Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mathura281001

मथुरा अनाज मंडी हिंसक घटनाक्रम: किसान गेट तोड़कर अंदर, 5 दिन बाद कारोबार

KLKANHAIYA LAL SHARMA
Oct 19, 2025 02:33:29
Mathura, Uttar Pradesh
मथुरा-धान लेकर आए उग्र किसानों ने अनाज मंडी के गेट तोड़े -पुलिस चौकी के सामने किसान जबरन सब्जी मंडी का गेट तोड़कर घुसे -रात्रि दो बजे से धान की ट्रॉलियों को प्रवेश के लिए खोला जाना था गेट -मध्य रात्रि से ही लगने लगी धान से लदे वाहनों की कतार -किसानों ने गार्ड़ से की बदसलूकी, गेट तोड़कर मंडी में घुसे -तीन दिन से मंडी में धान की लोडिंग का नहीं हो पा रहा है काम -सड़क पर धान की नीलामी के चलते वाहनों की लोडिंग का काम हो रहा प्रभावित -सड़क पर धान खोलकर नीलामी करने वाले आढ़तियों के आगे बेबस हो गया है मंडी प्रशासन -सड़क पर धान नीलामी करने वाले 22 आढ़तियों को नोटिस, फिर भी सड़क पर बिखरा है धान -अनाज मंडी 5 दिन के लिए बंद, अब 24 अक्टूबर को होगा कारोबार -मंडी सचिव ने पीएसी, पुलिस फोर्स की मांग की
6
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RSRAJEEV SHARMA
Oct 19, 2025 11:31:19
Bahraich, Uttar Pradesh:खबर बहराइच से है, जहां एक शराबी पति ने अपनी पत्नी की बेरहमी से हत्या कर लाश को घर में ही चारपाई के नीचे दफन कर दिया। घटना के बाद आरोपी उसी घर में चारपाई पर सोता था,जिसका खुलासा 11 दिन बाद तब हुआ,जब मायके के लोगों के शक जताने पर पुलिस ने कमरे की खुदाई करवाकर शव को बरामद किया। इस बीच आरोपी मौके से फरार हो गया। पुलिस ने आरोपी पति के खिलाफ हत्या और सबूत मिटाने का मुकदमा दर्ज कर उसकी तलाश शुरू कर दी है। मामला थाना जरवल क्षेत्र के अहाता गांव का है,मृतका के परिजनों ने बताया कि मृतका फूला देवी (45) की शादी करीब 25 वर्ष पहले गांव के ही हरिकिशन के साथ हुई थी। शुरू में सब कुछ ठीक था, लेकिन धीरे-धीरे हरिकिशन को शराब की लत लग गई। वह नशे में अक्सर पत्नी से मारपीट करता था। हरिकिशन की शराब की लत बढ़ गई थी। वह पूरे दिन नशे में धुत रहता और घर में झगड़ा करता था। इसकी वजह से दो छोटे बच्चे ननिहाल में रहने लगे। बीते 6 अक्तूबर को फूला देवी अचानक घर से गायब हो गईं। जब दो दिन तक कोई पता नहीं चला तो भाई रामधीरज ने हरिकिशन से पूछा। उसने टालमटोल करते हुए कहा कि फूला कहीं चली गई है。 पुलिस के मुताबिक परिजनों ने छह अक्तूबर को ही जरवलरोड थाने में गुमशुदगी की रिपोर्ट दर्ज कराई थी। लगातार 10 दिन तक खोजबीन के बाद भी फूला देवी का कोई पता नहीं चला। शुक्रवार को मायके के लोग हरिकिशन के घर पहुंचे और उससे सख्ती से पूछताछ की, लेकिन वह कुछ नहीं बोला。 इस बीच, परिजन जब कमरे में गये तो उन्होंने चारपाई के नीचे मिट्टी का नया लेपन देखा। नजदीक से देखने पर जमीन में हल्की दरारें भी दिखाई दीं। शक गहराने पर परिजनों ने पुलिस को सूचना दी। पुलिस पहुँचती उससे पहले ही हरिकिशन फरार हो गया。 जरवलरोड थानाध्यक्ष संतोष कुमार सिंह पुलिस टीम के साथ मौके पर पहुंचे और कमरे की खोदाई करवाई। पहले फूला देवी की टूटी हुई चूड़ियां मिलीं, फिर पायल और अंत में करीब दो फीट नीचे दफन खड़ी लाश मिली। शव बिना कपड़ों के था और शरीर पर कई जगह चोटों के गहरे निशान थे। पुलिस को शक है कि महिला की हत्या बेरहमी से पिटाई कर की गई। थानाध्यक्ष ने बताया कि घर को सील कर शव को पोस्टमार्टम के लिए भेजा है। आरोपी हरिकिशन की तलाश में टीमें दबिश दे रही हैं। मृतeka के भाई की तहरीर पर आरोपी पति के खिलाफ हत्या और साक्ष्य छिपाने का मुकदमा दर्ज किया गया है। लाश दफन कर उसी घर में रहता रहा फूला के परिजनों के मुताबिक छह अक्तूबर को जिस दिन फूला गायब हुई। उसके बाद भी हरिकिशन की पहले की ही तरह उसी घर में रहता रहा। इस दौरान शराब पीना और कभी-कभार मजदूरी का काम मिलता तो करता था। अक्सर वह घर ही रहता था। फूला के गायब होने की बात पर वह सीधे जवाब नहीं देता था, टाल जाता था। एक ही गांव में रहने के कारण फूला के भाई रामधीरज और भाभी विमला को हरिकिशन पर शक गहराने लगा था। जो शक सही साबित हुआ। वारदात का खुलासा होने के बाद से अहाता गांव के लोग सन्न रह गए। फूला का मायका और ससुराल दोनों एक ही गांव में थी।
0
comment0
Report
DVDinesh Vishwakarma
Oct 19, 2025 11:30:11
Narsinghpur, Madhya Pradesh:नरसिंहपुर जिले के तेंदूखेड़ा तहसील अंतर्गत आने वाली ग्राम पंचायत बिलथारी में धनतेरस के पर्व पर बर्तन की दुकान संचालित कर रहे दुकानदार से ग्राम पंचायत के सरपंच पति एवं पुत्र गाली गलौज देते हुए कर टैक्स वसूल किया जा रहा था, जिसका वीडियो सोशल मीडिया में जमकर वायरल हुआ। उसी ग्राम की एक महिला गाली देने से रोकती है तो उस महिला से भी अभद्र भाषा में बातचीत करते सरपंच पति एवं पुत्र। उसी ग्राम की महिला ने तेंदूखेड़ा थाना पहुंचकर सरपंच पति व पुत्र के अभद्र व्यवहार की दर्ज कराई रिपोर्ट बाइट- लीलावती पटेल (पीड़ित महिला) बाइट- जीवनलाल साधु ( पंच ग्राम पंचायत बिलथारी) बाइट- सौरभ पटेल ( थाना प्रभारी तेंदूखेड़ा)
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 19, 2025 11:17:26
Surat, Gujarat:સુરતમાં દિવાળી નાં પ્રસંગે બજારોમાં ફટાકડાની ખરીદી તીવ્ર બની ગઈ છે. ખાસ કરીને ડબગરવાડા વિસ્તારમાં મોટી સંખ્યામાં ગ્રાહકો પતાકડાં ખરીદવા માટે લાઇનમાં ઊભા રહ્યાં હતા. આ વર્ષે પરંપરાગત ફટાકડાંની સાથે કેટલીક નવી અને આકર્ષક ફટાકડાની માંગ પણ વધુ હતી, નવી પ્રકારની ચક્રિયાએ, હેલિકોપ્ટર અને સ્વિંગ જેવા ફટાકડાઓની ખરીદી ખાસ કરીને વધી હતી. બાળકોથી લઈને તમામજનોમાં ફટાકડાની ખરીદીનો ઉત્સાહ હતો. ડબગરવાડા સિવાય શહેરના અન્ય બજારરોમાં પણ ફટાકડાની ખરીદીમાં લોકભીડ જોવા મળી હતી. તહેવારના આ મહોલથી વેપારીઓમાં ખુશીની લહેર ઉતરી હતી. આ ખરીદી આવતીકાલે સમગ્ર શહેરમાં દિવાળી ની ઉજવણી માટે તૈયાર થવાની આગાહી કરે છે અને સુરત રંગબેરંગી રોશની અને ધ્વનિ સાથે દિવાળીએ સ્વાગત કરશે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Oct 19, 2025 11:07:55
Rajkot, Gujarat:પ્રકાશ અને ઉત્સાહનો પર્વ એટલે દિવાળી, દિવાળીના તહેવારને હવે ગણતરીની કલાકો જ જ્યારે બાકી રહી છે ત્યારે બજારોમાં લોકો હજુ પણ ખરીદી કરવા આવતા જોવા મળી رہے છે. રાજકોટની સદર બજાર કે જેની સીઝન બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે. હોળી હોય ત્યારે સદર બજારમાં રંગો મળતા હોય છે. ઉતરાયણ હોય ત્યારે સદર বাজારમાં પતંગો અને દોરામ મળે ત્યારે દિવાળીમાં પણ સદર બજારમાં ખૂબ જ મોટી ફટાકડા બજાર લાગે છે. સદર બજારમાં અંદાજિત ફટાકડાના 50 કરતા પણ વધુ સ્ટોલો આવેલા છે અને શું કરતા પણ વધુ દુકાનો આવેલી છે. આ વર્ષે ફટાકડામાં 25 જેટલી નવી વેરાયટીઓ આવી છે આ તમામ નવા પ્રકારના ફટાકડાઓ બાળકોને આકર્ષિત કરવા માટેના ફટાકડાઓ છે જેની સૌથી વધુ ખરીદી નાના બાળકો કરી રહ્યા છે. કરોડો રૂપિયાના ફટાકડા દિવાળી દરમિયાન રાજકોટ વાસીઓ ફોડે છે. આ વર્ષમાં ફટાકડાના ભાવમાં 10 થી 15 ટકા જેટલો વધારો થયો છે તેમ છતાં ફટાકડાની ખરીદી કરવા આવતા લોકો વધારેથી વધારે ફટાકડાઓ ખરીદી રહ્યા છે. ફટાકડાનું ભાવ વધુ હોવા છતાં પણ આ વર્ષ ગત વર્ષના તુલનામાં સારો વેપાર થવાની આશા વેપારીઓએ વ્યક્ત કરી હતી. દિવાળીમાં રાજકોટવાસીઓ સૌથી વધારે આકાશમાં જઈને તારામંડળ સર્જતા ફટાકડાઓ લેવાનું પસંદ કરી રહ્યા છે. બજારમાં ફટાકડા નો ભાવ પાંચ રૂપિયાથી લઈ 10000 રૂપિયા જેટલો જોવા મળી રહ્યો છે. ફટાકડાનો ભાવ મોંઘો હોવા છતાં લોકો વધુ ખરીદી કરી રહ્યા છે. અત્યારે ફટાકડા બજારમાં લોકોની ભીડ જોતા વેપારીઓ પણ સારો વેપાર થવાની આશા વ્યક્ત કરી રહ્યા હતા તે કેટલા અંશે સાચી પડે તે જોવું અતિ મહત્વનું રહેશે. દસ ટિકટેક વેપારી અને ગ્રાહકો સાથે ...
2
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 19, 2025 11:07:41
Surat, Gujarat:એંકર:સુરત: પ્રકાશના પર્વ દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સુરત شہرમાં ઉત્તસવનો માહોલ જામ્યો છે. શહેરના બજારોમાં દિવાળીની ખરીદી કરવા લોકોની ભારે ભીડ उमટી પડી છે. ખાસ કરીને જાણીતા ચੌટા બજારમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવો ઘસારો જોવા મળી રહ્યો છે. વીઓ:1 સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકો માટે ખરીદીનું માનીતું સ્થળ ગણાતા ચૌટા બજારમાં કપડાં, જ્વેલરી, કટલરી, ઘર સજાવટની વસ્તુઓ سمیتની તમામ વસ્તુઓ એક જ ઠેકાણે મળી જતી હોવાથી અહીં ખરીદદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને મહિલાઓ મોટી સંખ્યામાં ખરીદી કરવા ઉમટી છે. કારણ કે આ બજારમાં તેઓન્ટ કપડાં, કટલરી અને જ્વેલરી સહિતની વસ્તુઓ ઓછા દરે મળી રહે. WKT:(ભીડ બતાવતા ગ્રાહક દુકાનદારો સાથે વાતચીત) બજારની દરેક દુકાનો પર ગ્રાહકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે સુરતીલાલાઓ મન-modે ખરીદી કરી રહ્યા છે. જેના કારણે વેપારીઓના ચહેરા પર પણ ખુશી જોવા મળી રહી છે. પ્રશાંત ઢીવરે - સુરત
2
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 19, 2025 11:07:31
Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PACKAGE FEED_LIVE_U FOLDER_SRT_ST_BHEED ​એંકર:સુરત: આ વર્ષે દિવાળીનું પર્વ મનાવવા માટે સુરત ST બસ સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. શાળા, કોલેજો અને તમામ કંપની એકમોમાં દિવાળીનું વેકેશન જાહેર થતાં જ મોટી સંખ્યામાં લોકો પોતાના માદેરે વતન જવા માટે ઉમટી પડ્યા છે. ​વીઓ:1 બસ સ્ટેશન પર ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફ જતાં મુસાફરોનો ધસારો વધુ છે. જેમાં અમદાવાદ,વડોદરા, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારો તરફ જતી બસોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા માટે લોકો વહેલી સવારથી જ બસ સ્ટેશન પર પહોંચી રહ્યા છે.​મુસાફરોની આ મોટા સંખ્યાને ધ્યાનમાં રાખીને ST નિગમ દ્વારા વિશેષ આયોજન કર્યું છે. વતનની વાટ પકડનાર લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. ST નિગમ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના રૂટો પર વિશેષ બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે. જેથી એક પણ મુસાફર વતન જવાથી વંચિત ન રહી જાય. WKT: પ્રશાંત ઢીવરે (ભીડ બતાવતા ) ​તહેવારના સમયમાં ખાનગી વાહનોમાં થતા ભાડા વધારાથી બચવા અને સલામત મુસાફરી માટે મોટી સંખ્યામાં લોકો ST બસ સેવાનો લાભ લઈ રહ્યા છે. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
3
comment0
Report
DRDarshal Raval
Oct 19, 2025 11:01:11
Ahmedabad, Gujarat:Jito સંસ્થા દ્વારા જે પોઈન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સભ્યને ફાયદો કરવાનો પ્રયાસ Jito દ્વારા સભ્યને લક્ઝુરિયસ કાર ખરીદીમાં કરાવ્યો ફાયદો ભારતના 65 હજાર સભ્યો માંથી 900 ઉપર સભ્યોએ રસ ધરાવ્યો હતો Bmw. મर्सડીઝ અને ઓડી કાર ખરીદાઈ 7 મહિનામાં 150 કરોડ વેલ્યુએશન માં 190 লક્ઝુરિયસ કાર ખરીદાઈ Jito ના ઈનિસેટિવથી 190 કરોડ કાર ખરીદતા 22 કરોડનો ફાયદો થયો એક કાર દીઠ 15 ટકા જેટલો સભ્ય ને ફાયદો થયો પ્રથમ ઈનિશેટિવ સફળ રહેતા હવે Jito સંસ્થાાએ 90 દિવસનો પોઈન્ટ ઉત્સવ શરૂ કર્યો લાઈફ સ્ટાઈલ પ્રોડક્ટ અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ. પરફ્યુમ્સ સહિત 15 કંપનીઓ સાથે jito આવો જ પ્રયાસ કર રહ્યો છે લક્ઝુરિયસ કારમાં 135 જેટલી bmw કાર. 35 જેટલી મર્સડીઝ અને 30 જેટલી ઓડી કાર ખરીદાઈ હાલ jito ના સભ્યો એપ્લીકેશન અને વેબસાઈટ થકી આ સ્કીમ નો લાભ લઈ શકે છે
0
comment0
Report
KLKANHAIYA LAL SHARMA
Oct 19, 2025 11:01:01
Mathura, Uttar Pradesh:मथुरा/वृंदावन: बाँके बिहारी मंदिर के तोशखाने से मिला खजाना, सोने-चांदी की छड़ें और पुराने सिक्के बरामद वृंदावन, मथुरा: विश्व प्रसिद्ध ठाकुर श्री बाँके बिहारी मंदिर के ऐतिहासिक तोशखाने (खजाने) में सुप्रीम कोर्ट के निर्देश पर गठित हाई पावर कमेटी का सर्च ऑपरेशन जारी है। लगभग 54 साल बाद खुले इस तोशखाने के अंदर से कई बेशकीमती और ऐतिहासिक वस्तुएं मिली हैं, जिसने भक्तों और स्थानीय लोगों की उत्सुकता को और बढ़ा दिया है। क्या-क्या मिला तोशखाने में? कमेटी से मिली जानकारी के अनुसार, तोशखाने के भीतर रखे एक बक्से को खोलने पर उसमें से पुराने सिक्के और नग बरामद हुए हैं। इसके अलावा, बक्से में 3 चांदी की छड़ें और 1 सोने की छड़ी भी मिली है। मानया जा रहा है कि यह सभी वस्तुएं भगवान बाँके बिहारी जी के विशेष श्रृंगार और उनसे जुड़ी प्राचीन पूजा-विधियों में उपयोग होती थीं। कमेटी द्वारा सभी वस्तुओं की वीडियोग्राफी कराई जा रही है और एक विस्तृत रिकॉर्ड तैयार किया जा रहा है। हाई पावर कमेटी सदस्यों की बाइट: इस मामले पर हाई पावर कमेटी के सदस्य दिनेश गोस्वामी ने बताया, "सुप्रीम कोर्ट के आदेश पर तोशखाने की वीडियोग्राफी और सर्च ऑपरेशन चल रहा है। आज बक्से के अंदर से पुराने सिक्के और भगवान के श्रृंगार से जुड़ी कुछ महत्वपूर्ण वस्तुएं मिली हैं। पारदर्शिता बनाए रखने के लिए पूरी प्रक्रिया रिकॉर्ड की जा रही है।" एक अन्य सदस्य शैलेन्द्र गोस्वामी ने बताया, "यह तोशखाना वर्षों से बंद था और यह एक ऐतिहासिक पल है। जो सामान मिला है, वह ठाकुर जी की विरासत और वैभव को दर्शाता है, जिसमें सोने-चांदी की छड़ें भी शामिल हैं। आगे की जाँच में और भी महत्वपूर्ण वस्तुएं मिलने की उम्मीद है." सर्च ऑपरेशन के चलते मंदिर परिसर में सुरक्षा के कड़े इंतज़ाम किए गए हैं। तोशखाने की पूरी जांच होने के बाद ही खजाने की सही कीमत और पूरी जानकारी सामने आ पाएगी। बातचीत--दिनेश गोस्वामी --सदस्य हाई पावर कमेटी
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 19, 2025 11:00:26
Surat, Gujarat:એંકર:સુરત: दिवाली और छठ पूजा के पवित्र त्योहार के अवसर पर वतन जाना चाहने वाले यात्रियों का सुरत के उदना रेलवे स्टेशन पर अभूतपूर्व दबदबा दिखाई दे रहा है. खास तौर पर उत्तर प्रदेश और बिहार के यात्रियों के लिए अपने वतन जाना सपना जैसा बन गया है. कारण कि रेलवे स्टेशन के बाहर लगभग डेढ़ किलोमीटर जितनी लंबी यात्रियों की कतार लग गई है. 1: दिवाली, छठ पूजा के साथ बिहार में चुनाव होने के कारण यूपी और बिहार की ओर जाने वाली ट्रेनों में भारी भीड़ देखने को मिल रही है. स्थिति इतनी बेकाबू है कि लोगों को प्लेटफॉर्म पर जगह खोजने के लिए भी संघर्ष करना पड़ रहा है. सीट पाने की आशा में मजदूर वर्ग मोक़े पर देर रात से ही लाइन में खड़े रहने के लिए मजबूर बना है. 2: यात्री की इस jagtil भीड़ से निपटने के लिए रेलवे तंत्र द्वारा लगभग 12 एक्स्ट्रा ट्रेनों द đồng भेजी गई है ताकि थोड़ी राहत मिल सके. हालांकि यात्रियों की संख्या के अनुपात में ये ट्रेने अपर्याप्त साबित हो रही हैं. 3: यात्रियों की सुरक्षा और व्यवस्था बनाए रखने के लिए उदना रेलवे स्टेशन पर खास पुलिस और आरपीएफ का कस्ठ बन्धबस्त गढ़ा गया है. लम्बी कतारों के बीच यात्रियों को व्यवस्थित तरीके से ट्रेन में बैठाने की कार्यवाही में पुलिस और रेलवे के जवान लगातार कार्यरत हैं. फिर भी त्योहार के माहौल में वतन पहुंचने की उलझनों में मानव महैरामण उमटी पड़ने जैसे दृश्य दिखाई देते हैं. प्रशांत ढीवे – सुरत
0
comment0
Report
RRRakesh Ranjan
Oct 19, 2025 10:48:02
Noida, Uttar Pradesh:मुंबई के लोकमान्य तिलक टर्मिनस पर दिवाली और छठ पूजा जैसे बड़े त्योहारों के दौरान उत्तर प्रदेश और बिहार से रोजगार की तलाश में आए लोग अपने घर वापसी के लिए लंबी कतारों में खड़े रहते हैं। रेलवे की तरफ से 1500 से ज्यादा स्पेशल ट्रेनें चलाने के बावजूद भारी भीड़ की स्थिति बनती है, जिससे अफरातफरी की स्थिति पैदा हो जाती है। कल रात भी ऐसा ही हुआ था, हालांकि आज स्थिति कुछ हद तक सामान्य है, लेकिन अभी भी स्टेशन पर लंबी कतारें बनी हुई हैं। उत्तर प्रदेश से लोग दिवाली के लिए और बिहार से छठ पूजा के लिए परिवार समेत जनरल कोच में सफर करने के लिए घंटों कतार में खड़े दिखाई देते हैं। यह समस्या साल-दर-साल बढ़ती है और प्रशासन की तैयारी अक्सर इन भारी भीड़ को नियंत्रित करने में कमजोर साबित होती है। स्टेशन प्रशासन ने यात्रियों के ठहरने के लिए बाहर के इलाके में पंखे लगाए हैं और उसे एक छावनी जैसा बनाया गया है ताकि लंबी प्रतीक्षा के दौरान यात्रियों को कुछ राहत मिल सके। यह इंतजाम इसलिए जरूरी है क्योंकि कंफर्म टिकट न मिलने पर लोग जनरल कोच में सफर करते हैं और इसके लिए काफी पहले से आकर कतार लगानी पड़ती है।
0
comment0
Report
URUday Ranjan
Oct 19, 2025 10:47:53
Ahmedabad, Gujarat:અમદાવાદના પાલડીના શ્રીલક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં થયેલા 1.64 કરોડના દાગીના ચોરી મામલે પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે. દરોડામાં ઉતરસંદર્ભે જણાવ્યું હતું કે ચોરીમાં ત્રણ આરોપી ચાલાકી તરીકે ભાગ લેતા હતા, ચોરીના માલનો વ્યવહાર કરનાર બે આરોપી હતા. ચોરીની સરળતા માટે તથ્યverbandે પાગે દેવાયેલાં હતા કે બંને આરોપી ચોરી કરેલો ચાંદી બજારમાં વેચી દેતા અને પૈસાથી નવી ચાંદી ખરીદી લેતા હતા. પાડેશ પૂજારી મેહુલ રાઠોડ, સફાઈ કર્મચારી કિરણ અને તેની પત્ની પુરીને આરોપીઓ તરીકે ઓળખવામાં આવ્યા હતા. પોલીસ કાર્યવાહી બાદ મેહુલ-કિરણ ફરાર થયા હતા અને ક્રાઈમ બ્રાન્ચેulton બાતમીના આધારે ધરપકડ કરી હતી. આ ઘટનાએ પૂર્વે બે વર્ષમાં 117 કિલો ચાંદીની ચોરી નોંધાઈ હતી અને જેના કારણે 48 કિલો ચાંદી રિકવર કરવામાં આવી હતી. ઉપરાંત 79 હજાર રૂપિયાના રોકડ અને બોલેરો પીકપ કબ્જે કરવામાં આવ્યું હતો.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Oct 19, 2025 10:01:46
Rajkot, Gujarat:દિવાળીના تہوարհને હવે ગણતરીની કલાપો જ બાકી છે ત્યારે છેલ્લી ઘડીની ખરીદી પણ લોકો કરતા જોવા મળી રહ્યા છે. રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ ની બજારમાં ખરીદી জন্য લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો પોતાના પરિવાર સાથે તો कोई પોતાના मित्र વર્તુળ સાથે ઘર સજાવટની વસ્તુઓ કે કપડાઓ આવી અલગ અલગ વસ્તુઓની ખરીદી કરતા જોવા મળ્યા હતા. રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડ ની બજારમાં દિવાળીના આગલા દિવસે પણ લોકોની ખૂબ જ મોટી ભીડ જોવા મળી હતી. લોકો گھر સજાવટ માટે ત swo રોનો , લાઇટો , દીવડા જેવી નવી વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. મહિલાઓ કપડાની ખરીદી કરી રહી છે તો પોતાના બાળકો માટે પણ મહિલાઓ અલગ અલગ વસ્તુઓની ખરીદી કરતા જોવા મળી રહી છે. રાજકોટ શહેરના લાખાજીરાજ રોડ અને ધર્મેન્દ્ર રોડ ની બજાર શહેરની નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર ભરની સૌથી મોટી બજાર ગણવામાં આવે છે અને આ જ બજારની અંદર લોકોની ખૂબ જ ભીડ જામતી હોય છે . માત્ર રાજકોટ જ નહીં પરંતુ આજુબાજુના ગામડાઓમાંથી અને શહેરોમાંથી લોકો ખરીદી માટે અહીંયા આવતા હોય છે . આ વર્ષે ખરીદી કરવા આવેલા લોકો સૌથી વધુ સ્વદેશી વસ્તુઓ અપનાવી રહ્યા છે અને લોકો સૌથી વધુ स्वदेशી વસ્તુઓની ખરીદી કરી રહ્યા ہیں. દુકાન લેક ફેરિયાઓ પાસેથી વસ્તુઓ લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ત્યારે બજારમાં આવેલી મહિલાઓ માત્ર કપડાં જ નહીં પરંતુ ઘર સજાવટ માટે ફ્રિજના કવરો અલગ અલગ વસ્તુઓ ખરીદતા પણ સારી રીતે જોવા મળી હતી.
0
comment0
Report
RMRaghuvir Makwana
Oct 19, 2025 10:01:35
Botad, Gujarat:બોટાદ. રાજ્યના નવનિયુક્ત મંત્રી કૌશિક વેકરીયા ગઢડા ગોપીનાથજી મંદિરે દર્શને આવ્યા.. રાજ્ય કક્ષાના મેચમંત્રી કૌશિક વેકરીયા, ધારાસભ્ય જનક તળાવીયા, સુરેશ ગોધાણી ગઢડા ગોપીનાથજી મંદિર પહોચ્યાં.. ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન, સંતો તેમજ ભાજપના કાર્યકરોએ ફુલહાર પહેરાવી પુષ્પ ગુચ આપી કર્યુ સન્માન.. નવનિયુક્ત મંત્રી કૌશિક વેકરીયાએ ગોપીનાથજી મહારાજના કર્યા દર્શન.. મંદિરના ગર્ભગૃહમાં સંતો દ્વારા મંત્રીને સાફો બાંધીને સન્માન કરાયું.. અમારું આસ્થાનું કેન્દ્ર ગોપીનાથજી મંદિર કે જ્યા દર્શન કરવા આવ્યો છું - મંત્રી.. રાજ્યમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ને લઈ નવુ વર્ષ બંધાય માટે આરોગ્ય, સમરુધિ, સુખ મય નિવડે તેવી ગોપીનાથજી મહારાજ ના ચરણોમાં પ્રાર્થના કરી - કૌશિક વેકરીયા.
0
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top