Back
છોટાઉદેપુરમાં 150મી જન્મ જયંતી: ભગવાન બિરસા મુંડાનો વિશેષ કાર્યક્રમ!
HShakimuddin shabbirbhai
Aug 09, 2025 11:05:31
Vadodara, Gujarat
એન્કર :
છોટાઉદેપુર ખાતે 9મી ઓગસ્ટ ભગવાન બિરસા મુંડા ની 150મી જન્મ જયંતી વર્ષ ની ઉજવણી નિમિતે છોટાઉદેપુર નગરના સ્વામિનારાયણ હોલ ખાતે મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો
વિઓ..
નવમી ઓગસ્ટ આદિવાસી દિવસની ઉજવણી પુરા વિશ્વમાં થઈ રહી છે ત્યારે નવમી ઓગસ્ટ આદિવાસી દિવસની ઉજવણી છોટાઉદેપુર નગરના સ્વામિનારાયણ હોલ ખાતે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ ની અધ્યક્ષતામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી . આ કાર્યક્રમમાં આદિવાસી પરંપરા મુજબ મંત્રીજી નું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી કલાકારો દ્વારા ટીમલી રમી બધા નું મન મોહી લીધું હતું. મંત્રી રાઘવજી પટેલ દ્વારા આદિવાસી ભગવાન બિરસા મુંડા તેમજ દેવી-દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. મંત્રીજી દ્વારા આદિવાસી સમાજમાં વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું તેમજ રમત વીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મંત્રી દ્વારા વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભનુ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મંત્રી રાઘવજી પટેલ સાથે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ જિલ્લા કલેકટર ગાર્ગી જૈન સાથે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
બાઈટ.. રાઘવજી પટેલ કૃષિ તેમજ પશુપાલન મંત્રી
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowAug 10, 2025 08:15:21Ahmedabad, Gujarat:
NOTE : TAKE FEED FROM ZEE 24 KALAK VSAT
અમદાવાદ રાજસ્થાન યુવા મંચ અને રાજસ્થાન સાંસ્કૃતિક મંચ દ્વારા નાગરિક સન્માન સમારોહનું આયોજન
શાહીબાગ તેરાપંથ ભવન ખાતે નાગરિક અભિનંદન સમારોહનું આયોજન
કાર્યક્રમમાં રાજસ્થાન વિધાનસભા ના અધ્યક્ષ વાસુદેવ દેવનાંની રહ્યા હાજર
વાસુદેવ દેવનાનીની ઉપસ્થિતિ માં નાગરિક સન્માન સમારોહ યોજાયો.
ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શંકર ચૌધરી પણ આ કાર્યક્રમ માં હાજર રહ્યા
શહેર મેયર પ્રતિભા બેન જૈન, ધારાસભ્ય સહિત રાજકીય અને સામાજિક આગેવાનો રહ્યા ઉપસ્થિત.
કાર્યક્રમમાં હાજર વાસુદેવ દેવનાની ની પ્રતિક્રિયા
રાજસ્થાન અને ગુજરાત બને વચ્ચે પરિવારનો સબંધ
ગુજરાતનું આધ્યાત્મિક મહત્વ છે...
ગુજરાતમાં 50 લાખ રાજસ્થાની લોકો રહે છે. ..
અત્યારે રાજનીતિ ના મહત્વ મુદા ચાલે છે
ભારતના સવિધાન સાથે અશ્રદ્ધા ના નિર્માણ પ્રશ્ન ઉભો કરે છે તે દૂર થવા જોઈએ..
લોકસભામાં મતદાર યાદી અગે જે મુદો ચાલે છે માટે ભારતીએ ને જ મત આપવાનો હક્ક હોવો જોઈએ..
પોતે રાજસ્થાનના પણ ગુજરાતમાં બે દીકરી પરણાવી તે સંબંધની પણ વાત કરી
અંબાજીમાં લુખાતત્વોના આતંક પર કાનૂન વ્યવસ્થા હજુ મજબૂત બને તેવી પણ વાત કરી
બાઈટ. વાસુદેવ દેવનાની. અધ્યક્ષ. રાજસ્થાન વિધાનસભા.
સલગ. રાજસ્થાન સમારોહ
ફીડ. લાઈવ કીટ
अहमदाबाद राजस्थान युवा मंच और राजस्थान सांस्कृतिक मंच द्वारा नागरिक सम्मान समारोह का आयोजन
शाहीबाग स्थित तेरापंथ भवन में नागरिक अभिनंदन समारोह का आयोजन किया गया।
इस कार्यक्रम में राजस्थान विधानसभा के अध्यक्ष वासुदेव देवनानी विशेष रूप से उपस्थित रहे।
उनकी उपस्थिति में नागरिक सम्मान समारोह संपन्न हुआ।
गुजरात विधानसभा के अध्यक्ष शंकर चौधरी भी समारोह में उपस्थित रहे।
इसके अलावा अहमदाबाद की मेयर प्रतिभा जैन, विधायकगण सहित कई राजनीतिक व सामाजिक अग्रणी भी मौजूद रहे।
वासुदेव देवनानी ने इस अवसर पर कहा—
राजस्थान और गुजरात के बीच पारिवारिक संबंध हैं।
गुजरात का आध्यात्मिक महत्व है।
गुजरात में करीब 50 लाख राजस्थानी लोग निवास करते हैं।
वर्तमान में राजनीति में कई महत्वपूर्ण मुद्दे चल रहे हैं।
संविधान के प्रति अविश्वास जैसे प्रश्न उठना बंद होने चाहिए।
लोकसभा चुनाव में केवल भारतीय नागरिकों को ही मतदान का अधिकार होना चाहिए।
उन्होंने यह भी साझा किया कि उन्होंने अपनी दो बेटियों का विवाह गुजरात में किया है — यह भी दोनों राज्यों के संबंध को दर्शाता है।
अंबाजी में असामाजिक तत्वों द्वारा फैलाई गई अव्यवस्था पर उन्होंने कहा कि कानून-व्यवस्था को और अधिक सुदृढ़ किया जाना चाहिए।
बाइट: वासुदेव देवनानी, अध्यक्ष, राजस्थान विधानसभा
स्लग: राजस्थान समारोह
फीड: लाइव किट
2
Report
URUday Ranjan
FollowAug 10, 2025 07:49:43Ahmedabad, Gujarat:
ગુજરાત પોલીસ તરફ થી આપ સૌવ સરપંચ નું સ્વાગત કરું છું
650 થી વધુ પોલીસ સ્ટેશન માં આ પ્રકારે આયોજન થઈ રહ્યું છે
રાજ્ય ની સુરક્ષા નો આધાર છે પોલીસ ની તવરિત અને સરકારક કામગીરી
કોઈ પણ બનાવ ની જાણ તત્કાલિક પોલીસને થાય તે ખુબજ જરૂરી છે
વધુ એક સારી વ્યવસ્થા ગોઠવા ની જરૂર હતી જેના માટે આ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું છે
અમદાવાદ ગ્રામ્ય માં 1500 પોલીસ અધિકારી અને કર્મચારીઓ ફરજ બજાવે છે અને જરૂરી નથી કે આ 1500 પોલીસ દરેક જગ્યા એ પોચી શકે જેના માટે થી તમે સાથ અને સહકાર આપો તો તાત્કાલિક માહિતી મળી શકે
ગામ ના સરપંચ નું એક વોટ્સએપ ગ્રુપ બનવા નું સૂચન કરવા માં આવ્યું છે જેના કારણે તરત માહિતી આવી જવા ના કારણે કામગીરી સારી થઈ છે
ઓપરેશન સિંદૂર વખતે આ વોટ્સએપ ગ્રુપ ની સારો સાથ અને સહયોગ મળ્યો હતો
વિશ્વ ભર માં સૌથી મોટો પડકાર સાયબર ક્રાઈમ છે
રાજ્ય સરકાર અને પોલીસ પડકાર ના સામનો કરવા પ્રયાસ કરે છે
સાયબર ક્રાઇમ અટકાવા માટે સૌથી મોટું કાર્ય હોય તો એ છે જન જાગૃતિ છે
સાયબર ક્રાઇમ ત્યારે જ બને છે જ્યારે જેતે વ્યક્તિ ભૂલ કરે છે
સાયબર ક્રાઇમ પછી બીજો ચિંતા ના વિષય છે ડ્રગ્સ છે જેના ઉપર અમે કામ કરી એ છીએ તો તમે પણ ડ્રગ્સ જાગૃતિ માટે આગેવાની લેશો
આજ થી 25 વર્ષ પહેલા હું અમદાવાદ ગ્રામ્ય પોલીસ નો એસપી હતો ત્યાર ના સ્મરણ હજી યાદ છે જેનો મને યાદ અને આનંદ છે ત્યારે સાણંદ ના ઝાલા સાહેબ પીએસઆઇ હતા જેની લોકો એ કામગીરી ખૂબ જ વખાણી હતી
આજ થી દસ દિવસ પહેલા એક જિલા ના એક ગામ માં ગંભીર બનાવ બન્યો હતો જેનું કોઈ એ વીડિયો રેકોડિંગ કર્યું હતું જે વાયરલ થયું હતુ ત્યારે સ્થાનિક પોલીસે ને જાણ થઈ કે આવો બનાવ બન્યો છે જેને 18 થી 20 કલાક બનાવ ને થઈ ચૂક્યા છે જેનું પુનઃવર્તન ન થવું જોઈ એ
ગામ માં કોઈ પણ વ્યક્તિ ના ધ્યાન પર કોઈ બાબત બની ગઈ છે તેને માટે તાત્કાલિક પોલીસ જે જાણ કરો
ગુજરાત પોલીસ ની કામગીરી કઈ રીતે પ્રજા લક્ષી બનાવી એ કરવા નું છે એના માટે પ્રજા ના સહયોગ ની જરૂરિયાત છે તમારા મદદ ની અપેક્ષા છે
સીટીઝન પોર્ટલ માં ગુજરાત ના એક લાખ થી વધુ સિનિયર સિટીઝન રજીસ્ટર છે
ચાલુ વર્ષે લેબર રજિસ્ટ્રેશન પોર્ટલમાં 16 હજાર પરપ્રાંતીઓ મજૂર ના રજીસ્ટ્રેશન થયા
અમદાવાદ જીલ્લા પોલીસે દ્વારા દરેક કંપની ના વોટ્સએપ ગ્રુપ બનવા માં આવ્યા છે સંકલન કરવા માટે થી
વર્ષ 24 અને 25 માં તેરા તુજકો અર્પણ અંતર્ગત 25 કરોડ 92 લાખ 59 હજાર પરત કર્યો છે
સાયબર ક્રાઇમ ના ગુના ના પૈસા 4 કરોડ 20 લાખ પરત કર્યા
ચાલુ વર્ષ માં 341 ફોન મોબાઈ માં પરત કરવા માં આવ્યા છે
NDPS ના ગુના અટકાવવા માટે થી ndps ના ગુના સંડોવાયેલ આરોપી ની વિડિયો કોલ કરી ચકાસણી કરવા માં આવે છે
બાઈટ સ્પીચ
બાઈટ સ્પીચ : ભરતસિંહ ડોડીયા સરપંચ
ગુજરાત ની પ્રજા ની સૌથી વધુ ચિંતા કરનાર વિભાગ હોય તો એ પોલીસ વિભાગ છે
આ પોલીસ કર્મીઓ ને ગુનેગાર ને પાઠ ભણાવતા અને નાગરિકો ને મોહિત પણ આપતા જોયા છે
અમદાવાદ ગ્રામ્ય પોલીસ સાથે ના અનુભવ ખૂબ સારા રહ્યા છે જેના માટે આભાર
બાઈટ સ્પીચ
ગજુભા મકરાણા, સરપંચ
પોલીસ દ્વારા સરપંચ પરિસંવાદ યોજાયો એ સરપંચ માટે ગરૌવ ની વાત છે
અમને આજે જે માર્ગદર્શન મળ્યું જેનાથી અમુક પ્રશ્ન નું નિકાલ જલ્દી આવે છે
બધા સરપંચ ધ્યાન માં લઈ ને આવા કર્યા કરવા જોઈ અને તત્કાલિક પોલીસ ને જાણ કરી એ
અમદાવાદ ગ્રામ્ય પોલીસ ના અધિકારીઓ અડધી રાત્રે અમારા પ્રશ્નનું નિરાકરણ કરે છે
બાઈટ સ્પીચ
ઉષા બેન પટેલ વાંચ સરપંચ
ગામ માં જે બનાવ બને છે તેની માહિતી જલ્દી મળે એ માટે થી ગામ માં જાહેર જગ્યા પર પોલીસ ના નંબર રાખવા જોઈ એ જેનાથી જલ્દી સંપર્ક કરી શકે
6
Report
UPUMESH PATEL
FollowAug 10, 2025 07:15:30Valsad, Gujarat:
Approved By Assignment
વલસાડ શહેરમાં પડેલા ભારે વરસાદ ના કારણે મિશન કોલોની વિસ્તારમાં પાણી ભરાય જવા પામ્યા છે પાણી ભરાવાના કારણે મિશન કોલોની વિસ્તારમાં એપાર્ટમેન્ટ નીચે તથા માર્ગ પર મુકવામાં આવેલા વાહનો પાણી ક ડૂબી જવા પામ્યા હતા દર વર્ષે અહીં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે જે સમસ્યા દૂર કરવા નગર પાલિકા દ્રારા પાણી નિકાલ માટે મોટર મુકવામાં આવી છે પરંતુ પાણી નિકાલ માટે યોગ્ય ગટર લાઈન ન બનાવવાના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ત્યારે સ્થાનિકો એ જ માગ કરી રહ્યા છે કે પાણી નિકાલ માટે મોટી યોગ્ય ગટર લાઈન નાખવામાં આવે
બાઈટ : વન ટુ વન
13
Report
UPUMESH PATEL
FollowAug 10, 2025 07:00:39Valsad, Gujarat:
Approved By Assignment
વલસાડ શહેરમાં વહેલી સવાર થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈ વલસાડ શહેરને અડીને આવેલ ભાગડાવડા ગામ ખાતે પાણી ભરાય જવા પામ્યા છે ભાગડવાડા ગામના મુખ્ય માર્ગ પર પાણી ભરાય જવાના કારણે વાહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો હતો તંત્ર દ્રારા યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા ન કરવાના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જવાના કારણે વાહન ચાલકો માં રોષ જોવા મળ્યો હતો વહેલી સવાર થી વરસાદ ના કારણે જન જીવન પર અસર જોવા મળી હતી
બાઈટ વન ટુ વન
14
Report
KBKETAN BAGDA
FollowAug 10, 2025 06:45:30Amreli, Gujarat:
સ્લગ - સિંહ દિવસ
લોકેશન - અમરેલી
રિપોર્ટર - કેતન બગડા
ફોર્મેટ - પેકેજ
એપૃલ - આઇડીયા પાસ
તારીખ -10/8/25
એન્કર......
દસમી ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ સિંહ બચાવો અભિયાન અંતર્ગત સરકાર શ્રી દ્વારા દર વર્ષે દસ ઓગષ્ટના દિવસ વિશ્વ સિંહ દિન તરીકે ઉજવામાં આવે છે જેમાં ખાસ કરી સિંહ સંવર્ધન ની કામગીરી માં વન તંત્ર અવ્વલ રહ્યું છે જેથી સિંહ અંગે જાગૃતિ લાવવા ખાસ કરી આ વિશ્વ સિંહ દિવસ ને ઉજવવમાં આવે છે જે માં સ્કુલ કોલેજો ના બાળકો રેલી સ્વરૂપે ગામ માં ફરી સિંહ અંગે જાગૃતિ લાવવા નોપ્રયાસ કરાય છે જેના ભાગ રૂપે આજ રોજ સાવરકુંડલા શહેરમાં બાળકો ની રેલી વન વિભાગ ના સહયોગ થી નીકળી હતી અને રાગ માર્ગો પર ફરી લોકો ને સિંહ અંગે જાગૃત કર્યા હતા.
વીઓ - 1
રાજ્ય સરકાર નું વન વિભાગ જયારે સિંહ સંવર્ધન માં પ્રથમ હોય અને ઉત્તરોતર સિંહોની સંખ્યા વધી રહી હોય જેથી વન વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા દસ મી ઓગષ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણી ના ભાગ રૂપે આજ રોજ સાવરકુંડલા માં મોટી સંખ્યામાં બાળકો એકઠા થયા હતા અને સાવરકુંડલા ના મુખ્ય માર્ગો પર ફરી રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને બેનરો લઇ લોકો ને સિંહ બચાવો અંગે વાકેફ કાર્ય હતા જેમાં રાજ્ય સરકાર ના વન વિભાગ ના અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓ તેમજ સાવરકુંડલા શહેરની સ્કૂલના બાળકો જોડાયા હતા અને રેલી સ્વરૂપે લોકો ને સિંહ બચાવો અંગે માર્ગ દર્શિત કર્યા હતા.
બાઈટ - 1 - સતિષભાઈ પાંડે - સિંહ પ્રેમી - વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ - સાવરકુંડલા
વિઓ - 2
સિંહ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકોને સિંહ પ્રત્યે જાગૃતતા આવે.સિંહ અમરેલી જિલ્લાનું ઘરેણું છે.હાલ જિલ્લામાં સિંહોની સંખ્યા પણ દિવસેને દિવસે વધતી જાય છે.જિલ્લામાં વન વિભાગ દ્રારા પણ સિંહ વિશેની જાણકારી આજના દિવસે સ્કૂલના વિદ્યાર્થીઓને આપી હતી. બાળકો સિંહના મહોરા પહેરીને રેલીમાં આવ્યા હતા.
બાઇટ - 2 - પ્રતાપભાઈ ચાંદુ - આર.એફઓ. - સાવરકુંડલા
ફાઇનલ વિઓ.....
આજે વિશ્વ સિંહ દિવસે સાવરકુંડલા ખાતે વિશાળ રેલી નિકળી હતી જેમાં સાવરકુંડલાની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા.રેલીને લઈને બાળકોમાં અને સિંહ પ્રેમીઓ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
રિપોર્ટર - કેતન બગડા અમરેલી
14
Report
UPUMESH PATEL
FollowAug 10, 2025 06:32:24Valsad, Gujarat:
Approved By Assignment
वलसाड जिले में सुबह से ही भारी बारिश हो रही है, जिससे वलसाड शहर और आसपास के गाँवों की मुख्य सड़कों पर जलभराव हो गया है। वलसाड शहर के छिपवाड़, दानाल बाज़ार, तिथल रोड और एमजी रोड समेत कई इलाकों में पानी भर गया है। इसके अलावा, भागदावाड़ा और सेगवी गाँवों की मुख्य सड़कों पर भी पानी भर गया है, जिससे यातायात बाधित हो गया है। जिला प्रशासन द्वारा जल निकासी की उचित व्यवस्था न किए जाने से लोगों में रोष है।
बाइट : रविंद्र चौहान, ड्राइवर
बाइट वॉक थ्रू
14
Report
DPDhaval Parekh
FollowAug 10, 2025 06:30:15Navsari, Gujarat:
એપ્રુવડ બાય : એસાઇનમેન્ટ
નોંધ : ફક્ત નોંધ માટે... અગાઉ વિઝ્યુઅલ અને બાઈટ વ્હોટ્સ એપથી મોકલ્યા હતા..
એંકર : પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલનું નિવેદન , નવસારીના નવા કમલમ વૃક્ષારોપણ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે આપ્યું નિવેદન, થોડા વર્ષો પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.
પરંતુ આદિવાસીઓના લાગણીને ધ્યાનમાં લઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કર્યા બાદ આ પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવ્યો હતો.
ગુજરાતના ધારાસભ્ય તુષાર ચૌધરીએ સંસદમાં ડીપીઆર રજુ કરાયો હોવાની વાત કરી, ધારાસભ્ય તુષાર ચૌધરીને ધ્યાન હોવું જોઈએ કે સંસદમાં આ પ્રકારના ડીપીઆર રજૂ કરાતા નથી. આદિવાસીઓના હિતને નુકસાન થાય એવું અમે ક્યારેય કરવાના નથી. જેથી ખોટી વાતોમાં ભરમાવું નહીં.
બાઈટ : સી. આર. પાટીલ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ભારત સરકાર
14
Report
URUday Ranjan
FollowAug 10, 2025 06:30:10Ahmedabad, Gujarat:
અમદાવાદ
ગુજરાત પોલીસ ની ગ્રામ્ય વિસ્તાર ને લઇ ને પહેલ
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા સરપંચ પરિસંવાદ કાર્યક્રમ નું આયોજન
ગામ અને પોલીસ વચ્ચે ના વિશ્વાસ વધારવા કરાયું કાર્યકમ નું આયોજન
સરપંચ પરિસંવાદ માં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પોલીસ વડા ની હજારી
અમદાવાદ રેન્જ આઇજી, અમદાવાદ ગ્રામ્ય એસપી અને સાણંદ ડીવાયએસપી સહિત ના અધિકારીઓ હાજર રહ્યા
સાણંદ ડિવિઝન ના 150 જેટલા સરપંચ એ પરિસંવાદ કાર્યક્રમ માં હાજર રહ્યા
ગામ ના પોલીસ અને કાયદા અને વ્યવસ્થા ને લઇ ને મુખ્ય ચર્ચા ઓ થશે
ખુલા મને સરપંચ અને પોલીસ સંવાદ કરશે
ગામ સરપંચ અભિપ્રાયો ને અમદાવાદ ગ્રામ્ય પોલીસ ધ્યાન પર લેશે
બાઈટ : વિકાસ સહાય , ડીજીપી, ગુજરાત પોલીસ
બાઈટ : સરપંચ
13
Report
HNHEMKANT NAUTIYAL
FollowAug 10, 2025 06:02:25Uttarkashi, Uttarakhand:
स्लग-धराली से लौटे मजदूर ने बताया कि उनके 25 से 30 साथी मलबे में दब गए
रिपोर्ट-हेमकांत नौटियाल उत्तरकाशी
एंकर-उत्तरकाशी धारली आपदा की अपडेट अब धीरे-धीरे आ रही है धराली से मातली हेलीपैड पर लौटे एक मजदूर ने बताया करीब दिन के 1:30 अचानक से खीर गंगा में बाढ़ आ गई हम सभी धराली गांव के आसपास काम कर रहे थे जिसमें हमारे साथ के 25 से 30 लोग मलबे में दब गए हम लोगों ने भागकर अपनी जान बचाई लेकिन जो मलबे दब गए उनको भागने का मौका नहीं मिला। हमारा सामान,कपड़े मलबे में बह गए अब हमारे पास घर जाने की भी पैसे नहीं है
बाइट-बिहारी मजदूर धराली आपदा पीड़ित
14
Report
AAASHISH AMBADE
FollowAug 10, 2025 06:01:04Chandrapur, Maharashtra:
Feed slug :--- 1008ZT_CHP_SOMNATH_FALL
( single file sent on 2C)
टायटल:-- उत्तम पावसामुळे चंद्रपूर जिल्ह्यातील मूल तालुक्यातला प्रसिद्ध सोमनाथ धबधबा झाला प्रवाहित, मोठ्या संख्येत पर्यटक झाले दाखल, सुरक्षित पर्यटन स्थळ म्हणून या धबधब्याकडे पर्यटक होतात आकर्षित
अँकर:-- चंद्रपूर जिल्ह्यातील मूल तालुक्यातल्या सोमनाथ येथे शिवमंदिरापाशी असलेला सोमनाथ धबधबा पर्यटकांना खुणावत आहे. उत्तम पावसामुळे जा धबधबा प्रवाहित झाल्याने सुट्टीचे दिवस व अन्य दिवसात देखील इथे पर्यटकांची गर्दी आहे. पर्यटकांसाठी एक सुरक्षित वर्षा सहलीचे स्थळ म्हणून इथे मूलभूत सुविधा देखील उभारण्यात आल्या आहेत. जगप्रसिद्ध ताडोबा -अंधारी व्याघ्र प्रकल्पाच्या बफर भागातून जंगलातून आलेले पाणी खडकांमधून नितळ वाहत असल्याने या भागातील पर्यटकांसाठी हा धबधबा एक पर्वणी ठरतो. याच धबधबा व शिवमंदिराच्या पुढच्या भागात ज्येष्ठ समाजसेवक कै. बाबा आमटे यांचा आमटे फार्म नामक मोठा प्रकल्प आहे. एकाच वेळी धार्मिक व सामाजिक पर्यटनासाठी म्हणून नागरिक मोठ्या संख्येने सोमनाथ धबधबा येथे येतात. चंद्रपूर जिल्ह्यात वार्षिक सरासरीच्या केवळ 52 टक्के एवढा पाऊस नोंदविला गेला असताना आणि सिंचन प्रकल्प निम्मेच भरले असताना वर्षा सहलीसाठी आवश्यक पर्यटन स्थळांच्या संख्येत घट आली आहे. मात्र असे असतानाही तुलनेने सुरक्षित असलेल्या सोमनाथ येथे पर्यटकांची पावले वळली आहेत. सहकुटुंब पाणी व तुषार यांचा आनंद घेण्यासाठी पर्यटक सोमनाथ धबधबा येथे पोहोचत आहेत.
बाईट १),२),३) पर्यटक
आशीष अम्बाडे
झी मीडिया
चंद्रपूर
14
Report
SSSapna Sharma
FollowAug 10, 2025 05:48:31Ahmedabad, Gujarat:
અમદાવાદ
15 મી ઓગસ્ટ પહેલા નીકળી તિરંગા યાત્રા
દરેક વોર્ડ લેવલે તિરંગા યાત્રા કાઢવા ભાજપ દ્વારા આયોજન
સેનિકોનું મનોબળ વધારવાનાં હેતુથી યાત્રાનું આયોજન
બાપુનગરના ધારાસભ્યની આગેવાનીમાં નીકળી યાત્રા
મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા
યાત્રાની શરૂઆત ધારાસભ્ય કાર્યાલયથી લઇ રાયપુર મિલ ચાર રસ્તાથી એવરેસ્ટ ચાર રસ્તા - ચા વાલી ચાલી, મંગળ પ્રભાત ચાલી થઇ હરિભાઈ ગોધાણી સર્કલ સુધી યોજાય હતી
બાઈટ - દિનેશ કુશવાહા, ધારાસભ્ય
14
Report
DPDhaval Parekh
FollowAug 10, 2025 05:47:19Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : સ્ટોરી આઇડિયા
સ્લગ : NVS VRUKSHAROPAN
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 10 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એન્કર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત આજે નવસારીમાં નવનિર્મિત જિલ્લા ભાજપના કાર્યાલય શ્રી કમલમના પરિસરમાં આજે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પરિસરમાં 250 થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે.
વી/ઓ : નવસારી જિલ્લા ભાજપ દ્વારા નેશનલ હાઈવે નં. 48 ને અડીને જિલ્લા કાર્યાલય શ્રી કમલમ બનાવવામાં આવી રહ્યું છે. કાર્યાલય પૂર્ણ થાય એ પૂર્વે પરિસરમાં આજે જિલ્લા ભાજપ દ્વારા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત નવસારીના સાંસદ, ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો હતો. અહીં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. સાથે જ ભાજપના વિવિધ પદાધિકારીઓના હસ્તે પણ વૃક્ષારોપણ થયું હતું. વૃક્ષારોપણ બાદ સાંસદ સી. આર. પાટીલે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ સમજી, આજે વરસાદ ઓછો વધતો થયો છે. ત્યારે સમગ્ર દેશમાં એક પેડ મા કે નામ અભિયાન છેડ્યું છે. જેને કરોડો લોકોએ વધાવી લીધું છે. નવસારી કમલમ ખાતે 250 થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા છે અને કાર્યકર્તાઓ તેમના ગામમાં પણ વૃક્ષ વાવશે અને ઉછેરશે. જેની સાથે કેચ ધ રેન અભિયાન અંતર્ગત પણ નાના મોટા અનેક સ્ટ્રક્ચરો બન્યા છે અને કરોડો લિટર પાણી જમીનમાં ઉતર્યું છે. નવસારીમાં પણ એમાં અગ્રેસર રહ્યું છે. આ ગુજરાત મોડલ આખા દેશમાં અપનાવ્યું છે.
બાઈટ : સી. આર. પાટીલ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી, ભારત સરકાર
14
Report
PDPRASHANT DHIVRE
FollowAug 10, 2025 05:31:41Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ
PACKAGE
એંકર:સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી એક ૨૫ વર્ષીય મહેંદી આર્ટિસ્ટ મહિલા સાથે તાંત્રિક વિધિના નામે બળાત્કાર ગુજારનારા ગઢડાના ભુવા ગંગારામ ભગતની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ ''''પિતૃદોષ'''' દૂર કરવાના બહાને મહિલાનો સંપર્ક કર્યો હતો અને અનેકવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
વીઓ:1 ભોગ બનનાર મહિલા તેના સંબંધી સસરા દ્વારા આરોપી ભુવા ગંગારામ ભગતના સંપર્કમાં આવી હતી. ભુવાએ મહિલાને તેના ઘરના દુઃખ-દર્દ દૂર કરવાનું કહીને અલગ-અલગ જગ્યાએ તાંત્રિક વિધિના બહાને બોલાવી હતી.આ વિધિ દરમિયાન તે મહિલા સાથે બળાત્કાર કરતો હતો. એટલું જ નહીં, જ્યારે મહિલાની શારીરિક તબિયત લથડી ત્યારે ભુવાએ તેને કહ્યું કે તેનામાં ''''માતાજી''''નો વાસ છે અને તેને સાજા કરવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે.આ રીતે, તેણે મહિલા સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.
બાઈટ: બી એ ચૌધરી (સુરત શહેર પોલીસ એસીપી)
વીઓ:2 આરોપી ભુવાએ આ કૃત્ય માત્ર એક જગ્યાએ નહીં, પરંતુ ભાવનગરથી સુરત આવતી લક્ઝરી બસમાં પણ આચર્યું હતું. બસમાં તેણે મહિલાને ધમકાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની ફરજ પાડી હતી.આખરે, મહિલાએ હિંમત દાખવીને અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી અને આરોપી ભુવા ગંગારામ ભગતને ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
બાઈટ: બી એ ચૌધરી (સુરત શહેર પોલીસ એસીપી)
વીઓ:3 આ ઘટનાએ સમાજમાં ભુવા અને તાંત્રિક વિધિના નામે થતી ઠગાઈ અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. લોકોમાં અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવીને આવા ગુના આચરતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
પ્રશાંત ઢીવરે - સુરત
PACLAGE
14
Report
HKHitesh Kumar
FollowAug 10, 2025 05:31:26Khagaria, Bihar:
REPORT -HITESH KUMAR
LOCATION -KHAGARIA
ANCHOR
खगड़िया में गंगा नदी के साथ साथ बूढी गंडक नदी भी खतरे के निशान से उपर बह रही है। जिसके कारण बाढ से हालत और धीरे धीरे बिगङने लगे है। खगङिया के सदर प्रखंड हो या परबता प्रखंड सभी जगहो पर धीरे धीरे नये इलाके में पानी प्रवेश करते जा रहा है जिसके कारण लोग घर छोङकर पलायन करने को मजबूर है। गंगा नदी के बढते जलस्तर के कारण रहीमपुर पंचायत के कई गांव पुरी तरह से बाढ से प्रभावित हो गया है।रहीमपुर से एनएच 31 को जोङने बाली मुख्य सङक पर बाढ का पानी आ जाने से लोगो को आवागमन में काफी परेशानी हो रही है। कपङा और जूता चप्पल हाथ में लेकर किसी तरह से आवागमन करने को मजबूर है।गांव में पानी आ जाने के कारण बाढ पिडित अपने मवेशी के साथ बाल बच्चे को लेकर किसी दुसरे जगह पर पलायन करने को मजबूर है। बाढ पिङितों का कहना है की अभी तक जिला प्रशासन की ओर से कुछ भी राहत सम्रागी उपलब्ध नही करबाई गई है। हलाकि जिला प्रशासन के द्वारा बाढ पीरितो के लिए 50 से ज्यादा नाव चलाए जा रहे हैं और जरुरत के हिसाब से हर संभव मदद पहुँचाया जा रहा है।
BYTE
नीतीश कुमार, बाढ पिडित।
ठाकुर यादव,बाढ पिङित।
अमरेश चौधरी, बाढ पिङित
दिलखुश पाठक, बाढ पिङित
मुरारी झा,बाढ पिडित।
14
Report
DRDarshal Raval
FollowAug 10, 2025 05:17:32Ahmedabad, Gujarat:
અમદાવાદ
અમદાવાદમાં સર્જાયેલ પ્લેન ક્રેશનો મામલો
12 જૂને બની હતી પ્લેન ક્રેસ ઘટના
ઘટનામાં 260 ઉપર ના થયા હતા મોત
લંડનના વકીલે પ્લેન ક્રેશ સ્થળની લીધી મુલાકાત
80 પરિજનોએ લડત આપવા કરેલી અરજી પર વકીલે લીધી સ્થળ મુલાકાત
પરિજનો વકીલ સાથે મળી હવાઈ કંપની સામે આપશે લડત
વકીલ માઇક એન્ડ્રેવસ એ સ્થળ મુલાકાત લઈ કર્યું નિરીક્ષણ
સુરત અને દિવ બાદ વકીલ અમદાવાદ પહોંચ્યા
આજથી 13 ઓગસ્ટ સુધી વકીલ અમદાવાદમાં હયાત હોટેલમાં રોકાશે
15 ઓગસ્ટ વકીલ us પરત ફરશે
સ્થળ વિઝયલ અને વોકથરુ
સલગ. પ્લેન ક્રેસ
ફીડ લાઈવ કીટ
14
Report