Back
गुजरात में CBDC से राशन बंटवारा डिजिटल, NFSA लाभार्थी अब सीधे वॉलेट से खरीदेंगे
DRDarshal Raval
Feb 15, 2026 07:18:06
Ahmedabad, Gujarat
ગુજરાત સરકારે સરકારી કામગીરી ને ઓનલાઇન બનાવવાની દિશામાં વધુ એક મક્કમ ડગલું
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થામાં થતી ગોલમાલ અને કાળાબજારી અટકાવવા માટે નો પ્રયાસ
આજથી અમદાવાદ ખાતાથી સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (CBDC) નો પ્રારંભ કરવામાં આવ્યો.
આજે કેન્દ્રীয় ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન કરાયો પ્રારંભ
અમિત શાહના હસ્તે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના CBDC પ્રોજેક્ટ સહિતના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ નું કરાયું આયોજન
Cbdc પ્રોજેકટ નું ડેમો નો નિરીક્ષણ કરતા અમિત શાહ
અમિત શાહ સાથે રાજ્યના મુખ્ય મંત્રી અને ઍન્ડ્રેડિયુક્ત પ્રભુત્વપ્રમુખ હાજર
મોના ખંધારએ મંત્રીઓ ને cbdc પ્રોજેકટ નો ડેમો બતાવ્યો
ગાંધીનગર કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અમિત શાહ સાંજે વડોદરામાં શિવરાત્રી પર્વ ઉજવણીમાં આપશે હાજરી
ગાંધીનગર ખાતે શરૂ કરાયેલ નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે ફે જોઈએ તો... ?
આ નવતર પ્રયોગ અંતર્ગત રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (NFSA) હેઠળ આવરી લેવાયેલા રેશનકાર્ડ ધારકોને ડિજિટલ કરન્સીનું એક વોલેટ આપવામાં આવશે.
બેન્ક લિંકિંગ: આ વોલેટ રેશનકાર્ડ ધારકના બેન્ક એકાઉંટ સાથે સીધું લીંક થયેલું હશે.
રકમ જમા: સરકાર દ્વારા મેળવવાપાત્ર અનાજની રકમ સીધી જ આ વોલેટમાં જમા કરવામાં આવશે.
ખરીદી પ્રક્રિયા: રેશનકાર્ડ ધારકો સસ્તા અનાજની દુકાને જઈને ઘઉં, ચોખા, તુવેરદાળ કે ચણા લેવા માટે થમ્બ (અંગૂઠો) કે OTP ને બદલે ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરી શકશે.
*મોબાઇલ એપ અને SMS ની સુવિધા*
ડિજિટલ વ્યવહારોને સરળ બનાવવા માટે կառավարության ખાસ આયોજન કર્યું છે:
સ્માર્ટફોન યુઝર્સ: રેશનકાર્ડ ધારકોના મોબાઇલમાં એક ખાસ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવશે, જેના દ્વારા વ્યવહાર થઈ શકશે.
2) સાદો મોબાઈલ (Feature Phone): જે ભક્તો પાસે સ્માર્ટફોન નથી, તેમને SMS મારફતે ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરવાની સવલત આપવામાં આવશે.
3) UPI જોડાણ: ભવિષ્યમાં આ સિસ્ટમને UPI જેવા પ્લેટફોર્મ સાથે જોડવામાં આવશે, જેથી સંપૂર્ણપણે કેશલેસ વ્યવહાર થઈ શકે.
આ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ થશે કે ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં વાજબી ભાવના દુકાનદારો દ્વારા રેશનકાર્ડ ધારકોને ઓછું અનાજ આપવાની ફરિયાદો દૂર થશે.
નવી સિસ્ટમ મુજબ, રેશનકાર્ડ ધારક જેટલા અનાજની પ્રાપ્તિ કરશે, એટલું જ ચૂકવણું ડિજિટલ કરન્સી દ્વારા થશે.
આનાથી, છાનાખૂણે ચાલતી કાળાબજારી અને અનાજની ઉચાપત પર સીધો કાબૂ મેળવી શકાશે.
અમદાવાદમાં લોન્ચિંગ થયા બાદ તુરંત જ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
નોંધનીય છે કે, એકલા રાજકોટ જિલ્લામાં જ 3,04,940 રેશનકાર્ડ ધારકો NFSA હેઠળ મફત કે રાહત दरે અનાજ-દાળનો લાભ લઈ રહ્યા છે, જેમને હવે સીધો ફાયદો થશે.
આ નવી પહેલથી રેશનિંગ વ્યવસ્થા વધુ ડિજિટલ, સુરક્ષિત અને પારદર્શક બનશે તેવું પુરવઠા વિભાગનું માનવું છે.
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
DCDhruv Chaudhary
FollowFeb 15, 2026 08:53:130
Report
SRSANDEEP RATHORE
FollowFeb 15, 2026 08:53:020
Report
PKPankaj Kumar
FollowFeb 15, 2026 08:52:500
Report
KRKishore Roy
FollowFeb 15, 2026 08:52:370
Report
FWFAROOQ WANI
FollowFeb 15, 2026 08:49:480
Report
RRRakesh Ranjan
FollowFeb 15, 2026 08:49:400
Report
SRSANDEEP RATHORE
FollowFeb 15, 2026 08:49:290
Report
IAImran Ajij
FollowFeb 15, 2026 08:49:120
Report
ADAbhijeet Dave
FollowFeb 15, 2026 08:49:010
Report
JCJitendra Chaudhary
FollowFeb 15, 2026 08:48:460
Report
BPBHUPESH PRATAP
FollowFeb 15, 2026 08:48:21Greater Noida, Uttar Pradesh:ग्रेटर नोएडा.. दो गुटों में छात्रों में जमकर हुई मारपीट, सड़क पर दो गुटों में जमकर चले लात घुसे, जमकर हुई मारपीट ,वीडियो हुआ वायरल, बेनेट यूनिवर्सिटी का बताया जा रहा है वीडियो वायरल, पुलिस जांच पड़ताल में जुटी दादरी थाना क्षेत्र का मामला。
0
Report
JPJAY PRAKASH KUMAR
FollowFeb 15, 2026 08:48:110
Report
VKVINOD KANDPAL
FollowFeb 15, 2026 08:46:560
Report
RMRAJESH MISHRA
FollowFeb 15, 2026 08:45:570
Report
WJWalmik Joshi
FollowFeb 15, 2026 08:45:090
Report