Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Valsad396191
દમણ દીવ: સાંસદ ઉમેશ પટેલ વિરુદ્ધ ઉત્તરભારતીયોનો તીવ્ર વિરોધ!
NJNILESH JOSHI
Sept 01, 2025 11:05:52
Vapi, Gujarat
દમણ દીવ ના સાંસદ ઉમેશ પટેલ વિરૂદ્ધ પ્રદર્શન સાંસદ દ્વારા યુપી બિહારના IAS ,IPS અધિકારીઓ ના કથિત અપમાન ના આક્ષેપ સાથે વિરોધ દમણ દેવકા નમો પથ પર ઉત્તરભારતીયો નું વિરોધ પ્રદર્શન સાંસદ ના પૂતળા દહન કરી વીરોધ વિવાદ વધતા સાંસદ ઉમેશ પટેલે ઉત્તરભારતીય સમાજ ની માગી માફી સાંસદના એક એક વાઇરલ વિડિઓ ને લઇ વિવાદ સરુ થયો હતો પુપી બિહાર માં જેમ ચોરી કરી IAS, IPS બન્યા હોવાના સાંસદે કર્યા હતા આક્ષેપ સાંસદે સમગ્ર ઉત્તરભારતીયો નું અપમાન કર્યું હોવાના ભાજપે કર્યો આક્ષેપ ભાજપ દ્વારા પોતાના વીડિયો સાથે છેડછાડ કરી વાઇરલ કર્યો હોવાના સાંસદે કર્યા આક્ષેપ
4
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 01, 2025 12:31:10
Modasa, Gujarat:
અરવલ્લી અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી સામેના તત્વ આર્કેટમાં બબાલ મહેસાણા જિલ્લાના યુવક અને યુવતીના પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિજનોએ યુવક ને માર માર્યો યુવતીના પરિવારજનો યુવતીનું કારમાં અપહરણ કરી ફરાર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી લગ્ન નોંધણી કરાવવા આવેલા યુવતીના પરિજનોએ યુવકને માર માર્યો
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 01, 2025 12:21:22
Surat, Gujarat:
સુરત બ્રેક સુરત શહેરમાં બપોર બાદ વરસાદ સીટી લાઈટ, નાનપુરા, અથવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસાદ પડતાં લોકોમાં ખુશીની લહેર વરસાદે વિરામ લેતા વાતાવરણમાં બફારાનું પ્રમાણ જોવા મળ્યું હતું હવામાન વિભાગ દ્વારા સુરત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે માછીમારોને ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે વોક થ્રુ ચેતન
0
comment0
Report
MKMohammed Khan
Sept 01, 2025 11:52:43
Ajmer, Rajasthan:
रियासत राजस्थान में बारिश का सितम बरक़रार है। अजमेर शरीफ में भी अलसुबह से तेज बारिश से नदी नालों का पानी उफान पर है। शहर के कई इलाकों में पानी भर गया है। अजमेर के सोमलपुर इलाके में स्कूली बच्चों को लेने जा रही बस पानी में फंस गई। गनीमत रही कि इस दौरान कोई भी बच्चा बस में नहीं था। जहा स्कूल की बस में फंसे ड्राइवर को लोगों की मदद से बाहर निकाल गया। वही सोमलपुर गांव में जबरदस्त पानी भर गया है और इंसानी जिंदगी दरहम भरहम हो गई। इसी तरह दरगाह इलाके में भी बावड़ी और तालाब लबालब भर गए है। पहाड़ी इलाको से बहता नाला बाज़ारो में देखा जा रहा है। अजमेर के सबसे बड़े जवाहरलाल नेहरू हॉस्पिटल के ईएनटी वार्ड में भी पानी भर गया, जिसकी वजह से मरीज़ों को बेहद दुश्वारी पेश आ रही है। शहर के बिहारी गंज से लेकर अजमेर मेयर के वार्ड तक मे 4,4 फ़ीट पानी भरा हुआ है तो बच्चो को स्कूल जाने में बेहद परेशानी आ रही है। कई जगह सड़के समुंदर की तरह नज़र आ रही है मोटर कार कश्ती की तरह सड़को पर चलती दिखाई दे रही है। इस मूसलाधार बारिश से शहर की निचली बस्तियो में पानी भरा हुआ है और एक बार फिर लोग अपने घरों में कैद हो कर रह गए है। बाईट, 1...deshbandu rsthor बाईट, 2...tezaram बाईट, 3
3
comment0
Report
DKDARSHAN KAIT
Sept 01, 2025 11:51:40
Kurukshetra, Haryana:
कुरुक्षेत्र के शाहबाद में मारकंडा नदी का बढ़ा जलस्तर,मारकंडा नदी में बह रहा है 21615 क्यूसेक पानी, प्रशासन के आसपास के गांव और क्षेत्र में अलर्ट किया जारी, पहाड़ों में हो रही बारिश की वजह से बढ़ा जलस्तर, कुरुक्षेत्र:- शाहबाद मारकंडा नदी का जलस्तर बढ़ गया है। इस समय शाहबाद मारकंडा नदी में 21615 क्यूसेक पानी बह रहा है। जिसको लेकर प्रशासन ने आसपास के गांव में अलर्ट जारी कर दिया है। हिमाचल प्रदेश के जिला सिरमौर और काले आम में हुई बारिश की वजह से मारकंडा नदी का जलस्तर बढ़ा है। शाहाबाद में गेज रीडर रविंद्र कुमार ने जानकारी देते हुए बताया कि पहाड़ों में हुई बारिश की वजह से मारकंडा नदी का जलस्तर बढ़ गया और इस समय मारकंडा नदी में 21615 क्यूसेक पानी बह रहा है उन्होंने कहा कि अगर पहाड़ों में बारिश बंद हो गई तो मारकण्डा नदी का जलस्तर बढेगा । लेकिन अगर पहाड़ों में लगातार बारिश होती गई तो लगातार मारकंडा नदी का जल स्तर बढ़ता रहेगा। उन्होंने कहा कि मारकंडा नदी के बढ़ते जलस्तर को देखते हुए प्रशासन ने आसपास के गांव और क्षेत्र में अलर्ट भी जारी कर दिया है। बाईट:-शाहाबाद में गेज रीडर रविंद्र कुमार बाईट,,ग्रामीण
3
comment0
Report
DRDarshal Raval
Sept 01, 2025 11:51:11
Ahmedabad, Gujarat:
અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં બોટની ડિપાર્ટમેન્ટમાં થઈ તોડફોડ પૂર્વ કર્મચારીએ એક પ્રોફેસરની કાર તોડી લેબમાં કરી તોડફોડ લેબ સાથે વિઝીટર રૂમ અને પ્રોફેસર ડો. ભરત મૈત્રીય ના રૂમમાં કરી તોડફોડ 3 વર્ષ પહેલા કર્મચારી તેજસ પટેલને એલિગેશનના કારણે કાઢી મુકવામાં આવ્યા હોવાની વાત તોડફોડ કરનાર પૂર્વ કર્મચારી કરાર આધારિત હતો છૂટા કરાયાનો ગુસ્સો અત્યારે પૂર્વ કર્મચારીએ પ્રોફેસરની કાર અને લેબ ઉપર ઉતાર્યા હોવાની વાત સિક્યોરિટી ગાર્ડ સાથે પણ ઝપાઝપી કરી હોવાની વાત પૂર્વ કર્મચારી તોડફોડ કરી ભાગી ગયો પ્રોફેસર ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા પહોંચ્યા ઘટના બાદ nsui એ ઘટનાને લઈને અને હાલમાં વિદ્યાર્થી સુરક્ષાને લઈને ઉઠાવ્યા સવાલ ગુજરાત યુનિવર્સીટીમાં કરોડો ખર્ચ સુરક્ષા માટે ખર્ચાય છતાં એક વ્યક્તિ આવી તોડફોડ કરે જેને લાઇન nsui એ ઉઠાવ્યા સવાલ Nsui એ સિક્યોરિટી એજન્સી રદ કરી કરવા કરી માંગ વિઝ્યુલ અને nsui સાથે 121 હિન્દી બાઈટ બાઈટ. પાર્થિવરાજસિંહ કઠવાડિયા. પ્રવકતા. કોંગ્રેસ બાઈટ. ભાવિક સોલંકી. રાષ્ટ્રીય સંયોજક. Nsui સલગ. યુની બબાલ ફીડ. લાઈવ કીટ
2
comment0
Report
AKArpan Kaydawala
Sept 01, 2025 11:50:46
Ahmedabad, Gujarat:
નોંધઃ amc બિલ્ડીંગ અને સેવન્થ ડે સ્કૂલ સહિતના ફાઈલ શોટ લેવા અમદાવાદ સેવન્થ ડે સ્કૂલને ભાડે અપાયેલા પ્લોટના મામલે મોટા સમાચાર Amc ની ટાઉન પ્લાનિંગ કમિટીમાં ચર્ચા દરમ્યાન સામે આવી ચોંકાવનારી માહિતી 2001 માં સેવન્થ ડે સ્કૂલને જમીન 99 વર્ષના ભાડાપટે આપવામાં આવી હતી પ્લોટ ભાડે લેવા, ગેરકાયદે બાંધકામ, NA પરમિશન સહીતના વિષયોમાં સેંકડો વિસંગતા બહાર આવી Amc સાથે કરાયેલા mou ની શરતોનો ભંગ કરાયો હોવાનું સામે આવ્યું Amc ના ઠરાવ મુજબ ટ્રસ્ટને જમીન ભાડાપટ્ટે આપવાની વાત હતી, પણ કંપની એક્ટ મુજબ નોંધણી કરાવી હોવાની હકીકત મળી સ્કૂલ ટ્રસ્ટ દ્વારા જમીનના na સર્ટિફિકેટ પણ જમા નથી કરાવ્યા પ્લાન પાસ કરાવ્યા વગર સ્કૂલમાં બાંધકામ થયું હોવાનું જણાયુ સ્કૂલમાં ગેરકાયદે બાંધકામ મામલે ઈમ્પૅક્ટ ફી હેઠળ બાંધકામ કાયદેસર મંજૂરી પણ માંગવામાં આવી ટાઉન પ્લાનિંગ કમિટીમાં સમગ્ર મામલે ચર્ચા થઇ સેવન્થ ડે સ્કૂલ ને તમામ પુરાવા જમા કરાવવાં પત્ર લખવામાં આવ્યો આગામી દિવસમાં તપાસના અંતે લીગલ અભિપ્રાય મુજબ સ્કૂલ સામે amc કાર્યવાહી કરશે બાઈટ : પ્રિતિશ મહેતા,ચેરમેન - ટાઉન પ્લાનિંગ કમિટી , amc
0
comment0
Report
AMALI MUKTA
Sept 01, 2025 11:15:22
Gohara Marufpur, Uttar Pradesh:
SLUG-- एक ही किशोरी को 9वीं बार सांप ने डसा, परिवार दहशत में ANCHOR-- कौशांबी ज़िले से हैरान कर देने वाला मामला सामने आया है। यहां एक ही किशोरी को बार-बार सांप डस रहा है। अब तक 9 बार किशोरी पर सांप हमला कर चुका है। लगातार घटनाओं से परिवार दहशत में है और गांव के लोग भी सकते में हैं। VO-- सिराथू तहसील के भैसहा पर गांव की रहने वाली 15 वर्षीय रिया मौर्य को पहली बार 31 जुलाई को सांप ने डसा था। इलाज के बाद घर लौटी तो उसे दोबारा सांप ने काट लिया। इसके बाद यह सिलसिला लगातार जारी रहा। अब तक 9 बार रिया को सांप डस चुका है। रविवार रात रिया को फिर से सांप ने डस लिया। परिजन आनन-फानन में उसे सामुदायिक स्वास्थ्य केंद्र सिराथू लेकर पहुंचे। लगातार हो रही घटनाओं से परिवार के लोग दहशत में हैं। वहीं ग्रामीण भी हैरान हैं कि आखिर एक ही लड़की को सांप क्यों बार-बार निशाना बना रहा है। खबर दिखाए जाने के बाद वन विभाग की टीम गांव पहुंची और सांप को पकड़ने का अभियान शुरू किया। डीएफओ पंकज कुमार शुक्ला ने कैमरे के सामने आए बिना ही बताया कि संभव है कि लड़की ने सांप की प्राइवेसी भंग की हो। इसी वजह से सांप बार-बार उसके पास आकर डस रहा है। इस अजीबोगरीब घटना ने पूरे इलाके में दहशत और कौतूहल दोनों पैदा कर दिया है। अब देखना होगा कि वन विभाग की टीम किस तरह इस मामले का समाधान करती है। BYTE-- संजय कुमार, सीएमओ अगर यह ज़हरीला सांप होता तो स्थिति अलग होती। यह ज़हरीला सांप नहीं है, इसलिए बच्ची सुरक्षित है।
2
comment0
Report
AKArpan Kaydawala
Sept 01, 2025 11:05:59
Ahmedabad, Gujarat:
અમદાવાદ જન્મ મરણ નોંધણી હવે ભારત સરકાર ના CRS પોર્ટલ પર થશે આજ થી AMC પણ જન્મ મરણ નોંધણી ની કામગીરી CRS પોર્ટલ પર કરશે 1/9/ 2025 થી હવે જન્મ મરણ ની નોંધણી પ્રક્રિયા ભારત સરકાર ના CRS પોર્ટલ પર થશે વર્ષ 2019 અને તે પહેલા ના નોંધાયેલા જન્મ મરણ પ્રમાણપત્ર સુધારાની કામગીરી ઇ ઓળખ પોર્ટલ પર જ રાબેતા મુજબ થશે 24 થી વધુ રાજ્યો માં આ પોર્ટલ પર થઈ રહી છે કામગીરી જન્મ મરણ ની નોંધણી ની પ્રક્રિયા આ પોર્ટલ પર સરળ થશે ઓફિસ ના થતા ધક્કા થી નાગરિકો ને રાહત મળશે 2020 થી 2025 ના ડેટા ભારત સરકાર ના CRS પોર્ટલ પર માઇગ્રેટ કરવામાં આવી રહ્યા છે બાઈટ : ડો તેજશ શાહ, રજિસ્ટ્રાર - જન્મ મરણ નોંધણી વિભાગ, amc
2
comment0
Report
HBHimanshu Bhatt
Sept 01, 2025 10:34:46
Morbi, Gujarat:
Slug 0109ZK_MRB_GATAR_MANG Format PKG Reporter HIMANSHU BHATT Feed 0109ZK_MRB_GATAR_MANG Date 01/9/24 Location MORBI APPROVAL: DAY PALN એન્કર હળવદ તાલુકાના ચરડવા ગામે વર્ષોથી ભૂગર ગટરની કોઈ સુવિધા નથી. જેથી સ્થાનિક લોકોએ અનેક વખત અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરી છે તેમ છતાં પણ તેમનો પ્રશ્ન ઉકેલાયો નથી જેથી આજે કલેક્ટર કચેરી ખાતે ચરાડવા ગામના લોકો આમ આદમી પાર્ટીના આગેવાનોને સાથે રાખીને આવ્યા હતા અને “ગટર નહીં તો મત નહીં” ના સૂત્રોચાર કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વીઓ મોરબી જિલ્લા સહિત સમગ્ર દેશની અંદર સ્વચ્છતા ઉપર કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ભાર મૂકીને ઘર ઘર શૌચાલય સહિતની યોજનાઓને અમલમાં મુકવામાં આવી છે અને જાહેરમાં ગંદકી ન થાય તેના માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જો કે, મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરડવા ગામે ઉલ્ટી ગંગા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ચરાડવા ગામની વાત કરીએ તો આ ગામમાં આજની તારીખે 15 હજાર લોકોની વસ્તી છે અને હળવદ તાલુકાનું સૌથી મોટું ગામ છે જો કે, વર્ષોથી આ ગામમાં ભૂગર્ભ ગટર બનાવવામાં આવી નથી. એવું નથી કે, આ ગામના લોકોને ભૂગર્ભ ગટરની સુવિધા જોઈતી નથી પરંતુ ધારાસભ્ય, સાંસદ, અધિકારી અને સ્થાનિક નેતાઓને અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે તો પણ ગામના લોકોને રજૂઆતને ધ્યાને લઈને ગામના લોકોનો પ્રશ્ન ઉકેલાય તેના માટેની કોઈ કામગીરી કોઈએ કરેલ નથી. એટ્લે જ તો આજે 21 મી સદીમાં ચરાડવા ગામના લોકોને ભૂગર્ભ ગટરની સુવિધા મળે તેના માટે જન આંદોલન કરવું પડ્યું છે. ચરાડવા ગામેથી મહિલાઓ સહિતના અંદાજે 250 થી વધુ લોકો આમ આદમી પાર્ટીના આગેવાનોને સાથે રાખીને મોરબી કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને “ભૂગર ગટર નહીં તો મત નહીં” આવા સૂત્રોચાર પણ કર્યા હતા ત્યારે કલેક્ટરે કહ્યું હતું કે તમારો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તેના માટે થઈને અધિકારીઓને સાથે રાખીને વહીવટી તંત્રની પહેલા મંજૂરી મેળવવામાં આવશે અને ત્યારબાદ એમપી, એમએલએને સાથે રાખીને કલેકટર, ડીડીઓ સહિતના અધિકારીઓની હાજરીમાં ચરાડવા ગામે ગ્રામસભા કરવામાં આવશે અને ગટરનો જે પ્રશ્ન છે તે ઉકેલવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે તેવી ખાતરી કલેકટર દ્વારા આપવામાં આવેલ છે. જોકે કલેક્ટર દ્વારા આપવામાં આવેલ ખાતરી મુજબ ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉલેકવા માટે કામ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં રસ્તા રોકો આંદોલન, ભૂખ હડતાલ સહિતના ઉગ્ર આંદોલનો કરવામાં આવશે તેવી ચીમકી ગામના લોકો દ્વારા ઉચ્ચારવામાં આવેલ છે. બાઇટ 1: ચંદ્રિકાબેન સોનાગ્રા, સ્થાનિક મહિલા, ચરાડવા બાઇટ 2: મીનાબેન વાસુદેવભાઈ, સોનાગ્રા, સ્થાનિક મહિલા, ચરાડવા બાઇટ 3: હંસાબેન સોનાગ્રા, સ્થાનિક મહિલા, ચરાડવા બાઇટ 4: ચંદુભાઈ મોરી, આમ આદમી પાર્ટીના આગેવાન, હળવદ બાઇટ 5: કે.બી.ઝવેરી, કલેક્ટર મોરબી
2
comment0
Report
SCSHAILESH CHAUHAN
Sept 01, 2025 10:34:40
Idar, Gujarat:
સાબરકાંઠા 0109ZK_SBK_AAROPI તા.01.09.25 સ્લગ આરોપી ફીડ એફટીપી સ્ક્રીપ્ત 2c એન્કર પ્રાંતિજના વહોરવાડ વિસ્તારમાં કોલ્ડડ્રીંક્સ અને આઈસ ગોલા વેચતા વૃદ્ધે છ વર્ષની બાળકીનો એકલતાનો લાભ ઉઠાવી શારીરિક અડપલા કરવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે પ્રાંતિજ પોલીસ મથકે બાળકીના પિતાએ ફરિયાદ નોંધાવતા વૃદ્ધની ધરપકડ કરી પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. વિઓ01 પ્રાંતિજ શહેરમા વહોરવાડ વિસ્તારમાં કોલ્ડ્રીંક્સ અને આઈસ ગોલા વેચતા વૃદ્ધની વિકૃતિ સામે આવી છે. છ વર્ષની પ્રાંતિજની એક બાળકીની એકલતાનો લાભ લઈને બેથી ત્રણ વાર શારીરિક અડપલા કર્યા હોવાનો આરોપ લાગ્યો છે. બાળકીને દડી લેવાના બહાને બોલાવીને લાડ લડાવવાના બહાને શારીરિક અડપલાંઓ કર્યા હતા. જેને લઈને ગભરાઈને બાળકી રાત્રે સુતા સુતા અચાનક ઝબકીને જાગી જતી હતી. જેને લઈ બાળકીએ માતા-પિતાને પોતાની સાથે કરાયેલ અજુગતી હરકતો અંગે જણાવતા બાળકીને લઈ જણાવેલ સ્થળે પહોંચી ઓળખ કરાવતા વૃદ્ધ અબ્દુલ રહીમ ઉર્ફે બતક હોવાનું સામે આવ્યું હતું. રહીમ ઉર્ફે બતક પર પરિવારજનોએ અને આસપાસના લોકોએ રોષ ઠાલવ્યો હતો અને પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પ્રાંતિજ પોલીસે પોક્સો એક્ટ હેઠળ અબ્દુલ રહીમ ઉર્ફે બતક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી અબ્દુલ રહીમ ઉર્ફે બતકની ધરપક કરી હતી. બાઈટ-અતુલ પટેલ, DySP, હિંમતનગર શૈલેષ ચૌહાણ,ઝી 24 કલાક,સાબરકાંઠા
3
comment0
Report
DPDhaval Parekh
Sept 01, 2025 10:00:06
Navsari, Gujarat:
એપ્રુવડ બાય : સ્ટોરી આઇડિયા સ્લગ : NVS NUDA KHEDUT VIRODH નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 01 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : નવસારી શહેર અને જિલ્લામાં ખેડૂતોની જમીનને લગતા વિવિધ 5 મુદ્દાઓ ઉપર સેંકડો ખેડૂતોએ વિરોધ નોંધાવી, આજે નવસારીની ઘાંચી પંચની વાડીમાં સભા કર્યા બાદ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી કલેક્ટરલાય ખાતે પહોંચ્યા હતા. જ્યાં પ્રથમ કલેક્ટરના પ્રતિનિધિ અને ત્યારબાદ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી તમામ પાંચેય મુદ્દાઓનું સમાધાન લાવવાની માંગણી કરી હતી. સાથે જ ખેડૂતોને તેમની રજૂઆતો માટે કલેક્ટર અને જિલ્લા સંકલન સમિતિમાં સમય અપાવાની પણ માંગ કરી હતી. વી/ઓ : નવસારી જિલ્લાના ખેડૂતોને લગતા પ્રશ્નો મુદ્દે આજે ગુજરાત ખેડૂત સમાજ તેમજ ખેડૂતોના જિલ્લા કક્ષાના સંગઠનોની આગેવાનીમાં સ્વપ્નલોક સોસાયટી ખાતે સ્થિતિ ઘાંચી પંચની વાડીમાં ખેડૂત સભા યોજવામાં આવી હતી. જેમાં મહત્વના મુદ્દાઓમાં શહેરની ટાઉન પ્લાનિંગ સ્કીમમાં 60/40 ના રેશિયોમાં અસરગ્રસ્તો પાસેથી વિકાસ ફાળાના નામે લાખો રૂપિયા લેવાની નીતિ સામે ખેડૂતો તેમજ હળપતિ સમાજના અસરગ્રસ્તોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. શહેરના વિકાસમાં જમીન પણ આપવાની અને સામે વિકાસ ફાળામાં લાખો આપવાના એ કેવો વિકાસનો પ્રશ્ન આગેવાનોએ ઉઠાવ્યો હતો. જેની સાથે મહાનગર પાલિકામાં નુડા અંતર્ગત આવતા ગામોનો સમાવેશ થયા બાદ નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં નવસારી અને જલાલપોર બે તાલુકા મળીને કુલ 77 ગામડાઓને સમાવવાની દરખાસ્ત સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. જેમાં પણ ખેડૂતોની કિંમતી જમીનો વિકાસને નામે 60/40 ના રેશિયોમાં લઈ લેવામાં આવશે. જેના કારણે ખેડૂતોને વર્તમાન અને ભવિષ્યમાં આવનારા પ્રોજેક્ટને કારણે જમીન જવાની ભીતિ સામે જમીન રહેશે કે કેમ એની પણ ચિંતા સતાવી રહી છે. જ્યારે જલાલપોરમાં ચાલી રહેલા પાવર ગ્રીડ પ્રોજેક્ટમાં લાઈન નંખાઈ ગઈ, ટાવરો ઉભા થઈ ગયા અને કેટલાક વિસ્તારોમાં લાઈન ચાલુ પણ થઈ ગઈ, પણ હજી સુધી વળતર મળવાની વાત તો દૂર વળતર નક્કી નથી થયું. જેથી જ્યાં સુધી ખેડૂતોને વળતર ન મળે ત્યાં સુધી કોઈને પણ જમીનમાં ઘુસવા દેવાના મૂડમાં ખેડૂતો નથી. જેની સાથે જિલ્લામાં સ્વામિત્વ યોજનામાં ઘરવાડાની જમીન પણ ગણવામાં આવે એવી માંગો ખેડૂતો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. સભા બાદ ખેડૂતો રેલી સ્વરૂપે ક્લેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં પ્રથમ કલેક્ટરના પ્રતિનિધિ નાયબ જિલ્લા ચુંટણી અધિકારીને રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યુ હતું. ત્યાર બાદ અધિક કલેક્ટર આવતા ખેડૂતોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. સાથે જ કલેક્ટર પાસે 1 કલાકનો સમય માંગ્યો હતો અને જિલ્લા સંકલન સમિતિમાં પણ ખેડૂતોને રજૂઆત માટે બોલાવવાની માંગ કરી હતી. બાઈટ : દિલીપ રાયકા, અસરગ્રસ્ત ખેડૂત, જલાલપોર બાઈટ : વિનોદ દેસાઈ, ખેડૂત આગેવાન, નવસારી વી/ઓ : ખેડૂતોના જમીન મુદ્દે થયેલી સભામાં ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખે ભારત સરકાર અને ગુજરાત સરકારના અનેક નિર્ણયો, કાયદા અને બંધારણની કલમોના પુરાવા સાથે ખેડૂતોની સમસ્યાનું સમાધાન લાવવાની વાત કરી હતી. જેમાં કમિશ્નરને વિકાસ નકશો બનાવવાની અને કલેક્ટરને વળતર નક્કી કરવાની સત્તા જ હોવાની મહત્વની વાતથી ખેડૂતોને વાકેફ કરી એકજૂટ થઈ પોતાની રજૂઆતો કરવાની અપીલ કરી હતી. જ્યારે ખેડૂતોના આવેદન મુદ્દે અધિક કલેકટરે તેમની રજૂઆતો સરકારમાં પહોંચાડવાનું આશ્વાસન આપ્યું હતુ. બાઈટ : જયેશ પટેલ, પ્રમુખ, ગુજરાત ખેડૂત સમાજ બાઈટ : યોગરાજસિંહ ઝાલા, અધિક કલેક્ટર, નવસારી વી/ઓ : નવસારી શહેર અને જિલ્લામાં ખેડૂતો તેમજ રહેણાંક અસરગ્રસ્તોની જમીન વિભિન્ન સરકારી યોજના અને વિકાસને નામે લેવા તેમજ તેમાં યોગ્ય વળતર ન ચૂકવવા મુદ્દે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. જે આગામી સમયમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બને એવી શક્યતા વર્તાઈ રહી છે.
1
comment0
Report
MMMitesh Mali
Sept 01, 2025 09:50:31
Vadodara, Gujarat:
आणंद जिले के आंकराव तालुका के नवाखल गांव से एक सनसनीखेज़ घटना सामने आई है। गांव की 6 साल की मासूम बच्ची का अपहरण कर तांत्रिक विधि के बाद उसे मिनी नदी में फेंक देने का मामला उजागर हुआ है। मिली जानकारी के अनुसार, नवाखल गांव के एक युवक ने बच्ची का अपहरण कर सिंधरोट इलाके में तांत्रिक विधि की। विधि पूरी होने के बाद आरोपी ने बच्ची को बेरहमी से मिनी नदी में फेंक दिया। घटना की सूचना मिलते ही आंकराव पुलिस ने त्वरित कार्रवाई कर युवक को हिरासत में ले लिया है। फिलहाल पुलिस आरोपी की कबूलियत के आधार पर बच्ची की तलाश कर रही है। SDRF की टीम मौके पर पहुंचकर बच्ची की खोजबीन शुरू कर चुकी है। नदी में तेज़ बहाव और गहराई के कारण रेस्क्यू ऑपरेशन में मुश्किलें आ रही हैं, लेकिन SDRF की टीम लगातार तलाशी अभियान चला रही है। इस घटना के बाद गांव में दहशत का माहौल है। पुलिस का कहना है कि बच्ची को जल्द से जल्द खोज निकालने के हर संभव प्रयास किए जा रहे हैं और मामले की विस्तृत जांच भी जारी है। WKT BITE : SANJAY BHAI PARMAR ( SDRF )
5
comment0
Report
NBNARESH BHALIYA
Sept 01, 2025 09:50:18
Jetpur, Gujarat:
SULG:- ZK RJT JETLSAR JANKSHAN GAAM PANI MUDE HOBALO...... FORMANT:- PKG..... APPROVED:- VISHAL BHAI...... FEED:- FTP JETPUR.... એન્કર :- જેતપુર તાલુકાના જેતલસર જંકશન ગામે ભરચોમાસે પાણીની સમસ્યા સર્જાય છે, ગામમાં છેલ્લા બાર થી પંદર દિવસથી ગ્રામપંચાયત દ્વારા પાણી વિતરણ ન કરાયું હોવાથી આજે ગામની મહિલાઓનું ટોળું પંચાયત કચેરીએ પહોંચ્યું હતું, જ્યાં મહિલાઓએ સરપંચ વિરુદ્ધ સુત્રોચાર કરી પાણી આપવાની ઉગ્ર માંગ કરી હતી,..... વિઓ :- જેતપુર તાલુકાના જેતલસર જંકશન ગામ કે જ્યાં દરરોજ હજારો મુસાફરો અવરજવર કરે છે અને જંકશન હોવાથી અહીં રેલ્વેના કર્મચારીઓ સહિત ગામમાં મોટી વસાહત વસે છે,જેથી ગામમાં પાણીની ખૂબ મોટી જરૂરીયાત રહે છે તે જરૂરીયાત પુરી પાડવા માટે ગામને નર્મદાનું તેમજ બોર મારફત ગ્રામપંચાયત દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે,પરંતુ ગામમાં છેલ્લા બાર દિવસથી પાણી જ ન આવ્યું હોય ભરચોમાસે પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે,બાર બાર દિવસથી પાણી ન આવતા પાણી વેચાતું લેવું પડી રહ્યું છે જેમાં મધ્યમ વર્ગ અઠવાડિયામાં એક બે વાર પાણી વેચાતું લઈ શકે પરંતુ ગરીબ વર્ગ તો ત્રણસો ચારસો રૂપિયાની પાણીની ટાંકી કેવી રીતે વેચાતી લ્યે? જેથી પાણીની માંગ સાથે આજે મહિલાઓનું ટોળું ગ્રામપંચાયત કચેરીએ પહોંચ્યું હતું,જ્યાં પાણી બાબતે મહિલાઓએ સરપંચ પર પાણી ન આપવાના અને પાણી સંપમાંથી વેસ્ટ જતું હોવાના આક્ષેપ કર્યા હતાં. જ્યારે સરપંચ આરતીબેને નર્મદામાંથી જ છેલ્લા આઠ દિવસથી પાણી ન આવતું હોવાનું જણાવેલ અને મહિલાઓ સામે નર્મદાનું પાણી આપતા કર્મચારીને કોલ પણ કરેલ જેમાં નર્મદાના કર્મચારીએ નર્મદાનું પાણી ચાવંડથી જ અઠવાડિયાથી ન આવતું હોવાનું જણાવેલ પરંતુ નર્મદાને બદલે હાલ તેઓ ભાદર ડેમનું પાણી આપે છે અને એકાદ દિવસમાં નર્મદાનું પાણી પણ શરૂ થઈ જશે નો દાવો કર્યો હતો, પરંતુ નર્મદાનું પાણી જ્યારે નિયમિત આવતું ત્યારે પણ સરપંચ પાણી આપતા ન હોવાનો મહિલાઓએ આક્ષેપ કરતા સરપંચે જણાવેલ કે, પાણીના વાલ ખોલતો વાલમેન એક મહિનાની રજા પર છે એટલે હું જાતે જ વાલ ખોલું છું હાલ પણ હું વાલ ખોલવા જ જાવ છું તેમ કહીને પંચાયત કચેરીએથી નીકળતા પાણીની રજુઆત કરવા આવેલ મહિલાઓ વધુ ઉગ્ર બની હતી અને સરપંચની પાછળ દોડીને સરપંચ આરતીબેનના બળજબરી પૂર્વક હાથ પકડી લીધો હતો, વિઓ:- જેતલસર જંકશનના ખોડિયાર પરા,કટકા પરા સહિત ના વિસ્તારનો મહિલાઓ ગ્રામ પંચાયત ખાતે પાણી ન મળતું હોવાથી રજુઆત માટે પહોંચી હતી,સાથે બાર બાર દિવસ સુધી પાણી ન મળતું હોવાથી મહિલાઓ પરેશાન થઈ હતી,તેમજ સંપ માંથી પાણી બહાર છલી ને જાય છે પરંતુ સરપંચ પાણી ન આપતા હોવાના આક્ષેપ મહિલાઓએ કર્યા હતા,સાથે મહિલા સરપંચ અમુક વિસ્તારમાં ઓરમાયું વર્તન રાખતા હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતા,ત્યારે હાલ તો મહિલાઓ વેચાતું પાણી બહાર થી માંગવા મજબુર બન્યા છે,જેથી તાત્કાલિક પાણી વિતરણ કરવા મહિલાઓ માંગ કરી રહી છે,...... બાઈટ:- વૈશાલી - ભડેલીયા - સ્થાનિક.... બાઈટ:- રોશન બેન - સુમરા - સ્થાનિક.... વિઓ:- જેતલસર જંકશન ગામમાં પાણી ન મળતું હોવાથી સરપંચ ને પૂછતાં જણાવ્યું હતું કે,ઉપરથી નર્મદાની લાઇનનું પાણી બંધ હોવાથી પાણી વિતરણ થઈ શકતું નથી,સાથે ભાદર નું પાણી આવે છે પરંતુ તેનાથી આખા ગામમાં વિતરણ કરી નથી શકતા,સાથે નર્મદાનું પાણી બંધ છે તે બાબતે ઉપર રજુઆત કરી હોવાનો દાવો કર્યો હતો,સાથે આજે અથવા આવતીકાલ સુધીમાં લોકોને પાણી મળી જશે તેવો દાવો સરપંચે કર્યો હતો,... બાઈટ:- આરતી બેન સરવૈયા - સરપંચ જેતલસર જંકશન ગામ... વિઓ:- ભરચોમાસે જેતલસર જંકશન ગામે પાણીની વિકટ સ્થિતિ છે તો ઉનાળામાં પાણી અંગે કેવા હાલ થશે તે જોવું રહ્યું,.... વોક થ્રુ નરેશ ભાલીયા
7
comment0
Report
CPCHETAN PATEL
Sept 01, 2025 09:49:06
Surat, Gujarat:
બાઈટ સુરત મહાનગર પાલિકા દ્વારા કૃત્રિમ તળાવ બનાવાયા કુલ ૨૨ જેટલા કૃત્રિમ તળાવ માં વિસર્જન આ અંગે મેયર દક્ષેશ માવાણીએ માહિતી આપી પ્રધાનમંત્રી મોદી દ્વારા ઘરે જ બાપ્પાનું વિસર્જન કરવા હાકલ કરી છે શેરી ગલીઓમાં વિસર્જન થશે તો લોકો ભેગા મળી વિસર્જન કરશે લોકોમાં એકતા વધશે વિસર્જન સ્થળે આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહેશે જ્યાં ગણપતિ બાપ્પાના વસ્ત્રો આભૂષણો કાઢી લેવામાં આવે છે આ સામગ્રી માંથી નવરાત્રી માટે પોશાક બનાવવામાં આવે છે અને એ પોષાક પાલિકાના સ્ટોલ માં વેચાણ માટે મૂકવામાં આવે છે દક્ષેશ માવાણી- મેયર સુરત
6
comment0
Report
Advertisement
Back to top