Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
જશોદાનગરમાં મહિલાનો આત્મવિલોપન: AMC વિરુદ્ધ વિરોધનો ઉગ્ર પ્રતિક્રિયા
AKArpan Kaydawala
Aug 18, 2025 10:31:50
Ahmedabad, Gujarat
નોંધઃ આ મેટરમાં વિષય સંબંધી જરૂરી ફાઈલ શોટ ખાસ લેવા. અમદાવાદ જશોદાનગરમાં amc ડિમોલિશન કામગીરી વિરોધમાં મહિલાના આત્મવિલોપનનો મામલો મ્યુનિસિપલ કોર્પોરેશન દાણાપીઠ ખાતે કોંગ્રેસના દેખાવો amc વિપક્ષી નેતાની આગેવાનીમાં amc ખાતે હોબાળો Amc તંત્ર અને ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર વિવિધ સૂત્રો લખેલા પોસ્ટર દર્શાવી વિરોધ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ મેયર ઓફિસ આગળના દરવાજા બંધ કરી દેવાતા કોંગ્રેસ કાર્યકરો બેસી ગયા પોલીસ બંદોબસ્ત સાથે શટર બંધ કરી દેવાઈ -------------------------- આખરે મંજૂરી મળતા મેયર કફિસમાં કોંગ્રેસે આવેદનપત્ર આપી રજુઆત કરી Amc દ્વારા મોટા ઉદ્યોગપતિઓએ કે નેતાઓના દબાણો સામે કોઈ કાર્યવાહી નથી થતી - વિપક્ષ મહિલાનો આત્મવિલોપન પ્રયાસ નથી પણ આ amc દ્વારા હત્યા છે - વિપક્ષ તંત્રના સ્ટાફે પરિવાર પાસેથી 4 લાખ વસૂલ્યા - વિપક્ષ તમારા કોર્પોરેટરે 4 લાખ વસુલવામાં ભૂમિકા ભજવી - વિપક્ષ (ભાજપ કોર્પોરેટર સામે આક્ષેપ કરતો વિડિઓ સેન્ડ) Amc નું એસ્ટેટ વિભાગ અને rti એક્ટિવિસ્ટ રીતસરનો ધંધો કરે છે - વિપક્ષ કોંગ્રેસ દ્વારા amc પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગના અધિકારીઓ સામે ગંભીર આરોપ અમરાઈવાડી સિનિયર કોર્પોરેટરના અત્યંત ગંભીર આરોપ કેટલીક મંજૂરીઓ આપવા મામલે 40 લાખ લેવામાં આવ્યા - જગદીશ રાઠોડ મહિલાના પરિવારને 10 લાખનું વળતર આપવામાં આવે - વિપક્ષ પૂર્વ ઝોનના સંબંધિત ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે - વિપક્ષ બાઈટ : શેહઝાદખાન પઠાણ, નેતા - વિપક્ષ , amc બાઈટ : જગદીશ પટેલ, કોર્પોરેટર - અમરાઈવાડી ---------------------- તો આ તરફ સમગ્ર મામલે મેયરનું મહત્વનું નિવેદન આ ઘટના અત્યંત દુઃખદ છે, ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના - મેયર અમે આ ઘટનાને ખુબ ગંભીરતાથી લીધી છે અને અને તંત્રને કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે જે કોઈ દોષિત હોય એની સામ કડક કાર્યવાહી કરવામાં આવશે - મેયર દબાણ હટાવવા મામલે અગાઉ નોટિસ આપવામાં આવી હતી - મેયર રામોલનાં કોર્પોરેટર સામે આક્ષેપ થયા છે એ મામલે તપાસ કરી પગલાં લઈશું - મેયર બાઈટ : પ્રતિભા જૈન, મેયર - અમદાવાદ
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
ARAlkesh Rao
Aug 18, 2025 12:34:10
Vaghrol, Gujarat:
લાઈવ યુથી ફીડ આવી છે સ્લગ - વકીલ રોષ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલ ન્યાય સંકુલની જગ્યા ન બદલવાની માંગ સાથે આંદોલનના એંધાણ રચાયા છે.શહેરના જોરાવર પેલેસમાં આવેલા ન્યાય સંકુલને હવે તંત્ર દ્વારા જગાણા ગામ નજીક ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. ત્યારે તંત્ર ના આ નિર્ણના વિરોધમાં પાલનપુર બાર એસો. દ્વારા સ્થાનિક કક્ષાથી લઈ ગાંધીનગર સુધી લેખિત રજુઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા હવે વકીલોએ જો તેમની માંગ નહિ સ્વીકારાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વર્ષો જુના નવાબી સમયના ઇતિહાસકારી જોરાવર પેલેસમાં જિલ્લાની તમામ પ્રકારની સરકારી કચેરીઓ આવેલી છે. જોકે આ સરકારી કચેરીઓની વચ્ચે જિલ્લાનું મુખ્ય ન્યાય સંકુલ પણ આવેલું છે. પાલનપુરની મધ્યમાં જ આ સરકારી કચેરીઓ અને ન્યાય સંકુલ આવેલું હોવાથી જિલ્લાના કોઈ પણ વિસ્તારમાંથી સરકારી કામકાજ કે ન્યાય સંકુલના કામ અર્થે આવતા અરજદારો ખૂબ જ સરળતાથી પોતાના કામ પૂર્ણ કરી શકે છે.પરંતુ છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા જોરાવર પેલેસમાં આવેલા આ ન્યાય સંકુલને શહેરની મધ્યમાંથી ખસેડી હવે તેને પાલનપુર તાલુકાના જગાણા ગામ નજીક ખસેડવાની તજવીજો ચાલી રહી છે. જોકે તંત્રના આ નિર્ણયને કારણે ન્યાય સંકુલમાં આવતા દિવસના હજારો અરજદારોને ખૂબ જ મોટી અગવડતા ઉભી થાય તેવી સ્થિતિ હોવાથી પાલનપુરના બાર એસોસિએશન દ્વારા છેલ્લા કેટલાક સમયથી તંત્રના નિર્ણયનો વિરોધ કરી સ્થાનિક કક્ષાએથી લઈ ગાંધીનગર સુધી લેખિત રજૂઆતો કરી ન્યાય સંકુલની જગ્યા ન બદલવા માંગ કરાઈ છે.પરંતુ તે બાદ તંત્ર દ્વારા પોતાનો નિર્ણય પરત ન ખેચાતા હવે કોર્ટમાં આવતા અરજદારોને હેરાનગતિ ન પડે તે માટે વકીલો તંત્ર અને સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. આજે પાલનપુર બાર એસોસિએશન એકત્ર થયું અને આગામી દિવસોમાં બાર એસોસિએશન હવે શહેરની સેવાકીય સંસ્થાઓ તેમજ અલગ અલગ એસોસિએસિનો સાથે મળી ન્યાય સંકુલની જગ્યા ન બદલવાની માંગ સાથે ગાંધી ચિધ્યા માર્ગે વળવાની ચીમકી ઉચારી છે. જેને લઇ ન્યાય માટે ન્યાય સંકુલોમાં કેસો લડતા વકીલો જ હવે ન્યાય માટે ગાંધી ચિંધ્યા માર્ગે વળવા મજબૂર બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે... બાઈટ-1-સતીશ ચૌધરી -વકીલ બાર એસો. પ્રમુખ બાઈટ-2- યશવંત બચાણી -વકીલ બાર એસો. સભ્ય બાઈટ-3- પ્રકાશ ધારવા -વકીલ બાર એસો. મહમંત્રી અલકેશ રાવ- બનાસકાંઠા 9687249834
4
comment0
Report
DPDhaval Parekh
Aug 18, 2025 12:20:24
Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : વિશાલભાઈ સ્લગ : NVS FSL TAPAS નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 18 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : નવસારીના બીલીમોરાના મેળામાં ટાવર રાઈડ તૂટવાની ઘટના બાદ બીલીમોરા પોલીસે આજે FSL ની ટીમ સાથે તપાસને વેગ આપ્યો હતો. જ્યારે સ્થાનિક ધારાસભ્ય નરેશ પટેલે પણ સ્થળ મુલાકાત લઈ ઘટના કેવી રીતે બની તેની માહિતી મેળવી હતી. વી/ઓ : બીલીમોરના દક્ષિણના સોમનાથ એવા શ્રી સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં વર્ષોથી એક મહિના માટે મેળો ભરાય છે. જેમાં વિવિધ રાઈડ્સ પણ આવતી હોય છે. પરંતુ ગત વર્ષોમાં મેળાઓમાં થયેલી ઘટનાઓને જોતા રાઈડ્સને વહેલી મંજૂરી મળે એવી સ્થિતિ ન હતી. બીજી તરફ મંદિર ટ્રસ્ટ દ્વારા લાખો કમાવાની લાલચમાં મેળામાં ચગડોળ, ટોરાટોરા, ટાવર રાઈડ્સ, મોતનો કૂવો વગેરે રાઈડ્સ માટે જગ્યાની ફાળવણી કરવા 21 લાખ GST સાથેનું ટેન્ડર બહાર પાડ્યું હતું. જેને સુરેન્દ્રનગરની શિવમ એન્જિનિયરિંગ દ્વારા મેળવવામાં આવ્યું હતું. પરંતુ ટેન્ડર મેળવ્યા બાદ રાઈડ્સ શરૂ કરવા ડિસ્ટ્રીક્ટ રાઈડ સેફ્ટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટી સમક્ષ મંજૂરી માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. અલગ અલગ 8 વિભાગો પાસેથી અભિપ્રાય રિપોર્ટ મેળવ્યા બાદ શિવમ એન્જિનિયરિંગને મંજૂરી મળી હતી. પરંતુ મંજૂરી મેળવવામાં પણ એજન્સીને મોડુ થયુ હતું. જેને કારણે મેળો શરૂ થયાના લગભગ અઠવાડિયા બાદ રાઈડ્સ શરૂ થઈ હતી. દરમિયાન ગત રાતે 11 વાગ્યા આસપાસ ટાવર રાઈડ્સમાં ત્રણ બાળકો સાથે કુલ 8 લોકો બેઠા હતાં. પરંતુ 50 ફૂટે ગયા બાદ નીચે આવતા રાઈડમાં ખામી સર્જાઈ હતી અને નીચે આવતી વેળા લગભગ 10 ફૂટ ઉપર આવતા હાઈડ્રોલિક પુલી ઉપરથી કેબલ તૂટ્યો હતો અને રાઈડ ધડાકાભેર નીચે પટકાતા અફરાતફરી મચી ગઈ હતી. જેમાં બે બાળકો, બે મહિલા અને રાઈડ ઓપરેટર ઘાયલ થયા હતા. સમગ્ર ઘટનામાં બીલીમોરા પોલીસે શિવમ એનિજિનિયરિંગના વિરલ પીઠવા સામે જાણવા જોગ નોંધ્યા બાદ આજે નવસારી FSL અધિકારીને સાથે રાખીને વીડિયોગ્રાફી સાથે ઝીણવટભરી તપાસ આરંભી હતી. જેમાં પ્રાથમિક તબક્કે હાઇડ્રોલિક પુલી સાથે જોડાયેલ કેબલ તૂટવાને કારણે રાઈડ તૂટી પડ્યાનું જણાયું હતું જોકે રાઈડની મોટર, હાઇડ્રોલિક પુલી, કેબલ, ગ્રીસિંગ સહિતની ટેકનિકલ તપાસ કરી હતી. FSL તપાસ દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. જોકે FSL રિપોર્ટ સાથે જ જિલ્લા ક્લેક્ટર દ્વારા બનાવેલી ટેકનિકલ કમિટીના રિપોર્ટ બાદ રાઈડ તૂટવા મુદ્દે નિર્યણ લીધા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જોકે પોલીસ તપાસ દરમિયાન જ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે પણ બીલીમોરા પાલિકા પ્રમુખ મનીષ પટેલ તેમજ અન્ય આગેવાનો સાથે ઘટના સ્થળની મુલાકાત લઈ, ઘટના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, ઘાયલો જલ્દી સાજા થાય એવી સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી. જ્યારે પોલીસ તેમજ તંત્ર દ્વારા ચાલી રહેલી તપાસની માહિતી પણ મેળવી હતી. બાઈટ : નરેશ પટેલ, ધારાસભ્ય, ગણદેવી, નવસારી FSL ટીમની તપાસ દરમિયાન ઘટના સ્થળેથી વોક થ્રૂ કર્યુ છે.
6
comment0
Report
PAParakh Agarawal
Aug 18, 2025 12:19:32
Ambaji, Gujarat:
1808 ZK BNK 02 CHELLO SOMVAR PKG LOACATION --- AMBAJI APPROVAL BY Assignment હિન્દૂ ધર્મમાં સૌથી લાંબો તહેવાર શ્રાવણ માસનો માનવામાં આવે છે જ્યાં સમગ્ર માસ ભગવાન શિવજીની શિવ આરાધના કરવામાં આવે છે આ શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે ને શ્રાવણ માસમાં સોમવારનો વિશેષ મહત્વ મનાતો હોય છે આજે છેલ્લા સોમવારને લઇ યાત્રધામ અંબાજીમાં વિવિધ શિવાલયોમાં શિવભક્તોની ભીડ જોવા મળી હતી એટલુંજ નહિ અંબાજીમાં 8 જેટલા શિવાલયો આવેલા છે ને અંતિમ સોમવારને લઇ મંદિરના સંચાલકો દ્વારા શિવભક્તોને આકર્ષવાના વિવિધ પ્રયાસો કરતા હોય છે ત્યારે કુમ્ભારીયાના કુંભેશ્વર મહાદેવ મંદિર ખાતે બરફ ના શિવલિંગ બનાવી અમરનાથના બાબા બરફનીની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી જેને લઇ શિવભક્તોનો સવાર થીજ ઘોડાપુર મંદિરોમાં જોવા મળ્યો હતો ને મંદિર પરિષર પણ હર હર મહાદેવના નામ થી ગૂંજ્યા હતા અમરનાથ સેંકડો કિલોમીટર દૂર હોવાથી અનેક ભક્તો અમરનાથ જઈ સકતા નથી ત્યારે સ્થાનિક સ્તરે મંદિરોમાં બરફ ના શિવલિંગ બનાવી બાબા બરફાનીના દર્શન કરાવી આયોજકો અનોખું આકર્ષણ ઉભું કરતા હોય છે ને ભક્તો પણ અમરનાથની જેમ જ દર્શન કર્યા હોય તેમ બરફ ઉપર ચાલી ને બરફ ના બનાવેલા શિવલિંગ ના દર્શનનો લાભ લે છે જે એક અનોખી અનુભૂતિ મહેસુસ કરતા હોય છે બાઇટ - 01 ધીરજ ભાઈ શાસ્ત્રી, પૂજારી કુંભેશ્વર મહાદેવ મંદિર અંબાજી બાઈટ...02 શ્રધ્ધાળુ અંબાજી પરખ અગ્રવાલ ઝી મીડીયા અંબાજી, બનાસકાંઠા 1808 ZK BNK 02 CHELLO SOMVAR PKG LOACATION --- AMBAJI APPROVAL BY Assignment હિન્દૂ ધર્મમાં સૌથી લાંબો તહેવાર શ્રાવણ માસનો માનવામાં આવે છે જ્યાં સમગ્ર માસ ભગવાન શિવજીની શિવ આરાધના કરવામાં આવે છે આ શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે ને શ્રાવણ માસમાં સોમવારનો વિશેષ મહત્વ મનાતો હોય છે આજે છેલ્લા સોમવારને લઇ યાત્રધામ અંબાજીમાં વિવિધ શિવાલયોમાં શિવભક્તોની ભીડ જોવા મળી હતી એટલુંજ નહિ અંબાજીમાં 8 જેટલા શિવાલયો આવેલા છે ને અંતિમ સોમવારને લઇ મંદિરના સંચાલકો દ્વારા શિવભક્તોને આકર્ષવાના વિવિધ પ્રયાસો કરતા હોય છે ત્યારે કુમ્ભારીયાના કુંભેશ્વર મહાદેવ મંદિર ખાતે બરફ ના શિવલિંગ બનાવી અમરનાથના બાબા બરફનીની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી જેને લઇ શિવભક્તોનો સવાર થીજ ઘોડાપુર મંદિરોમાં જોવા મળ્યો હતો ને મંદિર પરિષર પણ હર હર મહાદેવના નામ થી ગૂંજ્યા હતા અમરનાથ સેંકડો કિલોમીટર દૂર હોવાથી અનેક ભક્તો અમરનાથ જઈ સકતા નથી ત્યારે સ્થાનિક સ્તરે મંદિરોમાં બરફ ના શિવલિંગ બનાવી બાબા બરફાનીના દર્શન કરાવી આયોજકો અનોખું આકર્ષણ ઉભું કરતા હોય છે ને ભક્તો પણ અમરનાથની જેમ જ દર્શન કર્યા હોય તેમ બરફ ઉપર ચાલી ને બરફ ના બનાવેલા શિવલિંગ ના દર્શનનો લાભ લે છે જે એક અનોખી અનુભૂતિ મહેસુસ કરતા હોય છે બાઇટ - 01 ધીરજ ભાઈ શાસ્ત્રી, પૂજારી કુંભેશ્વર મહાદેવ મંદિર અંબાજી બાઈટ...02 શ્રધ્ધાળુ અંબાજી પરખ અગ્રવાલ ઝી મીડીયા અંબાજી, બનાસકાંઠા
8
comment0
Report
DPDhaval Parekh
Aug 18, 2025 12:01:48
Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : વિશાલભાઈ સ્લગ : NVS PRANT MULAKAT નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 18 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એન્કર : નવસારીના બીલીમોરામાં શ્રાવણીયા મેળામાં ટાવર રાઈડ તૂટી પડ્યા બાદ આજે ચીખલી પ્રાંત અધિકારીએ તેમની ટીમ સાથે સ્થળ મુલાકાત કરી, ઘટના મુદ્દે તંત્રની તપાસને વેગ આપ્યો હતો. વી/ઓ : બીલીમોરના શ્રી સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ભરાયેલા શ્રાવણીયા મેળામાં મોડે મોડે શરૂ થયેલી રાઈડ્સમાં ગત મોડી રાતે ટાવર રાઈડનો કેબલ તૂટતા નીચે પટકાઈ હતી. જેમાં 5 લોકો ઘાયલ થયા હતા. જેમાં રાઈડ ઓપરેટર ગંભીર રીતે ઘવાતા સુરત રીફર કરવામાં આવ્યો હતો. જોકે ઘટના બાદ પોલીસે તપાસ આરંભી, તેની સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ ટેકનિકલ કમિટી બનાવી તપાસ શરૂ કરી છે. જેમાં આજે ચીખલી પ્રાંત અધિકારી મિતેશ પટેલ તેમના અધિકારીઓની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. પ્રાંત અધિકારીએ તૂટેલી રાઇડનું નિરીક્ષણ કરી, ઘટના કેવી રીતે બની એ દિશામાં તપાસ આરંભી હતી. જોકે સમગ્ર મુદ્દે કમિટીની તપાસ સાથે પોલીસ તપાસના રિપોર્ટ બાદ નિર્યણ લેવાશે અને ત્યારબાદ જવાબદારો સામે કાર્યવાહી થશે. બાઈટ : મિતેશ પટેલ, પ્રાંત અધિકારી, ચીખલી, નવસારી
11
comment0
Report
DPDhaval Parekh
Aug 18, 2025 11:46:28
Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : વિશાલભાઈ સ્લગ : NVS JANAVA JOG નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 18 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : નવસારીના બીલીમોરાના શ્રી સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં શ્રાવણીયા મેળામાં ગત મોડી રાતે ટાવર રાઈડ તૂટી જતા સર્જાયેલી દુર્ઘટનામાં બીલીમોરા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી તપાસને વેગ આપ્યો છે. વી/ઓ : નવસારીના બીલીમોરા શહેરમાં પૌરાણિક શ્રી સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં શ્રાવણીયા મેળામાં ગત મોડી રાતે 11 વાગ્યા આસપાસ ટાવર રાઈડ્સનો કેબલ તૂટી જતા રાઇડ્સ 10 ફૂટ ઉંચેથી નીચે પટકાતા રાઈડ્સમાં સવાર 8 લોકોમાંથી 2 મહિલાઓ, બે બાળકો અને રાઈડ ઓપરેટર ઘાયલ થતા તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી રાઈડ ઓપરેટરની તબિયત ગંભીર જણાતા તેને સુરત રીફર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી બીલીમોરા પોલીસે તમામ રાઈડ્સ બંધ કરાવી હતી. સાથે હોસ્પિટલમાં પહોંચેલા ઘાયલોને મળી, તેમના નિવેદનો નોંધ્યા હતા. પોલીસે પ્રાથમિક તબક્કે રાઈડ્સના સંચાલક શિવમ એન્જિનિયરિંગના કર્તાધર્તા વિરલ પીઠવા વિરૂદ્ધ જાણવા જોગ ફરિયાદ લઈ તપાસ આરંભી છે. પોલીસે FSL રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે. બાઈટ : ભગીરથસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક, ચીખલી વિભાગ, નવસારી
6
comment0
Report
GDGaurav Dave
Aug 18, 2025 11:46:24
Rajkot, Gujarat:
REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 એન્કર - રાજકોટના રેસકોર્ષ મેદાનમાં ચાલતા શોર્યના સિંદૂર મેળાનો આજે છેલ્લો દિવસ છે. લોકમેળામાં અત્યાર સુધીમાં 13 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. ગત વર્ષે વરસાદના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો મેળો માણી શક્યા ન હતા. પોલીસ કન્ટ્રોલ રૂમમાં અત્યાર સુધીમાં 68 બાળકો પરિવારથી વીખુટા પડી ગયા હતા જેને પોલીસે માતા પિતા સાથે મિલાપ કરાવ્યો હતો. છેલ્લા પાંચ દિવસથી જિલ્લા વહીવટી તંત્ર,પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ આર.એન્ડ બી સહિતનું તંત્ર ખડેપગે છે. અત્યાર સુધીમાં 31 રાઈડને મંજૂરી મળી બે મોતના કૂવા સહિત ચાર રાઈડને મંજૂરી નહીં. પોલીસ સૂત્રોના કહેવા મુજબ, મોતના કૂવામાં સ્ટ્રક્ચર બરોબર ન હોવાના કારણે અને સ્ટંટ થતા હોવાના કારણે મંજૂરી નહીં. લોકમેળામાં સૌથી વધુ આઠમના દિવસે 3.55 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. તો પ્રથમ દિવસે 2.67 લાખ, ગઈકાલે નોમના દિવસે 3.35 લાખ,અને સાતમના દિવસે 3.15 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. વોક થ્રુ -ગૌરવ દવે તો બીજી તરફ રાજકોટના લોકમેળામાં રાઈડ્સ સંચાલકોની માંગ કરી હતી કે, દોઢ દિવસ રાઈડ્સ મોડી શરૂ થતાં નુકસાન વેઠવાનો આવ્યો વારો છે. રાઈડ્સ સંચાલકોએ કહ્યું હતું કે, જિલ્લા કલેકટર દ્વારા લોકમેળોમાં 1 દિવસ વધારી આપવા કરી માંગ કરીએ છીએ. વરસાદને કારણે અને રાઈડ્સને મોડી મંજૂરી આપવાને કારણે રાઈડ્સ શરૂ થઈ શકી નહીં જેને કારણે નાના ધંધાર્થીઓએ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાઈડ્સ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી પરંતુ R&B વિભાગના અધિકારીઓએ રાઈડ્સની ચકાસણી દરમિયાન કેટલીક ખામીઓ અને રાઈડ્સમાં ભય દેખતા મંજૂરી આપી નહોતી. બાઈટ - રાજુ ગોસ્વામી, રાઈડ્સ સંચાલક બાઇટ - રાઈડ્સ સંચાલક
9
comment0
Report
AKArpan Kaydawala
Aug 18, 2025 11:45:27
Ahmedabad, Gujarat:
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલી રહેલી 3 ડેપ્યુટી કમિશ્નરની ભરતી પ્રક્રિયાનો મામલો આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળ્યા 3 નવા ડેપ્યુટી કમિશનર મેયરની અધ્યક્ષતામાં મળી સ્ટાફ સિલેક્શન કમિટીની બેઠક મેયર સહીત, ડેપ્યુટી મેયર , સાશક પક્ષ નેતા, દંડક , સ્ટે કમિટી ચેરમેન , વિપક્ષી નેતા, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર રહ્યા ઉપસ્થિત સ્ટાફ સિલેક્શન કમિટીમાં કરાયો કુલ 3 ડેપ્યુટી કમિશનરની નિમણુંક અંગેનો નિર્ણય નવા ડેપ્યુટી કમિશનર તરીકે રમ્ય ભટ્ટ, પરાગ શાહ અને નિલેશ પટેલની થઇ નિમણુંક રમ્ય ભટ્ટ હાલ amc મધ્ય ઝોન ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર, પરાગ શાહ amc માં મૂળ આસીટન્ટ કમિશનર પણ હાલ cmo માં osd તરીકે ફરજ બજાવે છે નિલેશ પટેલ હાલ વાસણા-પાલડી વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવે છે નવા ત્રણેય અધિકારીને 1 વર્ષના પ્રોબેશન પિરિયડ બાદ કાયમી નિમણુંક અંગે લેવાશે નિર્ણય જે પૈકી 2 dymc amc ના પોતાના ખાતાકીય પરિપત્ર અને 1 ડેપ્યુટી કમિશનર બહારથી ભરતી પ્રક્રિયા હેઠળ લેવાયા હાલ amc માં કુલ 10 જેટલા ડેપ્યુટી કમિશનર જે પૈકી 7 dymc રાજ્ય સરકારમાંથી આવેલા અને 1 dymc amc ના કાયમી અને 2 dymc ઇન્ચાર્જ તરીકે ફરજમાં છે નવી નિમણુંકના નિર્ણય બાદ amc માં કુલ ડેપ્યુટી કમિશ્નરની સંખ્યા વધીને 11 થશે જે પૈકી 7 રાજ્ય સરકારના અને 4 amc ના પોતાના ડેપ્યુટી કમિશનર થશે Amc ને પોતાનાજ વિભાગમાં કામ કરેલા કાયમી ડેપ્યુટી કમિશનર મળતા વહીવટી બાબતો ઉકેલવામાં સરળતા રહેશે બાઈટ : પ્રતિભા જૈન, મેયર - અમદાવાદ
8
comment0
Report
GDGaurav Dave
Aug 18, 2025 11:45:05
Rajkot, Gujarat:
SLUG - 1808ZK_LIVE_RJT_MARKETING જનરલ માટે નથી REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 એન્કર - ગુજરાતમાં રાજ્ય સરકારના અથાગ પ્રયત્નો થકી યુવાનોને રોજગારીની તકો મળી રહી છે. રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નિયમિત પણે ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના થકી યુવકોને અલગ અલગ વિભાગોમાં નિકરીની તક મળે છે. યુવાઓનું કૌશલ્ય બહાર આવે તે માટે રાજ્ય સરકાર સ્ટાઈપેન્ડ પણ ચૂકવે છે અને અનુભવનું પ્રમાણપત્ર પણ આપે છે. જેને કારણે યુવાનોને સરકારી નોકરીમાં 15 ગુણ પણ ઉમેરવામાં આવે છે. રાજકોટ એસ.ટી.ડિવિઝનના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર યુવાનોને રોજગારી મળી રહે તે માટે નિયમિત પણે રોજગાર ભરતી મેળાનું આયોજન કરે છે. જેમાં એસ.ટી. વિભાગના ફિટર, ડીઝલ મિકેનિકલ, ઇલેક્ટ્રીક, કોપા જેવી અલગ અલગ જગ્યાઓ માટે એપ્રેન્ટિસ શીપ હેઠળ પસંદગી કરવામાં આવે છે. ત્યારબાદ યુવકોને તાલીમ આપવામાં આવે છે સાથે જ સ્ટાઈપેન્ડ પણ ચુકવવામાં આવે છે. આ યુવકો તાલીમ લીધા પછી સીધા ભરતીમાં અનુભવને કારણે આવી શકે છે. રાજકોટ એસ.ટી. ડીવીઝનમાં 259 જગ્યાઓ એપ્રેન્ટિસ શીપ માટે રાખવામાં આવે છે. જેમાંથી 216 જેટલી જગ્યાઓ પર યુવકો ભરતી મેળા થકી એપ્રેન્ટિસશીપ કરી રહ્યા છે અને અમારા દ્વારા ખાલી જગ્યાઓ પર વધુ ભરતી કરવાની જાહેરાત પણ આપવામાં આવી છે. તો બીજી તરફ લાભાર્થીઓનું કહેવું છે કે, સરકારના રોજગાર ભરતી મેળા થકી યુવકોને ITI કર્યા બાદ સરકારી વિભાગમાં જ નોકરી કરવાની તક મળે છે યુવકો એપ્રેન્ટીસશીપ હેઠળ જો તાલીમ લે છે તો તેઓના તાલીમના સમયગાળા દરમિયાન તેમને સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવે છે. એટલું જ નહીં અનુભવનું પ્રમાણપત્ર હોવાથી ભરતી પ્રક્રિયામાં 15 ગુણ પણ વધુ ઉમેરવામાં આવે છે. અહીં અમે એસ.ટી વર્કશોપમાં ડીઝલ એન્જીન થી લઈ અને બોડી પાર્ટ્સ સુધીની ટ્રેનિંગ આપવામાં આવે છે. રોજગાર ભરતી મેળાને કારણે યુવકોમાં કૌશલ્ય સાથે પ્રેક્ટિકલ નોલેજમાં વધારો થાય છે. બાઈટ - જે. બી. કલોતરા, વિભાગીય નિયામક, રાજકોટ એસ.ટી. વિભાગ બાઈટ - જયરાજસિંહ જાડેજા, લાભાર્થી બાઈટ - યુવરાજ પરમાર, લાભાર્થી
12
comment0
Report
CPCHETAN PATEL
Aug 18, 2025 11:22:05
Surat, Gujarat:
સુરત બ્રેક ઉધના સાયબરફ્રોડ મામલો 1 લાખ 50 હજાર પાના ની ચાર્જશીટ રજૂ કરાય ગુજરાતમાં સૌ પ્રથમવાર આટલી મોટી માત્રામાં ચાર્જશીટ હોય શકે 1550 કરોડનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું 12 આરોપીઓની ધરપકડ કરાય હતી
8
comment0
Report
DPDhaval Parekh
Aug 18, 2025 11:22:01
Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : વિશાલભાઈ સ્લગ : NVS TRUST KHULASO નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 18 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : નવસારીના બીલીમોરા શહેરમાં પ્રસિદ્ધ શ્રી સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં શ્રાવણીયા મેળામાં ટાવર રાઈડ તૂટવાની ઘટના બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં સોમનાથ મંદિર ટ્રસ્ટે જગ્યા ભાડે આપ્યાનો રાગ આલાપી રાઈડ શરૂ કરવા એજન્સીએ મંજૂરી મેળવ્યાનો પત્ર જાહેર કરી જવાબદારીમાંથી હાથ ઉંચા કર્યા હતા. વી/ઓ : નવસારીના બીલીમોરામાં સ્થિત પૌરાણિક શ્રી સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં દરવર્ષે શ્રાવણિયો મેળો ભરાય છે. જેમાં અનેક નાની મોટી દુકાનો સાથે લોકોના મનોરંજન માટે વિવિધ પ્રકારનની રાઈડ્સ પણ આવતી હોય છે. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટની જગ્યા હોવાથી છેલ્લા થોડા વર્ષોથી ટ્રસ્ટ દ્વારા ટેન્ડર કરીને રાઈડ્સ માટેનો ઇજારો અપાય છે. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા 21 લાખ રૂપિયાનું ટેન્ડર જાહેર કર્યુ હતુ. જેને સુરેન્દ્રનગરની શિવમ એન્જિનિયરિંગના વિરલ પીઠવા દ્વારા ટેન્ડર મેળવાયું હતુ. ટેન્ડર મેળવ્યા બાદ રાઈડ્સ શરૂ કરવા માટે શિવમ એન્જિનિયરિંગને મુશ્કેલી થઈ હતી અને જિલ્લાની ડિસ્ટ્રીક્ટ રાઈડ સેફ્ટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટીના 8 વિભાગોની મંજૂરી મેળવ્યા બાદ મંજૂરી મળી હતી. જે મંજૂરી પત્ર મંદિર ટ્રસ્ટે પોતાની પાસે રાખી, રાઈડ્સ શરૂ કરાવી હતી. જોકે રાઈડ્સ તૂટવા મુદ્દે સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા અમે ફક્ત જગ્યા આપી હોવાનું કહીને કોઈ જવાબદારી લેવાથી આડકતરી રીતે હાથ ઉંચા કરી દીધા હતા. બાઈટ : વિનોદ દેસાઈ, ટ્રસ્ટી, શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ, બીલીમોરા ઘટના સ્થળેથી વોક થ્રુ કર્યુ છે...
10
comment0
Report
DRDarshal Raval
Aug 18, 2025 11:15:40
Ahmedabad, Gujarat:
એન્કર- જો તમે વિદેશમાં જઈને મહિને લાખો રૂપિયા કમાવવાનાં સપના જોઈ રહ્યા છો, તો તમારે ચેતી જવાની જરૂર છે, કારણ કે જો તમે ખોટા રસ્તે ચઢી ગયા તો કમાવવાનું તો દૂર, રૂપિયા ગુમાવવાનો વારો આવી શકે છે, આ જ પ્રકારની એક ઘટના સામે આવી છે, જેમાં આઈટી કંપનીમાં નોકરીનાં નામે યુવકોને વિદેશમાં લઈ જઈને ગેરકાયદેસર ગોંધી રાખી ખોટુ કામ કરાવવા દબાણ કરાયું, અંતે યુવકે મુક્ત થવા માટે લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડ્યો.. શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં... વિઓ-01 આજકાલ યુવા વર્ગમાં વિદેશમાં જવાની હોડ લાગી છે. ત્યાં જઈને મહિને લાખો રૂપિયા કમાઈને પોતાનાં સ્વપ્ન પુરા કરવાની ઘેલછામાં યુવાનો ગેરમાર્ગે પણ દોરાઈ જતા હોય છે. આ જ પ્રકારનો એક બનાવ અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં દુબઈમાં નોકરી શોધી રહેલા યુવકનો સંપર્ક વિઝા કન્સલ્ટન્સી ચલાવનાર કિંજલ શાહ નામનાં યુવક સાથે થયો, જેણે તેઓનો સંપર્ક અભિષેકસિંગ નામનાં યુવક સાથે કરાવતા તેણે બેંગકોકની આઈટી કંપનીમાં પોતે નોકરી કરતો હોય અને મહિને એક લાખ રૂપિયા પગારની લાલચ આપી હતી. જેથી ભોગ બનનાર સહિતનાં બે યુવકોએ દુબઈનાં બદલે થાઈલેન્ડનાં બેંગકોક જવાનું નક્કી કર્યું હતું. જોકે બંને ત્યાં પહોંચ્યા પછી તેમની સાથે જે થયું એ સાંભળી આપ પણ ચોંકી ઉઠશો.. બાઈટ- હાર્દિક માકડિયા, ACP, સાયબર ક્રાઈમ, અમદાવાદ વિઓ-2 ભોગ બનનારા બેંગકોક પહોંચતા ત્યાથી ગાડીમાં 400 કિલોમીટર દૂર લઈ જવાયા અને બાદમાં બોટમાં બેસાડી ગેરકાયદેસર રીતે મ્યાનમાર લઈ જવામાં આવ્યા. તેઓનાં પાસપોર્ટ પણ પડાવી લઈને ત્યાં સાયબર ક્રાઈમ કરવા માટેની તાલીમ લેવા માટે દબાણ કર્યું. ફરિયાદી એક નહી તેની જેવા 15 જેટલા યુવકો પાસે આ કામ કરાવવા માટે દબાણ કરાવવામાં આવતુ હતુ. જે બાદ ભોગ બનનારને પણ 20 દિવસની તાલીમ આપવામા આવી અને એક કરાર કરાવવામાં આવ્યો જેમાં તેઓ આ કામ કરવા ન માંગતા હોય તો 3.5 લાખ રૂપિયા આપવાની ખાતરી લેવામાં આવી હતી. ફરિયાદી યુવકને આરોપીઓએ ગોંધી રાખી, માર મારી હેરાન કરતા અંતે તેણે તે રૂપિયા ચુકવ્યા અને મહામુસીબતે ભારત પરત આવ્યો. બાઈટ- હાર્દિક માકડિયા, ACP, સાયબર ક્રાઈમ, અમદાવાદ વિઓ- આ મામલે ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઈમે વડોદરાનાં કિંજલ શાહ નામનાં એક આરોપીની ધરપકડ કરી છે, જેણે આ રીતે 3 યુવકોને બેંગકોક મોકલ્યા હતા, તે પોતે વિઝા કન્સલ્ટન્સી ઓફિસ ધરાવે છે, જોકે આ ગેંગનો મુખ્ય આરોપી અભિષેકસિંગ છે, તેનાં પકડાયા બાદ તેણે આ રીતે નોકરીની લાલચ આપી કેટલા યુવકોને કોલ સેન્ટરનાં કાળા કારોબારમાં ધકેલ્યા છે, તે અંગે ખુલાસા થશે. દર્શલ રાવલ. Z મીડિયા. અમદાવાદ
12
comment0
Report
CPCHETAN PATEL
Aug 18, 2025 10:45:58
Surat, Gujarat:
દેશની સૌથી મોટી હીરાની ચોરીનો તસ્કરો CCTV ફૂટેજ અને DVR પણ લઈ ગયા સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં દેશની સૌથી મોટી હીરાની ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસની જાહેર રજાઓનો લાભ ઉઠાવીને તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો છે. કપૂરવાડી ખાતે આવેલા આ હીરા કારખાનાના ચોથા માળેથી રફ હીરા અને રોકડની ચોરી થઈ છે. ચોરીની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ચોર ઇસમોએ ઓફિસની તિજોરી કટરથી કાપીને હીરા અને રોકડાની ચોરી કરી છે. આ ચોરીનો ચોક્કસ આંકડો હજુ સુધી સામે આવ્યો નથી, પરંતુ તે કરોડોમાં હોવાની શક્યતા છે. આ ચોરીમાં તસ્કરોએ અત્યંત ચતુરાઈપૂર્વક કામ કર્યું છે. તેઓ માત્ર હીરા અને રોકડ જ નહીં, પરંતુ ચોરીના કોઈ પુરાવા ન રહે તે માટે ફેક્ટરીના તમામ CCTV કેમેરાની તોડફોડ કરી અને DVR પણ ઉઠાવી ગયા છે. પોલીસ દ્વારા હવે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે. જેથી તસ્કરોનો કોઈ સુરાગ મળી શકે. ઘટનાસ્થળે DCP, ACP સહિતની ટીમો અને FSLની ટીમ પણ પહોંચી છે. આ ઘટનાને કારણે હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ ફેલાયો છે અને સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ ચાલી રહી છે. ચોરોએ ત્રણ લેયર વાળી તિજોરીને ગેસ કટર વડે તોડી હતી. તિજોરીમાં 12 ઈંચ બાય 10 ઈંચનો ગોબો પાડવામાં આવ્યો ચોરોએ ચોરીને અંજામ આપવા માટે અત્યંત ચાલાકીનો ઉપયોગ કર્યો હતો. સૌથી પહેલા, તેઓએ કારખાનાની બહાર લાગેલ ફાયર એલાર્મ તોડી નાખ્યું હતું જેથી ગેસ કટરનો ઉપયોગ કરતી વખતે કોઈ અવાજ ન થાય અને એલાર્મ વાગે નહીં. ફેક્ટરીમાં પ્રવેશ માટે માત્ર એક જ દરવાજો હોવા છતાં, ચોરોએ લાકડાના દરવાજા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. આશ્ચર્યજનક રીતે, ફ્લોર પર કોઈ સીસીટીવી કેમેરા નહોતા, જે ચોરો માટે વધુ સરળ બન્યું. ચોથા માળે આવેલી ફેક્ટરીને ટાર્ગેટ કરવામાં આવી હતી. ચોરોએ ઓફિસની અંદર પ્રવેશવા માટે ઓફિસના કાચ કાઢ્યા હતા. આ ઘટનામાં ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીના ચોથા માળે સ્થિત કારખાનાને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. ચોરોએ ત્રણ લેયર વાળી તિજોરીને ગેસ કટર વડે તોડી હતી. તિજોરીમાં 12 ઈંચ બાય 10 ઈંચનો ગોબો પાડવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે ચોરો પાસે ગેસ કટર જેવી આધુનિક ચોરીના સાધનો હતા. ચોરી થઈ તે જગ્યાએ ઓફિસની બહારનો એક અને ઓફિસની અંદરના બે કેમેરા પણ ચોરોએ કાઢી નાખ્યા હતા. જેનાથી તેમની ઓળખ છુપાવી શકાય. પોલીસ હવે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે અને ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળેથી પુરાવાઓ એકત્રિત કરી રહી છે. આ ચોરીમાં કેટલા હીરાની ચોરી થઈ છે તે અંગેની ચોક્કસ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ આ ઘટનાએ હીરા ઉદ્યોગમાં સુરક્ષા વ્યવસ્થામાં સુધારો કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે. કરોડોના હીરા ચોરીનો પર્દાફાશ, રજા પર સિક્યુરિટી ગાર્ડ, CCTV-DVR પણ ગાયબ શહેરમાં હીરા ચોરીના એક ચોંકાવનારા મામલાએ ખળભળાટ મચાવી દીધો છે. જ્યાં કરોડો રૂપિયાના હીરા ચોરાઈ ગયા છે. આ ઘટનામાં જે વિગતો સામે આવી છે તે વધુ આશ્ચર્યજનક છે. હીરાના કારખાના જે બિલ્ડિંગમાં આવેલું છે. ત્યાં છેલ્લા ત્રણ દિવસથી કોઈ સિક્યુરિટી ગાર્ડ હાજર નહોતો. ત્રણ દિવસની રજા હોવાને કારણે સિક્યુરિટી ગાર્ડને પણ રજા આપવામાં આવી હતી. આ ઘટનામાં ચોર ગેંગે અત્યંત ચતુરાઈપૂર્વક ચોરીને અંજામ આપ્યો છે. ચોરી કરતી વખતે, આરોપીઓએ ત્યાં લાગેલા CCTV કેમેરા તોડી નાખ્યા હતા અને તેનું DVR પણ સાથે લઈ ગયા હતા, જેથી પોલીસને કોઈ પુરાવા ન મળે. આ સમગ્ર મામલે DCP આલોક કુમારે પત્રકારોને જણાવ્યું કે, "અમને જાણવા મળ્યું છે કે હીરાના કારખાના જ્યાં છે તે બિલ્ડિંગમાં છેલ્લા ત્રણ દિવસથી કોઈ સિક્યુરિટી ગાર્ડ હાજર નહોતો. ત્રણ દિવસની રજા હોવાને કારણે તેમને રજા આપવામાં આવી હતી. આ અવસરનો લાભ ઉઠાવીને ચોરોએ આ ગુનાને અંજામ આપ્યો છે. ચોરીની પદ્ધતિ જોતા લાગે છે કે આ કોઈ સામાન્ય ચોરી નથી, પરંતુ એક સુનિયોજિત કાવતરું છે." પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ દ્વારા CCTV કેમેરા તોડીને DVR લઈ જવાથી તપાસમાં વધુ પડકાર ઊભો થયો છે. પોલીસના પ્રાથમિક તપાસ મુજબ, હીરાના કારખાનાના માલિક 15મી તારીખે કારખાનું બંધ કરીને ગયા હતા. કારખાનાની અંદર એક સેફ લોકર હતું જેમાં આ કિંમતી હીરા રાખવામાં આવ્યા હતા. ચોરોએ ગેસ કટરનો ઉપયોગ કરીને લોકર તોડ્યું અને અંદરથી લગભગ 25 કરોડ રૂપિયાના હીરાની ચોરી કરી. હાલમાં, ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમો સંયુક્ત રીતે આ કેસની સઘન તપાસ કરી રહી છે. આ ચોરીમાં આંતરરાષ્ટ્રીય ગેંગનો હાથ હોવાની શક્યતાને પણ નકારી શકાય નહીં. પોલીસ ટીમ જુદા જુદા શહેરોમાં તપાસ માટે મોકલવામાં આવી છે અને નજીકના વિસ્તારના અન્ય CCTV ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. મેઇન રોડથી આ કારખાનું લગભગ 200 મીટર દૂર છે. આ માટે પહેલા મેઇન રોડથી 100 મીટર સીધું જવાનું હોય છે. અને ત્યાર પછી 50 મીટર ડાબી બાજુ અને ત્યારબાદ 50 મીટર સીધું જવાનું છે. ત્યારે આ કારખાનું આવે છે. ત્રણ લેયરની આ તિજોરી તોડવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળેથી એક લાઇટર પણ મળી આવ્યું છે. લગભગ બેથી ત્રણ લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હોય તેવું પોલીસ માની રહી છે. એટલું જ નહીં, તિજોરીને ગેસ કટરથી તોડવા માટે લગભગ દોઢથી બે કલાકનો સમય લાગી શકે છે. મેઇન રોડથી કારખાના સુધી જવા માટે લગભગ 50 જેટલી દુકાનો આવેલી છે અને ત્યારબાદ અલગ અલગ ડાયમંડની ફેક્ટરીઓ આવેલી છે. છે. મેઇન રોડથી અંદર આવેલી ફેક્ટરી અને ત્યારબાદ ચોથા માળે આવેલા આ કારખાના અંગે ચોરોને અગાઉથી જ ખબર હશે તેવું પોલીસ માની રહી છે. જેથી, કોઈ જાણભેદુ આ ઘટનામાં સામેલ હોય તે એંગલથી પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વોક થ્રુ..ચેતન વોક થ્રુ..આલોક કુમાર .ડીસીપી
13
comment0
Report
DRDarshal Raval
Aug 18, 2025 10:32:34
Ahmedabad, Gujarat:
બ્રેકીંગ થાઈલેન્ડમાં વર્ક પરમીટ અને વિઝાની લાલચ આપી કરાયું અપરણ કંપનીમાં નોકરીની લાલચ આપી ફરિયાદીને બેંગકોક લઈ જવાયો ફરિયાદી થાઈલેન્ડ પહોંચતા પાસપોર્ટ જપ્ત કર્યો ફરિયાદીને થાઈલેન્ડ થી ગેરકાયદેસર રીતે નાવડીમાં બેસાડી મ્યાનમાર લઈ જવાયો મ્યાનમાર કે કે પાર્કમાં સાયબર ક્રાઇમની ટ્રેનિંગ માટે દબાણ કરાયું ફરિયાદીએ સાઈબર ક્રાઇમ ની ટ્રેનીંગનો ઇનકાર કરતા અપરણ કર્યું અપહરણ કરીને 3.5 લાખ પડાવ્યા પૈસા પડાવી ભોગ બનનારને ભારત મોકલ્યો ભોગ બનનારે પોલીસ ફરિયાદ કરતા સાયબર ક્રાઇમએ આરોપી કિંજલ શાહની ધરપકડ કરી બાઈટ. હાર્દિક માકડીયા. Acp. સાયબર ક્રાઈમ વિઝ્યુલ અને પ્રેસ વોટ્સપ
14
comment0
Report
RMRaghuvir Makwana
Aug 18, 2025 10:32:16
Botad, Gujarat:
DATE-18-08-2025 SLUG-1808 ZK BTD LATTER VAYRAL FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-VISHAL BHAI બોટાદ વલભીપુર ઉમરાળા અને ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શંભુનાથજી ટૂંડિયા નો લેટર થયો વાયરલ વાઈરલ પત્રમા સંકલન સમિતિની બેઠકમાં પ્રતિનિધિ ની નિમણુંક કરવાની વાત ધારાસભ્ય પાસે સમયનો અભાવ હોવાથી પ્રતિનિધિ ની નિમણુકની રજૂઆત વલભીપુર તાલુકા અને જિલ્લાની સંકલન સમિતિ બેઠકમાં મારા પ્રતિનિધિ તરીકે દિલીપભાઈ શેટા ને મારા પ્રતિનિધિ તરીકે નિમણૂક કરું છે તેવો પત્રમાં ઉલ્લેખ
13
comment0
Report
CPCHETAN PATEL
Aug 18, 2025 10:32:04
Surat, Gujarat:
સુરતની તાપી નદી પર બનાવવામાં આવેલો કોઝવેની સપાટી 11 ઓગસ્ટના રોજ ઘટતા ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો હતો, પરંતુ આજે ફરી કોઝવે ભયજનક સપાટી પર આવી જતા કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે હવે ચંદ્રશેખર આઝાદ બ્રિજ અને ડભોલી જહાંગીરપુરા બ્રિજનો ઉપયોગ વાહન ચાલકોએ કરવો પડશે.
14
comment0
Report
Independence Day
Advertisement
Back to top