Back
સુરત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ કર્યું તોડફોડ, વીડિયો થયો વાયરલ!
CPCHETAN PATEL
Aug 18, 2025 06:31:16
Surat, Gujarat
સુરત બ્રેક
નર્મદ યુનિ.ના કાર્યક્રમમાં એક વિદ્યાર્થી આળોટવા લાગ્યો
કુલપતિ અને કુલસચિવે કહ્યું “માતાજી આવ્યા હતા
નર્મદ યુનિવર્સિટીના સ્વતંત્રતા દિવસ કાર્યક્રમમાં બની હતી
ગરબાની કૃતિ વખતે વિધાર્થી ગુલાંટ મારતો મારતો સ્ટેજ પર આવી ધૂણવા લાગ્યો હતો
કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RMRaghuvir Makwana
FollowAug 18, 2025 09:09:59Botad, Gujarat:
DATE-18-08-2025
SLUG-1808 ZK BTD MLA SHAMBHUNATHJI
FORMET-PKG
SEND-FTP
REPORTER-RAGHUVIR MAKWANA-9724305108
APPROVAL-VISHAL GADHVI
બોટાદ
ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુડિયાએ પોતાના પ્રતિનિધિ તરીકે વલ્લભીપુર ના દિલીપભાઈ શેટા ની નિમણુંક કરતો પત્ર વાઈરલ થતાં વિવાદ.
વાઈરલ પત્રમા સંકલન સમિતિની બેઠકમાં પ્રતિનિધિ ની નિમણુંક કરવાની વાત.
ધારાસભ્ય પાસે સમયનો અભાવ હોવાથી પ્રતિનિધિ ની નિમણુક કરી હોવાનો પત્રમાં ઉલ્લેખ.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પ્રતિનિધિ નિમણૂક ને ગેર વ્યાજબી ગણાવી અને સંકલન ની બેઠકમાં ધારાસભ્યએ હાજર રહેવું જોઈ.
જો ધારાસભ્ય પાસે મહત્વની બેઠકમાં હાજર રહેવાનો સમય ન હોય તો ધારાસભ્યએ રાજીનામું આપવાની નાગરીકોએ માંગ કરી.
ગઢડાના ધારાસભ્યએ પ્રતિનિધિ નિમણૂક લેટર વાઈરલ ના મામલે આપી પ્રતિક્રિયા.
ગઢડા વિધાનસભા વિસ્તાર જે બે જિલ્લામાં વહેચાયેલોછે.
ગઢડા તાલુકો બોટાદ જિલ્લામા આવે છે તો ઉમરાળા, વલ્લભીપુર ભાવનગર જિલ્લામાં છે.
જિલ્લા સંકલન સમિતિ એકજ સમયે નિર્ધારિત હોવાના કારણે એકજ વ્યક્તિ એકજ સમયે બે જગ્યાએ હાજરી કેવીરીતેઆપી શકે.
તેટલા માટે મારે મારો ભરોસા પાત્ર વ્યક્તિ ને મે પ્રતિનિધિ તરીકે નિમણૂંક આપી છે.
વિપક્ષનુ કામ છે પાણીમાંથી પોરા કાઢવાનું, કોંગ્રેસને કહું છું કે તમારી સરકારો હતી ત્યારે સંકલનની કોઈ પધ્ધતિ હતી કે કેમ. કારણ સંકલન સમીતીનુ ૧૯૯૫ મા થયું છે.
ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુડિયાએ પ્રતિનિધિ નિમણૂક પત્રને લઈને આપ્યુ નિવેદન.
બાઈટ -શંભુનાથજી ટુડિયા, ધારાસભ્ય ગઢડા
બાઈટ - કિશોર વેલાણી, સ્થાનિક
બાઈટ - હિંમત કટારીયા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ
0
Report
AKArpan Kaydawala
FollowAug 18, 2025 08:50:16Ahmedabad, Gujarat:
અમદાવાદ
વિવિધ મેડિકલ કોલેજમાં થયેલા પ્રવેશ અને ફી ના મામલે પ્રદેશ કોંગ્રેસ ની પ્રતિક્રિયા
પ્રવેશના પ્રથમ રાઉન્ડના અંતે થયેલા પ્રવેશ પ્રક્રિયા મામલે સામે આવી મોટી આંકડાકીય હકીકત - કોંગ્રેસ
વિદ્યાર્થીઓ દ્વારા રાજ્યની 7 સરકારી મેડિકલ કોલેજની પસંદગી મહત્વની
ઊંચું મેરીટ ધરાવતા મેડિકલ વિદ્યાર્થીઓની પહેલી પસંદ જ સરકારી મેડિકલ કોલેજ
ઉત્તમ વ્યવસ્થા, નિષ્ણાંત-અનુભવી સિનિયર તબિબો એ સરકારી કોલેજનું જમા પાસું
7 સરકારી કોલેજની 1408 બેઠકો સૌથી પ્રથમ પસંદગી
સરકારી કોલેજ બાદ 3.5 થી 7 લાખ વાર્ષિક ફી ધરાવતી gmers સંચાલિત 12 કોલેજમાં 1800 બેઠક બીજી પસંદગી
જયારે 12 લાખથી 28 લાખ ફી ધરાવતી 19 સેલ્ફ ફાયનાન્સ કોલેજની 3550 બેઠકો એ સૌથી આખરી પસંદગી
ઓછી ફી ધરાવતી આ તમામ 7 સરકારી મેડિકલ કોલેજ એ કોંગ્રેસના સાશનમાં બનેલી છે - ડો મનીષ દોશી
સરકારી કોલેજ કરતા થોડી વધુ ફી ધરાવતી કોલેજ બીજી પસંદગી
અને સેલ્ફ ફાયનાન્સ કોલેજ એ વિદ્યાર્થીઓની આખરી પસંદગી છે - કોંગ્રેસ
મેડિકલ અભ્યાસમાં ફી નું ધોરણ ખુબ જ વધી રહ્યું છે
ગ્રીન ફિલ્ડ અને બ્રાઉન્ડ ફિલ્ડ નાનામે ફી મામલે વાલીઓને લૂંટવામાં આવી રહ્યા છે - કોંગ્રેસ
સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં વાર્ષિક 28 લાખ આપતા વિધાર્થીઓ સરકારી તબિબી સેવામાં નથી જોડાતા - કોંગ્રેસ
ઓછી ફી સાથે મેડિકલ વિદ્યાર્થીઓ ભણશે તો ગ્રામીણ વિસ્તારમાં તબીબોની સેવા મળશે - ડો મનીષ દોશી
પ્લેન દુર્ઘટનામાં આજ સરકારી એવી સિવિલ હોસ્પિટલ જ સૌ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ - કોંગ્રેસ
બાઈટ : ડો મનીષ દોશી, પ્રવક્તા - ગુજરાત કોંગ્રેસ
3
Report
DRDarshal Raval
FollowAug 18, 2025 08:45:07Ahmedabad, Gujarat:
અમદાવાદ
હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી
આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ ને લઈને કરાઈ આગાહી
18 થી 22 સુધી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા
19 અને 20 ઓગસ્ટના રોજ રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી
રાજ્યમાં હાલ કુલ 4 સિસ્ટમ અત્યારે સક્રિય
માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના
આજે જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ
બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદને લઈને યેલો એલર્ટ
અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
બાઈટ. એ કે દાસ. ડાયરેકટર. હવામાન વિભાગ
બાઈટ વોટ્સપ કરી...
6
Report
GPGaurav Patel
FollowAug 18, 2025 07:47:58Ahmedabad, Gujarat:
ગુજરાત કોંગ્રેસનું સંગઠન સર્જન અભિયાન તેજ
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ની વરણી બાદ તાલુકા પ્રમુખની પસંદગી હાથ ધરાઇ
કોંગ્રેસ ભવન ખાતે જિલ્લા પ્રમુખ અને જિલ્લા પ્રભારી સાથે બેઠક
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી અને સહપ્રભારી ઉષા નાયડુ એ કરી બેઠક
ભરૂચ છોટાઉદેપુર નવસારી તાપી ડાંગ વલસાડ સુરત શહેર જિલ્લો
નર્મદા આણંદ સહિત ૧૦ જિલ્લા પ્રમુખ સાથે દિવસ ભર બેઠક
અગામી ત્રણ દિવસ તાલુકા પ્રમુખ પસંદગીની પ્રક્રિયા
13
Report
DRDarshal Raval
FollowAug 18, 2025 07:47:54Ahmedabad, Gujarat:
અમદાવાદ
આસારામ બાપુ અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
સિવિલ હોસ્પિટલમાં આસારામ બાપુ પહોંચ્યા હોવાના વિડીયો આવ્યા સામે
મેડિકલ તપાસ માટે પહોંચ્યા હોવાની વાત
આશારામ બાપુ હાલ જામીન પર છે
મુક્ત
7 ઓગસ્ટ જામીન પુરા થતા માંદગીના કારણે 21 ઓગસ્ટ સુધીના જામીન ગ્રાહ્ય રખાયા હતા.
જામીન માટે મૂકવામાં આવેલા મેડિકલ સર્ટી અને અન્ય બાબતની તપાસ કરવા પણ કોર્ટ જણાવ્યું હતું
આસારામ બાપુના જામીન અંગે 21 ઓગસ્ટે છે વધુ સુનાવણી
વિડીયો whatsapp કર્યો
11
Report
CPCHETAN PATEL
FollowAug 18, 2025 07:47:50Surat, Gujarat:
બ્રેકીંગ
સુરતની પુણા પોલીસ અને LCB ટીમ દ્વારા ડ્રગ્સ પકડી પાડ્યું
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી
એક મહિલા સહીત ત્રણ આરોપીને પકડી પાડ્યા
નવા કમેલા સંજયનગર સોસાયટી માંથી એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યો
LCB ટીમ અને પુણા પોલીસ કેફી દ્રવ્યો પકડવા વર્કઆઉટમા હતી
શબાના ઉર્ફે શબુ ફિરોઝ પઠાણ માણસો રાખી ડ્રગ્સ વેચાણ કરતી હતી
પોલીસ દ્વારા 45 ગ્રામથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડ્યું
ડ્રગ્સ, ત્રણ મોબાઈલ મળી 5 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
શબાના, અંસાર ઉર્ફે ખલિલ શેખ અને ગજેન્દ્રસિંહ નેગીની ધરપકડ
14
Report
DRDarshal Raval
FollowAug 18, 2025 07:46:12Ahmedabad, Gujarat:
અમદાવાદ
સુરતના પીપલોદની કે.ચારકોલના રેસ્ટોરેન્ટ સામે આક્ષેપનો મામલો
મહિલાઓના વોશરૂમમાં મુકાયો હતો ફોન
રેસ્ટોરન્ટમાં આવેલ મહિલાનું જ ધ્યાન પડતા થયો હંગામો
લોકોએ ભેગા થઈને કર્યો વિરોધ
ફિમેલ વોશરૂમમાં પુરુષ સફાઈકર્મીને શા માટે મોકલવામાં આવતા હોવાના પૂછ્યા પ્રશ્ન
આખો મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો
પોલીસે 50 જેટલા મોબાઈલ ની તપાસ હાથ ધરી
મોબાઈલ માં કોઈ પણ સીમકાર્ડ ન હતો
5 મહિલાઓના વિડીયો મોબાઈલમાં હતા
સીસીટીવી ફુટેજમાં આરોપી ની કરતૂત ખુલી
વેન્ટીલેશન ના ખાના માં મોબાઈલ હતો
મોબાઈલમાં વિડીયો રેકોર્ડ શરૂ હતું
બાઈટ - વિજયસિંહ ગુર્જર..ડીસીપી
સુરતની સમગ્ર ઘટનાને અમદાવાદની મહિલાઓમાં પડ્યા પડઘા
મહિલાઓની સુરક્ષા ને લઈને નિયમ બનવા જોઈએ તેવી કરાઈ માગ
જાહેર સ્થળો પર શૌચાલયમાં વેન્ટિલેશન ઊંચા અને સેફ હોવા જોઈએ
મહિલાઓના શૌચાલયમાં પુરુષ સફાઈ કામદારો ન રાખવા જોઈએ
આ પ્રકારની ઘટનામાં એ કર્મચારી અને હોટેલ સામે પગલાં ભરાય તેવી મહિલાઓની માગ
લાઈવ માંથી બાઈટ લેવી...
13
Report
CPCHETAN PATEL
FollowAug 18, 2025 07:15:44Surat, Gujarat:
સુરત બ્રેક
હવામાન વિભાગ દ્વારા સુરત શહેરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે
નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવી છે
વહેલી સવારથી સુરત શહેરમાં વરસાદ જોવા મળ્યો
પીપલોદ, વેસુ , સિટીલાઈટ સહિતના વિસ્તારોમાં વરસાદ
વરસાદ ને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ
વોક થ્રુ..ચેતન
12
Report
GPGaurav Patel
FollowAug 18, 2025 06:06:37Ahmedabad, Gujarat:
પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર
ભગવાન શિવના દર્શન માટે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલય
શિવ ભક્તો એ બિલ્વપત્ર, દુધ અને જળાભિષેક થી કરી પૂજા
છેલ્લા સોમવાર નિમિત્તે શિવાલયોમાં વિશેષ પૂજા તથા મહાઆરતીનુ આયોજન
વોક થ્રુ
14
Report
GPGaurav Patel
FollowAug 18, 2025 06:06:32Ahmedabad, Gujarat:
શ્રાવણ માસના અંતિમ સોમવારે અમરનાથની ઝાખી કરાઈ ઉભી
ત્રાગડ સ્થિત મા બહુચરના મંદિરે બરફનાં શિવલિંગની સ્થાપના
ભક્તોએ અંતિમ સોમવારે અમરનાથના દર્શન કરી અનુભવી ધન્યતા
ત્રાગડ ખાતે બરફના શિવલિંગના દર્શન કરવા ભક્તો ઉમટ્યા
અમરનાથ નહીં જઈ શકયા પરન્તુ અમરનાથના દર્શનની અનુભૂતિ કરાવતા બરફના શિવલિંગ
બરફના શિવલિંગના દર્શન માટે 100 મીટર લાંબો રસ્તો બરફથી બનાવ્યો
મહિલા મંડળ દ્વારા બરફના શિવલિંગની સ્થાપના કરાઇ
બાઇટ
ગૌતમ પટેલ
સ્થાનિક
14
Report
CPCHETAN PATEL
FollowAug 18, 2025 06:04:19Surat, Gujarat:
1808ZK_SRT_HOTEL_VIRAL
CHETAN PATEL
સુરત શહેરમાં એક ધૃણા સ્પદ ઘટના બનવા પામી છે જેમાં સુરત શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલી ચારકોલ હોટલના વોશરૂમના વેન્ટીલેશન માં મોબાઈલ મૂકી મહિલાઓનું રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું હતું મહિલાની નજર આ મોબાઈલ ફોન પર જતા તેને હોબાળો મચાવ્યો હતો સમગ્ર ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે રેસ્ટોરન્ટના સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણા ની ધરપકડ કરી હતી જેના મોબાઈલ માંથી અન્ય ચાર વિડીયો મળી આવ્યા હતા આ ઉપરાંત તેના ઘરેથી સ્પાઇ ડિવાઇસ પણ મળી આવ્યું હતું
વિઓ.1
સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં ચારકોલ નામની રેસ્ટોરન્ટ આવી છે આ રેસ્ટોરન્ટમાં મહિલા પોતાના પરિવારજનો સાથે જમવા માટે ગઈ હતી મહિલા રેસ્ટોરન્ટના વોશરૂમમાં ગઈ હતી જો કે તે દરમિયાન તેની નજર વોશરૂમના વેન્ટિલેશન પર પડી હતી જ્યાં એક મોબાઇલ ફોનમાં સમગ્ર ઘટના રેકોર્ડિંગ થતી હતી આ મોબાઈલ ફોન જોઈને મહિલા પણ ચોકી ઉઠી હતી મહિલાએ રેસ્ટોરન્ટમાં જઈ બુમાબૂમ કરી નાખી હતી આ ઘટનાની જાણ થતા જ રેસ્ટોરન્ટમાં હાજર ગ્રાહકો દ્વારા પણ બોલાચાલી શરૂ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે વોશરૂમ પાસે લાગેલા સીસીટીવી ફૂટેજ ની તપાસ કરી હતી આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં હાજર 40 થી વધુ કર્મચારીઓના મોબાઇલ ફોનની પણ ચકાસણી હાથ ધરવામાં આવી હતી સીસીટીવી ફૂટેજમાં રેસ્ટોરન્ટનો કર્મચારી સુરેન્દ્ર રાણા ની ગતિવિધિ શંકાસ્પદ લાગી હતી. જેથી પોલીસે સુરેન્દ્રનગર રાણાની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી પૂછપરછ દરમિયાન સુરેન્દ્ર એ જ આ મોબાઇલ ફોન વેન્ટિલેશન માં મુક્યો હોવાની કબૂલાત કરી હતી. સુરેન્દ્ર નો મોબાઇલ ફોન ચેક કરતા તેમાંથી વોશરૂમના અન્ય ચાર વિડિયો પણ મળી આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે તેના ઘરની તપાસ કરતા તેમાંથી સ્પાઇ કેમેરાનો અડધો ભાગ મળી આવ્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્ર પાસે બે મોબાઈલ ફોન હતા એક મોબાઈલ ફોન સીમકાર્ડ વગરનો હતો જે વોશરૂમમાં રેકોર્ડિંગ માટે રાખતો હતો જ્યારે અન્ય મોબાઇલમાં સીમકાર્ડ હતો જ્યારે પણ વોશરૂમ ના વિડીયો બનતા હતા ત્યારે ડેટા ટ્રાન્સફરથી આ મોબાઇલમાં તે લઈ લેતો હતો. પોલીસ તપાસ દરમિયાન સુરેન્દ્ર છેલ્લા બે વર્ષથી આ રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો તેનો નાનો ભાઈ પણ આ જ રેસ્ટોરન્ટમાં કામ કરે છે આ ઉપરાંત તેના મોબાઈલ ફોનની google હિસ્ટરીમાં ઘણી બધી પોર્ન ફિલ્મ સર્ચ કરી હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો ઉમરા પોલીસે સુરેન્દ્ર નો મોબાઇલ એફએસએલમાં મોકલી આપી વધુ તપાસ દળી છે
બાઈટ..વિજયસિંહ ગુર્જર..ડીસીપી
વોક થ્રુ..ચેતન
....
સુરત :: પીપલોદની કે.ચારકોલના રેસ્ટોરેન્ટ સામે આક્ષેપ.
મહિલાઓના વોશરૂમમાં મુકાયો હતો ફોન
રેસ્ટોરન્ટમાં આવેલ મહિલાનું જ ધ્યાન પડતા હંગામો
લોકોએ ભેગા થઈ કર્યો વિરોધ
ફિમેલ વોશરૂમમાં પુરુષ સફાઈકર્મીને શા માટે મોકલવામાં આવતા હોવાના પૂછ્યા પ્રશ્ન
આખો મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો હતો
પોલીસે મોબાઈલ તપાસ કરતા રેસ્ટોરન્ટ ના સફાયકર્મી સુરેન્દ્ર રાણા નો હોવાનું બહાર આવ્યું હતું
પોલીસે સુરેન્દ્રને ડિટેઇન કરી વધુ તપાસ હાથધરી
વોક થ્રુ.ચેતન
14
Report
CPCHETAN PATEL
FollowAug 18, 2025 06:04:05Surat, Gujarat:
સુરત
પીપલોદની કે.ચારકોલના રેસ્ટોરેન્ટ સામે આક્ષેપ.
મહિલાઓના વોશરૂમમાં મુકાયો હતો ફોન
રેસ્ટોરન્ટમાં આવેલ મહિલાનું જ ધ્યાન પડતા હંગામો
લોકોએ ભેગા થઈ કર્યો વિરોધ
ફિમેલ વોશરૂમમાં પુરુષ સફાઈકર્મીને શા માટે મોકલવામાં આવતા હોવાના પૂછ્યા પ્રશ્ન
આખો મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો હતો
પોલીસે મોબાઈલ તપાસ કરતા રેસ્ટોરન્ટ ના સફાયકર્મી સુરેન્દ્ર રાણા નો હોવાનું બહાર આવ્યું હતું
પોલીસે સુરેન્દ્રને ડિટેઇન કરી વધુ તપાસ હાથધરી
વોક થ્રુ.ચેતન
14
Report
CPCHETAN PATEL
FollowAug 18, 2025 06:03:42Surat, Gujarat:
સુરત:વિશ્વનું એકમાત્ર અલૌકિક શિવલિંગના દર્શન કરવા વહેલી સવારથી ભારે ભીડ
સૂરતમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવાલયો માં ભક્તોનું ઘોડાપુર ઉમટયું
સુરતના અટલ આશ્રમ સ્થિત પારદેશ્વર મહાદેવ મંદિરે મંત્રોચ્ચાર સાથે શિવલિંગ નો જળાભિષેક
વિશ્વનું એકમાત્ર અલૌકિક 2351 કિલોના પારદેશ્વર શિવલિંગ ની થાય છે પૂજા
મોટી સંખ્યા માં પૂજા કરવા માટે ભક્તો પહોંચે છે
ભગવાન ભોળાનાથ ને રિજવવા વહેલી સવારથી ભક્તો ની ભીડ
બાઇટ:બટુક મહારાજ
14
Report
AKArpan Kaydawala
FollowAug 18, 2025 06:02:59Ahmedabad, Gujarat:
અમદાવાદ
ખાણીપીણીની વસ્તુઓ માંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત
નિકોલના ખાઉધરા પોઇન્ટમાં ગ્રાહકને થયો અનુભવ
ઓર્ડર કરેલા સંભાર માંથી નીકળ્યો વંદો
17 ઓગસ્ટ સાંજે બનેલી ઘટનાનો વિડિઓ આવ્યો સામે
ગ્રાહકને વિરોધ કરતા રેસ્ટોરન્ટ એ મામલો દબાવવા કર્યો હતો પ્રયત્ન
આખરે ગ્રાહકે મ્યુનિસિપલ ફૂડ વિભાગને કરી ફરિયાદ
બાઈટ
ફરિયાદી
અર્પણ કાયદાવાલા
14
Report