Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
વિરમગામના કાઉન્સિલર ઉપવાસ પર, શું ધારાસભ્ય પણ જોડાશે?
URUday Ranjan
Aug 29, 2025 07:21:00
Ahmedabad, Gujarat
વિરમગામ - બ્રેકિંગ ભૂગર્ભ ગટર નો કોન્ટ્રાકટ રદ કરવા લેખિત રજૂઆતને લઈ ને કાઉન્સિલર ઉપવાસ પર વિરમગામ ટાવર લાઇબ્રેરી ખાતે ઉપવાસ પર ઉતર્યા વિરમગામ વોર્ડ નં -6ના ભાજપ ના કાઉન્સિલર એ નગરપાલિકા ને લેખિત રજૂઆત કરી હતી બિલોની ચૂકવણી ન કરવા થતા કોન્ટ્રાક્ટ બ્લેક લીસ્ટ કરવાની રજૂઆત કરવામાં આવી હતી કુમાર એન્જિનિયરિંગ ને માસિક 9 લાખ કોન્ટ્રાકટ આપવામાં આવેલો છે 24જૂને નગરપાલિકાને લેખિત રજૂઆત કરવા આજ દિન સુધી કોઈ કાર્યવાહી ના થતા ઉપવાસ પર ચીફ ઓફિસર પ્રજા પૈસા નો હિસાબ આપો - ઉમેશ વ્યાસ શું હવે ધારાસભ્ય ઉપવાસ પર ઉતરશે ?
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKAshok Kumar
Sept 01, 2025 14:47:47
Junagadh, Gujarat:
એન્કર અંતે જવાહર ચાવડાએ તોડ્યું મૌન બેરોજગાર અભિયાન અંતર્ગત કરાયા હતા આક્ષેપ મારુ અભિયાન યોગ્ય લાગી રહ્યું છે જવાહર ચાવડા મારા અભિયાનથી કોકના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે પૂર્વ કેન્દ્રીય મંત્રી સમય આવીએ બધાને જવાબ મળી જશે : જવાહર ચાવડા માણાવદરમાં આજથી બેરોજગારી અભિયાન શરૂ ત્રણ દિવસ પોતાના મત વિસ્તારમાં ફરશે જવાહર ચાવડા બેરોજગાર યુવાનોની જાણશે વ્યથા બાઈટ જવાહર ચાવડા પૂર્વ મંત્રી ધારાસભ્ય જવાહર ચાવડા નિવેદન સામે ધારાસભ્યનો વળતો પ્રહાર માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો વળતો જવાબ બેરોજગાર સહાયતા અભિયાન માત્ર રાજકીય સ્ટંટ હોવાનો આક્ષેપ કોઈના પેટમાં તેલ રેડાયું નથી... આ રાજકીય સ્ટંટ છે બધાને ખબર છે કે અત્યારે દેશ અને ગુજરાતની પરિસ્થિતિ કેવી છે રાજકીય નાટક બાજી કરી રહ્યા છે જવાહર ચાવડા તેના સમર્થકો જે પાર્ટીમાં જાય ત્યાં તેનું સ્થાન હોય સૌ કોઈ જાણે છે કે તે કોને સમર્થન આપી રહ્યા છે અમારી વચ્ચે કોઈ સમાધાન થવાનો પ્રશ્ન જ નથી બાઈટ અરવિંદ લાદાણી ધારાસભ્ય માણાવદર મતવિસ્તાર સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાનો જવાબ જવાહર ચાવડાના નિવેદન સામે આપ્યો જવાબ તેલ તો એના પેટમાં રેડાયું છે... જેથી તેઓ આવા સ્ટંટ કરી રહ્યા છે જૂનાગઢ જિલ્લામાં તેઓ પોતાનો દબદબો બનાવી ન શક્યા એટલે હવાતિયાં કરી રહ્યા છે ભાજપમાં રહેવું હોય તો સામાન્ય કાર્યકર્તા તરીકે જ રહેવું જોઈએ અને કામ કરવું જોઈએ કોંગ્રેસમાં હતા ત્યારે કોંગ્રેસ સાથે પણ ગદ્દારી કરી હતી બાઈટ દિનેશ ખટારીયા સાવજ ડેરી ચેરમેન અશોક બારોટ જુનાગઢ
0
comment0
Report
URUday Ranjan
Sept 01, 2025 14:47:14
Ahmedabad, Gujarat:
Slug : 0109ZK_LIVE_AHD_NAROL_MURDER Reporter : UDAY RANJAN Injgst Feed : 0109ZK_LIVE_AHD_NAROL_MURDER Date : 01 - 09 - 2025 Format : PKG & WEB એન્કર : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક સોસાયટીમાં જાહેરમાં મારામારીની ઘટના સામે આવી હતી. ચાર શખ્સોએ સોસાયટીના ગેટ પર ઉભા રહી એક પરિવારના ત્રણથી ચાર સભ્યો પર હુમલો કર્યો હતો, જે હુમલામાં આધેડનું મોત થતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે. વિઓ : 01 નારોલ પોલીસની કસ્ટડીમાં દેખાતા આ આરોપીઓના નામ વિનય યાદવ, અભિષેક રાજપૂત અને સાહિલ યાદવ છે. આરોપીઓએ ભેગા મળીને 31 ઓગસ્ટના રાતના સમયે નારોલ વિસ્તારમાં આવેલા રાધે હોમ્સ ખાતે એક પરિવાર પર હુમલો કર્યો હતો. જાહેરમાં છરી ઉપરા છાપરી હુમલો કરવામાં આવતા નીરજ કુમાર ભૂમિહાર, તેઓના દીકરા સત્યમ અને ભત્રીજાને ઇજાઓ થઈ હતી. જે બાદ ત્રણેની સારવાર માટે લઈ જવામાં આવતા સારવાર દરમિયાન નીરજકુમાર ભૂમિહારનું મોત થયું હતું. આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાતા પોલીસે ગુનામાં સામેલ ચાર આરોપીઓમાંથી આ ત્રણ આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. બાઈટ: પ્રિન્સ ભૂમિહાર, મૃતકના પુત્ર બાઈટ: મનીરાજ ચૌધરી, મૃતકનો ભત્રીજો વિઓ : 2 પોલીસની તપાસમાં સામે આવ્યું કે નીરજકુમાર ભૂમિહારની દીકરી આ ગુનાના મુખ્ય આરોપી વિનય યાદવના મિત્ર આદિત્ય સાથે ફોન પર વાતચીત કરતી હતી. જેના કારણે તેના પ્રેમ સંબંધની આશંકાએ નીરજકુમાર ભૂમિહારના પુત્ર દ્વારા આદિત્યને ઠપકો આપવામાં આવ્યો હતો. જે બાબતની જાણ આદિત્યએ તેના મિત્ર વિનય યાદવને કરી હતી. વિનય તે બાબતનો બદલો લેવા માટે પોતાના મિત્રો અભિષેક રાજપૂત, સાહિલ યાદવ અને બીપીન યાદવ સાથે મળીને નીરજકુમાર ભૂમિહારની સોસાયટીમાં જઈને જીવલેણ હુમલો કર્યો હતો. બાઈટ: યુવરાજસિંહ ગોહિલ, ACP, કે ડિવિઝન, અમદાવાદ વિઓ : 03 હાલ તો નારોલ પોલીસે ગુનામાં સામેલ આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે અને ફરાર આરોપી બીપીન યાદવને પકડવા ટીમો કામે લગાડી છે. ખરેખર હત્યા પાછળ ઠપકો આપવા જેવી સામાન્ય બાબત છે કે પછી અન્ય કોઈ તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
URUday Ranjan
Sept 01, 2025 14:37:22
Ahmedabad, Gujarat:
Slug : 0109ZK_LIVE_AHD_BOPAL_BABAL Reporter : UDAY RANJAN Injgst Feed : 0109ZK_LIVE_AHD_BOPAL_BABAL Date : 01 - 09 - 2025 Format : PKG & WEB એન્કર : અમદાવાદ ના જાણીતા બિલ્ડર પર પૈસાની લેતીદેતી મામલે લેબર કોન્ટ્રાકટર ને માર માર્યાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે .... બોપલ પોલીસે બિલ્ડર ના ચાર માણસો ની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે વીઓ-1 આપની ટીવી સ્ક્રીન પર જે વ્યક્તિ પોતાના શરીર પર વાગ્યા નિશાન દેખાડી રહ્યા છે તે વ્યક્તિ નું નામ છે મુકેશ પરમાર અને જે 30 વર્ષ થી લેબર કોન્ટ્રાક્ટર નો વ્યવસાય કરે છે ત્યારે તમને સવાલ થઇ રહ્યો છે કે આવો અને આટલો બધો માર કોણે અને શુકામ માર્યો છે તો વાત કરી એ ફરિયાદી મુકેશ પરમાર ના ફરિયાદ કરેલ આક્ષેપ મુજબ તો અમદાવાદ ના જાણીતા બિલ્ડર વિશ્વનાથ બિલ્ડર ની શેલા બોપલ માં આવેલ સારથ્ય વેસ્ટ નામની એક ફ્લેટ બિલ્ડીંગ કન્ટ્રાકશન ચાલી રહ્યું છે ત્યાં ફરિયાદી મુકેશ પરમાર છેલા બે વર્ષ થી ફ્લોરિંગ નું લેબર કોન્ટ્રાકટર તરીકે કામ છે જેનું અત્યાર સુધી માં 3 કરોડ નું કામ કરવા માં આવ્યું છે જેમાં થી દોઢ કરોડ લેવા ના બાકી નિકળતા હતા જે વારંવાર મુકેશ પરમાર ઉઘરાણી કરી રહ્યા હતા પણ વિશ્વનાથ બિલ્ડર ના માલિક હિતેશ વ્યાસ અને સ્વાગત વ્યાસ યોગ્ય જવાબ ન આપી રહ્યા હતા જેને કારણે લેબર કોન્ટ્રાકર ફરિયાદી મુકેશ પટેલે બિલ્ડિંગ સાઇટ પર પોતાના કારીગરો ને બિલ્ડર પૈસા ના આપે ત્યાં સુધી કામ બંધ કરવા સૂચના આપી હતી જેને લઈ ને બિલ્ડર ના માણસો એ લેબર કોન્ટ્રાકર મુકેશ પરમાર સહિત ના બે લોકો ને ઢોર માર મારવા માવ્યો હતો બાઈટ : આસ્થા રાણા , ડીવાયએસપી અમદાવાદ ગ્રામ્ય વીઓ : 02 ફરિયાદી મુકેશ પરમાર ના જણાવ્યા અનુસાર જે છેલ્લા 30 વર્ષથી અલગ અલગ સાઈડ પર કોન્ટ્રાક્ટ રાખીને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. શેલામાં નવી બની રહેલી વિશ્વનાથ બિલ્ડર્સની સારથ્ય વેસ્ટ નામની સાઈટમાં ફ્લોરિંગનો કોન્ટ્રાક્ટ મુકેશ પરમારને આપેલો હતો આ કોન્ટ્રાક્ટ માટે લેવાના નીકળતા રૂપિયાની વારંવાર માંગણી કરી હોવા છતાં બિલ્ડર દ્વારા તેની ચુકવણી કરવામાં નહોતી આવી જેના કારણે જો પેમેન્ટ નહીં આવે તો સાઈટ ઉપર કામ બંધ કરવાની કીમકી કોન્ટ્રાક્ટર તેમજ ફરિયાદી મુકેશ પરમારે ઉચ્ચારી હતી અને તેમના કારીગરોને આ બાબતે સમજાવટ કરવા માટે જ્યારે મુકેશ પરમાર સાઈટ પર પહોંચ્યા ત્યારે બિલ્ડરના ચાર માણસોએ મુકેશ પરમારને ઢોર માર માર્યો હતો જે બાબતે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા બોપલ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. બાઈટ - આસ્થા રાણા , DYSP , અમદાવાદ ગ્રામ્ય વીઓ : 03 હાલ તો સમગ્ર મામલે હાલ તો સમગ્ર મામલે ફરિયાદીની ફરિયાદ નોંધ ફરિયાદમાં ઉલ્લેખ કરાયા મુજબ જગદીશ ઠાકોર સહિત ચાર આરોપીઓને બોપલ પોલીસે ધરપકડ કરે છે અને આરોપીઓએ કોના કહેવાથી ફરિયાદીને માર માર્યો હતો તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે.. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
4
comment0
Report
NJNILESH JOSHI
Sept 01, 2025 13:31:36
Vapi, Gujarat:
વલસાડ જિલ્લાના અરનાલામાં આજે કોંગ્રેસની ખેડ સત્યાગ્રહ રેલી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ વાસનીક અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા ..જોકે ખેડ સત્યાગ્રહ રેલીમાં કોંગ્રેસ અગ્રણીઓ પહોંચતા જ વાપીના નાની તંબાડી ગામના લોકોએ વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પર ગંભીર આક્ષેપો કરી ઉગ્ર વિરોધ કર્યો હતો..અને કોંગ્રેસ અગ્રણીઓ ને રજૂઆત કરી આવા વિવાદાસ્પદ પ્રમુખને હટાવવાની માંગ કરી હતી.. વિરોધ કરી રહેલા લોકોએ નવા નિમાયેલા વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કલ્પેશ પટેલ બુટલેગર હોવાના અને ભુમાફિયા હોવાના આક્ષેપ કર્યા હતા.આથી માહોલ ગરમાયો હતો . આ મામલે જે કોંગ્રેસ પ્રમુખ પર આક્ષેપ થયા છે તેમણે પોતાના પર થયેલા આક્ષેપોને ફગાવ્યા હતા ..પરંતુ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ મામલાને ગંભીતાથી લઈ આ મામલે વિરોધ કરી રહેલા લોકો ને મળી હકીકત જાણી બે દીવસ માં નિર્ણય કરવાની ખાત્રી આપી હતી .આંબ કોંગ્રેસના જ કાર્યક્રમમાં કોંગ્રેસ અગ્રણી પર બુટલેગર અને ભુમાફિયા હોવાના લાગેલા આક્ષેપોને કારણે જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું હતું... બાઈટ:કિરણ પટેલ વિરોધ કરી રહેલ , નાની તંબાડી બાઈટ: કલ્પેશ પટેલ પ્રમુખ , વાપી તાલુકા કોંગ્રેસ બાઇટ: અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ, કોંગ્રેસ
0
comment0
Report
NJNILESH JOSHI
Sept 01, 2025 13:31:32
Vapi, Gujarat:
વલસાડ જિલ્લા ના પારડી ના અરનાલા ગામમાં આજે ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ કિસાન રેલી યોજાઇ હતી. કોંગ્રેસ દ્વારા યોજાયેલી આ રેલી માં કોંગ્રેસ ના રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ વાસનીક અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા , ધારાસભ્ય અનંત પટેલ સહીત વલસાડ જિલ્લા કોંગ્રેસ ના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.. મહત્વપૂર્ણ છે કે દર વર્ષે પહેલી સપ્ટેમ્બરે વલસાડ જિલ્લામાં ઐતિહાસિક ખેડ સત્યાગ્રહની યાદમાં કિસાન રેલી નું આયોજન કરવામાં આવે છે.. આઝાદી બાદ વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં જમીન વિહોણા ખેત મજૂરો ની હાલત દયનીય હતી.જેઓ અહી ના માલેતુજારો ની જમનીમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા..આથી વર્ષ 1953માં આ વિસ્તારના ઉત્તમભાઈ પટેલ અને ઇશ્વરભાઇ દેસાઈની આગેવાનીમાં ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ યોજાયો હતો આ સત્યાગ્રહ ને ઘાસિયા સત્યાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે . 14 વર્ષ સુધી આ સત્યાગ્રહ ચાલ્યો હતો. ત્યાર બાદ દેશના તત્કાલીન વડાપ્રધાન ઈન્દીરા ગાંધી ના હસ્તે અહીંના ખેત મજૂરોને 14 હજાર હેક્ટર જેટલી જમીનના હક મળ્યા હતા..આથી દર વર્ષે પહેલી સપ્ટેમ્બરના રોજ ખેડ સત્યાગ્રહનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ કોંગ્રેસે પરંપરા પ્રમાણે રેલી યોજી ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ ના ઇતિહાસ ને યાદ કર્યો હતો. સંબોધનમાં કોંગ્રેસ ના અગ્રણીઓએ વર્તમાન સમયમાં ગુજરાત સહિત દેશભરમાં ખેડૂતો દયનિય હાલતમાં હોવાના આક્ષેપ કર્યો હતા..કેન્દ્ર સરકારની નીતિ થી ખેડૂતો ને ખેતપેદાશો ના પૂરતા ભાવ નહિ મળતા હોવાથી ખેડૂતો નું શોષણ થઈ રહ્યું હોવાના આક્ષેપ કરી આગામી સમયમાં ખેડૂતો ને ખેત પેદાશો ના પુરતા ભાવ મળે તે માટે કોંગ્રેસ દ્વારા વલસાડ જિલ્લામાં થી આંદોલન સરું કરશે તેવું જાહેર કરી કેન્દ્ર સરકાર પર અનેક મુદ્દે આક્ષેપો કર્યા હતા.... બાઈટ: 1 અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ, ગુજરાત કોંગ્રેસ લોકેશન: વલસાડ
0
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 01, 2025 12:31:10
Modasa, Gujarat:
અરવલ્લી અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી સામેના તત્વ આર્કેટમાં બબાલ મહેસાણા જિલ્લાના યુવક અને યુવતીના પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિજનોએ યુવક ને માર માર્યો યુવતીના પરિવારજનો યુવતીનું કારમાં અપહરણ કરી ફરાર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી લગ્ન નોંધણી કરાવવા આવેલા યુવતીના પરિજનોએ યુવકને માર માર્યો
5
comment0
Report
CPCHETAN PATEL
Sept 01, 2025 12:21:22
Surat, Gujarat:
સુરત બ્રેક સુરત શહેરમાં બપોર બાદ વરસાદ સીટી લાઈટ, નાનપુરા, અથવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસાદ પડતાં લોકોમાં ખુશીની લહેર વરસાદે વિરામ લેતા વાતાવરણમાં બફારાનું પ્રમાણ જોવા મળ્યું હતું હવામાન વિભાગ દ્વારા સુરત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે માછીમારોને ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે વોક થ્રુ ચેતન
2
comment0
Report
MKMohammed Khan
Sept 01, 2025 11:52:43
Ajmer, Rajasthan:
रियासत राजस्थान में बारिश का सितम बरक़रार है। अजमेर शरीफ में भी अलसुबह से तेज बारिश से नदी नालों का पानी उफान पर है। शहर के कई इलाकों में पानी भर गया है। अजमेर के सोमलपुर इलाके में स्कूली बच्चों को लेने जा रही बस पानी में फंस गई। गनीमत रही कि इस दौरान कोई भी बच्चा बस में नहीं था। जहा स्कूल की बस में फंसे ड्राइवर को लोगों की मदद से बाहर निकाल गया। वही सोमलपुर गांव में जबरदस्त पानी भर गया है और इंसानी जिंदगी दरहम भरहम हो गई। इसी तरह दरगाह इलाके में भी बावड़ी और तालाब लबालब भर गए है। पहाड़ी इलाको से बहता नाला बाज़ारो में देखा जा रहा है। अजमेर के सबसे बड़े जवाहरलाल नेहरू हॉस्पिटल के ईएनटी वार्ड में भी पानी भर गया, जिसकी वजह से मरीज़ों को बेहद दुश्वारी पेश आ रही है। शहर के बिहारी गंज से लेकर अजमेर मेयर के वार्ड तक मे 4,4 फ़ीट पानी भरा हुआ है तो बच्चो को स्कूल जाने में बेहद परेशानी आ रही है। कई जगह सड़के समुंदर की तरह नज़र आ रही है मोटर कार कश्ती की तरह सड़को पर चलती दिखाई दे रही है। इस मूसलाधार बारिश से शहर की निचली बस्तियो में पानी भरा हुआ है और एक बार फिर लोग अपने घरों में कैद हो कर रह गए है। बाईट, 1...deshbandu rsthor बाईट, 2...tezaram बाईट, 3
3
comment0
Report
DKDARSHAN KAIT
Sept 01, 2025 11:51:40
Kurukshetra, Haryana:
कुरुक्षेत्र के शाहबाद में मारकंडा नदी का बढ़ा जलस्तर,मारकंडा नदी में बह रहा है 21615 क्यूसेक पानी, प्रशासन के आसपास के गांव और क्षेत्र में अलर्ट किया जारी, पहाड़ों में हो रही बारिश की वजह से बढ़ा जलस्तर, कुरुक्षेत्र:- शाहबाद मारकंडा नदी का जलस्तर बढ़ गया है। इस समय शाहबाद मारकंडा नदी में 21615 क्यूसेक पानी बह रहा है। जिसको लेकर प्रशासन ने आसपास के गांव में अलर्ट जारी कर दिया है। हिमाचल प्रदेश के जिला सिरमौर और काले आम में हुई बारिश की वजह से मारकंडा नदी का जलस्तर बढ़ा है। शाहाबाद में गेज रीडर रविंद्र कुमार ने जानकारी देते हुए बताया कि पहाड़ों में हुई बारिश की वजह से मारकंडा नदी का जलस्तर बढ़ गया और इस समय मारकंडा नदी में 21615 क्यूसेक पानी बह रहा है उन्होंने कहा कि अगर पहाड़ों में बारिश बंद हो गई तो मारकण्डा नदी का जलस्तर बढेगा । लेकिन अगर पहाड़ों में लगातार बारिश होती गई तो लगातार मारकंडा नदी का जल स्तर बढ़ता रहेगा। उन्होंने कहा कि मारकंडा नदी के बढ़ते जलस्तर को देखते हुए प्रशासन ने आसपास के गांव और क्षेत्र में अलर्ट भी जारी कर दिया है। बाईट:-शाहाबाद में गेज रीडर रविंद्र कुमार बाईट,,ग्रामीण
3
comment0
Report
DRDarshal Raval
Sept 01, 2025 11:51:11
Ahmedabad, Gujarat:
અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં બોટની ડિપાર્ટમેન્ટમાં થઈ તોડફોડ પૂર્વ કર્મચારીએ એક પ્રોફેસરની કાર તોડી લેબમાં કરી તોડફોડ લેબ સાથે વિઝીટર રૂમ અને પ્રોફેસર ડો. ભરત મૈત્રીય ના રૂમમાં કરી તોડફોડ 3 વર્ષ પહેલા કર્મચારી તેજસ પટેલને એલિગેશનના કારણે કાઢી મુકવામાં આવ્યા હોવાની વાત તોડફોડ કરનાર પૂર્વ કર્મચારી કરાર આધારિત હતો છૂટા કરાયાનો ગુસ્સો અત્યારે પૂર્વ કર્મચારીએ પ્રોફેસરની કાર અને લેબ ઉપર ઉતાર્યા હોવાની વાત સિક્યોરિટી ગાર્ડ સાથે પણ ઝપાઝપી કરી હોવાની વાત પૂર્વ કર્મચારી તોડફોડ કરી ભાગી ગયો પ્રોફેસર ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા પહોંચ્યા ઘટના બાદ nsui એ ઘટનાને લઈને અને હાલમાં વિદ્યાર્થી સુરક્ષાને લઈને ઉઠાવ્યા સવાલ ગુજરાત યુનિવર્સીટીમાં કરોડો ખર્ચ સુરક્ષા માટે ખર્ચાય છતાં એક વ્યક્તિ આવી તોડફોડ કરે જેને લાઇન nsui એ ઉઠાવ્યા સવાલ Nsui એ સિક્યોરિટી એજન્સી રદ કરી કરવા કરી માંગ વિઝ્યુલ અને nsui સાથે 121 હિન્દી બાઈટ બાઈટ. પાર્થિવરાજસિંહ કઠવાડિયા. પ્રવકતા. કોંગ્રેસ બાઈટ. ભાવિક સોલંકી. રાષ્ટ્રીય સંયોજક. Nsui સલગ. યુની બબાલ ફીડ. લાઈવ કીટ
2
comment0
Report
AKArpan Kaydawala
Sept 01, 2025 11:50:46
Ahmedabad, Gujarat:
નોંધઃ amc બિલ્ડીંગ અને સેવન્થ ડે સ્કૂલ સહિતના ફાઈલ શોટ લેવા અમદાવાદ સેવન્થ ડે સ્કૂલને ભાડે અપાયેલા પ્લોટના મામલે મોટા સમાચાર Amc ની ટાઉન પ્લાનિંગ કમિટીમાં ચર્ચા દરમ્યાન સામે આવી ચોંકાવનારી માહિતી 2001 માં સેવન્થ ડે સ્કૂલને જમીન 99 વર્ષના ભાડાપટે આપવામાં આવી હતી પ્લોટ ભાડે લેવા, ગેરકાયદે બાંધકામ, NA પરમિશન સહીતના વિષયોમાં સેંકડો વિસંગતા બહાર આવી Amc સાથે કરાયેલા mou ની શરતોનો ભંગ કરાયો હોવાનું સામે આવ્યું Amc ના ઠરાવ મુજબ ટ્રસ્ટને જમીન ભાડાપટ્ટે આપવાની વાત હતી, પણ કંપની એક્ટ મુજબ નોંધણી કરાવી હોવાની હકીકત મળી સ્કૂલ ટ્રસ્ટ દ્વારા જમીનના na સર્ટિફિકેટ પણ જમા નથી કરાવ્યા પ્લાન પાસ કરાવ્યા વગર સ્કૂલમાં બાંધકામ થયું હોવાનું જણાયુ સ્કૂલમાં ગેરકાયદે બાંધકામ મામલે ઈમ્પૅક્ટ ફી હેઠળ બાંધકામ કાયદેસર મંજૂરી પણ માંગવામાં આવી ટાઉન પ્લાનિંગ કમિટીમાં સમગ્ર મામલે ચર્ચા થઇ સેવન્થ ડે સ્કૂલ ને તમામ પુરાવા જમા કરાવવાં પત્ર લખવામાં આવ્યો આગામી દિવસમાં તપાસના અંતે લીગલ અભિપ્રાય મુજબ સ્કૂલ સામે amc કાર્યવાહી કરશે બાઈટ : પ્રિતિશ મહેતા,ચેરમેન - ટાઉન પ્લાનિંગ કમિટી , amc
1
comment0
Report
AMALI MUKTA
Sept 01, 2025 11:15:22
Gohara Marufpur, Uttar Pradesh:
SLUG-- एक ही किशोरी को 9वीं बार सांप ने डसा, परिवार दहशत में ANCHOR-- कौशांबी ज़िले से हैरान कर देने वाला मामला सामने आया है। यहां एक ही किशोरी को बार-बार सांप डस रहा है। अब तक 9 बार किशोरी पर सांप हमला कर चुका है। लगातार घटनाओं से परिवार दहशत में है और गांव के लोग भी सकते में हैं। VO-- सिराथू तहसील के भैसहा पर गांव की रहने वाली 15 वर्षीय रिया मौर्य को पहली बार 31 जुलाई को सांप ने डसा था। इलाज के बाद घर लौटी तो उसे दोबारा सांप ने काट लिया। इसके बाद यह सिलसिला लगातार जारी रहा। अब तक 9 बार रिया को सांप डस चुका है। रविवार रात रिया को फिर से सांप ने डस लिया। परिजन आनन-फानन में उसे सामुदायिक स्वास्थ्य केंद्र सिराथू लेकर पहुंचे। लगातार हो रही घटनाओं से परिवार के लोग दहशत में हैं। वहीं ग्रामीण भी हैरान हैं कि आखिर एक ही लड़की को सांप क्यों बार-बार निशाना बना रहा है। खबर दिखाए जाने के बाद वन विभाग की टीम गांव पहुंची और सांप को पकड़ने का अभियान शुरू किया। डीएफओ पंकज कुमार शुक्ला ने कैमरे के सामने आए बिना ही बताया कि संभव है कि लड़की ने सांप की प्राइवेसी भंग की हो। इसी वजह से सांप बार-बार उसके पास आकर डस रहा है। इस अजीबोगरीब घटना ने पूरे इलाके में दहशत और कौतूहल दोनों पैदा कर दिया है। अब देखना होगा कि वन विभाग की टीम किस तरह इस मामले का समाधान करती है। BYTE-- संजय कुमार, सीएमओ अगर यह ज़हरीला सांप होता तो स्थिति अलग होती। यह ज़हरीला सांप नहीं है, इसलिए बच्ची सुरक्षित है।
2
comment0
Report
AKArpan Kaydawala
Sept 01, 2025 11:05:59
Ahmedabad, Gujarat:
અમદાવાદ જન્મ મરણ નોંધણી હવે ભારત સરકાર ના CRS પોર્ટલ પર થશે આજ થી AMC પણ જન્મ મરણ નોંધણી ની કામગીરી CRS પોર્ટલ પર કરશે 1/9/ 2025 થી હવે જન્મ મરણ ની નોંધણી પ્રક્રિયા ભારત સરકાર ના CRS પોર્ટલ પર થશે વર્ષ 2019 અને તે પહેલા ના નોંધાયેલા જન્મ મરણ પ્રમાણપત્ર સુધારાની કામગીરી ઇ ઓળખ પોર્ટલ પર જ રાબેતા મુજબ થશે 24 થી વધુ રાજ્યો માં આ પોર્ટલ પર થઈ રહી છે કામગીરી જન્મ મરણ ની નોંધણી ની પ્રક્રિયા આ પોર્ટલ પર સરળ થશે ઓફિસ ના થતા ધક્કા થી નાગરિકો ને રાહત મળશે 2020 થી 2025 ના ડેટા ભારત સરકાર ના CRS પોર્ટલ પર માઇગ્રેટ કરવામાં આવી રહ્યા છે બાઈટ : ડો તેજશ શાહ, રજિસ્ટ્રાર - જન્મ મરણ નોંધણી વિભાગ, amc
7
comment0
Report
NJNILESH JOSHI
Sept 01, 2025 11:05:52
Vapi, Gujarat:
દમણ દીવ ના સાંસદ ઉમેશ પટેલ વિરૂદ્ધ પ્રદર્શન સાંસદ દ્વારા યુપી બિહારના IAS ,IPS અધિકારીઓ ના કથિત અપમાન ના આક્ષેપ સાથે વિરોધ દમણ દેવકા નમો પથ પર ઉત્તરભારતીયો નું વિરોધ પ્રદર્શન સાંસદ ના પૂતળા દહન કરી વીરોધ વિવાદ વધતા સાંસદ ઉમેશ પટેલે ઉત્તરભારતીય સમાજ ની માગી માફી સાંસદના એક એક વાઇરલ વિડિઓ ને લઇ વિવાદ સરુ થયો હતો પુપી બિહાર માં જેમ ચોરી કરી IAS, IPS બન્યા હોવાના સાંસદે કર્યા હતા આક્ષેપ સાંસદે સમગ્ર ઉત્તરભારતીયો નું અપમાન કર્યું હોવાના ભાજપે કર્યો આક્ષેપ ભાજપ દ્વારા પોતાના વીડિયો સાથે છેડછાડ કરી વાઇરલ કર્યો હોવાના સાંસદે કર્યા આક્ષેપ
8
comment0
Report
HBHimanshu Bhatt
Sept 01, 2025 10:34:46
Morbi, Gujarat:
Slug 0109ZK_MRB_GATAR_MANG Format PKG Reporter HIMANSHU BHATT Feed 0109ZK_MRB_GATAR_MANG Date 01/9/24 Location MORBI APPROVAL: DAY PALN એન્કર હળવદ તાલુકાના ચરડવા ગામે વર્ષોથી ભૂગર ગટરની કોઈ સુવિધા નથી. જેથી સ્થાનિક લોકોએ અનેક વખત અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરી છે તેમ છતાં પણ તેમનો પ્રશ્ન ઉકેલાયો નથી જેથી આજે કલેક્ટર કચેરી ખાતે ચરાડવા ગામના લોકો આમ આદમી પાર્ટીના આગેવાનોને સાથે રાખીને આવ્યા હતા અને “ગટર નહીં તો મત નહીં” ના સૂત્રોચાર કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વીઓ મોરબી જિલ્લા સહિત સમગ્ર દેશની અંદર સ્વચ્છતા ઉપર કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ભાર મૂકીને ઘર ઘર શૌચાલય સહિતની યોજનાઓને અમલમાં મુકવામાં આવી છે અને જાહેરમાં ગંદકી ન થાય તેના માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જો કે, મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરડવા ગામે ઉલ્ટી ગંગા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ચરાડવા ગામની વાત કરીએ તો આ ગામમાં આજની તારીખે 15 હજાર લોકોની વસ્તી છે અને હળવદ તાલુકાનું સૌથી મોટું ગામ છે જો કે, વર્ષોથી આ ગામમાં ભૂગર્ભ ગટર બનાવવામાં આવી નથી. એવું નથી કે, આ ગામના લોકોને ભૂગર્ભ ગટરની સુવિધા જોઈતી નથી પરંતુ ધારાસભ્ય, સાંસદ, અધિકારી અને સ્થાનિક નેતાઓને અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે તો પણ ગામના લોકોને રજૂઆતને ધ્યાને લઈને ગામના લોકોનો પ્રશ્ન ઉકેલાય તેના માટેની કોઈ કામગીરી કોઈએ કરેલ નથી. એટ્લે જ તો આજે 21 મી સદીમાં ચરાડવા ગામના લોકોને ભૂગર્ભ ગટરની સુવિધા મળે તેના માટે જન આંદોલન કરવું પડ્યું છે. ચરાડવા ગામેથી મહિલાઓ સહિતના અંદાજે 250 થી વધુ લોકો આમ આદમી પાર્ટીના આગેવાનોને સાથે રાખીને મોરબી કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને “ભૂગર ગટર નહીં તો મત નહીં” આવા સૂત્રોચાર પણ કર્યા હતા ત્યારે કલેક્ટરે કહ્યું હતું કે તમારો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તેના માટે થઈને અધિકારીઓને સાથે રાખીને વહીવટી તંત્રની પહેલા મંજૂરી મેળવવામાં આવશે અને ત્યારબાદ એમપી, એમએલએને સાથે રાખીને કલેકટર, ડીડીઓ સહિતના અધિકારીઓની હાજરીમાં ચરાડવા ગામે ગ્રામસભા કરવામાં આવશે અને ગટરનો જે પ્રશ્ન છે તે ઉકેલવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે તેવી ખાતરી કલેકટર દ્વારા આપવામાં આવેલ છે. જોકે કલેક્ટર દ્વારા આપવામાં આવેલ ખાતરી મુજબ ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉલેકવા માટે કામ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં રસ્તા રોકો આંદોલન, ભૂખ હડતાલ સહિતના ઉગ્ર આંદોલનો કરવામાં આવશે તેવી ચીમકી ગામના લોકો દ્વારા ઉચ્ચારવામાં આવેલ છે. બાઇટ 1: ચંદ્રિકાબેન સોનાગ્રા, સ્થાનિક મહિલા, ચરાડવા બાઇટ 2: મીનાબેન વાસુદેવભાઈ, સોનાગ્રા, સ્થાનિક મહિલા, ચરાડવા બાઇટ 3: હંસાબેન સોનાગ્રા, સ્થાનિક મહિલા, ચરાડવા બાઇટ 4: ચંદુભાઈ મોરી, આમ આદમી પાર્ટીના આગેવાન, હળવદ બાઇટ 5: કે.બી.ઝવેરી, કલેક્ટર મોરબી
2
comment0
Report
Advertisement
Back to top