Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007
સુરતમાં યલો એલર્ટ: વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ!
CPCHETAN PATEL
Aug 18, 2025 07:15:44
Surat, Gujarat
સુરત બ્રેક હવામાન વિભાગ દ્વારા સુરત શહેરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવી છે વહેલી સવારથી સુરત શહેરમાં વરસાદ જોવા મળ્યો પીપલોદ, વેસુ , સિટીલાઈટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસાદ ને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ વોક થ્રુ..ચેતન
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Aug 18, 2025 10:32:34
Ahmedabad, Gujarat:
બ્રેકીંગ થાઈલેન્ડમાં વર્ક પરમીટ અને વિઝાની લાલચ આપી કરાયું અપરણ કંપનીમાં નોકરીની લાલચ આપી ફરિયાદીને બેંગકોક લઈ જવાયો ફરિયાદી થાઈલેન્ડ પહોંચતા પાસપોર્ટ જપ્ત કર્યો ફરિયાદીને થાઈલેન્ડ થી ગેરકાયદેસર રીતે નાવડીમાં બેસાડી મ્યાનમાર લઈ જવાયો મ્યાનમાર કે કે પાર્કમાં સાયબર ક્રાઇમની ટ્રેનિંગ માટે દબાણ કરાયું ફરિયાદીએ સાઈબર ક્રાઇમ ની ટ્રેનીંગનો ઇનકાર કરતા અપરણ કર્યું અપહરણ કરીને 3.5 લાખ પડાવ્યા પૈસા પડાવી ભોગ બનનારને ભારત મોકલ્યો ભોગ બનનારે પોલીસ ફરિયાદ કરતા સાયબર ક્રાઇમએ આરોપી કિંજલ શાહની ધરપકડ કરી બાઈટ. હાર્દિક માકડીયા. Acp. સાયબર ક્રાઈમ વિઝ્યુલ અને પ્રેસ વોટ્સપ
3
comment0
Report
RMRaghuvir Makwana
Aug 18, 2025 10:32:16
Botad, Gujarat:
DATE-18-08-2025 SLUG-1808 ZK BTD LATTER VAYRAL FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-VISHAL BHAI બોટાદ વલભીપુર ઉમરાળા અને ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શંભુનાથજી ટૂંડિયા નો લેટર થયો વાયરલ વાઈરલ પત્રમા સંકલન સમિતિની બેઠકમાં પ્રતિનિધિ ની નિમણુંક કરવાની વાત ધારાસભ્ય પાસે સમયનો અભાવ હોવાથી પ્રતિનિધિ ની નિમણુકની રજૂઆત વલભીપુર તાલુકા અને જિલ્લાની સંકલન સમિતિ બેઠકમાં મારા પ્રતિનિધિ તરીકે દિલીપભાઈ શેટા ને મારા પ્રતિનિધિ તરીકે નિમણૂક કરું છે તેવો પત્રમાં ઉલ્લેખ
2
comment0
Report
CPCHETAN PATEL
Aug 18, 2025 10:32:04
Surat, Gujarat:
સુરતની તાપી નદી પર બનાવવામાં આવેલો કોઝવેની સપાટી 11 ઓગસ્ટના રોજ ઘટતા ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો હતો, પરંતુ આજે ફરી કોઝવે ભયજનક સપાટી પર આવી જતા કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે હવે ચંદ્રશેખર આઝાદ બ્રિજ અને ડભોલી જહાંગીરપુરા બ્રિજનો ઉપયોગ વાહન ચાલકોએ કરવો પડશે.
0
comment0
Report
CPCHETAN PATEL
Aug 18, 2025 10:31:57
Surat, Gujarat:
બ્રેકીંગ સુરતના લસકાણા વિસ્તારની ઘટના વાલક પાટિયા પાસેની ગ્રીનવેલીમા મારામારીની ઘટના જન્માષ્ટમીના દિવસે મટકી ફોડવા બાબતે બાળકો વચ્ચે માથાકૂટ થઇ હતી ત્યારબાદ ગતરાત્રીએ બે જૂથ સામસામે આવી ગયા હતા સોસાયટીના પ્રમુખ દ્વારા સામાવાળાને માર મારવામાં આવ્યો સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થયા હતા લસકાણા પોલીસે સમગ્ર મામલે એક મહિલા સહીત પાંચ ઈસમો સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો સોસાયટી પ્રમુખ ભરત મોણપરા માથાભારેની છાપ ધરાવે છે
0
comment0
Report
AKArpan Kaydawala
Aug 18, 2025 10:31:50
Ahmedabad, Gujarat:
નોંધઃ આ મેટરમાં વિષય સંબંધી જરૂરી ફાઈલ શોટ ખાસ લેવા. અમદાવાદ જશોદાનગરમાં amc ડિમોલિશન કામગીરી વિરોધમાં મહિલાના આત્મવિલોપનનો મામલો મ્યુનિસિપલ કોર્પોરેશન દાણાપીઠ ખાતે કોંગ્રેસના દેખાવો amc વિપક્ષી નેતાની આગેવાનીમાં amc ખાતે હોબાળો Amc તંત્ર અને ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર વિવિધ સૂત્રો લખેલા પોસ્ટર દર્શાવી વિરોધ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ મેયર ઓફિસ આગળના દરવાજા બંધ કરી દેવાતા કોંગ્રેસ કાર્યકરો બેસી ગયા પોલીસ બંદોબસ્ત સાથે શટર બંધ કરી દેવાઈ -------------------------- આખરે મંજૂરી મળતા મેયર કફિસમાં કોંગ્રેસે આવેદનપત્ર આપી રજુઆત કરી Amc દ્વારા મોટા ઉદ્યોગપતિઓએ કે નેતાઓના દબાણો સામે કોઈ કાર્યવાહી નથી થતી - વિપક્ષ મહિલાનો આત્મવિલોપન પ્રયાસ નથી પણ આ amc દ્વારા હત્યા છે - વિપક્ષ તંત્રના સ્ટાફે પરિવાર પાસેથી 4 લાખ વસૂલ્યા - વિપક્ષ તમારા કોર્પોરેટરે 4 લાખ વસુલવામાં ભૂમિકા ભજવી - વિપક્ષ (ભાજપ કોર્પોરેટર સામે આક્ષેપ કરતો વિડિઓ સેન્ડ) Amc નું એસ્ટેટ વિભાગ અને rti એક્ટિવિસ્ટ રીતસરનો ધંધો કરે છે - વિપક્ષ કોંગ્રેસ દ્વારા amc પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગના અધિકારીઓ સામે ગંભીર આરોપ અમરાઈવાડી સિનિયર કોર્પોરેટરના અત્યંત ગંભીર આરોપ કેટલીક મંજૂરીઓ આપવા મામલે 40 લાખ લેવામાં આવ્યા - જગદીશ રાઠોડ મહિલાના પરિવારને 10 લાખનું વળતર આપવામાં આવે - વિપક્ષ પૂર્વ ઝોનના સંબંધિત ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે - વિપક્ષ બાઈટ : શેહઝાદખાન પઠાણ, નેતા - વિપક્ષ , amc બાઈટ : જગદીશ પટેલ, કોર્પોરેટર - અમરાઈવાડી ---------------------- તો આ તરફ સમગ્ર મામલે મેયરનું મહત્વનું નિવેદન આ ઘટના અત્યંત દુઃખદ છે, ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના - મેયર અમે આ ઘટનાને ખુબ ગંભીરતાથી લીધી છે અને અને તંત્રને કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે જે કોઈ દોષિત હોય એની સામ કડક કાર્યવાહી કરવામાં આવશે - મેયર દબાણ હટાવવા મામલે અગાઉ નોટિસ આપવામાં આવી હતી - મેયર રામોલનાં કોર્પોરેટર સામે આક્ષેપ થયા છે એ મામલે તપાસ કરી પગલાં લઈશું - મેયર બાઈટ : પ્રતિભા જૈન, મેયર - અમદાવાદ
0
comment0
Report
OTOP TIWARI
Aug 18, 2025 09:45:33
Surajpur, Chhattisgarh:
ब्रेकिंग सूरजपुर ससुराल में दामाद की पिटाई,, सास और साली ने जमकर पिटा,,, मारपीट का कारण अज्ञात,, सोसल मीडिया में जमकर हो रहा है वीडियो वायरल,, कोतवाली थाना इलाके के बडकापारा इलाके की घटना,,
11
comment0
Report
GPGaurav Patel
Aug 18, 2025 09:37:47
Ahmedabad, Gujarat:
આમ આદમી પાર્ટી છોડી કાંગ્રેસમાં નેતાઓના જોડાવા મુદ્દે ઇશુદાન ગઢવીનુ નિવેદન ભાજપ અને કોંગ્રેસ ભાઈ ભાઈ છે તેમણે નવો ખેલ શરૂ કર્યો છે ભાજપના કહેવાથી આપમાં જોડાયેલા કોંગ્રેસના નેતા પાર્ટી છોડી રહ્યા છે જે કોંગ્રેસના નેતા આમ આદમી પાર્ટી આવ્યા હતા તે પાછા કોંગ્રેસના જોડાવામાં આવી રહ્યા છે. ભાજપ હવે હાર ભરી ગઈ છે એટલે આપને તોડવામાં આવી રહી છે.. જે લોકો આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસમાં ગયા તે લોકોની શું સ્થિતિ છે એ જુઓ કોંગ્રેસ માત્ર ભાજપના કહેવાથી આપના નેતાઓને સામેલ કરે છે જે નેતા આપ છોડીને ગયા એ કમલમની સ્ક્રીપ્ટ મુજબ વાતો કરે છે ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ હવે ખતરામાં છે અરવિંદ કેજરીવાલ ઇસુદાન ગઢવી અને આપને છોડી જે ગયા એ બધા પસ્તાય છે બાઇટ ઇશુદાન ગઢવી પ્રમુખ આપ ગુજરાત
8
comment0
Report
ARAlkesh Rao
Aug 18, 2025 09:37:34
Vaghrol, Gujarat:
નોંધ-ફીડ LIVEU થી આપેલ છે .તેમજ અગાઉ ખેડુતોની બેઠક થઈ હતી તેના વિઝ્યુઅલ અહીં 2C માં આપ્યા છે. સ્લગ -ખેડૂત રેલી બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર નજીક ખેમાણા ટોલ પ્લાઝા પર આસપાસના સ્થાનિકો અને ખેડૂતોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવાની માંગ સાથે ખેડૂતો આંદોલનના માર્ગે વળતાં આજે હજારોની સંખ્યામાં ખેડૂતો,વેપારીઓ અને સ્થાનિકોએ પાલનપુરના હેબતપુરથી હાથમાં વિવિધ બેનરો લઈને ડી.જે સાથે 2 કિલોમીટર લાંબી પગપાળા મહારેલી યોજી ખેમાણા ટોલટેક્ષ પહોંચીને ત્યાં ધરણા પ્રદર્શન યોજીને ટોલટેક્ષના 20 કિલોમીટરના અંતરમાં આવતા તમામ ગામોના લોકોને ટોલટેક્ષ માંથી મુક્તિ આપવાની ઉગ્ર રજુઆત કરી હતી અને કોઈએ ટોલટેક્ષ નહિ આપવો તેવી જાહેરાત કરીને ટોલટેક્ષનાઅધિકારીઓને 15 દિવસનું અલટીમેટમ આપીને ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગ નહિ સ્વીકારવામાં આવે તો ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના પશુઓ ખેતીના સાધનો અને ટ્રેક્ટરો લઈને ટોલટેક્ષ ઉપર પહોંચીને રસ્તો બંધ કરીને ઉગ્ર આંદોલન કરશે. દિલ્હીથી કંડલાને જોડતા નેશનલ હાઈવે પર પાલનપુર નજીક ખેમાણા ટોલ પ્લાઝા આવેલું છે. જોકે આ ટોલ પ્લાઝાથી નજીક આવેલા સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોને પણ ટોલમાંથી મુક્તિ ન અપાતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ભભુક્યો છે.અનેક વખત ટોલ પ્લાઝા સંચાલકોને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા થોડા દિવસ પહેલા ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ટોલ પ્લાઝા આસપાસના 15 થી વધુ ગામોના આગેવાનોની હેબતપુર પાટીયા નજીક આવેલા દેવી માતાના મંદિરે બેઠક મળી હતી જ્યાં સ્થાનિક ગ્રામજનોને ટોલટેક્સમાંથી મુક્તિ અપાવવા આંદોલનની રણનીતિ ઘડાઈ હતી અને ટોલટેક્ષના અધિકારીઓને મળીને ટોલમુક્તિ માટે રજુઆત કરી હતી અને જો તેમની માંગ નહિ સ્વીકારાય તો 18 ઓગસ્ટે ટોલટેક્સ નજીક આવેલા 15 થી વધુ ગામના હજારો ખેડૂતો ટોલટેક્સ પર એકત્રિત થઈ અને ધરણા કરશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી જોકે તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ પાલનપુરના હેબતપુરા પાટિયા પાસે 5 હજાર જેટલા ખેડૂતો અને સ્થાનિક લોકો એકત્રિત થયા હતા જેમાં પાલનપુર માર્બલ એસોસિએશનના વેપારીઓ સહિત અન્ય સ્થાનિક વેપારીઓ પણ જોડાયા હતા.ટોલમુક્તિ માટે રોષે ભરાયેલા ખેડૂતો અને વેપારીઓએ હાથમાં બેનરો અને ડી.જે સાથે હેબતપુરાથી ખેમાણા ટોલટેક્સ સુધી 2 કિલોમીટર લાંબી પગપાળા મહારેલી યોજીને સુત્રોચાર કરતા કરતા ખેમાણા ટોલટેક્ષ પહોંચીને ખેડૂતોએ ટોલટેક્ષ ઉપર બેસીને ધરણા યોજી ટોલમુક્તિ માટે સુત્રોચાર કર્યો હતો અને ટોલટેક્ષની આજુબાજુના 20 ગામોના લોકોમે ટોલટેક્ષ માંથી મુક્તિ આપવા અને સર્વિસ રોડ બનાવવા માટેની ટોલટેક્ષના અધિકારીઓ પાસે ઉગ્ર રજુઆત કરી હતી અને ટોલટેક્ષના અધિકારીઓને 15 દિવસનું અલટીમેટમ આપતા ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગ નહિ સ્વીકારવામાં આવે તો ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના પશુઓ ખેતીના સાધનો અને ટ્રેક્ટરો લઈને ટોલટેક્ષ ઉપર પહોંચીને રસ્તો બંધ કરીને ઉગ્ર આંદોલન કરશે.અને આજથી જ 20 ગામોના લોકોને ટોલટેક્ષ ન ભરવાનું આહવાન કર્યું હતું.મહારેલીમાં જોડાયેલા વેપારીઓ અને ખેડૂતોનું કહેવું હતું કે આ ટોલટેક્ષ ઉપર નજીકના ગામોના લોકો પાસેથી ખોટી રીતે ટોલ લઈને હેરાન કરવામાં આવી રહ્યા છે. વોક થ્રુ -1-અલકેશ રાવ ( ટોલટેક્ષ માંથી મુક્તિ માટે હજારોની સંખ્યામાં ખેડૂતોની મહારેલી નીકળી છે.આપ જોઈ રહ્યા છે. વોક થ્રુ-2-અલકેશ રાવ ( ખેડૂતો ટોલટેક્ષ ખાતે પહોંચીને ધરણા ઉપર બેઠા છે.આપ જોઈ રહ્યા છો) મોટી સંખ્યામાં ખેડૂતો ,અને સ્થાનિકો મહારેલી સ્વરૂપે ખેમાણા ટોલટેક્ષ ખાતે પહોંચીને ધરણા ઉપર બેસીને સુત્રોચાર કરીને ટોલમુક્તિ માટેની ઉગ્ર રજુઆત કરી હતી તો ખેડૂતો અને વેપારીઓએ ટોલટેક્ષના અધિકારીઓની તાનશાહી સામે રોષ વ્યકત કર્યો અને આગામી સમયમાં પશુઓ અને ખેતીના સાધનો અને ટ્રેક્ટરો લઈને ટોલટેક્ષ ઉપર પહોંચી રસ્તો રોકીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બાઈટ-1-પરેશભાઈ પ્રજાપતિ -માર્બલ વેપારી ( અમારા અડધા વેપારીઓ ટોલટેક્ષની આ બાજુ તો અડધા પેલી બાજુ છે અમારે એક કિલોમીટરના અંતરે જવું હોય તો પણ ટોલટેક્ષ ભરવો પડે છે) બાઈટ-2-અશોકભાઈ માળી-ખેડૂત (અમારે ખેડૂતોને અહીં વારંવાર ટેક્ષ ચૂકવીને જવું પડે છે જે ખેડૂતો સાથે અન્યાય છે અમે હવે નહિ ચલાવી લઈએ) બાઈટ-3-માવજીભાઈ લોહ-કિસાન સંઘ આગેવન ( અમે 15 દિવસનું અલતીમેટમ આપ્યું છે જો અમારી માંગ નહિ સ્વીકારાય તો અમે પશુઓ અને ટ્રેક્ટરો લઈને ટોલટેક્ષ પહોંચીને રસ્તો બંધ કરીને ઉગ્ર આંદોલન કરીશું) બાઈટ-4-રાકેશ પટેલ-ખેડૂત આગેવાન ( ટોલટેક્ષના અધિકારીઓ ખોટી વસૂલી કરી રહ્યા છે સર્વિસ રોડ પણ નથી છતાં ટોલ વસૂલી રહ્યા છે.અમે આંદોલન કરીશું પણ ટોલ તો નહીં જ ભરીયે) ખેડૂતોની મહારેલીમાં પાલનપુર શહેરના સ્થાનિકોએ પણ જોડાઈને ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું છે. પાલનપુર શહેરના નાગરિકોનું કહેવું છે કે પાલનપુર નજીક પ્રખ્યાત બાલારામ મહાદેવ અને વિશ્વેશ્વર મહાદેવ,કેદારનાથ મહાદેવનું શિવાલય આવેલું છે. આ શિવાલય ખાતે દર્શનાર્થે જવું હોય તો પાલનપુરના સ્થાનિકોને પણ શિવના દર્શન માટે ટોલટેક્સ પર ટેક્સ આપવો પડે છે.ભગવાનના દર્શન માટે લૂંટાવું પડે આ બિલકુલ ગેરવ્યાજબી છે. જોકે ખેડૂતોના આંદોલન બાદ ટોલટેક્સના મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂતે નિવેદન આપ્યુ છે કે ટોલટેક્સ આસપાસના ગામોના સ્થાનિક ખેડૂતોને ટોલટેક્સ પરથી પસાર થવા માસિક પાસની જોગવાઈ છે છતાં પણ ખેડૂતોની માંગ અમે ઉપર પહોંચડીશું જોકે સર્વિસ રોડ માટે અમે કહી પણ કહેવાના હકદાર નથી. બાઈટ-5- રવિ સોની-જાગૃત નાગરિક પાલનપુર ( અમારે પાલનપુર થી બાલારામ મહાદેવ કે વિશ્વેશ્વર મહાદેવના દર્શનને જવું હોય તો ટેક્સ આપવો પડે છે આ ખૂબ જ નીંદનીય બાબત છે...) બાઈટ-6-શૈલેન્દ્રસિંહ રાજપૂત -ટોલટેક્ષ મેનેજર ખેમાણા (ખેડૂતોની માંગ અમે ઉપર પહોંચાડીશુ આમ પણ માસિક પાસની વ્યવસ્થા છે .) ખેડૂતોએ ખેમાણા ટોલટેક્ષ માંથી મુક્તિ માટે મહારેલી યોજીને રોષ ઠાલવ્યો છે ત્યારે હવે જોવાનું એ રહશે કે ખેડૂતોને ટોલમુક્તિ મળશે કે પછી ખેડૂતો આગામી સમયમાં પોતાના પશુઓ અને ખેતીના સાધનો લઈને મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે ટોલટેક્ષ ઉપર પહોંચીને ઉગ્ર આંદોલન કરે છે. અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
10
comment0
Report
GPGaurav Patel
Aug 18, 2025 09:16:50
Ahmedabad, Gujarat:
ગુજરાત આમ આદમી પાર્ટીએ ઉમેદવારી માટે ફોર્મ જાહેર કર્યું સ્થાનિક સ્વરાજની ચુટંણી લડવા ઇચ્છુક ઉમેદવારો માટે ફોર્મ આપ સંગઠન મંત્રી મનોજ સોરઠિયાનું નિવેદન આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી રહી છે સ્થાનિક સ્વરાજની ૧૦ હજાર થી વધારે બેઠકો પર ચુંટણી લડાશે આમ આદમી પાર્ટી ગુજરાતની સેવા કરવા ઇચ્છુક યુવાનોને આહવાન કરે છે સામાજીક અને રાજકીય આગેવાનોને આપમાંથી ઉમેદવારી કરવા આમંત્રણ આપે છે ગુજરાત આપ એ ઉમેદવારી માટે ઇચ્છુક લોકો માટે ફોર્મ જાહેર કર્યું ભરેલું ફોર્મ જિલ્લા સ્તરે જમા કરાવી શકાશે ઓન લાઇન માધ્યમ થી પણ ફોર્મ જમા કરાવી શકાશે જે ફોર્મ જમા થયા હશે તેમાંથી સ્કુટીની કરી યોગ્ય લોકોને પસંદ કરાશે પસંદ થયેલા લોકોના આપ ઉમેદવારી માટે તક આપશે બાઇટ મનોજ સોરઠિયા સંગઠન મહામંત્રી આપ ગુજરાત
13
comment0
Report
GPGaurav Patel
Aug 18, 2025 09:16:46
Ahmedabad, Gujarat:
આમ આદમી પ્રમુખ ઇશુદાન ગઢવીનું નિવેદન ગુજરાતમાં રોજગારી બચાવવા માટે જીવ આપવો પડે છે અમદાવાદના જશોદા નગરમાં વિસ્તારનો બનાવ દુખદ ગુજરાતની બે કરોડ કરતાં વધારે મહિલા માટે અરીસા સમાન પોતાનો રોજગાર બચાવવા માટે મહિલાએ આત્મવિલોપન કરવું પડ્યું લાખો રૂપિયાની લાંચ આપ્યા છતાં આ સ્થિતિ સરકારની જવાબદારી રોજગારી આપવાની લોકોએ પોતાના ખર્ચે બનાવેલી દુકાનો સરકાર તોડી રહી છે ગુજરાત ભાજપનુ કયું એવું મોડલ છે જ્યાં મહિલાઓએ આત્મવિલોપન કરવું પડે ગુજરાતનુ દેવું દિવસે દિવસે વધી રહ્યુ છે પાંચ લાખ કરોડનું દેવું બાઇટ ઇશુદાન ગઢવી પ્રમુખ ગુજરાત પ્રદેશ આપ
13
comment0
Report
RMRaghuvir Makwana
Aug 18, 2025 09:09:59
Botad, Gujarat:
DATE-18-08-2025 SLUG-1808 ZK BTD MLA SHAMBHUNATHJI FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-VISHAL GADHVI બોટાદ ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુડિયાએ પોતાના પ્રતિનિધિ તરીકે વલ્લભીપુર ના દિલીપભાઈ શેટા ની નિમણુંક કરતો પત્ર વાઈરલ થતાં વિવાદ. વાઈરલ પત્રમા સંકલન સમિતિની બેઠકમાં પ્રતિનિધિ ની નિમણુંક કરવાની વાત. ધારાસભ્ય પાસે સમયનો અભાવ હોવાથી પ્રતિનિધિ ની નિમણુક કરી હોવાનો પત્રમાં ઉલ્લેખ. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પ્રતિનિધિ નિમણૂક ને ગેર વ્યાજબી ગણાવી અને સંકલન ની બેઠકમાં ધારાસભ્યએ હાજર રહેવું જોઈ. જો ધારાસભ્ય પાસે મહત્વની બેઠકમાં હાજર રહેવાનો સમય ન હોય તો ધારાસભ્યએ રાજીનામું આપવાની નાગરીકોએ માંગ કરી. ગઢડાના ધારાસભ્યએ પ્રતિનિધિ નિમણૂક લેટર વાઈરલ ના મામલે આપી પ્રતિક્રિયા. ગઢડા વિધાનસભા વિસ્તાર જે બે જિલ્લામાં વહેચાયેલોછે. ગઢડા તાલુકો બોટાદ જિલ્લામા આવે છે તો ઉમરાળા, વલ્લભીપુર ભાવનગર જિલ્લામાં છે. જિલ્લા સંકલન સમિતિ એકજ સમયે નિર્ધારિત હોવાના કારણે એકજ વ્યક્તિ એકજ સમયે બે જગ્યાએ હાજરી કેવીરીતેઆપી શકે. તેટલા માટે મારે મારો ભરોસા પાત્ર વ્યક્તિ ને મે પ્રતિનિધિ તરીકે નિમણૂંક આપી છે. વિપક્ષનુ કામ છે પાણીમાંથી પોરા કાઢવાનું, કોંગ્રેસને કહું છું કે તમારી સરકારો હતી ત્યારે સંકલનની કોઈ પધ્ધતિ હતી કે કેમ. કારણ સંકલન સમીતીનુ ૧૯૯૫ મા થયું છે. ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુડિયાએ પ્રતિનિધિ નિમણૂક પત્રને લઈને આપ્યુ નિવેદન. બાઈટ -શંભુનાથજી ટુડિયા, ધારાસભ્ય ગઢડા બાઈટ - કિશોર વેલાણી, સ્થાનિક બાઈટ - હિંમત કટારીયા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ
14
comment0
Report
AKArpan Kaydawala
Aug 18, 2025 08:50:16
Ahmedabad, Gujarat:
અમદાવાદ વિવિધ મેડિકલ કોલેજમાં થયેલા પ્રવેશ અને ફી ના મામલે પ્રદેશ કોંગ્રેસ ની પ્રતિક્રિયા પ્રવેશના પ્રથમ રાઉન્ડના અંતે થયેલા પ્રવેશ પ્રક્રિયા મામલે સામે આવી મોટી આંકડાકીય હકીકત - કોંગ્રેસ વિદ્યાર્થીઓ દ્વારા રાજ્યની 7 સરકારી મેડિકલ કોલેજની પસંદગી મહત્વની ઊંચું મેરીટ ધરાવતા મેડિકલ વિદ્યાર્થીઓની પહેલી પસંદ જ સરકારી મેડિકલ કોલેજ ઉત્તમ વ્યવસ્થા, નિષ્ણાંત-અનુભવી સિનિયર તબિબો એ સરકારી કોલેજનું જમા પાસું 7 સરકારી કોલેજની 1408 બેઠકો સૌથી પ્રથમ પસંદગી સરકારી કોલેજ બાદ 3.5 થી 7 લાખ વાર્ષિક ફી ધરાવતી gmers સંચાલિત 12 કોલેજમાં 1800 બેઠક બીજી પસંદગી જયારે 12 લાખથી 28 લાખ ફી ધરાવતી 19 સેલ્ફ ફાયનાન્સ કોલેજની 3550 બેઠકો એ સૌથી આખરી પસંદગી ઓછી ફી ધરાવતી આ તમામ 7 સરકારી મેડિકલ કોલેજ એ કોંગ્રેસના સાશનમાં બનેલી છે - ડો મનીષ દોશી સરકારી કોલેજ કરતા થોડી વધુ ફી ધરાવતી કોલેજ બીજી પસંદગી અને સેલ્ફ ફાયનાન્સ કોલેજ એ વિદ્યાર્થીઓની આખરી પસંદગી છે - કોંગ્રેસ મેડિકલ અભ્યાસમાં ફી નું ધોરણ ખુબ જ વધી રહ્યું છે ગ્રીન ફિલ્ડ અને બ્રાઉન્ડ ફિલ્ડ નાનામે ફી મામલે વાલીઓને લૂંટવામાં આવી રહ્યા છે - કોંગ્રેસ સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં વાર્ષિક 28 લાખ આપતા વિધાર્થીઓ સરકારી તબિબી સેવામાં નથી જોડાતા - કોંગ્રેસ ઓછી ફી સાથે મેડિકલ વિદ્યાર્થીઓ ભણશે તો ગ્રામીણ વિસ્તારમાં તબીબોની સેવા મળશે - ડો મનીષ દોશી પ્લેન દુર્ઘટનામાં આજ સરકારી એવી સિવિલ હોસ્પિટલ જ સૌ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ - કોંગ્રેસ બાઈટ : ડો મનીષ દોશી, પ્રવક્તા - ગુજરાત કોંગ્રેસ
14
comment0
Report
DRDarshal Raval
Aug 18, 2025 08:45:07
Ahmedabad, Gujarat:
અમદાવાદ હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ ને લઈને કરાઈ આગાહી 18 થી 22 સુધી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા 19 અને 20 ઓગસ્ટના રોજ રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી રાજ્યમાં હાલ કુલ 4 સિસ્ટમ અત્યારે સક્રિય માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આજે જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદને લઈને યેલો એલર્ટ અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી બાઈટ. એ કે દાસ. ડાયરેકટર. હવામાન વિભાગ બાઈટ વોટ્સપ કરી...
13
comment0
Report
GPGaurav Patel
Aug 18, 2025 07:47:58
Ahmedabad, Gujarat:
ગુજરાત કોંગ્રેસનું સંગઠન સર્જન અભિયાન તેજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ની વરણી બાદ તાલુકા પ્રમુખની પસંદગી હાથ ધરાઇ કોંગ્રેસ ભવન ખાતે જિલ્લા પ્રમુખ અને જિલ્લા પ્રભારી સાથે બેઠક ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી અને સહપ્રભારી ઉષા નાયડુ એ કરી બેઠક ભરૂચ છોટાઉદેપુર નવસારી તાપી ડાંગ વલસાડ સુરત શહેર જિલ્લો નર્મદા આણંદ સહિત ૧૦ જિલ્લા પ્રમુખ સાથે દિવસ ભર બેઠક અગામી ત્રણ દિવસ તાલુકા પ્રમુખ પસંદગીની પ્રક્રિયા
14
comment0
Report
DRDarshal Raval
Aug 18, 2025 07:47:54
Ahmedabad, Gujarat:
અમદાવાદ આસારામ બાપુ અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા સિવિલ હોસ્પિટલમાં આસારામ બાપુ પહોંચ્યા હોવાના વિડીયો આવ્યા સામે મેડિકલ તપાસ માટે પહોંચ્યા હોવાની વાત આશારામ બાપુ હાલ જામીન પર છે મુક્ત 7 ઓગસ્ટ જામીન પુરા થતા માંદગીના કારણે 21 ઓગસ્ટ સુધીના જામીન ગ્રાહ્ય રખાયા હતા. જામીન માટે મૂકવામાં આવેલા મેડિકલ સર્ટી અને અન્ય બાબતની તપાસ કરવા પણ કોર્ટ જણાવ્યું હતું આસારામ બાપુના જામીન અંગે 21 ઓગસ્ટે છે વધુ સુનાવણી વિડીયો whatsapp કર્યો
14
comment0
Report
Independence Day
Advertisement
Back to top