Back
સુરતમાં મીઠાઈ વિક્રેતાઓ પર દરોડા: આરોગ્ય વિભાગની સખત કાર્યવાહી!
CPCHETAN PATEL
Aug 07, 2025 06:46:10
Surat, Gujarat
સુરત બ્રેકિંગ...
મીઠાઈ વિક્રેતાઓ ના ત્યાં દરોડા
પાલીકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી
આગામી રક્ષાબંધનના પર્વને લઈ તપાસ
મીઠાઈમાં હલકી ગુણવત્તાના માવા ની તપાસ
અલગ અલગ ઝોનમાં આરોગ્ય અને ફૂડ વિભાગની તપાસ
મીઠાઈ વિક્રેતાઓ ના ત્યાંથી મીઠાઈ ના સેમ્પલ લેવાયા
જે સેમ્પલ પૃથક્કરણ માટે લેબ ખાતે મોકલવાની તજવીજ
સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જણાશે તો ફૂડ એજ્યુકેટિંગ એક્ટ હેઠળ થશે કાર્યવાહી
વોક થ્રુ..ચેતન
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowAug 07, 2025 10:54:29Ahmedabad, Gujarat:
અમદાવાદ
એલિજબ્રિજ ઓરિએન્ટલ ક્લબ બબાલ મામલો..
મારમારી ના સીસીટીવી આવ્યા સામે..
ક્લબ મા બબાલ કરવા ગયેલા ભદ્રેશ શાહ ,તેની દીકરી હેતા શાહ, ભાઈ ભૂમિલ શાહ અને હેમાક્ષી સહિત 15 ના ટોળા સાથે ક્લબ પહોંચી બબાલ શરૂ કરી..
મંગળવાર ની મોડી સાંજે ભદ્રેશ તેના પરિવાર સાથે ક્લબે પહોંચી હોબાળો કર્યો હતો..
બેલ્ટ ના પટે થી ભદ્રેશ શાહએ કમિટી મેમ્બર દિવ્યાંગ ને માર મારી રહ્યો સીસીટીવી આવ્યા સામે..
આરોપી ભદ્રેશ ની સાથે તેની દીકરી હેતા અને તેનો ભાઈ ભૂમિલ પણ દિવ્યાંગ ભાઈ ને લાતો મારે છે..
હેતા શાહ નામની યુવતીએ વિડ્યો બનાવીને કરેલા આક્ષેપ મામલે પોલીસે ખુલાસો કર્યો..
પોલીસને કંટ્રોલ મેસેજ મળતા પોલીસ પહોંચી હતી અને બન્ને વિરુદ્ધ ક્રોસ ફરિયાદ દાખલ કરી હતી..
30 જૂન રોજ ભદ્રેશ શાહ ની ક્લબ દ્વારા મેમ્બરશીપ રદ કરી દીધી હતી..
જેની નોટિસ કલબ માં ચોટાડી હતી છતાં પણ મંગળવારે ભદ્રેશ શાહ પરિવાર સાથે ટોળું લઈ ક્લબ માં બબાલ કરી હતી..
આ મારમારી માં દિવ્યાંગ ઇજા પહોંચી છે..
એલિજબ્રિજ પોલીસે સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી છે..
બાઈટ - શિવમ વર્મા , ડીસીપી ,ઝોન -7
7
Report
HNHEMKANT NAUTIYAL
FollowAug 07, 2025 09:19:42Uttarkashi, Uttarakhand:
स्लग-धराली निवासी खुशबू के चाचा चाची और एक छोटा भाई सैलाब में बह गए खुशबू का रो रो कर बुरा हाल
रिपोर्ट-हेमकांत नौटियाल उत्तरकाशी
एंकर-उत्तरकाशी धराली में आई आपदा को आए आज तीसरा दिन है।जनपद मुख्यालय और अन्य स्थानों पर रहने वाले लोगों का अपने परिजनों से किसी प्रकार का संपर्क न होने के कारण परिजन दर-दर भटक रहे हैं। धराली में आए सैलाब में धराली निवासी खुशबू का कहना है कि मेरे चाचा-चाची और एक छोटा भाई धराली स्थानीय मेले शामिल होने गए थे।लेकिन 5 अगस्त को आई आपदा में लापता है उनसे संपर्क करने की कोशिश कर रहे हैं लेकिन संपर्क नहीं हो रहा है खुशबू का कहना है कि सैलाब में जो बच गए जब उनसे जब संपर्क किया तो उनका कहना है कि चाचा-चाची और एक छोटा बच्चा सैलाब में बह गए उस दिन से अब तक खुशबू के परिवार सहित परिजनों का रो-रोकर बुरा हाल है।कभी खुशबू उनके परिजन कलेक्ट्रेट आपदा कंट्रोल रूम में जा रहे है तो कभी जिला अस्पताल के चक्कर काट रहे हैं कहीं ना कहीं एक उम्मीद है कि चाचा चाची जिंदा होंगे और आयेंगे खुशबू का कहना है ।
हेमकांत नौटियाल वॉकथ्रू खुशबू के साथ
14
Report
UPUMESH PATEL
FollowAug 07, 2025 09:19:25Valsad, Gujarat:
Approved By Vishal
એન્કર : વલસાડ શહેરમાં ઘરફોડ ચોરી કરવું આરોપી ઓને પડ્યું ભારે પોલીસ દ્રારા શહેરમાં થયેલી ઘરોફોડ ચોરીના માસ્ટર માઈન્ડ સહિત અન્ય બે લોકો ને ઝડપી પાડ્યા છે ત્યારે પોલીસે પકડેલા ઘરફોડ ચોરીના માસ્ટર માઈન્ડ ને પકડવા ગઈ ત્યારે આરોપીએ પોલીસ પર કર્યું હતું ફાયરિંગ ...પકડાયેલા મુખ્ય આરોપી પર 70 જેટલાં ગુનાહો નોંધાયા છે ત્યારે કોણ છે આ આરોપી અને ક્યાં ક્યાં કર્યા હતા ગુનાહો જોઈએ એ ક્રાઇમ રિપોર્ટ માં
વિઓ 01 : વલસાડ શહેરના અબ્રામા મણિબાગ સોસાયટી ખાતે રહેતા દેવાનંદ આહિર પોતાના પરિવાર સાથે 29-30 એપ્રિલ એ બહારગામ ગયા હતા તે દરમિયાન મણીબાગ ખાતે તે દરમિયાન અજાણ્યા ચોર ઇસમોએ ઘૂસી જઇ ઘરમાંથી 10 હજારની ઘડિયાળ અને એક કારની ચોરી કરી ભાગી છુટ્યા હતા.જેની ફરિયાદ વલસાડ સિટી પોલીસને નોંધાવતા જિલ્લા પોલીસ દ્રારા અલગ અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી 200 થી વધુ સીસીટીવી અને ટેક્નિકલ એનાલિસિસ ની મદદ લઈ વલસાડ જિલ્લા પોલીસે પહેલા મલંગ શેખ ને કાર સાથે પકડી પાડવામાં આવ્યો હતો જે બાદ મહંમદ ઇબ્રાહિમ ને પણ પોલીસે પકડી પાડ્યો હતો પરંતુ મુખ્ય આરોપી મંજૂનાથ કેલકરે ને જિલ્લા પોલીસે કર્ણાટક પોલીસ ની મદદ થી ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસ આરોપીને પકડવા ગઈ હતી ત્યારે આરોપીએ કર્ણાટકા પોલીસના psi પર ફાયરિંગ કરતા psi ઇજાગ્રસ્ત થયા હતા જે બાદ પોલીસે આરોપીને પકડવા માટે ફાયરિંગ કરતા આરોપી ને પગના ભાગે ગોળી લાગતા આરોપી ઇજા ગ્રસ્ત થવા પામ્યો હતો
બાઈટ : ડો કરનરાજ વાઘેલા વલસાડ જિલ્લા પોલીસ વડા
વિઓ 02 : પોલીસ પકડમાં ઉભેલા આ આરોપી નું નામ છે મંજૂનાથ કેલકરે..આરોપી તમને જોવામાં સામાન્ય લાગશે પરંતુ આ આરોપી સામાન્ય નથી આ આરોપી એ કર્ણાટકા રાજ્યમાં 70 થી વધુ ગુનાહોને અંજામ આપ્યો છે આરોપીને જ્યારે પોલીસ પોલીસ પકડવા ગઈ ત્યારે આરોપી એ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું આરોપી ઘરફોડ ચોરી ,લૂંટ જેવા ગુનાહોની સાથે આમસ એક્ટના ગુનાહમાં સામેલ હોવાનું સામે આવું છે મુખ્યત્વે મુખ્ય આરોપી મંજૂનાથ દ્રારા જેલના અંદર અન્ય આરોપી ને મળતો હતો અને પોતાની સાથે ઘરફોડ ચોરીના ગુનાહમાં સામેલ કરતો હતો પોલીસ દ્રારા આરોપી ને પડકવા માટે સતત 3 મહિના સુધી ટેક્નિકલ એનાલિસિસ ની મદદ લેવામાં આવી હતી અને દિલ્હી,કર્ણાટક,ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના અલગ અલગ રાજ્યો માં તપાસ હાથ ધરવામાં આવતા આરોપી આખરે પોલીસના હાથ લાગ્યો છે
બાઈટ : ડો કરનરાજ વાઘેલા વલસાડ જિલ્લા પોલીસ વડા
વિઓ 03 : વલસાડ શહેરમાં થયેલી ઘરફોડ ચોરી અને કાર ચોરી માં સામેલ તમામ આરોપીને પોલીસે પકડી પાડ્યા છે અને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ચોરી માં ગયેલ તમામ વસ્તુઓ રિકવર કરી આરોપીઓને કોર્ટમાં રજૂ કરી કડકમાં કડક સજા થાય તે માટે કાર્યવાહી હાથ ધરી છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ
14
Report
DPDhaval Parekh
FollowAug 07, 2025 09:06:31Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : વિશાલભાઈ
સ્લગ : NVS DIMOND TARIF
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 07 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર 25 ટકા ટેરિફ લાદ્યો છે. જેને લઈને અમેરિકામાં 50 ટકાથી વધુ એક્ષપોર્ટ કરતા હીરા ઉદ્યોગ ઉપર મોટી અસર પડશે. ત્યારે પહેલેથી જ મંદીની માર સહન કરી ધેલા નવસારીના હીરા ઉદ્યોગમાં વધુ મંદી આવવાની શક્યતા જોતા વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે.
વી/ઓ : એક સમયે ગોળ હીરાનું હબ નવસારી આજે દેશ અને દુનિયામાં 80 ટકા પોલ્કી હીરા બનાવીને હીરા બજારમાં અગ્રેસર છે. જોકે ગત વર્ષોમાં રશિયા યુક્રેન યુદ્ધને કારણે કાચા હીરા મેળવવામાં મુશ્કેલી સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ ઓછી થતા છેલ્લા ત્રણ વર્ષોથી હીરા ઉદ્યોગમાં મંદી રહી છે. જેને કારણે નાના કારખાનેદારોની હાલત બગડતા કેટલાક બંધ થયા છે. તો રત્નકલાકારોએ પણ હીરા ઉદ્યોગ છોડવા માંડ્યો છે. મંદી એટલી ઘેરી બની કે આત્મહત્યાના કિસ્સા પણ વધ્યા, ત્યારે ગુજરાત સરકારે પણ રત્નકલાકારો માટે સહાય યોજના પણ જાહેર કરવી પડી. હીરા ઉદ્યોગ આ મંદીના મારામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આજથી 25 ટકા ટેરિફ લાગુ કરતા નવસારીના હીરા વેપારીઓ, કારખાનેદારો સહિત રત્નકલાકારોની ચિંતા વધી છે. કારણ અમેરિકા તૈયાર હીરાનું સૌથી મોટું બજાર છે. ભારતમાંથી લગભગ 50 ટકા એક્સપોર્ટ થાય છે. જેથી 25 ટકા ટેરિફ અમેરિકન ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટાડશે, જેની સીધી અસર નવસારીના હીરા ઉદ્યોગ ઉપર થશે. ત્યારે દિવાળી સુધીમાં બજાર સુધરવાની આશા સેવતા હીરા વેપારીઓને મંદીની સ્થિતિ સુધારવાને બદલે વધુ બગડે એવી શક્યતા દેખાઈ રહી છે.
બાઈટ : જગમલ દેસાઈ, પ્રમુખ, નવસારી ડાયમંડ મરચંટ એસોસિએશન, નવસારી
13
Report
AKArpan Kaydawala
FollowAug 07, 2025 09:01:14Gandhinagar, Gujarat:
એડ
મુખ્યમંત્રીનું ઋણ સ્વીકાર કરવામાં આવ્યું છે
ખેડૂતોએ લીધેલી લોનનું ભારણ વધી ગયું હતું, જે અંગે અમે મુખ્યમંત્રીને રજુઆત કરી હતી
મુખ્યમંત્રીની સૂચનાથી વ્યાજમાં 102 કરોડની રાહત મળી છે, જેનું ઋણ સ્વીકારવામાં આવ્યું છે
ખેતી બેંક ફ્લર્ટ નાણાંકીય લેવડદેવડ નથી કરતી, સામાજિક જવાબદારી પણ નિભાવીશું
ખેતી બેંક સાથે 28000 ખેડૂતોએ લોન લીધેલી છે, આ તમામનો 11 લાખનો વીમો લેવાનું આયોજન છે
સભાસદ ખેડૂતોન્સ કેન્સરની સારવાર મળે એ માટેની યોજના પણ લાવવામાં આવનાર છે
કાર્યક્રમ પહેલા પોલીસે કરેલી બે લોકોની અટકાયત કરી એમાં બેંક નો કોઈ રોલ નથી,
મુખ્યમંત્રી આવતા હોય ત્યારે પોલીસ પોલીસનું કામ કરતી હોય છે
બાઈટ : ડોલર કોટેચા, ચેરમેન - ખેતી બેંક
-----------------------
નેનો યુરિયા લોન્ચ કર્યા બાદ વિરોધ મામલે ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન
આવા કેટલાક સંકુચિત વિચારના હોય છે જેથી ક્યાંક વિરોધ કરતા હોય છે
નેનો યુરિયાનો વિરોધ નથી પણ ફરજીયાત કરવાની ગેરસમજ મામલે વિરોધ હટકે
પણ નેનો યુરિયા ક્યાંય ફરજીયાત નથી એની સપષ્ટતા કરેલી છે
કોઈપણ સ્થળે ફરજીયાત નથી કરાયું
પણ સરકારે તમામ પાસા વિચારીને ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો છે
ઇફ્કો દ્વારા નેનો યુરિયાનું મોટું ઉત્પાદન કરાઈને તેની અમેરિકા સહિતના અન્ય દેશમાં નિકાસ પણ કરાઈ રહી છે
યુરિયાની અછત મામલે મહત્વનું નિવેદન
આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાવ વધ્યા છે, ખાનગી કંપનીઓએ ઉત્પાદન ઘટાડ્યું છે અને ઇફ્કોએ વધાર્યું છે
જેથી હાલ ક્યાંક યુરિયાની અછત જોવા મળી રહ્યા છે
ટેરિફ વાળો વિષય આપણને ક્યાંક લાગુ પડતો નથી
બાઈટ : દિલીપ સંઘાણી, ચેરમેન - ઇફ્કો
14
Report
CPCHETAN PATEL
FollowAug 07, 2025 08:36:37Surat, Gujarat:
સુરત બ્રેક
સરથાણા વિસ્તારમાં એક રમૂજ વિડીયો આવ્યો સામે
પાણી પુરી ખાય રહેલી યુવતીની મોપેડ કરવામાં આવી હતી ટોઈગ
મોપેડ ટોઈગ થતા યુવતી ટ્રાફિક પોલીસકર્મી પાસે ગાડી છોડાવવા આજીજી કરવા લાગી હતી
મોપેડ નહિ છોડતા યુવતી એકાએક રડવા લાગી જાહેરમાં
મોપેડ નહિ છોડતા યુવતીએ ક્રેઇનને રોકવાનો પ્રયાસ કર્યો હતો
આખરે દયા રાખી ટ્રાફિક પોલીસે યુવતીની મોપેડ નીચે ઉતારી આપી દીધી
14
Report
CPCHETAN PATEL
FollowAug 07, 2025 08:36:27Surat, Gujarat:
સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા બે યુવાનોને પકડવામાં આવ્યા હતા. બંને ઉપર કેસ પણ કરવામાં આવ્યો હતો. બે પૈકી એક યુવકનો પિતરાઈ ભાઈ છોડાવવા માટે સરથાણા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. અહીં સબ ઈન્સ્પેક્ટર એમ.જી. લીંબોલાને મળ્યો હતો અને બંનેને વહેલા જામીન મુક્ત કરવા માટે વિનંતી કરી હતી.સબ ઇસ્પેક્ટર દ્વારા બંનેને મારથી બચાવવા હોય અને વહેલા જામીન મુક્ત કરવા હોય તો લાંચની માંગણી કરવામાં આવી હતી. ગુનો નાનો હોવા છતાં પણ ૪૦ હજારની જંગી રકમની માંગણી કરવામાં આવતા યુવકે એસીબી નો સંપર્ક કર્યો હતો. સુરત એન્ટિ કરપ્શન બ્યુરો પાસે નહીં જવાને બદલે યુવકે વડોદરા એન્ટી કરપ્શન બ્યુરોના દરવાજા હતા. ફરિયાદ મળતા જ વડોદરા ગ્રામ્ય એસીબીના ઈ સ્પેક્ટર જે.એમ. સિંદે ટીમ સાથે સુરત આવી પહોંચ્યા હતા અને સરથાણા પોલીસ મથકમાં જ ગુપ્ત રીતે પહોંચવા ગોઠવાઈ ગયા હતા. યુવક પાસેથી સબ ઇન્સસ્પેકટરએ લાંચના નાણા સ્વીકાર્યા તે સાથે જ એસીબીની ટીમે તેમને રંગે હાથ પકડી લીધા હતા.
વોક થ્રુ.. ચેતન
.....
ACBના સકંજામાં PSI
લાંચ લેતા ઝડપાયા, 40,000 સાથે રંગે હાથ પકડાયા
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા સુરતમાં એક સફળ ટ્રેપ ગોઠવી સરથાણા
પોલીસ સ્ટેશનના PSI એમ.જી. લીંબોલાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
PSI લીંબોલાએ એક ગુનાના આરોપીઓને ન મારવા અને ઝડપી જામીન પર છોડવા માટે ફરિયાદી પાસે લાંચ માંગી
ફરીયાદી પાસેથી 40,000ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો
ACBએ ગોઠવેલા છટકા દરમિયાન PSI લીંબોલા સરથાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં લાંચ સ્વીકારતા પકડાઈ ગયા
ACB દ્વારા આરોપીને ડિટેઈન કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
વોક થ્રુ..ચેતન
14
Report
KBKETAN BAGDA
FollowAug 07, 2025 08:36:12Amreli, Gujarat:
સ્લગ - શ્વાન આંતક
લોકેશન - અમરેલી
રિપોર્ટર - કેતન બગડા
ફોર્મેટ - પેકેજ
એપૃલ - વિશાલભાઈ
તારીખ - 7/8/25
એન્કર.......
અમરેલી જિલ્લાના જશવંત ગઢ ગામ આસપાસ શ્વાનો એ આતંક મચાવ્યો છે.. છેલ્લા એકાદ વર્ષથી પણ વધુ સમયથી આ વિસ્તારમાં 25 થી વધુ બાળકોને આ શ્વાન નિશાન બનાવ્યા છે... જેમાંથી બે બાળકો ના તો મોત નિપજ્યા છે.. જ્યારે અન્ય બાળકોને ગંભીર રીતે ઘાયલ કર્યા છે..
વિઓ - 1
અમરેલીના ચિતલ નજીક આવેલા જશવંત ગઢ ગામ આસપાસ માનવભક્ષી શ્વાન ના એક ટોળાનો આતંક છે.. આ વિસ્તારના ખુંખાર શ્વાન બાળકોને નિશાન બનાવે છે.. ગઈકાલે જશવંત ગઢ નજીક આવેલ એક બાયોકોલ ફેક્ટરીમાં કામ કરતા એક શ્રમીક પરિવારના બાળક પર શ્વાને કરેલ હુમલાના કાળજું કંપાવે તેવા સીસીટીવી ફેટેજ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.. આ ઘટના બાદ અહીંના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બાઈટ - 1 - રવજીભાઈ મકવાણા ( સ્થાનીક આગેવાન )
વિઓ - 2
જશવંતગઢ માં છેલ્લા એક વર્ષથી વધુ સમય દરમિયાન અનેક બાળકોને શ્વાન દ્વારા ગંભીર રીતે ઈજા પહોચાડી છે.. અને બે બાળકો ને મોત ને ઘાટ ઉતાર્યા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.. જશવંત ગઢ ગામના જ મૌલિક ભાઈ અસલાલીયા ના બાળકોને પણ આ શ્વાન નિશાન બનાવી ચુક્યા છે.. આ ગામના લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી પરંતુ શ્વાન ના આતંક થી છુટકારો મળતો નથી.
બાઈટ - 2 - મૌલિક અસલાલીયા ( સ્થાનીક, જશવંત ગઢ )
ફાઇનલ વિઓ.......
જશવંત ગઢ ગામના કેટલાક લોકો એ એવો દાવો કર્યો હતો કે આ શ્વાન માનવભક્ષી બની ચુક્યા છે.. અને બાળકો ના શિકાર ની ફિરાકમાં જ રહે છે.. બાળકો ને શેરી ગલીમાં રમવ મોકલવા પણ જોખમી બની ગયુ છે... આવા સંજોગોમાં તંત્ર દ્વારા સત્વરે આ શ્વાન ના ત્રાસ માથી મુક્તિ અપાવવા માંગ ઉઠી છે.
વોકથ્રુ.....કેતન બગડા અમરેલી
રિપોર્ટર - કેતન બગડા અમરેલી
14
Report
DRDarshal Raval
FollowAug 07, 2025 08:19:38Ahmedabad, Gujarat:
ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર પાસે લાંચ માંગવાની ઘટનાનો મામલો
ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યએ HRDC ના ડાયરેક્ટર પાસે માંગ્યા હતાં 75 લાખ
Nsui દ્વારા હોબાળો કરી કરાયો હતો વિરોધ
વિરોધ બાદ ગુજરાત યુનિવર્સિટી ભ્રષ્ટ સિન્ડિકેટ મેમ્બરનું લીધું હતું રાજીનામું
ખંડણી માંગનાર સિન્ડિકેટ મેમ્બર વિરુધ FIR ના થતાં ફરીથી NSUI દ્વારા વિરોધ
સિન્ડિકેટ મેમ્બરો દ્વારા આપેલા ટેન્ડરો તાત્કાલિક રદ કરવા માટે પણ માંગ - NSUI
nsui ના કાર્યકરોએ vc ચેમ્બર પર તાળા લગાવી નોંધાવ્યો વિરોધ
કાર્યક્રમ ની પોલીસ મજૂરી ન હોવાથી વિરોધ કરનારની પોલીસે કરી અટકાયત
abvp સામે પણ nsui એ નોંધાવ્યો ઉગ્ર વિરોધ
vc ચેમ્બર બહાર નારે બાજી કરી પોસ્ટર સાથે nsui એ વિરોધ નોંધાવ્યો
ટિકટેક
14
Report
AKArpan Kaydawala
FollowAug 07, 2025 08:19:33Ahmedabad, Gujarat:
એડ
જમાલપુરમાં amc ની એજન્સીના વાહને કરેલા અકસ્માતનો મામલો
સમગ્ર મામલે વિપક્ષે મૃતકના પરિવારને 5 લાખનું વળતર આપવાની માંગ કરી
વારે વારે બનતા amc અને એજન્સીઓના વાહનોથી અકસ્માત બનાવમાં વળતર ચુકવવાની પોલિસી બનાવવાની પણ માંગ કરી
બાઈટ : શેહઝાદખાન પઠાણ, નેતા - વિપક્ષ , amc
14
Report
CPCHETAN PATEL
FollowAug 07, 2025 08:19:13Surat, Gujarat:
સુરતના પુણા વિસ્તારમાં નશાની હાલતમા યુવક કુવામાં પડ્યો
સમગ્ર ઘટના બાદ ફાયર નું તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું
પુણા ફાયર વિભાગના ફાયર જવાનોએ નશામાં ધૂત યુવકનું દિલ ધડક રેસ્ક્યુ કર્યું
યુવકને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો
કુવામાં પડેલ યુવકને સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલ ખાતે ખસેડાયો
14
Report
GPGaurav Patel
FollowAug 07, 2025 07:46:03Ahmedabad, Gujarat:
આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચુંટણી લડવા ઇચ્છતા નાગરિકો માટે ફોર્મ જાહેર કરશે
જન્માષ્ટમી ના દિવસે આપ જાહેર કરશે ફોર્મ
મહિલા બે રોજગાર યુવાનો વેપારી અને ભાજપ કોંગ્રેસના નીચેના કાર્સકરોને ઉમેદવારી ફોર્મ ભરવા અપીલ
ફોર્મ ભરનાર ઉમેદવારોએ લોકોના ઘરે ઘરે જવાની તૈયારી રાખવી પડશે
ભાજપ અને કોંગ્રેસના પાંચ હજાર કાર્યકરો આપમાં જોડાયા
એક મહિનામાં ૫ લાખ લોકો મીસકોલ કરી આપમાં જોડાયા
દરોરોજ ૧૦ થી ૧૫ હજાર લોકો મીસકોલ કરી આપમાં જોડાય છે
જે લોકો આપમાં જોડાયા છે તે જનસંખ્યા નથી
ભાજપ સામેનો તેમનો રોષ છે લોકો બદલાવ ઇચ્છી રહ્યા છે
આમ આદમી પાર્ટી લોકોને તક આપે છે તેનુ આ પ્રતિબિંબ
બાઇટ
ઇશુદાન ગઢવી
પ્રમુખ આપ
14
Report
GPGaurav Patel
FollowAug 07, 2025 07:45:59Ahmedabad, Gujarat:
આમ આદમી પાર્ટી અગામી સ્થાનિક સ્વરાજની ચુંટણી એકલા હાથે લડશે
આમ આદમી પાર્ટીને લક્ષ્યાંક પ્રજાની સેવા કરવાનું છે
આમ આદમી પાર્ટીએ અહંકારી પક્ષને હરાવવા લોકસભામાં ગઠબંધન કર્યું હતુ
કોંગ્રેસ ભાજપના કમલમ્ થી ચાલી રહેલું છે
કમલમ કહે તે પ્રમાણે ઉમેદવાર ઉભા રાખે છે
વિસાવદરમાં ઉમેદવાર ઉભો રાખી આપને હરાવવાનો પ્રયાસ કર્યો
ગુજરાતની જનતા કહે છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની જરૂર નથી
કોંગ્રેસમા નીચેનાં કાર્યકરો આપમાં જોડાયા છે બાકીના હવે જોડાશે
બાઇટ
ઇશુદાન ગઢવી પ્રમુખ આપ ગુજરાત
14
Report
DRDarshal Raval
FollowAug 07, 2025 07:45:50Ahmedabad, Gujarat:
અમદાવાદ
અમદાવાદ જિલ્લામા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીનો બનાવ
હાથીજણ ગામ જુના સુપ્રસિદ્ધ અમરધામ લાલગેબી આશ્રમ ખાતે ચોરી
ચોરીની ઘટનાના cctv ફૂટેજ આવ્યા સામે
રામ ભગવાન રણછોડરાય રામદેવપીરના મંદિર માં રાત્રે થઈ ચોરી
ચડ્ડી બનીયારધારી ટોળકી મંદિરની બે દાન પેઢી ઉઠાવી ચોરી કરી ગયા હોવાની વાત
Cctv કેમેરામાં ચડ્ડી ધારકો બંડી ચડ્ડીમાં સ્પષ્ટ દેખાય છે
ગામ નજીકમાં આશ્રમ હોવા છતાં આ બનાવ બન્યો
તાત્કાલિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા અને અહીંયા પોલીસ પોઇન્ટ મૂકવા ભાવિક ભક્તો અને સંસ્થા દ્વારા મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી સમક્ષ માંગણી કરવામાં આવી
લાલ ગેબી અમરધામ આશ્રમ ની બાજુમાં આવેલ લાલગેબીનગર સોસાયટી માં પણ ચોરીના બનાવ
બે ત્રણ બાઈકો ચોરી કરવાની કોશિશ કરવામાં આવી
એક બાઈકનું સ્ટેરીંગ લોક ખુલી જતા ચોરી કરવામાં ચોર સફળ રહ્યા
મકાન નંબર A.3 માં રહેતા તેજા રામભાઈ મારવાડી જેમનું બાઈક ચોરી થયુ
સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી શરૂ કરી
cctv અને વિઝ્યુલ વોટ્સપ કર્યા
14
Report
CPCHETAN PATEL
FollowAug 07, 2025 07:45:46Surat, Gujarat:
સુરત બ્રેક
સુમુલ ડેરી વર્ષ 2015 થી વર્ષ 2020 ની વ્યવસ્થાપક કમિટી સામે તપાસના આદેશ
કલમ 86 હેઠળ તપાસના આદેશ
રાજુ પાઠકના પાપનો ઘડો છલકાયો
સગાવાદ તથા તાનાશાહીના અંતની શરૂઆત
ધ્રુવીન પટેલની ચોકસી અધિકારી તરીકે નિમણૂક
ડિરેકટરોને જવાબદારી નક્કી કરાશે
60 દિવસમાં રિપોર્ટ સબમિટ કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું
80 કરોડની લોન પશુપાલકોને વગર વ્યાજે આપવામાં આવી હતી
પશુ ખરીદવા માટે આપેલી લોનનો અન્યત્ર ઉપયોગ કરાયો હતો
આ તમામ પાસાની પ્રાથમિક તપાસમાં વર્ષ 2015 થી 20 ના વ્યવસ્થાપક સમિતિના સભ્યો ગેરરીતિ કરી હોવાનું ધ્યાને આવ્યું હતું
વોક થ્રુ..ચેતન
14
Report