Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Valsad396191
દાદરા વિસ્તારમાં નવજાત શિશુના મૃતદેહથીShock! જાણો શું થયું?
NJNILESH JOSHI
Sept 03, 2025 12:35:58
Vapi, Gujarat
દાદરા નગર હવેલી ના દાદરા વિસ્તાર ની ઘટના જાહેર રસ્તા પર થી નવજાત શિશુ નો મૃતદેહ મલી આવ્યો રાહદારીઓ અને વાહન ચાલકો એ પોલીસ ને કરી જાણ શિશુ ના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ કરાવવા સહિત ની હાથ ધરી તપાસ નવજાત શિશુના મૃતદેહ ને અહીં કોણ ફેંકી ગયું એ અંગે હાથ ધરી તપાસ બાઈટ - કમલેશ દેસાઈ ઉપસરપંચ દાદરા
1
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 03, 2025 15:18:29
Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં કરાવ્યું કાયદાનું ભાન વિજય પટગીર સહિતના બે શખ્સો પ્રોહીબિશન સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીનું કાઢવા આવ્યું સરઘસ અલગ અલગ પોલીસ મથક ના ગુનામાં સંડોવાયેલા શખ્સોનું કરાયું રીકન્ટ્રક્શન આ કાર્યવાહી દરમિયાન એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પોલીસ આરોપીઓને કરાવ્યું કાયદાનું ભાન પોલીસ સ્ટાફ દ્વારા આરોપીઓને મુખ્ય માર્ગો પર ફેરવી કરાયું કાયદાનું ભાન તેમના ઘરે લઈ જઈ તપાસ હાથ ધરવામાં આવી
4
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 03, 2025 15:17:47
Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના જુના જશાપર ગામે રીક્ષા કાર્બોસેલ ના ગાળેલા 40 ફુટ કુવામાં પડી મોટા ભડલા ગામનો પરીવાર રીક્ષામાં બેસી અને જતો હતો ત્યારે નડયો અકસ્માત બંધ ખાણમાં રીક્ષા પડતા રીક્ષામાં સવાર પાંચ લોકોને થઇ ઇજાઓ ઘટનાની જાણ થતા ઇટાચી મશીનથી લોકોને ખાણમાંથી બાહાર કાઢી સારવાર માટે ખસેડાયા રીક્ષા અકસ્માત એ બંધ કાર્બોસેલ ના કુવામાં ખાબકી હતી
3
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 03, 2025 15:17:40
Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા તાલુકાના ખારાઘોઢા ગામે ગ્રામસભામાં થયો હંગામો ગ્રામસભામાં સરપંચ અને લોકો વચ્ચે બીભત્સ શબ્દોનો ઉપયોગ થયો હોવાના આક્ષેપ સાથે વિડીયો થયો વાયરલ ગ્રામસભામાં મહિલાઓ હાજર હોવા છતા બીભત્સ શબ્દોનો ઉપયોગ થતા થઇ બોલાચાલી દશાડા તાલુકાના ખારાઘોઢા ગામ ગ્રામસભાભાં હંગામો થતા અને બીભત્સ શબ્દોનો ઉપયોગ થયા હોવાના આક્ષેપ સાથે વિડીયો થયો વાયરલ વિડીયો કયારનો છે તે જાણી શકાયુ નથી આ વિડીયોની પુષ્ટિ zee 24 કલાક નથી કરતુ
0
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 03, 2025 14:45:49
Modasa, Gujarat:
અરવલ્લી અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ મોડાસા-શામળાજી હાઈવે પર ધોધમાર વરસાદ મોડાસા ના ગ્રામ્ય પંથકમાં વરસાદ જીવનપુર, ઈસરોલ, સહિત વિસ્તારમાં વરસાદ બે દિવસ ના વિરામ બાદ ફરી વરસાદ ભારે ગરમી અને ઉકળાટથી વાતાવરણ માં ઠંડક પ્રસરી
0
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 03, 2025 14:45:20
Modasa, Gujarat:
અરવલ્લી ભિલોડા અને મેઘરજમાં ધોધમાર વરસાદ ભિલોડા સહિત ગ્રામ્ય વિસ્તારો માં પણ તોફાની વરસાદ અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં ઠંડક પ્રસરી નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાયા
0
comment0
Report
DSDM Seshagiri
Sept 03, 2025 13:35:28
Hyderabad, Telangana:
The incident took place in Essex, when the students were returning after participating in Ganesh Visarjan celebrations. Two students from India were killed in a road accident in the United Kingdom on Monday. The incident took place in Essex, when the students were returning after participating in Ganesh Visarjan celebrations. According to local reports, a vehicle that the students were travelling in collided with another also occupied by students on the A130 Dual Carriageway at the Rayleigh Spur roundabout. Nine students were injured in the accident. Among the victims were Chaitanya Tarre (23) from Nadargul and Rishiteja Rapolu(21) from Boduppal both in Hyderabad. Chaitanya, who moved to London just eight months ago to pursue his Master's degree after completing his BTech, died on the spot. Rishiteja died while undergoing treatment at a hospital. Five students were admitted to the Royal London Hospital following the crash. Among them, Sai Goutham Ravulla (30) is on ventilation, while Nuthan Thatikayala has been left partially paralysed. The other injured students, Yuva Teja Reddy Gurram, Vamshi Golla, and Venkata Sumanth Pentyala, are also undergoing treatment. The two students who were driving the cars involved in the collision, Gopichand Batamekala and Manohar Sabbani, have been taken into custody by UK police. An investigation is underway to determine the circumstances that led to the accident.
2
comment0
Report
CPCHETAN PATEL
Sept 03, 2025 13:35:18
Surat, Gujarat:
સુરત :- બીઆરટીએસ બસનો કહેર સામે આવ્યો સુરત ના અમરોલી ચાર રસ્તા પાસે ઘટના બની પૂરપાટ ઝડપે દોડતી બીઆરટીએસ બસે યુવકના પગ કચડ્યા સ્થાનિક લોકોમાં આક્રોશ પ્રશિક્ષિત ડ્રાઈવર લેવા બીઆરટીએસ કોન્ટ્રાક્ટરો ને અપીલ
3
comment0
Report
PAParakh Agarawal
Sept 03, 2025 11:37:20
Ambaji, Gujarat:
યાત્રાધામ અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળાનો આજે ત્રીજો દિવસ છે ને હમણાં સુધી 10 લાખ શ્રદ્ધાળુઓ માં અંબેના દર્શન કરી ચુક્યા છે ત્યારે આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરએ પહોંચતા હોય છે ત્યારે સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થતા હોય છે તેને પહોંચી વાળવા બનાસકાંઠા પોલીસતંત્ર સજ્જ બન્યું છે ત્યારે આજે અચાનક અંબાજી મંદિર પરિષરમાં બૉમ્બ ડિટેક્ટિવ ડિસ્પોઝલ ટીમ (BDDS) તેમજ ડોગ સ્કોર્ડ દ્વારા અંબાજી મંદિર પરિષરના વિવિધ વિસ્તારોમાં સધન તપાસ હાથ ધરી હતી અને ફૂલછોડ હોય શ્રીફળ હોય કે અન્ય સામગ્રી હોય તે વિવિધ અત્યાધુનિક સાધનો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે આ તપાસ કામગરી દરમિયાન કોઈ પણ જાતની શંકાસ્પદ વસ્તુ કે અન્ય ગેરકાયદેસર ચીજ વસ્તુ મળી આવેલ નથી તેમ મંદિર ઇન્ચાર્જ પોલીસ અધિકારી એ જણાવ્યું હતું બાઈટ -1 કુણાલસિંહ પરમાર (DYSP,મંદિર સંકુલ ઇન્ચાર્જ)અંબાજી
4
comment0
Report
CPCHETAN PATEL
Sept 03, 2025 11:37:14
Surat, Gujarat:
નેશનલ માર્કેટિંગ છે ઉપયોગમાં ન લેશો સુરત ના હજીરા અને મગદલા ખાતે પોર્ટ શરૂ કરવાને લઈ સુરતના ધંધા રોજગારને ખૂબ જ વેગ મળ્યો છે ખાસ કરીને વાત કરીએ તો પેટ્રોલ, કેમિકલ,રસાયણો સહિતના અન્ય વસ્તુઓ દ્વારા ઈમ્પોર્ટન્ટ તથા એક્સપોર્ટ કરવામાં આવતો હોય છે જેને કારણે પૈસા અને સમય પણ બચત થાય છે બાઈટ..નિખિલ મદ્રાસી..ચેમ્બર પ્રમુખ
2
comment0
Report
CPCHETAN PATEL
Sept 03, 2025 11:30:38
Surat, Gujarat:
સુરત બ્રેકિંગ સુરત શહેરમાં અલગ અલગ જોવા મળ્યા ગણેશ પદાળ મોરાભાગળ વિસ્તારમાં આવેલ KK ગ્રુપ હોરર થીમ પર ભગવાન ગણેશને વીરાજ માન કરવામાં આવ્યા આ થીમ જોવા દરરોજ 1500 કરતાં વધુ લોકોની ગણેશ પદાળ મુલાકાત લેછે
4
comment0
Report
PAParakh Agarawal
Sept 03, 2025 11:19:28
Ambaji, Gujarat:
ભારત સરકારના સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણ વિકસિત ભારતના 11 વર્ષ પૂર્ણ થતા સેન્ટર બ્યુરો ઓફ કોમ્યુનિકેશન પ્રાદેશિક કાર્યાલય પાલનપુર તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર દ્વારા યોજાયેલા ભાદરવી પૂનમના મેળામાં 5 દિવસીય મલ્ટી મીડિયા ફોટો પ્રદર્શન અને વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યું છે આ મલ્ટી મીડિયા ફોટો પ્રદર્શનને જિલ્લા કલેકટર દ્વારા રીબીન કાપી દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મુકવામાં આવ્યું હતું આ સાથે ભારત સરકારના 11 વર્ષની સેવા અંતર્ગત યોજાયેલા વિવિધ કાર્યક્રમોની સ્પર્ધામાં વિજેતા થયેલા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે સ્વચ્છ ભારત અભિયાન,પોષણ અભિયાન,એક ભારત શ્રેષ્ઠ ભારત,ફિટ ઇન્ડિયા અભિયાન જેવી સરકારની વીવીધ જનકલ્યાણકારી યોજનાઓ રાજ્ય તેમજ દેશના ખૂણે ખૂણે સુધી પહોંચે તે જુમ્બેશના ભાગરૂપે અંબાજીમાં આ પાંચ દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે સ્વચ્છતા અભિયાન, પ્લાસ્ટિક મુક્ત અભિયાન ને લઈ નાટિકા ભજવવા માં આવી હતી બાઈટ-1 મિહિર પટેલ (જિલ્લા કલેકટર)બનાસકાંઠા --
1
comment0
Report
NJNILESH JOSHI
Sept 03, 2025 11:19:23
Vapi, Gujarat:
વલસાડ ડાંગના સાંસદે વાપીમાં લીધી ઓચિંતી મુલાકાત સાંસદ ધવલ પટેલે વાપીની ESI હોસ્પિટલ લીધી મુલાકાત ESI હોસ્પિટલ માં અમુક દર્દી ને પ્રાઈવેટ હોસ્પિટલ માં રેફર કરતા હોવાની મળી હતી ફરિયાદ હોસ્પિટલમાં દર્દીઓ સાથે કરી વાતચીત દર્દીઓને મળી રહેલ સુવિધા નું કર્યું નિરીક્ષણ મળેલ રજૂઆતો ના આધારે અધિકારીઓ અને તબીબોને કર્યા જરૂરી સૂચન હોસ્પિટલ ના ડેટાનો દર મહિને કરશે મોનિટર કામદારોની આ વિશેષ હોસ્પિટલ માં વધુ ડોક્ટર મળવા જોઈએ:ધવલ પટેલ હોસ્પિટલમાં વધુ સવલતો મળે તે માટે કેન્દ્રમાં કરશે રજૂઆત બાઈટ - ધવલ પટેલ સાંસદ વલસાડ ડાંગ
4
comment0
Report
ARAlkesh Rao
Sept 03, 2025 11:19:05
Vaghrol, Gujarat:
નોંધ-ફીડ FTP કરેલ છે. FTP-0309 ZK BNK PATNI HATYA PKG સ્લગ-પત્ની હત્યા ક્યારેક સમાજમાં એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે ઘટનાઓ આપનું હૃદય કંપાવી દેતી હોય છે. કંઈક આવી જ ઘટના બનાસકાંઠા જિલ્લામાં બની છે..પરિવાર ના મોભીએજ પોતાના ઘરનો માળો વિખેરી નાખ્યો છે...બનાસકાંઠા જિલ્લામાં ઘર કંકાસનો કરુણ અંજામ સામે આવ્યો છે.અને ગરીબ પરિવારનો માળો વિખેરાતા ચાર બાળકો નોંધારા બન્યા છે...કેમ પતિ જ પત્નીનો હત્યારો બન્યો જોઈએ અમારા આ અહેવાલમાં વાત છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલા ચંડીસર ગામની જ્યાં ગરીબ મજૂરી વર્ગના પરિવારમાં રોજના ઘર કંકાસે પરિવારના એક સભ્યનો જીવ લઈ લીધો છે. પતિ પોતે મજૂરી ન કરી પતિના પૈસા ઉપર જ મોજ શોખ કરતો હતો.ત્રણ દીકરીઓ અને એક દીકરો હોવા છતાં પતિ દિલીપ બાળકો કે પત્નીનું વિચાર્યા વિના માત્ર પોતાના મોજ શોખમાં જીવન ગુજારતો હતો. એટલું જ નહીં રોજ રોજ પત્ની પાસે પૈસા ની માગણી કરતો હતો.અને જો પત્ની પૈસા ન આપે તો તેને માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતો હતો.પરંતુ ત્રણ દીકરીઓ અને એક નાના પુત્રના ભવિષ્યની ચિંતા કરી પત્ની ચકુબેન આટલો ત્રાસ સહન કરીને પણ ઘર સંસાર મજૂરી કરી ચલાવતા હતા. પરંતુ રોજેરોજ હત્યારા પતિ દિલીપ ગાલવાડિયાનો ત્રાસ વધતો જતો હતો અને છેવટે પોતાના મોજશોખ માટે પત્નીએ પૈસા ન આપતા પતિએ પત્નીના માથામાં હથિયારના ઘા મારતા ગંભીર હાલતમાં પત્નીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃતક ચકુબેનના પરિજનોએ ગઢ પોલીસ મથકે હત્યા ની ફરિયાદ નોંધાવતા ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિ દિલીપ ગાલવાડીયાની અટકાયત કરી લીધી છે. પૈસા માટે પત્નીનું ઢીમ ઢાળી દેનારા પતિ સામે કડક કાર્યવાહી કરવાની મૃતકના પરિજનોએ માંગ કરી છે. મહત્વનું છે કે માતાનું મોત અને પિતા માતાની હત્યાના આરોપમાં જેલમાં જતા હવે ત્રણ દીકરીઓ અને એક દીકરો એટલે કે ચાર બાળકો સાવ નોધારા બની ગયા છે. બાઈટ-1-રાહુલ ભાકોદરા પરિવારજન રોજનો ઘરકંકાસ ક્યારેક પરિવારનો માળો વિખેરી નાખે છે કંઈક આવી જ ઘટના ચંડીસરના ગાલવાડીયા પરિવારમાં બની છે જે બાળકોના ભવિષ્ય માટે માતા રાત દિવસ મજૂરી કરી બાળકોને મોટા કરતી હતી તે પત્ની ની ખુદ તેના પતિએ જ હત્યા કરી નાખી.. એટલે તો કહેવાય છે કે ક્યારેક ગુસ્સામાં ભરેલું પગલું જીવન નો રસ્તો બદલી નાખતો હોય છે અને ઉશ્કેરાટમાં ભરેલું પગલું જિંદગી બરબાદ કરી નાખે છે.ત્યારે પત્ની ની હત્યાને લઇ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ ડીવાયએસપી બીએમ પરમારે કહ્યું કે પૈસાની માંગણી અને બાળકોનું કેમ ધ્યાન નથી રાખતી તે બાબતે પત્નીના માથામાં હથિયાર મારી પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે એટલું જ નહીં પત્નીના ખૂનના ડાઘાને સાફ કરી પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ હત્યારા પતિ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ મામલે ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પતિ દિલીપ ગાલવાડીયાની ધરપકડ કરી લીધી છે હાલમાં સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બાઈટ -2-બી.એમ. પરમાર, DYSP અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
5
comment0
Report
GDGaurav Dave
Sept 03, 2025 10:33:46
Rajkot, Gujarat:
SLUG - 0309ZK_RJT_SMART_METER REP - GAURAV DAVE FEED - WHATSAPP એન્કર - રાજકોટમાં ફરી એક વખત સ્માર્ટ મીટરને લઈને PGVCL સામે આરોપો લાગ્યા છે. PGVCL દ્વારા સ્માર્ટ મીટર ફરજીયાત નખાવા માટે લોકોને દબાણ કરતા હોવાનો આરોપ લાગ્યો છે. શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા કુલદીપસિંહ નકુમને ઘરે ગઇકલે રાત્રીના લાઈટ ડુલ થઈ ગઈ હતી. જેથી તેને PGVCLમાં ફરિયાદ કરી હતી. જોકે ફરિયાદ નોંધાવ્યા બાદ PGVCLના કર્મચારીઓ ઘરે આવ્યા અને મિટરમાં ફોલ્ટ આવ્યો હોવાથી નવું સ્માર્ટ મીટર લગાવવા જણાવ્યું હતું. જોકે કુલદીપસિંહને સ્માર્ટ મીટર લગાવવું ન હોવા થી તેને ના કહી હતી. જોકે PGVCLના કર્મચારીઓ તેનો પ્રશ્ન હલ કરવાને બદલે સાહેબે સ્માર્ટ મીટર નાખવા જ કહ્યું છે તેમ કહી જતા રહ્યા હતા. કુલદીપસિંહ નકુમે કહ્યું હતું કે, લક્ષ્મીવાડી વિસ્તારમાં એક પણ ઘરમાં સ્માર્ટ મીટર ન હોઈ જેથી માટે સ્માર્ટ મીટરનો વિરોધ છે. અધિકારીઓ પાસે લેખિતમાં માગ્યું કે સ્માર્ટ મીટર ફરજીયાત છે તેવું લખાણ આપો પણ કોઈ આપવા તૈયાર નથી. 24 કલાક થી લાઈટ ન મળતા પરિવાર હેરાન પરેશાન છે. બાઈટ - કુલદીપસિંહ નકુમ, ફરિયાદી
8
comment0
Report
Advertisement
Back to top