Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Banaskantha385110
આજ વિશ્વ આદિવાસી દિવસ: બિરસા મુંડા ની 150 મી જન્મ જયંતી ઉજવણી!
PAParakh Agarawal
Aug 09, 2025 10:48:11
Ambaji, Gujarat
આજે 9 ઓગસ્ટને આદિવાસી સમાજના ભગવાન ગણાતા બિરસા મુંડા ની 150 મી જન્મ જયંતી ને લઇ આજે વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી વિસ્તાર ના વિવિધ વિકાસલક્ષી યોજનાઓ સાથે આજે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે તેમાં પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારના અંબાજીથી ઉમરગામ સુધી 14 જેટલા જિલ્લાઓ માં ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા નો દાંતા તાલુકો પણ મહત્તમ આદિવાસી વિસ્તાર છે જ્યાં તાલુકા મથકે જિલ્લા કક્ષા ની આદિવાસી દિવસ ની ઉજવણી રાજ્ય ના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ના અધ્યક્ષતા માં ઉજવણી કરાઈ હતી જેને ઋષિકેશ પટેલ એ દીપ પ્રગટાવી ખુલ્લી મૂકી હતી આજે વિશ્વ આદિવાસી દિવસ ને લઈ આદિવાસી યુવકો દ્વારા વિવિધ રંગા રંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા આ પ્રસંગે શૈક્ષણિક,રમતગમત તેમજ ઈતર પ્રવૃતિઓ માં આદિવાસી યુવક યુવતીઓ એ સારા દેખાવો કર્યા હોય તેમને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા જયારે વનબંધુ કલ્યાણ હેઠળ ના લાભાર્થીઓ ને વિવિધ કીટ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે આજે રક્ષા બંધન ની તહેવાર હોવાથી આદિવાસી મહિલાઓ દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રાખડી બાંધી હતી જોકે આ પ્રસન્ગે ઉપસ્થિત રહેલા આરોગ્ય મંત્રી એ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તાર ના વિકાસ ને લઈ સરકાર સતત ચિંતિત છે ને હજી વધુ વિકાસ કરવા પણ સરકાર થનગની રહી છે બાઈટ- ઋષિકેશ પટેલ (આરોગ્ય મંત્રી )ગુજરાત આજે દાંતા ખાતે યોજાયેલા વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી નિમિતે હડાદ ખાતે પણ આદિવાસી સમાજના લોકોની મેરેથોન દોડ યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યા માં આદિવાસી લોકો ઉપસ્થિત રહ્યા અને અંબાજી માં પણ આદિવાસી લોકો દ્વારા વિશાળ રેલી યોજી હતી , આ પ્રસન્ગે જિલ્લા કલેકટર ,DDO સહીત જિલ્લા ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
14
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HShakimuddin shabbirbhai
Aug 09, 2025 18:00:27
Vadodara, Gujarat:
માત્ર સ્ટોરી એન્ટ્રી માટે મોકલેલ છે એન્કર : નસવાડીના કુપ્પા ગામે બનેલ કોઝવે માં મોટાપાયે ભ્રષ્ટાચાર કાર્યનો ગ્રામજનોનો આક્ષેપ કર્યા છે બે મહિના અગાઉ બનેલ કોઝવે પ્રથમ વરસાદ માજ તૂટી જતા લોકોને ભારે હાલાકી આઝાદીના વર્ષો બાદ કુપ્પા ગામનો પ્રાથમિક શાળાને જોડતો રસ્તો બનાવમાં આવ્યો હતો જેમાં કોઝવે બનાવમાં આવ્યું હતું પરંતુ પ્રથમ વરસાદમાં કોઝવે તૂટી જતા ગ્રામજનોએ હલકી કક્ષાનું કામ કર્યું હોવાનો આક્ષપે કર્યો છે અને હાલ નાળુ તૂટી જતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવાનો આવરો આવ્યો છે લાખો રૂપિયાના ખર્ચે બનાવમાં આવ્યો હતો કોઝવે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે કરવામાં આવે છે ભ્રષ્ટાચાર અધિકારીઓ કામગીરી વખતે સ્થળ તપાસ નથી કરતા નો ગ્રામજનોએ કર્યો આક્ષપે કોટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરી કરે છે ભ્રષ્ટાચાર બાઈટ : પિન્ટુભાઈ ડું.ભીલ. સ્થાનિક આગેવાન બાઈટ : સુનિતા ડું. ભીલ, સ્થાનિક આગેવાન
14
Report
DSDM Seshagiri
Aug 09, 2025 18:00:13
Hyderabad, Telangana:
Hyderabad: Heart touching video from Hyderabad here Team HYDRA (Hyderabad Disaster Response and Asset Protection Agency) pushing a stranded ambulance during heavy rain in Hyderabad.
14
Report
LJLakhani Jaydeep
Aug 09, 2025 17:45:36
Dwarka, Gujarat:
વીઓ 01 :- દ્વારકા નજીક આવેલા બરડીયા ગામ પાસેની હોનેસ્ટ હોટલની મોટી બેદરકારી સામે આવી છે. તહેવારના સમયમાં, આ હોટલના સંચાલકોએ એક્સપાયર થયેલી બ્રેડનો ઉપયોગ સેન્ડવીચ બનાવવા માટે કર્યો હતો. આ ઘટનાનો વીડિયો એક યુવકે બનાવીને વાયરલ કર્યો છે.આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હોટેલ દ્વારા ત્રણ દિવસ પહેલાંની એક્સપાયર થયેલી બ્રેડનો ઉપયોગ થઈ રહ્યો હતો. હોનેસ્ટ જેવી બ્રાન્ડના નામે ગ્રાહકો પાસેથી બમણા પૈસા વસૂલતા સંચાલકોની આ બેદરકારીએ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કર્યા છે. AV PHONO વીઓ 02 :- આ વીડિયો વાયરલ થયા બાદ, સમગ્ર મામલે હોબાળો મચી ગયો છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે મોટી હોટલો પણ ગ્રાહકોના સ્વાસ્થ્ય પ્રત્યે કેટલી બેદરકાર હોઈ શકે છે.
14
Report
AKAshok Kumar
Aug 09, 2025 17:16:21
Junagadh, Gujarat:
બ્રેકીંગ... જૂનાગઢના માણાવદર અને બાંટવા પોલીસ મથકની મિલીભગત હરતી ફરતી જુગારની કલબ ચલાવી પૈસા ઉઘરાવતા આ બે પોલીસ મથકો માણાવદર અને બાંટવા પોલીસ મથક હરતી ફરતી કલબના મહિને 70 થી 80 હજાર રૂપિયા હપ્તો લેતાના ધારસભ્ય અરવિંદ લાડાણીએ કર્યા આક્ષેપો જુગાર કેસોના ટ્રાગેટ પુરા કરવા નિર્દોસ લોકોને ટોર્ચર કરતા પોલીસના આકાઓ ધારાસભ્ય અરવિંદ લાડાણી અનવ એસપી રૂબરૂ મળી કરશે નિરાકરણ હાલ તો પેધી ગયેલા માણાવદર અને બાંટવા પોલિસ મથક પર ઉઠ્યા ગંભીર સવાલો બાઈટ અરવિંદ લાડાની ધારાસભ્ય માણાવદર ધારાસભ્ય અરવિંદ લાડાણીના આક્ષેપ સામે પોલીસનો ખુલાસો ડીવાયએસપી દિનેશ કોડિયાતર આપ્યો ખુલાસો જુગારની રેડમાંથી ફરાર આરોપીએ ધારાસભ્યને ગેરમાર્ગે દોર્યા બાટવા પોલીસ ગઈકાલે કરી હતી જુગારની રેડ ત્રણ આરોપીની કરી હતી ધરપકડ બાર આરોપીઓ થઈ ગયા હતા ફરાર પોલીસની છબી ખરડાઈ તે માટે ધારાસભ્યને દોર્યા ગેરમાર્ગે સ્થાનિક પોલીસ દારૂ જુગાર ની બદીને ડામવા કટિબદ્ધ છે બાઈટ દિનેશ કોડીયાતર ડી વાય એસ પી કેશોદ અશોક બારોટ જુનાગઢ
14
Report
MMMitesh Mali
Aug 09, 2025 16:00:47
Vadodara, Gujarat:
DATE:09/08/2025 LOCATION:VADODARA APRUVAL BY : VISHAL BHAI પાદરા તાલુકાના લોકો માટે આજનો દિવસ બે અલગ ભાવનાઓ લઈને આવ્યો છે – એક તરફ દેશભરમાં રક્ષાબંધનનો પર્વ મનાઈ રહ્યો છે. તો બીજી તરફ અહીં શોકનો માહોલ છે. 9 જૂનના રોજ પાદરા તાલુકામાં ગંભીરા નદી ઉપરનો પુલ અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં દરિયાપુરા ગામના એક જ પરિવારના ત્રણ સભ્યો – પિતા, પુત્રી અને પુત્ર – દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. આ દુર્ઘટનાને આજે પૂરાં એક મહિનો થવા આવ્યો છે. પણ ગામમાં એ દિવસની હ્રદયદ્રાવક યાદો આજે પણ તાજી છે. ખાસ કરીને પરિવારના સગાઓ માટે આજનો રક્ષાબંધનનો તહેવાર ગમગીનીમાં પસાર થઈ રહ્યો છે. મૃત્યુ પામેલા ભાઈની ત્રણ બહેનો આજે પણ આશાભરી નજરે દરવાજા તરફ જોઈ રહી છે. પણ તેમને ખબર છે કે તેમનો ભાઈ ક્યારેય પાછો ફરવાનો નથી. ગામના લોકો કહે છે કે આ દુર્ઘટના માત્ર એક પરિવાર માટે નહીં, આખા દરિયાપુરા ગામ માટે અપૂરણીય ખોટ છે. સરકાર તરફથી પુલના પુનઃનિર્માણ અને મૃતકોના પરિવારને સહાયની વાતો થઈ છે. પરંતુ આજના દિવસે આ સહાનુભૂતિ શબ્દોથી વધારે કોઈને સાંત્વના આપી શકતી નથી. પાદરા આજે રક્ષાબંધન નહીં, પણ પોતાના પ્રિયજનોની યાદમાં શોક મના રહી છે. ONE TO ONE
14
Report
DSDM Seshagiri
Aug 09, 2025 15:01:09
Hyderabad, Telangana:
Head Constable Sridhar Verma of the Hyderabad City Police acted swiftly during heavy rainfall to assist a young woman stranded at the Banjara Hills bus stop. His timely intervention ensured her safe return home, garnering widespread praise on social media. Netizen praised the act: “City Police @hydcitypolice Head Constable Sridhar Verma ... rescued a young woman stranded at a rainy Banjara Hills bus stop and ensured she reached home safely.” Other firsthand descriptions called it a “swift and courageous act,” highlighting his prompt and compassionate response. A video of the rescue has gone viral across platforms like Twitter (X), Facebook, Instagram, and more. Viewers praised not just the bravery, but the empathy shown in the moment reflecting a touching example of the public service in challenging conditions.
14
Report
GPGYANENDRA PRATAP
Aug 09, 2025 15:01:00
Unnao, Uttar Pradesh:
reporter: gyanendra pratap location: unnao स्लग - पतंग के मांझे से कटा डिलीवरी बॉय का गला हुई मौत, बहने घर में रखी लिए करती रही भाई का इंतेज़ार, त्यौहार पर भाई की मौत की खबर से घर में मचा कोहराम एंकर - खबर उन्नाव से है जहां पंतग के मांझे से गला कटने से डिलीवरी बॉय की मौत हो गई। युवक सुबह ऑर्डर डिलीवर करने निकला था। घर पर कहकर गया था कि बहनों को गिफ्ट देने के लिए पेमेंट लेने जा रहा हूं। बताया जा रहा है बाइक से मृतक हरदोई पुल पर था तभी एक धार दार पतंग के मंझा आया और युवक का गले में फंस गया जिससे युवक घायल हो गया। आनन फानन में लोगों ने युवक को जिला अस्पताल में भर्ती कराया जहां युवक की मौत हो गई। पोस्टमॉर्टम हाउस पहुंची मृतक की मां-बहनें, पत्नी एक साल की बेटी रो-रोकर बेहाल होती रहीं। विओ : बता दे कि हिरण नगर थाना कोतवाली का रहने वाला अमर राजपूत (33) पुत्र दिनेश ब्लिंकइट में डिलीवरी बॉय का काम करता था। आज सुबह वह घर से ऑर्डर डिलीवर करने के लिए निकला था। जैसे ही वह हरदोई पुल के पास पहुंचा तभी सड़क के ऊपर से गुजर रही पतंग की डोर उनके गले में लिपट गई। मांझा इतना धारदार था कि देखते ही देखते उसका पूरा गला कट गया और खून से लथपथ होकर वह सड़क किनारे गिर पड़ा। राहगीरों ने तुरंत उन्हें जिला अस्पताल पहुंचाया, जहां डॉक्टरों ने मृत घोषित कर दिया। अमर की शादी मात्र दो साल पहले हुई थी। उनकी एक साल की मासूम बेटी तिथि है। पत्नी कोमल का रो-रोकर बुरा हाल है। परिवार के लोगों का कहना है कि अमर तीन महीने से ब्लिंक किट में डिलीवरी बॉय के रूप में काम कर रहे थे। वहीं बेटे की मौत से मां कुसमा बदहवास है, कहती हैँ की जिस तरह बेटे की मौत हुई उसका पता लगाया जाए। बाइट - कुशमा मृतक की मां
14
Report
NJNILESH JOSHI
Aug 09, 2025 14:48:58
Vapi, Gujarat:
એન્કર- આજે સમગ્ર દેશમાં ભાઇ અને બહેનના પવિત્ર સ્નેહના પ્રતીક એવા રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે... મહત્વપૂર્ણણ છે કે રક્ષાબંધનને નાળિયેરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.. સંઘ પ્રદેશ દમણમાં નારીયેળી પુનમના દિવસે માછીમારો વિધિવત માછીમારીની શરૂઆત કરે છે.માછી સમાજ દ્વારા આજે વિધિ વિધાન સાથે નારીયેળ વધેરી દરિયા ની પૂજા કરી માછીમારી ની શરૂઆત કરી હતી.આ પ્રસંગે દમણ ના દરિયા કિનારે પ્રશાસન અને લાયન્સ ક્લબ દ્વારા માછીમારોને પ્રોત્સાહિત કરવા હોડી સ્પર્ધા અને તરણ સ્પર્ધા નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું..આજના દિવસે માછીમારો દરિયો ખેડવાની શરૂઆત કરે છે.જેથી માછીમારો આ એક મહત્વનો દિવસ ગણે છે.જોકે તેમનું આખું વર્ષ આર્થીક રીતે સારું જાય,તેમને દરિયામાં કોઈ આપત્તિનો સામનો ન કરવો પડે અને દરિયા દેવ તેમના પર આશીર્વાદ વરસતાં રહે તેવી અપેક્ષા સાથે આજે નારીયેળી પુનમના દિવસે દરિયા દેવ ની પૂજા કરવામાં આવે છે... . સંઘ પ્રદેશ દમણમાં દર વર્ષે નારીયેળી પુનમના દિવસે ખાસ કાર્યક્રમ રાખવામાં આવે છે.જેમાં તરણ સ્પર્ધા અને બોટ રેસ જેવી સ્પર્ધાઓ રાખવામાં આવે છે.. આ કાર્યક્રમાં દમણ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી તરવૈયાઓ દમણ ના દરિયા કિનારે ઉમટી પડે છે.. અને આજે પણ દમણના ડેપ્યુટી કલેક્ટર તેમજ માછીમાર આગેવાનો માછીમારો માટે પૂજા કરીને તેમની શુખ શાંતિ સમૃદ્ધિ અને સુરક્ષા માટે પ્રાર્થના કરે છે..વિજેતા સ્પર્ધકો ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। . બાઈટ- પ્રિયાંશુ સિંગ, ડે. કલેક્ટર દમણ બાઈટ-પ્રવીણ પ્રભાકર , માછી સમાજ આગેવાન બાઈટ-પ્રવીણ મીટના , ખલાસી , દમણ
14
Report
ASAMIT SONI
Aug 09, 2025 12:47:54
Lalitpur, Uttar Pradesh:
आपने शराबी पति से पीड़ित पत्नियों की कहानी तो काफी देखी और सुनी होंगी लेकिन क्या कभी शराबी पत्नी से पीड़ित पति देखा है ? ऐसा ही एक नजारा उत्तर प्रदेश के ललितपुर जिले में उस समय देखने को मिला , जब पति पत्नी के बीच हुये विवाद के बाद शराब के नशे में धुत्त पत्नी ने अपने पति को बालों से पकड़कर गालियाँ देते हुये जमकर पीटना शुरू कर दिया । देखते ही देखते मौके पर लोगों की भीड़ जमा हो गयी लेकिन पत्नी ने अपने पति को पीटना बंद नही किया , हंगामा देखकर मौके पर पुलिस भी पहुँच गयी लेकिन शराबी पत्नी ने अपने पति को पीटना बंद नहीं किया । वहीं पिटता हुआ पति लाचार दिखाई देता रहा , काफी देर तक यह हाईवोल्टेज ड्रामा चलता रहा । महिला पुलिस साथ मे नहीं होने की वजह से पुरुष पुलिस कर्मी उपद्रव कर रही शराबी पत्नी को पकड़ने में असमर्थ रही, साथ हो शराबी पत्नी ने मोबाईल भी तोड़ डाला , इस पूरे घटनाक्रम का वीडियो भी सोशल मीडिया पर जमकर वायरल हो रहा है ,पूरा मामला सदर कोतवाली क्षेत्र अंतर्गत इलाईट चौराहे के पास का है ।
14
Report
AKAshwani Kumar
Aug 09, 2025 12:46:45
Bhagalpur, Bihar:
एंकर - भागलपुर जिले में लगातार गंगा के जलस्तर में हो रही वृद्धि से कई इलाको में स्थिति भयावह हो चुकी है। तिलकामांझी भागलपुर शहरी क्षेत्र के कई इलाके में बाढ़ का पानी प्रवेश कर गया है। वही तिलकामांझी भागलपुर विश्वविद्यालय के प्रशासनिक भवन में भी पानी प्रवेश कर चुका है। विश्वविद्यालय कैंपस में नाव चलने लगे हैं। विश्वविद्यालय के कुलपति सहित अधिकारी नाव पर चलकर ही कार्यालय पहुंच रहे हैं। तिलकामांझी की प्रतिमा का अनावरण राष्ट्रपति से करवाए जाने को लेकर तैयारी भी की जा रही है। लेकिन बाढ़ की स्थिति से कार्यक्रम को लेकर संशय की स्थिति बनी हुई है। हालात भयावह बने हुए हैं। जलस्तर में लगातार बढ़ोतरी ही देखी जा रही है। जलस्तर बढ़ने से यूनिवर्सिटी कैंपस से लेकर प्रशासनिक भवन में पानी भर जाने से डाक्यूमेंट्स का काम करवाने के लिए आने वाले छात्र छात्रों और कार्यरत कर्मचारियो को काफी परेशानियां हो रही है। जलस्तर अभी बढ़ने के आसार नहीं दिख रहे हैं। Byte- प्रोफेसर जवाहरलाल, कुलपति टीएमबीयू
14
Report
HShakimuddin shabbirbhai
Aug 09, 2025 11:05:31
Vadodara, Gujarat:
એન્કર : છોટાઉદેપુર ખાતે 9મી ઓગસ્ટ ભગવાન બિરસા મુંડા ની 150મી જન્મ જયંતી વર્ષ ની ઉજવણી નિમિતે છોટાઉદેપુર નગરના સ્વામિનારાયણ હોલ ખાતે મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો વિઓ.. નવમી ઓગસ્ટ આદિવાસી દિવસની ઉજવણી પુરા વિશ્વમાં થઈ રહી છે ત્યારે નવમી ઓગસ્ટ આદિવાસી દિવસની ઉજવણી છોટાઉદેપુર નગરના સ્વામિનારાયણ હોલ ખાતે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ ની અધ્યક્ષતામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી . આ કાર્યક્રમમાં આદિવાસી પરંપરા મુજબ મંત્રીજી નું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી કલાકારો દ્વારા ટીમલી રમી બધા નું મન મોહી લીધું હતું. મંત્રી રાઘવજી પટેલ દ્વારા આદિવાસી ભગવાન બિરસા મુંડા તેમજ દેવી-દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. મંત્રીજી દ્વારા આદિવાસી સમાજમાં વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું તેમજ રમત વીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મંત્રી દ્વારા વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભનુ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મંત્રી રાઘવજી પટેલ સાથે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ જિલ્લા કલેકટર ગાર્ગી જૈન સાથે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બાઈટ.. રાઘવજી પટેલ કૃષિ તેમજ પશુપાલન મંત્રી
14
Report
CPCHETAN PATEL
Aug 09, 2025 11:04:59
Surat, Gujarat:
* *તા: ૦૮/૦૮/ર૦રપ* *બ્રેઈનડેડ રિયાનાં દાનમાં મળેલાં હાથનું ઋણ અદા કરવા અનમતા અહેમદ મુંબઈથી તેના પરિવાર સાથે રિયાના ભાઈ શિવમને રાખડી બાંધવા વલસાડ આવી.* *સ્વ. રિયાનાં હાથનું અંગદાન આ રક્ષાબંધન પર ઈશ્વર અને અલ્હાના દેવત્વને ખરાં અર્થમાં સાકાર કરી ગયું.* *"રિયા ગઈ, પણ એનો સ્પર્શ ન ગયો...આજે એજ હાથથી શિવમે રાખડી બંધાવી..."* સુરતઃ પ્રેમ, લાગણી અને માનવતાની મિસાલ પુરતી એક અનોખી ઘટના આજે દેશભરમાં હૃદયસ્પર્શી બની. સપ્ટેમ્બર ૨૦૨૪ માં સુરતની કિરણ હોસ્પિટલમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલી ૯ વર્ષીય સ્વ. રિયા બોબી મિસ્ત્રીના હાથનું દાન ડોનેટ લાઇફ સંસ્થાના માધ્યમથી કરવામાં આવ્યું હતું. વિશ્વના ઇતિહાસમાં સૌપ્રથમવાર એટલી નાની ઉમરે માત્ર ૯ વર્ષની બાળકીના હાથનું આ દાન હતું. સ્વ. રિયાનો જમણો હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ડો. નીલેશ સાતભાઈ દ્વારા ગોરેગાવ, મુંબઈની રહેવાસી ૧પ વર્ષીય અનમતા અહેમદમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો. આ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા એક પરિવારના જીવનમાં નવી આશા જાગી નથી, પરંતુ આજે સ્વ. રિયાના ભાઈના જીવનમાં પણ બહેનના પ્રેમનો અહેસાસ ફરી જીવી ઉઠયો. રક્ષાબંધનની ઉજવણી કરવા અનમતા અહેમદ રિયાનાં ભાઈ શિવમને રાખડી બાંધવા મુંબઈ થી વલસાડ તેના પરિવાર સાથે આવીને રાખડી બાંધી હતી. આ ક્ષણ કાંઇક એવી હતી કે આંખોમાં આંસુ આવી ગયા. પોતાની બહેનને ગુમાવી દીધા બાદ પણ તેના દાન કરાયેલા હાથ દ્વારા ભાઈના હાથ પર રાખડી બંધાતા લાગણીના તાર અતૂટ રીતે જોડાઈ ગયા. યુવાનીમાં ડગ માંડતી અનમતાને તો જાણે હાથ નહીં પણ રિયા નામની નવી પાંખો મળી. તેનો સમગ્ર પરિવાર રિયાનાં પરિવારનો, ડોનેટ લાઈફ તથા તબીબોનો ઋણી છે. તેથી જ આ રક્ષાબંધન પર એ ઋણ અદા કરવા અનમતા અહેમદ વલસાડ આવી પહોંચી હતી, રિયાનાં હાથથી ભાઈ શિવમના હાથ પર અનમતાએ જયારે રાખડી બાંધી ત્યારે એક અનન્ય રક્ષાબંધન રચાયું હતું. સ્વ. રિયાનાં હાથનું અંગદાન આ રક્ષાબંધન પર ઈશ્વર અને અલ્હાના દેવત્વને ખરાં અર્થમાં સાકાર કરી ગયું. વલસાડની આર.જે.જે સ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતો રિયાનો ભાઈ શિવમ પોતાની વ્હાલસોયી નાની બહેનના હાથને વારંવાર સ્પર્શી રહ્યો હતો. અનમતા અહેમદના કપાયેલાં ખભા સુધીનાં હાથની જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા રિયાનાં હાથના સ્પર્શ માત્રથી ભાઈ શિવમના દિલમાં નાની અમથી બેની રિયા જાણે જીવતી થઈ ગઈ. સ્વ. રિયાના માતાપિતા બોબી અને ત્રીષ્ણાએ ભાવુક થઈ જણાવ્યું હતું કે, આજે એવું લાગી રહ્યું છે કે રિયા ફરી અમારા વચ્ચે આવી છે. તેની રાખડી, તેનો સ્પર્શ બધું જ જાણે પાછું આવી ગયું હોય તેવો અનુભવ થઇ રહયો છે. તેઓએ અનમતાના જમણા હાથને પોતાના હાથમાં લઈને કઈ કેટલી વાર વ્હાલ કર્યું. જાણે પોતાની નાનકડી રિયાને રૂબરૂ જોઈ રહ્યાં હોય તેમ અનમતાને વળગી વળગી વ્હાલ વરસાવ્યું. એ ક્ષણોનો સાક્ષાત્કાર અદ્ભુત હતો. અનમતા અહેમદે જણાવ્યું હતું કે રિયાના પરિવારનો આભાર માનવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી ઓક્ટોબર ૨૦૨૨ માં ઇલેક્ટ્રિક શોકના કારણે મારો જમણો હાથ ખભાના લેવલથી ગુમાવવો પડ્યો હતો અને મારૂ જીવન અંધકારમય થઈ ગયું હતું. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ ૯ વર્ષીય રિયા બોબી મિસ્ત્રીના ડોનેટ લાઇફ સંસ્થાના માધ્યમથી હાથનું દાન થયું અને તેના હાથનું ટ્રાન્સપ્લાન્ટ મારામાં થતા, મારી જિંદગીમાં ફરી એક નવી શરૂઆત થઈ. આજે એજ હાથથી મે રિયા ના ભાઈને રાખડી બાંધી છે. મને શિવમના રૂપમાં ભાઈ મળ્યો છે. ડોનેટ લાઇફ સંસ્થાના પ્રમુખ શ્રી નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, આ માત્ર એક રક્ષાબંધન નથી, આ એ સંદેશ છે કે માનવતા જ સૌથી મોટો ધર્મ છે. આકાશથી માંડીને ધરતી સુધી, મંદિરથી માંડીને મસ્જિદ સુધી કોઈ ધર્મનો નહીં પણ માનવતાના સાદનો પડઘો ઉપસ્થિત સૌનાં અંતઃકરણમાં ગુંજતો હતો. ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૩૩૬ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં ૫૪૨ કિડની, ૨૩૫ લિવર, ૫૭ હૃદય, ૫૨ ફેફસાં, ૯ પેન્ક્રીઆસ, ૮ હાથ, ૧ નાનું આતરડું અને ૪૩૨ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૨૩૨ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
14
Report
HShakimuddin shabbirbhai
Aug 09, 2025 10:02:56
Vadodara, Gujarat:
એન્કર : છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ના કલારાણી ખાતે આવેલ એકલવ્ય કોલેજ ખાતે ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિની ઉજવણી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતમાં કરવામાં આવી. વી.ઓ. કલારાણી ખાતે આવેલ એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજ ખાતે જેતપુર પાવી મત વિસ્તારમાં ભગવાન બિરસા મુંડા ની 150 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા ઉપસ્થિત રહ્યા હતા કુંવરજી બાવળીયા દ્વારા આદિવાસી માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી જુદી જુદી સહાય અને લાભ માટેની જાણકારી આપી હતી અને ભગવાન બિરસા મુંડાની જીવન ચરિત્ર અનેગેની પણ વાત કરવામાં આવી હતી સાથે આદિવાસી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર અને ભારત સરકારના જુદા જુદા લાભાર્થીઓને મંચ ઉપરથી જુદા જુદા લાભઓનું વિતરણ કરવામાં આવ્યું હતું બાઈટ : કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા.જળ સંપત્તિ અને પાણી પૂવઠા
14
Report
HShakimuddin shabbirbhai
Aug 09, 2025 10:02:50
Vadodara, Gujarat:
એન્કર : છોટાઉદેપુર ની જીવા દોરી સમાન સુખી જળાશય યોજના જેનું હાલ નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો જેને લઈને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા પ્રતિક્રિયા આપી છે અને તપાસ કરી કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરવાની વાત કરી છે. વી.ઓ હાલમાં સુખી જળાશય યોજના ની જે કેનાલ છે તેનું નવીનીકરણ કરવાનું કામગીરી ચાલી રહી છે ત્યારે પ્રથમ વરસાદમાં જ કેનાલમાં ગાબડા પડ્યા હોવાનું સામે આવ્યું છે સુખી ડેમના ઝીરો લેવલથી જમના કાંઠાની કેનાલ 38 km જેટલી અંદાજે લાંબી છે જેનું 70 કરોડના ખર્ચે નવીનીકરણ કરવાની કામગીરી ચાલી રહી છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યા હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે પ્રથમ વરસાદમાં જ બોડેલી તાલુકાના જવાબ મૂળ યાદી ગામ ખાતે કેનાલમાં તિરાડો અને ગાબડા પડ્યા હોવાનું સામે આવ્યું છે જેને લઈને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા પ્રતિક્રિયા આપી અને જણાવ્યું કે જેની મેં જાતે ગુણવત્તા નિયમન અધિકારીઓની ટીમ મોકલી છે જેમને ચકાસણી કરી લીધી છે બિલકુલ કે એમાં કચાસ દેખાશે તો જે અધિકારીઓ જવાબદાર હશે તેઓને છોડશું નહીં એની બે દિવસ પહેલાં મુલાકાત લીધેલી છે અને ફરી એવું કંઈ લાગશે તો આવતા દિવસોમાં પણ જે અધિકારીઓને જવાબદારી સોંપેલી છે એમાં કોઈ જગ્યાએ રાજ્ય સરકાર દ્વારા ગુણવત્તા બાબતે બંધ છોડ કરવામાં આવશે નહીં અને જે તે અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું બાઈટ : કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા.પાણી પૂવઠા મંત્રી
14
Report
Advertisement
Back to top