Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
અમેરિકાના ટેરીફથી સુરતના હીરા ઉદ્યોગમાં વિસ્ફોટ!
CPCHETAN PATEL
Aug 27, 2025 08:00:40
Surat, Gujarat
સુરત. અમેરિકાએ લગાવેલું ટેરીફ હીરા ઉદ્યોગની દિવાળી બગાડી શકે છે સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે મોટું માર્કેટ અમેરિકા છે જે ઓર્ડરો અત્યાર સુધી મળ્યા ડાયમંડ અને જવેલરિના તે પૂર્ણ થયા પણ હવે નવા ઓર્ડરો ટેરીફ લાગ્યા બાદ સ્ટોપ પર મુકાયા 80 બિલિયન ડોલરનું ભારતનુ પોતાનું માર્કેટ છે એટલે ભારતમાં બનેલો ડાયમંડ અને જવેલરી ભારતમાં કઈ રીતે વેચાય તે માટે કામ કરવામાં આવશે સૌથી વધુ અસર SEZ જેવા નોટિફાઇ ઝોનને થશે SEZ ડાયમંડનું ડાયરેકટ એક્સપોર્ટ વિદેશમાં કરે છે તેમને વધુ અસર થશે બે મહિના બાદ પણ આ પરિસ્થિતિ રહી તો SEZ જેવા નોટિફાઇડ ઝોનના કારીગર બેરોજગાર થઈ શકસે GJEPC દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી કે SEZ નોટિફાઇડ ઝોનને ડોમેસ્ટિક માર્કેટમાં ધંધો કરવાની મનજૂરી અપાય આ ઉપરાંત તેમને માર્કેટિંગ માટે અલગથી ફંડ પણ ફાળવવામાં આવે અન્ય હીરાના ઉદ્યોગો પોતાના હીરાનું વેચાણ માટે અન્ય દેશોના માર્કેટો પણ શોધી રહ્યા છે અમેરિકા મોટો માર્કેટ હતું પરંતુ હવે વિશ્વના અન્ય દેશોમાં પણ ડાયમંડનું વેચાણ મહત્વનું રહેશે બાઇટ:જેન્તી સાવલિયા GJEPC રિજિયોનલ ચેરમેન
1
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Aug 27, 2025 08:32:40
Ahmedabad, Gujarat:
અમદાવાદ હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી આજે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી તો આગામી 7 દિવસ વરસાદની કરાઈ આગાહી 27 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદની આગાહી આજે ગુજરાત રિઝયનમાં ભારે વરસાદ આગાહી છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ વલસાડ નવસારી તાપી દમણ દાદરા નગર હવેલીમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર કચ્છમાં કોઈ વોર્નિંગ નહિ 27 થી 31 ઓગસ્ટ સુધી ઠંડર સ્ટ્રોમ વોર્નિંગ કાલે દાહોદ. પંચમહાલ. મહીસાગર. છોટા ઉદેપુર. ભરૂચ. નર્મદા સુરત ડાંગ વલસાડ નવસારી તાપી દમણ દાદરા નગર હવેલીમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં 28 અને 29 ઓગસ્ટ સુધી ફિશરમેન વોરનિંગ આપવામાં આવી લો પ્રેસર સિસ્ટમ કન્વર્ટ થતા વરસાદની આગાહી રાજ્યમાં સિઝનનો 641.8 mm વરસાદ રહ્યો રાજ્યમાં હાલ સુધીના વરસાદમાં 14 ટકા વધુ વરસાદ નોંધાયો બાઈટ. એ કે દાસ. ડાયરેકટર. હવામાન વિભાગ સલગ. હવામાન આગાહી ફીડ. લાઈવ કીટ
8
comment0
Report
DPDhaval Parekh
Aug 27, 2025 08:22:39
Navsari, Gujarat:
એપ્રુવડ બાય : સ્ટોરી આઇડિયા સ્લગ : NVS LIFT update નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 26 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એન્કર : નવસારીમાં લિફ્ટમાં ફસાઈ જવાને કારણે 5 વર્ષીય બાળકે જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ શહેરની ખાનગી અને સરકારી ઇમારતોમાં કાર્યરત લિફ્ટનું રિયાલિટી ચેક કરતા શહેરની ઈમારતોમાં ચાલતી લિફ્ટના યોગ્ય ચકાસણી બાબતે કોઈ એજન્સી ન હોવાનું સામે આવ્યું છે. જેથી લિફ્ટનું મેન્ટેનન્સ પણ યોગ્ય રીતે થાય છે કે કેમ તેના સામે પણ પ્રશ્નાર્થ ઉઠ્યા છે. ત્યારે મહાનગર પાલિકા સહિતની 70 ટકા ઈમારતોની લિફ્ટ ચકાસવા અલાયદો વિભાગ કાર્યરત કરે એવી માંગ ઉઠી રહી છે. વી/ઓ : નવસારીના વિજલપોર વિસ્તારના નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં ગત રોજ 5 વર્ષીય સાર્થક બારૈયા લિફ્ટમાં ફસાઈ જતા તેનું કરૂણ મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનામાં લિફ્ટનું ઓપરેશનલ મેન્ટેનન્સ ખાનગી કોન્ટ્રાક્ટરે આપવામાં આવ્યો હતો અને 2026 સુધી તેની વેલિડિટી હોવાની માહિતી છે. જોકે સાર્થક લિફ્ટમાં ફસાતા એપાર્ટમેન્ટના લોકોએ ખાનગી કોન્ટ્રાક્ટરે જાણ કરી, તો એણે તાત્કાલિક પહોંચવાની તસ્દી લીધી ન હતી. અડધો કલાક સુધી કોઈ ત્યાં ટેકનિકલ પર્સન ન પહોંચ્યો, તો અંતે એપાર્ટમેન્ટના લોકોએ નવસારી ફાયર વિભાગને જાણ કરી અને ફાયરનાં જવાનોએ ઘટના સ્થળે પહોંચી, લિફ્ટનો દરવાજો કાપીને ફસાયેલા માસૂમ સાર્થકને બહાર કાઢ્યો હતો. લિફ્ટમાં ફસાઈ જતા બાળક મોતને ભેટ્યો હોવાની વાતે સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી હતી. જોકે શહેરમાં આવેલી ખાનગી અને સરકારી મળીને 70 ટકા ઈમારતોમાં લિફ્ટ છે. જેમાં ઘણી ઈમારતો 10, 15, 20, 25 કે તેથી પણ જૂની છે અને એમાં કાર્યરત લિફ્ટ યોગ્ય છે કે કેમ એ અંગે ચકાસણી કરવા મહાનગર પાલિકા આજે જિલ્લા તંત્રમાં કોઈ એજન્સી નથી. ઈમારતોને ફાયર NOC પણ રિજનલ કમિશ્નરમાંથી લેવી પડે છે. નવસારીની સરકારી કચેરીઓમાં કાર્યરત લિફ્ટનો પણ રોજના સેંકડો લોકો ઉપયોગ કરે છે. ત્યારે આ ઘણીવાર ખામી સર્જાય છે. પ્રાંત કચેરીમાં કાર્યરત લિફ્ટના ફિટનેસ કે તેને લગતા લાયસન્સ મુદ્દે કોઈ માહિતી જોવા મળી ન હતી. ત્યારે નવસારી મહાનગર પાલિકામાં જ લિફ્ટ એન્ડ એક્સેલેટર ચકાસણી માટેનો અલાયદો વિભાગ હોય અને તેના દ્વારા લાયસન્સ કે ચકાસણી રિપોર્ટ આપવામાં આવે એવી વ્યવસ્થા ઉભી થાય, એવી માંગ શહેરીજનો કરી રહ્યા છે. બાઈટ : સાજન ભરવાડ, શહેરીજન, નવસારી બાઈટ : નીરવ નાયક, પૂર્વ પ્રમુખ, શહેર કોંગ્રેસ, નવસારી વોક થ્રુ : ધવલ પારેખ, નવસારી વી/ઓ : નવસારી વિજલપોર નગર પાલિકાને મહાનગર પાલિકા બન્યાને 8 મહિના પૂર્ણ થઈ રહ્યા છે. તેમ છતાં મહાનગર પાલિકામાં શહેરની ઈમારતોમાં ચાલતી લિફ્ટની ચકાસણી કરવાની કે તેને NOC અપાવાની સત્તા નથી. ગત રોજની ઘટના બાદ નવસારી ફાયર વિભાગે લિફ્ટના મેન્ટેનન્સ અંગે ચકાસણી કરી, જેમાં 2026 સુધીના મેટેનન્સ હોવાની માહિતી મળી, જોકે લિફ્ટ ઓપરેશન અને મેન્ટેનન્સ માટેના કોન્ટ્રાક્ટરની સમયે સેવા ન અપાવાની બેદરકારી સામે આવી હતી. જેથી આવનારા સમયમાં મહાનગર પાલિકા દ્વારા જેમ અન્ય કોર્પોરેશન્સમાં જે રીતે અલાયદો લિફ્ટ અને એક્સિલેટર વિભાગ છે. એ પ્રમાણે વ્યવસ્થા ગોઠવવાની તૈયારી કરી છે. મહાનગર પાલિકા SOP બનાવ્યા બાદ લિફ્ટની ચકાસણી, લાયસન્સ અને NOC વગેરેની કામગીરી કરશે. જોકે હાલમાં જ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં આવેલી 25 વર્ષ જે તેથી જૂની ઈમારતોનો સ્ટેબીલીટી રિપોર્ટ, ફાયર NOC લિફ્ટની ચકાસણી રિપોર્ટ, ટેકનિકલ ચકાસણી રિપોર્ટ વગેરે કરાવી મહાનગર પાલિકાને સૂચિત કરવા જાહેર નોટીસ આપી હતી. બાઈટ : દેવ ચૌધરી, કમિશ્નર, નવસારી મહાનગર પાલિકા વી/ઓ : કોઈપણ મોટી દુર્ઘટના ઘટ્યા બાદ જ તંત્ર જાગતું હોય છે, ત્યારે 8 મહિના વીતવા છતાં નવસારી મહાનગર પાલિકામાં શહેરની ઈમારતોમાં ચાલતી લિફ્ટની ચકાસણી માટેની સત્તા જ નથી. જેને કારણે લિફ્ટનું મેન્ટેનન્સ કે લિફ્ટ ટેકનીકલી ફીટ છે કેમ એની ચકાસણી થતી નથી. જેને કારણે શહેરની ઈમારતોમાં ચાલતી લિફ્ટ સામે સવાલો ઉઠતા જ રહેશે.
4
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Aug 27, 2025 08:22:04
Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે આયોજિત સુપ્રસિદ્ધ તરણેતરના મેળાની આઇ.જી. અશોકકુમાર યાદવ એ લઇ પુજા વિધી કરી મેળામાં આઇ.જી. અશોકકુમાર યાદવે મોતના કુવાની મજા માણી આઇ. જી‌. અશોકકુમાર અને એ.પી. પ્રેમસુખ ડેલુ એ મોતના કુવાની મુલાકાત કરી મોતના કુવાની મજા માણી હતી આઇ.જી. એ મેળાનું નિરક્ષણ કરી કાયદો અને વ્યવસ્થા અંગે જરૂરી સુચનાઓ આપી
2
comment0
Report
PAParakh Agarawal
Aug 27, 2025 08:20:31
Ambaji, Gujarat:
યાત્રાધામ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળા ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુ માં અંબે નો મોહનથાળાનો પ્રસાદ વધુ પ્રિય હોય છે ને દર્શન ને આવેલા યાત્રિકો અચૂક માં અંબે ના મોહનથાળ નો પ્રસાદ સાથે લઈ જતા હોય છે અંબાજી આવતા આ લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજથી મોહનથાળાનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ મેળામાં યાત્રિકો ના પ્રસાદની માંગ સંતોષવા માટે ત્રણ લાખ કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે જોકે આ મોહનથાળના પ્રસાદમાં ચનો લોટ કકરુ બેષણ ,ખાંડ, શુદ્ધ દેશી ઘી ,સાથે ઈલાયચી નો મિશ્રણ તૈયાર કરી આ મોહનથાળ નો પ્રસાદ બનાવવામાં આવે છે જ્યારે મને ટ્રસ્ટ દ્વારા આ 2 લાખ 50 હજાર કિલો મોહનથાળ નો પ્રસાદ બનાવી રહ્યું છે ત્યારે તેમાં 90 હજાર કિલો કકરું બેસણ, 1 લાખ 35 હજાર કિલો ખાંડ ,67હજાર કિલો શુધ્ધ ઘી, અને 180 કિલો ઈલાયચીનો વપરાશનો અંદાજ કરવામાં આવ્યો છે ,જેમાંથી યાત્રિકોને આપાતા નાના મોટા 30 લાખ જેટલા પ્રસાદ ના પેકેટ તૈયાર કરવામાં આવશે બાઈટ ....મિહિર પટેલ (જિલ્લા કલેક્ટર બનાસકાંઠા) જોકે અંબાજી મંદિરના મોહનથાળ ન પ્રસાદ ને રાઇટ ફૂડ પ્રસાદ નું પ્રમાણ પત્ર પણ મંદિર ટ્રસ્ટ ને મળેલું છે wkt.... પરખ અગ્રવાલ
4
comment0
Report
PAParakh Agarawal
Aug 27, 2025 08:20:06
Ambaji, Gujarat:
આજે ગણેશ ચતુર્થીની ધૂમ સમગ્ર રાજ્યભરમાં જોવા મળી રહી છે ને શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી ગણેશજી ની આજે સ્થપના કરી 5,9,11 જેટલા દિવાસ રાખીને વિશર્જન કરતા હોય છે ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે અંબાજી મંદિર પરિષરમાં સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિજી ને 21 કિલો લાડુનો ભોગ ધરાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી જયારે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા પૌરાણિક શિવ મંદિર ખાતે ભગવાન ગણેશજીની માટી ની પ્રતિમા ની સાસ્ત્રોક વિધિ પ્રમાણે પૂજા અર્ચના કરી સ્થાપના કરી આરતી ઉતારવામાં આવી હતી જોકે આ સ્થાપના અંબાજીમાં ભરાતા મેળાને લઇ માત્ર 3 દિવસ બાદજ વિસર્જન કરી દેવાશે સમિતિના પ્રમુખ ના જણવ્યા અનુસાર પહેલા 11 દિવસની સ્થાપના કરવામાં આવતી હતી ત્યારે અંબાજી મેળાને લઇ યાત્રિકોનો ઘસારો વધતા દિવસો ઘટાડાતા હવે માત્ર ત્રણ દિવસનિજ સ્થાપના કરવામાં આવી છે ને આ સ્થાપના દરમિયાન અંબાજીનો મેળો નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી બાઈટ-1 સુનિલ અગ્રવાલ (પ્રમુખ,ધાર્મિક ઉત્સવસેવા સમિતિ)અંબાજી જોકે સૌ પ્રથમ વખતે અંબાજી ગ્રામપંચાયત કચેરી ખાતે પણ પંડાલ બાંધી ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી જેનો પણ ભક્તો એ દર્શનનો લાભ લીધો હતો
2
comment0
Report
GDGaurav Dave
Aug 27, 2025 08:17:57
Rajkot, Gujarat:
SLUG - 2708ZK_LIVE_RJT_BJP_GANESH REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 એન્કર - દેશભરમાં આજે વિઘ્નહર્તા દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી છે. ગણેશ ચતુર્થી નિમિતે રાજકોટ શહેર ભાજપ દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ''''ગણપતિ મંગળ મહોત્સવ''''નું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના ગણપતિ મહોત્સવના આયોજનમાં કાર્યકરોની ઓછી હાજરી જોવા મળી હતી. ભાજપનો આંતરિક જૂથવાદ ગણેશ મહોત્સવમાં પણ જોવા મળતા રાજકીય ચર્ચાઓ શરૂ થઈ હતી. પૂર્વ મંત્રી અચાનક જ ભાજપના કાર્યક્રમમાં આવતા કાર્યકરો ચોંકી ઉઠ્યા હતા. જ્યારે વર્ષો થી ગણેશ મહોત્સવનું સંચાલન કરતા ભંડેરી-ભારદ્વાજની ગેર હાજરી જોવા મળી હતી. વિઓ - 1 રાજકોટ શહેર ભાજપના ગણેશ મહોત્સવમાં પણ જૂથવાદ... ભંડેરી-ભારદ્વાજ, મોકરીયા ગેર હાજર રહ્યા !... 68 કોર્પોરેટરોમાંથી માત્ર ગણ્યા ગાંઠ્યા જ ઉપસ્થિત... રાજકોટ શહેર ભાજપના આંતરિક જૂથવાદ હવે ગણેશ મહોત્સવમાં પણ જોવા મળી રહ્યો છે. આજે ગણેશ ચતુર્થી નિમિતે મેયર બાંગ્લા ખાતે થી રેસકોર્ષ મેદાન સુધી વાજતે ગાજતે દુંદાળા દેવ ગણપતિને પંડાલ સ્થાપના કરવામાં આવી. પરંતુ મેયર બંગલે પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ આવ્યા હતા. જોકે વર્ષો થી ગણેશ મહોત્સવનું સંચાલન કરનારા નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરીની ગેર હાજરી જોવા મળી હતી. જોકે અચાનક જ આજે ભાજપના ગણેશ મહોત્સવના કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી પહોંચતા કાર્યકરો પણ ચોંકી ઉઠ્યા હતા. રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરિયાને રાજકોટ શહેર ભાજપના કાર્યક્રમોમાં આમંત્રણ આપવામાં આવતું નથી તેવો મુદ્દો ઉઠ્યો હતો જોકે આજે ગણેશ મહોત્સવના કાર્યક્રમમાં રામભાઈ મોકરિયાની પણ ગેર હાજરી જોવા મળી હતી. એટલું જ નહીં રાજકોટ શહેરમાં 18 વોર્ડમાં ભાજપના 68 નગર સેવકો છે પરંતુ 75 ટકા નગર સેવકો ''''ઘેર'''' હાજર રહ્યા હતા અને આવ્યા નહોતા. આ અંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ કહ્યું હતું કે, ગણેશ મહોત્સવના કાર્યક્રમ અંગે તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યા જ છે. કોઈ ગેર હજાર છે તે પોતાના અંગત કારણોસર કામ થી બહાર હોવાથી આવી શક્યા નહિ હોય. જોકે નગર સેવકો કેમ ઉપસ્થિત રહ્યા નથી તેની સાથે ટેલીફોનિક વાત કરી માહિતી મેળવી લઈશ. ધારાસભ્ય ઉદય કાનગડ ગઈકાલે કમિટીની બેઠકમાં હજાર હતા અને આવશે. પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી અમારા મોટા નેતા છે અને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બાઈટ - ડો. માધવ દવે, પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ વિઓ - 2 રાજકોટ શહેરની પૂર્વ બેઠકના ધારાસભ્ય ઉદય કાનગડ ગણેશ પંડાલ ખાતે મોડા પહોંચ્યા હતા અને જૂથવાદ મુદ્દે કહ્યું હતું કે, રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદ છે નહીં અને આજે રાજકીય કોઈ નિવેદન આપવું નથી. પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અમારા કાર્યકર છે જ અને તેને આમંત્રણ આપવાનું ન હોઈ આવી જ જવાનું હોય. જે લોકો ગેર હજાર છે તેમા તેના વિસ્તારમાં પણ ગણેશ પંડાલો હોવાથી ત્યાં પણ હાજરી આપી હોઈ શકે છે. જોકે મંત્રી મંડળમાં ફેરફાર થવા મુદ્દે ઉદય કાનગડે બોલવાનું ટાળ્યું હતું અને શીર્ષ નેતૃત્વ નિર્ણય કરે તેવો જવાબ આપ્યો હતો. જ્યારે રાજકોટ શહેર પશ્ચિમ બેઠકના ધારાસભ્ય ડો. દર્શીતા શાહે કહ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ સાથે ગઈકાલે થયેલી બેઠકમાં સી. આર. પાટીલે માહિતી આપી છે જેની જાહેરાત તેમના દ્વારા જ કરવામાં આવશે. બાઈટ - ઉદય કાનગડ, ધારાસભ્ય, પૂર્વ બેઠક - રાજકોટ બાઈટ - ડો. દર્શીતા શાહ, ધારાસભ્ય, પશ્ચિમ બેઠક - રાજકોટ વિઓ - 3 રાજકોટ શહેર ભાજપ દ્વારા કાર્યક્રમોમાં વરિષ્ઠ નેતાઓની બાદબાકી થતી હોવાથી રાવ પ્રદેશ અધ્યક્ષ સુધી થતા રાજકારણ ગરમાયુ છે. પ્રદેશ અધ્યક્ષ દ્વારા રાજકોટ શહેર ભાજપ પ્રમુખને ટેલીફોનિક વાત કરી ઠપકો આપ્યો અને ભાજપનો આંતરિક જૂથવાદ સંપૂર્ણ પૂર્ણ કરી તમામ લોકોને સાથે જોડાવા સૂચના આપવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ અને અરવિંદ રૈયાણીને ભાજપના કાર્યક્રમોમાં બોલાવવા માટે સૂચના મળતા રાજકીય ગરમાવો શરૂ થયો છે. ગૌરવ દવે, ZEE 24 કલાક, રાજકોટ
3
comment0
Report
CPCHETAN PATEL
Aug 27, 2025 08:15:46
Surat, Gujarat:
ટેરિફ ટેક્સટાઇલ સુરત :- અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવેલી ભારત ઉપર 50 ટકા ટેરિફ આજથી દેશમાં અમલ થશે દેશના ટેક્સટાઇલ ઉદ્યોગને અસર દેશના સાઉથમાં આવેલ તિરુપુરમાં વધારે અસર જોવા મળશે તિરુપુરથી વર્ષના 12000 કરોડનો ગેરમેન્ટનો વેપાર થાય છે તો વધારે અસર ત્યાં રહેશે ગારમેન્ટ,કર્ટન બેડશીટ અને યાર્ન અમેરિકામાં એકપોર્ટ થાય છે આ તમામ પ્રોડક્ટ પર ૫૦ ટકા ભાવ વધી જશે બાઈટ :- અશોક જીરાવાલા - ટેક્સટાઇલ ઉદ્યોગકાર સુરત .... ટેરિફ ચેમ્બર પ્રમુખ સુરત :- અમેરિકા દ્વારા ૫૦ ટકા ટેરિફ મામલો સુરત સહિત ગુજરાત અને દેશના ઉદ્યોગને અસર અન્ય દેશોનો વિકલ્પ શોધવો પડશે ચાલો ઝિમ્બાબ્વે વિકલ્પ માટેજ કાર્યક્રમ આપવામાં આવ્યો છે ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગને અસર ડાયમંડ ઉદ્યોગમાં રોજગારી નો પ્રશ્ન ઉપસ્થિત થશે આ માટે ડાયમંડ માર્કેટ અન્ય દેશોમાં ઊભા કરવા પડશે બાઈટ :- નિખિલ મદ્રાસી - પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ સુરત
4
comment0
Report
CPCHETAN PATEL
Aug 27, 2025 08:00:58
Surat, Gujarat:
સુરત બ્રેક આજે ગણેશ ચતુર્થીનો પર્વ સુરત પોલીસ દ્વારા ગણેશ મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગણેશજી ને બિરાજમાન કરવામાં આવ્યા શહેરમાં 1 લાખ જેટલી નાની મોટી ગણેશ મૂર્તિ ની સ્થાપના કરાશે ભીડભાડ માં બાળકોનું ધ્યાન રાખવા માટે પોલીસ કમિશનરે અપીલ કરી આયોજકોએ પણ ખાસ ધ્યાન આપવા જણાવ્યું બાઈટ..અનુપમસિંહ ગહેલોત..પોલીસ કમિશનર
4
comment0
Report
CPCHETAN PATEL
Aug 27, 2025 08:00:53
Surat, Gujarat:
એકર આજે સમગ્ર દેશમાં ગણેશજી ની મૂર્તિ બિરાજમાન કરવામાં આવશે. જો કે સુરતમાં એક ડાયમંડ ઉદ્યોગકારે પોતાના ઘર માં વિશ્વના દુર્લલ્ભ ગણેશજી બિરાજમાન કર્યા છે.જેની કિંમત અદાજીત 600 કરોડ રૂપિયા છે. વિદેશમાં રફ ડાયમંડ ની ખરીદી દરમિયાન ગણેશ પ્રતિમાનો ડાયમંડ તેમને મળ્યો હતો. વિઓ.1 ગણેશ ચતુર્થી નિમિતે આજે સમગ્ર દેશમાં ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી રહી છે. લોકોમાં કોરોના વરચે પણ અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના કનુભાઈ આસોદરિયા એ પોતાના ઘરમાં વિશ્વ ના દુર્લલ્ભ ડાયમંડ ગણેશજી તેમના ઘરે બિરાજમાન કર્યા છે. તેઓ વિદેશમાં જ્યારે રફ ડાયમંડ ની ખરીદી કરવા ગયા હતા ત્યારે આ દુર્લલ્ભ ડાયમંડ તેમને મળ્યો હતો.ગણેશજી ની પ્રતિકૃતિ દેખાતા આ ગણેશ ડાયમંડને જોવા માટે અમેરિકાના ઉપર રાષ્ટ્રપતિપદના ઉમેદવાર કમલા પણ ઈચ્છા જાહેર કરી છે તે પણ આ ગણેશજીના આશીર્વાદ લેવા માટે ઉત્સુક છે.અમેરિકાના કેલિફોર્નિયામાં પણ મંદિરમાં આ તસવીરો મૂકવામાં આવી છે જેને જોઈ અને આ ગણેશા વિશે સામઢી અમેરિકા ઉપરાષ્ટ્રપતિ પડની ઉમેદવાર ડેમૉક્રેટિક પક્ષની કમલા હૅરિસ દર્શન કરવા લાયક થઈ ગઈ છે મૂળ ભારતીય કમલા ગણેશજીના દર્શન કરવાની ઇચ્છા દર્શાવી છે અને અનુકુળ સમય કનુભાઈ આ ગણેશજીની તસવીર કમલાને આપશે કનુભાઈએ વિશ્વના સૌથી મોંઘા ગણાતા ગણેશજીની સ્થાપના કરી છે આંગણે રફ ડાયમંડ માં જોવા મળે છે.. દર વર્ષે તેઓ પોતાના નિવાસસ્થાને ગણેશ ચતુર્થીના પર્વ પર સ્થાપના કરતા હોય છે.. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ની કિંમત 600 કરોડ થી પણ વધુ ગણાવવામાં આવે છે પરંતુ કનુભાઈ અસોદીયા ક્યારે પણ આ ગમે જેની કિંમત બતાવતા નથી કારણ કે તેઓની માટે આ બહુમૂલ્ય છે..ગજાનનનું આ સ્વરૂપ સૂરતના હીરા વેપારી કનુ આસોદરિયા પરિવાર પાસે છે. આ ગણેશજીની મૂર્તિ રફ હીરાની છે .જેનુ વજન "182.3 કેરેટ" છે અને "36.5 ગ્રામની" છે.તમને જણાવી દઇએ કે કોહિનૂર "105 કેરેટ" નો હીરો છે જ્યારે ગણપતિની પ્રતિમા "182 કેરેટ 53 સેન્ટની" છે. જે કોહિનૂર હીરા કરતાં પણ મોટું છે પોતે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ એ આ હીરાને વિશ્વના સૌથી યુનિક નો દરજ્જો આપ્યો છે..
6
comment0
Report
CPCHETAN PATEL
Aug 27, 2025 08:00:44
Surat, Gujarat:
સુરત બ્રેક આજે ગણેશ ચતુર્થી નો મહાપર્વ સમગ્ર દેશની દુનિયામાં ધામધૂમથી ઉજવણી સુરત શહેરમાં નાની મોટી એક લાખથી વધુ મૂર્તિઓ સુરતના દાળિયા શેરી દ્વારા ગોલ્ડ અને ચાંદીમાં દાગીના ભગવાન ગણેશને ચડાવ્યા 25 કિલો જેટલા હાથના પંજા મુગટ બાજુબંધ ચઢાવવામાં આવ્યા પગરખા પેહર્યા વગર ભાવીભક્તો ભગવાનનો રથ ખેંચશે દસ દિવસ સુધી સો થી વધુ ભાવીભક્તો ચંપલ પહેર્યા વગર ભગવાનની પૂજા અર્ચના કરશે નાની મંગલમૂર્તિમાં સવા લાખ અમેરિકન અને ઓસ્ટ્રેલિયન ડાયમંડ વોક થ્રુ..ચેતન
3
comment0
Report
CPCHETAN PATEL
Aug 27, 2025 08:00:35
Surat, Gujarat:
સુરત બ્રેક સુરતમાં ભગવાનથી લઈ ભક્તો સુધીનો વીમો લેવામાં આવ્યો ગણેશજી પધાર્યા વિમકવચ સાથે આયોજકો દ્વારા રૂ 100 કરોડથી વધુનો ઈન્સ્યુરન્સ લેવામાં આવ્યો પ્રતિમા, દાગીના, પ્રસાદ, ભક્તો, મંડપ તથા કાર્યકરોનો વીમો લેવામાં આવ્યો સુરતમાં 1 લાખ જેટલી ભગવાન ગણેશની નાની મોટી મૂર્તિઓની સ્થાપના દસ દિવસ માટે ખાસ વીમા પેકેજ આયોજકોએ લીધા રૂ 35 હજાર થી લઈ સવા લાખ રૂપિયાનું પ્રીમિયમ જો કોઈ ભક્તનું ભાગદોડ માં મૃત્યુ થાય તો રૂ 1 લાખનું વળતર આપવામાં આવશે પ્રસાદ ના કારણે કોઈ ભક્ત ની તબિયત લથડી તો સારવાર ખર્ચ પણ આપવામાં આવશે બાઈટ..જીગ્નેશ માઘવાની.. તોરીન વેલ્થ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ બાઈટ..કમલ મેવાવાળા..સાઈરામ યુવક મંડળ આયોજક
3
comment0
Report
GPGaurav Patel
Aug 27, 2025 08:00:30
Ahmedabad, Gujarat:
2708ZK_LIVE_AHD_QURESH અમદાવાદ Amc ની લીગલ કમિટીની મળી બેઠક બેઠકમાં amc કાયદાકીય બાબતો ane પડતર કેસ અંગે થઇ ચર્ચા AMC ની જગ્યા પર દબાણ સામે આવ્યું જમાલપુર કબાડી માર્કેટ પર વર્ષો થી દબાણ 4800 ચો વાર ની જગ્યા પર દબાણ AMC એસ્ટેટ વિભાગ દ્વારા સર્વે કરી રિપોર્ટ કરવામાં આવ્યો 24 રેસિડેન્ટ મકાનો ને વૈકલ્પિક જગ્યા આપી છતાં જગ્યા નથી કરી ખાલી 4800 ચો વાર માં કુલ 52 રેસિડેન્ટ મિલ્કતો બની કુરેશી પાર્ક સોસાયટી ની વર્ષ 1990માં ટેન્ડર મારફતે જગ્યા ફાળવવામાં આવી હતી AMC એ ફાળવેલી જમીન હવે પરત લેવામાં આવશે રેસિડેન્ટ ના રહીશો દ્વારા AMC ની રકમ વર્ષો થી ભરવામાં ના આવતા AMC ની કાર્યવાહી બાઈટ : પ્રકાશ ગુર્જર, ચેરમેન - લીગલ કમિટી , amc ત્રણ સ્થાનિક રહીશોની બાઇટ વોક થ્રુ ગૌરવ પટેલ =================================================== 2608ZK_LIVE_AHD_LEGAL_COMITI \\BNOTE : TAKE FEED FROM ZEE24 KALAKVSAT \\B अहमदाबाद : AMC की लीगल कमिटी की बैठक हुई। बैठक में AMC के कानूनी मामलों और लंबित केसों पर चर्चा हुई। AMC की जमीन पर कब्जे का मामला सामने आया। जमालपुर कबाड़ी मार्केट पर वर्षों से कब्जा है। 4800 वर्ग गज जमीन पर कब्जा है। AMC एस्टेट विभाग द्वारा सर्वे कर रिपोर्ट बनाई गई। 24 रेसिडेंट मकानों को वैकल्पिक जमीन देने के बाद भी जगह खाली नहीं की गई। 4800 वर्ग गज में कुल 52 रेसिडेंट प्रॉपर्टीज बन चुकी हैं। कुरैशी पार्क सोसाइटी की जमीन वर्ष 1990 में टेंडर के माध्यम से आवंटित की गई थी। AMC अब आवंटित की गई जमीन वापस लेगी। रेसिडेंट्स द्वारा AMC की रकम वर्षों से न चुकाने पर AMC की कार्रवाई। बाइट : प्रकाश गुर्जर, चेयरमैन – लीगल कमिटी, AMC तीन स्थानीय रहवासियों की बाइट। वॉक थ्रू : गौरव पटेल
3
comment0
Report
MTManish Thakur
Aug 27, 2025 07:03:20
Kullu, Himachal Pradesh:
कुल्लू जिला में बीते दिनों हुई बारिश के बाद आज मौसम साफ हुआ है। और इससे थोड़ी राहत लोगों को जरूर मिली है। ऐसे में जिला प्रशासन की ओर से राहत और बचाव कार्य शुरू कर दिया गया है। पीडब्ल्यूडी विभाग की मशीनरी भी वैष्णो माता मंदिर के पास सड़क बहाली के लिए लगी हुई है। हालांकि कुल्लू से मनाली तक जगह पर नुकसान हुआ है ऐसे में विभाग रेस्टोरेशन में जुटा हुआ है। एनएचएआई की सड़कों को भी सबसे अधिक नुकसान हुआ है
6
comment0
Report
DRDarshal Raval
Aug 27, 2025 07:02:22
Ahmedabad, Gujarat:
અમદાવાદ સાબરમતી નદીમાં ફરી એકવાર જળ પ્રવાસ સામાન્ય બન્યો છેલ્લા કેટલાક દિવસથી પાણીનું સ્તર વધતા રીવર ફ્રન્ટ નો લોઅર પ્રોમિનાડ પાણીમાં ગરકાવ થયો હતો. બંને કાંઠે નદી વહેતા આમ જનતા માટે લોઅર પ્રોમીનાડ બંધ કરાયો હતો જનતા માટે ફરી એકવાર લોવર પ્રોમિનાર શરૂ કરવા સાફ-સફાઈ ની કામગીરી પૂરજોશ ચાલુ તો બીજી તરફ પાણીનો પ્રવાહ વધવાના કારણે સુભાષ બ્રિજ રેલવે બ્રિજ પાસે બની રહેલ બુલેટ ટ્રેક પ્રોજેક્ટને પણ થઈ અસર નદીમાં બની રહેલ બુલેટ ટ્રેકના પિલ્લરો પાસે ની માટી પાણીના પ્રવાહના કારણે ધોવાઈ માટી ધોવાતા બે પિલ્લરો વચ્ચેનો રસ્તો બંધ થયો નદીમાં પાણીનું સ્તર સામાન્ય બનતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા નદીમાં રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરાઈ વચ્ચેની માટી ધોવાતા બુલેટ ટ્રેકની કામગીરીમાં થઈ શકે છે વિલંબ વિઝ્યુલ અને વોકથરુ સલગ. બુલેટ અસર ફીડ. લાઈવ કીટ
14
comment0
Report
Independence Day
Advertisement
Back to top