह
SBShilu Bhagvanji
Oct 04, 2025 08:18:50
Porbandar, Gujarat
આરબિ સમુદ્રમાં ઉદભવેલા શક્તિ નામક વાવાઝોડાને લઇને હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે. આગાહી મુજબ ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર તીવ્ર ચક્રવાતી વાવાઝોડું શક્તી છેલ્લા ૬ કલાક દરમિયાન ૧૮ કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધીcentreથ્યું છે. તે પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાની અને ૫ ઓક્ટોબર સુધીમાં ઉત્તર-પશ્ચિમ અને નજીકના પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર સુધી પહોંચી શકે તેવી સંભાવના છે અને ત્યાર બાદ 6 ઓક્ટોબર 2025 ના રોજ સવારથી પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ ફરીને આગળ વધશે અને ધીમે ધીમે નબળું પડી જશે. આ આગાહીના પગલે માછીમારોને દરિયાઓ ન ખેડવા અને સલામત સ્થાન પર ખસી જવા સુચના આપવામાં આવી છે.
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
AGAdarsh Gautam
FollowOct 04, 2025 10:23:550
Report
NCNITIN CHAWRE
FollowOct 04, 2025 10:23:280
Report
GYGAUKARAN YADU
FollowOct 04, 2025 10:23:140
Report
HSHEMANT SANCHETI
FollowOct 04, 2025 10:22:590
Report
SKSantosh Kumar
FollowOct 04, 2025 10:22:46Noida, Uttar Pradesh:गाजियाबाद में मॉर्निंग वॉक पर निकली तीन महिलों को कार ने कुचल दिया। तीनों की मौत हो गई। सीसीटीवी
0
Report
KCKULDEEP CHAUHAN
FollowOct 04, 2025 10:22:340
Report
VSVISHAL SINGH
FollowOct 04, 2025 10:22:230
Report
SKSundram Kumar
FollowOct 04, 2025 10:22:040
Report
JPJai Pal
FollowOct 04, 2025 10:21:38Varanasi, Uttar Pradesh:आई लव मुहम्मद के बाद आई लव महादेव पर भड़के शंकराचार्य अविमुक्तेश्वरानंद.. बोले महादेव पूजा का विषय हैं, प्रेम के नहीं.. महादेव का अनादर स्वीकार नहीं
0
Report
ADAnkush Dhobal
FollowOct 04, 2025 10:21:290
Report
PPPraveen Pandey
FollowOct 04, 2025 10:21:220
Report
AJAvinash Jagnawat
FollowOct 04, 2025 10:21:100
Report
RKRajiv Kumar
FollowOct 04, 2025 10:20:570
Report
SSSUNIL SINGH
FollowOct 04, 2025 10:20:430
Report
KBKuldeep Babele
FollowOct 04, 2025 10:20:290
Report