Back
पश्चिम गुजरात में विदेश जाने के नाम पर नकली मेडिकल सर्टिफिकेट बनाने वाला गिरोह गिरफ्तार
RTRAJENDRA THACKER
Feb 06, 2026 11:18:05
Sadhara, Gujarat
કચ્છમાં વિદેશ જવાની લાલચ આપીને મેડિકલ અનફિટ લોકોને ફિટ જણાવી નકલી મેડિકલ સર્ટિફિકેટ બનાવતા રેકેટનો પશ્ચિમ એસઓજી ટીમે પર્દાફાશ કર્યો. કચ્છ જિલ્લામાં વિદેશ જવાની લાલચ આપીને મેડિકલ અનફિટ લોકોને ફિટ બતાવી નકલી મેડિકલ સર્ટિફിക്കറ്റ് બનાવતો મોટો રેકેટ ઝડપાયો છે. પશ્ચિમ કચ્છ એસઓજી ટીમે સરાહનીય કામગીરી કરીને વિદેશ મોકલવા નકલી દસ્તાવેજો તૈયાર કરતી ગેંગનો ભાંડાફોડ કર્યો છે. મેડિકલ ખામી ધરાવનારા લોકોને GCC માન્ય હોસ્પિટલમાંથી ફિટ બતાવી વિદેશ મોકલવા માટે ડمى વ્યક્તિના ફોટાથી પાસપોર્ટમાં હેરફેર કરી નકલી મેડિકલ ફિટ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવતું હતું. આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. એસઓજી ટીમે ભુજ રેલ્વે સ્ટેશન નજીકથી સંજય કુમાર નટવરલાલ લુહાર નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી નકલી ભારતીય પાસપોર્ટ અને આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો મળી આવ્યા છે. આરોપી વિદેશ જવા ઇચ્છુકોને નકલી દસ્તાવેજો તૈયાર કરીને મદદ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ મામલે પશ્ચિમ કચ્છ એસઓજી પીઆઇ અજયસિંહ પરમાર ફરિયાદીની બન્યા છે જ્યારે આગળની તપાસ એસઓજી પીઆઇ પ્રસાંત સિંઘરખીયા દ્વારા હાથ ધરુાઈ રહી છે. પોલીસ અન્ય સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા તપાસ તેજ કરી છે.
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
SKSANTOSH KUMAR
FollowFeb 06, 2026 12:50:310
Report
AMAbhishek Mathur
FollowFeb 06, 2026 12:50:170
Report
SKSHIV KUMAR
FollowFeb 06, 2026 12:49:420
Report
ASANIMESH SINGH
FollowFeb 06, 2026 12:49:320
Report
MPManish Purohit
FollowFeb 06, 2026 12:49:140
Report
DIDamodar Inaniya
FollowFeb 06, 2026 12:49:000
Report
SJSantosh Jaiswal
FollowFeb 06, 2026 12:47:580
Report
CRCHANDAN RAI
FollowFeb 06, 2026 12:47:270
Report
JCJitendra Chaudhary
FollowFeb 06, 2026 12:47:040
Report
AMALI MUKTA
FollowFeb 06, 2026 12:45:170
Report
0
Report
MGMohd Gufran
FollowFeb 06, 2026 12:38:370
Report
SKSandeep Kumar
FollowFeb 06, 2026 12:38:210
Report
JRJAIDEEP RATHEE
FollowFeb 06, 2026 12:38:120
Report
DKDARSHAN KAIT
FollowFeb 06, 2026 12:37:500
Report