Back
जेटपुर स्वामिनारायण मंदिर में 11 हजार दीप प्रज्वलित, शताब्दी महोत्सव की धूम
NBNARESH BHALIYA
Oct 22, 2025 01:47:26
Jetpur, Gujarat
સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહત્વ નું સ્થાન ધરાવતું જેતપુર સ્વામિનારાયણ ગાદી સ્થાનમાં સ્વામિનારાયણ ભગવાન ગાદી ઉપર બિરાજમાન થયાં હતાં અને ગાદી ઉપર બિરાજમાન થયાં પહેલાં દિપોત્સવનું આયોજન થયેલ ત્યારબાદ બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ મંદિરમાં 100 વર્ષ થતા શતાબ્દી મહોત્સવ પણ ઉજવાશે ત્યારબાદ આરંભે આજે સ્વામિનારાયણ ગાદી સ્થાન મંદિરના પટાંગણમાં 11 હજાર દીવડા પ્રગટાવી ભવ્ય દિપોત્સવ ઉજવાયો હતો. સાથે જ સ્વામિનારાયણ મંદિરને ઝળહળતું કરવામાં આવ્યું હતું, તેમજ 11 હજાર દીવડા પ્રગટાવીને સ્વામિનારાયણ મંદિરમાં એક અક્ષરધામ જેવો નજારો સર્જાયો હતો, સાથે હરિભક્તો અને સંતોના મંડળોની મહેનતથી 11 હજાર દીવડા પ્રગટાવી દીપાવલીની ઉજવણી કરવામાં આવી હતી, તેમજ સ્વામિનારાયણ મંદિરને 100 વર્ષ પૂર્ણ થતા હોવાથી આગામી તારીખ 25 થી શરૂ થતા સ્વામિનારાયણ મંદિર ખાતે શતાબ્દી મહોત્સવના ઉપक्रमે દીપત્સવનો આયોજન કરવામાં આવ્યું હતું
1
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
NZNaveen Zee
FollowOct 22, 2025 04:33:330
Report
RRRakesh Ranjan
FollowOct 22, 2025 04:32:58Noida, Uttar Pradesh:सीएम योगी ने अमित शाह जन्मदिन पर अनुशासन और सुरक्षा में उनके योगदान की सराहना
0
Report
RSRajkumar Singh
FollowOct 22, 2025 04:32:510
Report
RRRakesh Ranjan
FollowOct 22, 2025 04:32:32Noida, Uttar Pradesh:लखनऊ के गौतमपल्ली थाना क्षेत्र की चटोरी गली में दो पक्षों में जमकर मारपीट, पुलिस के साथ भी दबंगों ने की अभद्रता; पुलिस ने FIR दर्ज की
0
Report
MKMANTUN KUMAR ROY
FollowOct 22, 2025 04:32:120
Report
VKVijay1 Kumar
FollowOct 22, 2025 04:31:490
Report
KLKANHAIYA LAL SHARMA
FollowOct 22, 2025 04:31:300
Report
NANasim Ahmad
FollowOct 22, 2025 04:31:100
Report
PKPramod Kumar Gour
FollowOct 22, 2025 04:30:530
Report
RMRam Mehta
FollowOct 22, 2025 04:30:400
Report
MSManish Sharma
FollowOct 22, 2025 04:30:270
Report
NKNished Kumar
FollowOct 22, 2025 04:30:140
Report
RVRaunak Vyas
FollowOct 22, 2025 04:30:030
Report

2
Report
MTMD. TARIQ
FollowOct 22, 2025 04:29:430
Report