Back
ABVP के विरोध के बीच कच्छ विश्वविद्यालय में परीक्षा तिथियाँ बदले जाने की मांग तेज
RTRAJENDRA THACKER
Oct 09, 2025 02:16:25
Sadhara, Gujarat
કચ્છ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું... પરીક્ષાને લગતા વિવિધ મુદ્દાઓને લઈને ABVP ના છાત્રો રજુઆત કરવા માટે પહોંચ્યા હતા... જે દરમિયાન રજીસ્ટ્રાર પોતાની ચેમ્બરમાં હાજર નહીં હોતા તેમની તેમની ખુરશી ઉપર રજીસ્ટ્રાર ખોવાયા છે અને શોધી આપનાર યોગ્ય ઈમાન આપવામાં આવશે તેવા પોસ્ટર લગાવી વિરોધ પ્રગટ કર્યું હતો.. સહજાનંદ ગર્લ્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નું પરીક્ષાનું ફોર્મ જનરેટ નથી થવાના કારણે તે પરીક્ષા નહીં આપી શકાય તેવી રજૂઆત કરી હતી... કચ્છ યુનિવર્સિટિ અને સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓને કોપી કેસમાં રાહત મળે તથા સજા પૂરી કર્યા બાદ પણ યુનિવર્સિટી ની બેદરકારીના કારણે તેમના પરીક્ષાના ફોર્મ ભરાયા નથી... લાકડીયા કોલેજમાં ઈરાદાપૂર્વક 70 જેટલા વિદ્યાર્થીઓને ઇતિહાસ વિષયમાં નાપાસ કરવામાં આવ્યા હતા જેના કારણે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ નિર્ણય ન થઈ શક્યો.... ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલા તલાટી કમ મંત્રીની પરીક્ષા અને કચ્છ યુનિવર્સિટીની परीक्षा એક જ તારીખે હોવાથી કેટલાક વિદ્યાર્થીઓને મુશ્કેલી ઊભી થઈ હતી... તેથી કચ્છ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની તારીખોમાં ફેરફારની માંગ ABVP દ્વારા કરવામાં આવી હતી.. વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને ઉગ્ર રજૂઆત ચાલી હતી... કચ્છ યુનિવર્સિટિ દ્વારા આ મામલે જવાબદાર કોલેજો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી આશા વ્યક્ત થઇ હતી... એ હવેime પ્રશ્નોનું ક્યારે ઉકેલ આવશે ഹેવું રહ્યું....
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
MKMANISH KUMAR
FollowOct 09, 2025 04:39:091
Report
HBHemang Barua
FollowOct 09, 2025 04:38:24Noida, Uttar Pradesh:दिल्ली, बिहार और बंगाल सभी जगह इन रखवालों का सिर्फ एक ही मकसद अवैध बांग्लादेशी-रोहिंग्या घुसपैठिओं को बचाना
2
Report
RRRakesh Ranjan
FollowOct 09, 2025 04:37:270
Report
ASABHISHEK SHARMA1
FollowOct 09, 2025 04:36:210
Report
ASAshok Singh Shekhawat
FollowOct 09, 2025 04:36:100
Report
RSRajendra sharma
FollowOct 09, 2025 04:35:570
Report
RKRavi Kumar
FollowOct 09, 2025 04:35:460
Report
SKSundram Kumar
FollowOct 09, 2025 04:35:240
Report
RKRakesh Kumar
FollowOct 09, 2025 04:33:550
Report
VAVishnupriya Arora
FollowOct 09, 2025 04:33:430
Report
RRRakesh Ranjan
FollowOct 09, 2025 04:33:350
Report
RRRakesh Ranjan
FollowOct 09, 2025 04:33:26Noida, Uttar Pradesh:इस आईडी में मायावती के रैली का विजुअल है। पार्टी के तरफ से जारी लिंक इस आईडी में इंजेस्ट हो रहा है।
0
Report
HBHemang Barua
FollowOct 09, 2025 04:33:180
Report
PSPIYUSH SHUKLA
FollowOct 09, 2025 04:33:050
Report
KSKISHORE SHILLEDAR
FollowOct 09, 2025 04:32:500
Report