Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Morbi363641
રાહુલ ગાંધીનો વોટ ચોરીનો આક્ષેપ: મોરબીમાં વિરોધ પ્રદર્શન!
HBHimanshu Bhatt
Aug 22, 2025 06:46:47
Morbi, Gujarat
Slug 2208ZK_MRB_CONGRESS_DHARNA Format AVB Reporter HIMANSHU BHATT Feed 2208ZK_MRB_CONGRESS_DHARNA Date 22/8/24 Location MORBI APPROVAL: DAY PALN એન્કર કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરીનો આરોપ વર્તમાન કેન્દ્ર સરકાર ઉપર લગાવવામાં આવ્યો છે ત્યારબાદ ઠેર ઠેર આ મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તેવામાં આજે મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ વોટ ચોર સામે પ્રતિક ધારણાનો કાર્યક્રમ આપવામાં આવેલ હતો. વીઓ રાહુલ ગાંધી દ્વારા થોડા સમય પહેલા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તેમાં કેટલાક આધાર પુરાવાઓ રજૂ કરીને વોટની ચોરી વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તેવો ગંભીર આક્ષેપ કરવામાં આવેલ હતો અને ત્યાર બાદથી વર્તમાન કેન્દ્ર સરકાર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે તેવામાં આજે મોરબીના શનાળા રોડે આવે સરદાર બાગ સામેના મેદાનમાં વરસતા વરસાદે કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના મુદ્દાને લઈને પ્રતિક ધારણા કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિજયભાઈ કોટડીયા સહિતના કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને કોંગ્રેસના આગેવાનો દ્વારા વોટ ચોર ગાદી છોડના નારાને બુલંદ બનાવવા માટે આજે પ્રતિક ધારણા કરવામાં આવેલ છે તેવું જણાવ્યુ હતું. બાઇટ 1: પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી શહેર કોંગ્રેસ
5
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Aug 22, 2025 08:19:12
Surat, Gujarat:
એકર દેલાડવામાં સરદાર માર્કેટના દલાલની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળવાના પ્રકરણમાં કાઈમ બ્રાંચે પટણાથી આરોપીને પકડી પાડયો હતો. અપ્રાકૃતિક સંબંધ માટે દબાણથી કંટાળી જઈ નવીન યાદવ કૌટુંબિક ભાઇ સાથે મળી હત્યા કરી હતી. ગુનો કર્યા બાદ ૧૫ હજાર રોકડા અને મોબાઇલની લૂંટ ચલાવી ટ્રેનમાં બિહાર ભાગી છૂટયો હતો. વિઓ.1 સુરતના દેલાડવા ગામ, વિનોદભાઈ પટેલના ખેતરમાં બનાવેલી પાણીના નાળામાંથી ગત શનિવારે બપોરે એક યુવકની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. મૃતકનાં ગળા તથા માથાના પાછળના ભાગે તીક્ષ્ણ હથિયારના ઇજાનાનિશાનો મળી આવ્યા હતા. ડિંડોલી પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ કરતાં મૃતકની ઓળખ પરવત પાટિયા, ચંદ્રલોક સોસાયટીમાં રહેતા અને સરદાર માર્કેટમાં દલાલી કરતાં સુભાષ દત્તાત્રેય લાટે તરીકે થઇ હતી.સુભાષ ગત ૧૫મી ઓગસ્ટે માર્કેટમાં ગયા બાદથી ગુમ હતો. તેની બાઈક પણ ગુમ હોઈ હત્યારો તેની નજીકનો જ હોવાનું પોલીસને આશંકા હતી. દરમિયાન ક્રાઈમ બાંચે આ ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. ક્રાઈમ બાંચે આરોપી નવીન પ્રમોદ યાદવને બિહારના પટનાથી સ્થાનિક એટીએફની મદદ લઈ પકડી પાડયોહતો. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક સુભાષ છ માસથી સરદાર માર્કેટમાં આડતિયા-મુન્શી તરીકે કામ કરતો હતો. આરોપી નવીન યાદવને તે હમાલી કામ માટે માર્કેટમાં બોલાવતો હતો અને અકુદરતી સંબંધ માટે વારંવાર દબાણ કરતો હતો. જેથી કંટાળી જઈ નવીને કૌટુંબિક ભાઈ વિકાસ બબુલ યાદવ સાથે મળી હત્યાનો કારસો ઘડ્યો હતો. ફરવાના બહાને સુભાષની જ બાઇક પર ત્રણેય જણા દેલાડવા ગયા હતા અને ત્યાં ઘાતકી હત્યા કરી દીધી હતી. ત્યારબાદ મૃતકના ખિસ્સામાંથી રોકડા ૧૫ હજાર, મોબાઈલ લૂંટી લીધા બાદ સુભાષની બાઈક રાજીવનગર ખાતે છોડી ટ્રેનમાં બેસી બિહાર ભાગી છૂટયા હતા. વિકાસ યાદવ હાલ વોન્ટેડ છે. બાઈટ..ભાવેશ રોજીયા.ડીસીપી ક્રાઇમબ્રાંચ
0
comment0
Report
CPCHETAN PATEL
Aug 22, 2025 05:19:07
Surat, Gujarat:
સુરત :- પાણી અને મચ્છરજન્ય રોગચાળાના કહેર વધુ ત્રણનો ભોગ લીધો 7 વર્ષની બાળકી અને ધો.12ના વિદ્યાર્થીનું તાવમાં મોત 65 વર્ષીય વૃદ્ધ મહિલાનું ઝાડા-ઉલટીમાં મોત સુરત શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળામાં મોત છેલ્લા 24 કલાકમાં વધુ ત્રણ લોકોના મોત થયા રામનગરમાં રહેતી 7 વર્ષની બાળકીનું તાવમાં મોત લિંબાયતમાં વૃદ્ધનું ઝાડા-ઊલટીમાં મોત થયું સચિન વિસ્તારમાં રહેતા 16 વર્ષના કિશોરનું એક દિવસના તાવ બાદ મોત વોક થ્રુ..ચેતન
13
comment0
Report
SSSapna Sharma
Aug 22, 2025 04:33:48
Ahmedabad, Gujarat:
અમદાવાદ હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી IIT ગાંધીનગર નો રિપોર્ટ આવે તે પહેલા જ બ્રિજ તોડવાની કામગીરી શરૂ કઈ રીતે તોડવો તેનો રિપોર્ટ ગાંધીનગર થી આવવાનો હતો 573 મીટર લાંબા બ્રિજને તોડવાની કામગીરી કરવામાં આવી કરોડોના ખર્ચે બનેલો બ્રિજ માત્ર પાંચ જ વર્ષ ચાલ્યો બ્રિજના બંધ હોવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા બ્રિજ તૂટતાં રસ્તો પહોળો થશે Wkt
13
comment0
Report
SSSapna Sharma
Aug 22, 2025 04:33:44
Ahmedabad, Gujarat:
અમદાવાદ સેવંથ ડે સ્કૂલ ઉપર આજે પણ પોલીસ બંદોબસ્ત સતત ત્રીજા દિવસે શાળા સંચાલકો ગાયબ શાળામાં પોલીસના જવાનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે છેલ્લા બે દિવસથી સ્કૂલ બહાર વિદ્યાર્થી સંગઠન હિન્દુ સંગઠન તેમજ વાલીઓ દ્વારા વિરોધ
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 22, 2025 04:33:40
Surat, Gujarat:
સુરત બ્રેક જિલ્લા શિક્ષણઅધિકારીના પરિપત્ર બાદ સ્કૂલના સંચાલકો દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ વહેલી સવારથી સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના બેગ ની તપાસ કરી તીક્ષ્ણ હત્યા કે અન્ય કોઈ વસ્તુ સ્કૂલમાં લઈને આવ્યા છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી વિદ્યાકુંજ સ્કૂલના આચાર્ય દ્વારા સરપ્રાઈઝીગ બેગ ચેક કરવામાં આવી વોક થ્રુ..ચેતન
11
comment0
Report
MSMrinal Sinha
Aug 22, 2025 03:47:20
Giridih, Jharkhand:
एभीबी : गिरिडीह जिले के गिरिडीह - बेंगाबाद मुख्य मार्ग के करणपुरा के पास कल शाम हुई एक सड़क दुर्घटना का सीसीटीवी फुटेज सामने आया है. इस सीसीटीवी फुटेज में यह साफ दिख रहा है कि कार की स्पीड काफी तेज थी और कार सीधे सड़क से उतरकर तालाब में घुस गया, इस घटना के बाद काफी संख्या में लोग और पुलिस की टीम मौके पर पहुंची और कड़ी मशक्कत के बाद कार में फंसी गिरिडीह के बोडो की रहने वाली कोमल कुमारी को बाहर निकाला गया और इलाज के लिए अस्पताल लाया गया, जहां कोमल की मौत हो गई. ईधर इस घटना के बाद पुलिस कार चला रहे युवक की तलाश में जुटी हुई है, लेकिन अभी - तक उसका कोई सुराग नहीं मिल सका है. मृणाल सिन्हा गिरिडीह, झारखण्ड
13
comment0
Report
CPCHETAN PATEL
Aug 22, 2025 03:33:39
Surat, Gujarat:
નોંધ મુર્તિ બ્લર કરવી ખંડિત હોવાના કારણે સુરતના ખટોદરા વિસ્તાર ની ઘટના યુનિક હોસ્પિટલ પાસે રામજીભાઈ મૂર્તિવાડામાં ઘટના બની 15 થી 20 શ્રીજીની પ્રતિમાઓની આંગળીઓ ખંડિત મળી મૂર્તિકાર ચાર મહિના થી કરી રહ્યા હતા અથાગ મહેનત પ્રતિમા નિર્માણનો પરિશ્રમ નિષ્ફળ જતા મૂર્તિકાર ભાંગી પડ્યા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા કલાકારનો હ્રદયવિદારક દ્રશ્ય ઘટનાની જાણ થતા જ ખટોદરા પોલીસે દોડધામ કરી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી શંકા છે કે અજાણ્યા શખ્સોએ આ કૃત્ય અંજામ આપ્યો મૂર્તિકાર જમવા ગયા ત્યારે ખંડિત થઈ હોવાનું અનુમાન લોકો મૂર્તિ જોવા આવ્યા ત્યારે ઘટના બહાર આવી માત્ર શ્રીજીની મૂર્તિઓની જ આંગળીઓ તોડી પાડવામાં આવી અન્ય કોઈ પ્રતિમાને નુકસાન ન પહોંચાડાયું હોવાનું બહાર આવ્યું પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી શરૂ કરી મૂર્તિકાર અને સ્થાનિકોની પણ પૂછપરછ ચાલી રહી છે બાઈટ..મૂર્તિકાર
14
comment0
Report
RTRAJENDRA THACKER
Aug 22, 2025 02:16:34
Sadhara, Gujarat:
Approved: Vishalbhai કચ્છ : કચ્છ જિલ્લામાં શિક્ષકોની તાત્કાલિક ભરતી અને શિક્ષણની કથા માટે ફોલો રજૂઆત કરાઈ આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ આજે કલેકટરને આવેદનપત્ર આપી ઘટતું કરવા વિનંતી પણ કરી દાયકાઓથી કચ્છને શિક્ષણને લઈને વર્તનનો પણ કરાયો હતો આક્ષેપ જરૂર રસ્તા બંધ કરવા અને શાળા બંધની નોટિસ સહિતની આંદોલનની કાર્યવાહી કરવામાં આવશે અન્યથા આંદોલન કરવાની અને અલગ રાજ્ય માટેની પણ વાત કરી 15 દિવસ પછી પણ કલેકટર દ્વારા કોઈ ઠોસ પગલાં ના લેવાતા આજે ફરીથી ફોલો રજૂવાત કરવામાં આવી હતી
14
comment0
Report
RTRAJENDRA THACKER
Aug 21, 2025 19:00:40
Sadhara, Gujarat:
ગાયને રાજ્યમાતા જાહેર કરાવવા અનશન છેડનારા દેવનાથબાપુને કોંગ્રેસે ટેકો આપી સોગઠી મારી ભાજપના કેસરીયા રંગે રંગાયેલા ભચાઉના એકલધામના મહંત દેવનાથ બાપુએ ગુજરાતમાં ગાયને ‘રાજ્ય માતા' જાહેર કરવાની માગ સાથે આગામી સોમવારથી ભુજમાં કલેક્ટર કચેરી સામે સંતો સાથે અનશન આંદોલન છેડવાની જાહેરાત કરી છે. કચ્છ કોંગ્રેસે પણ દેવનાથ બાપુની માંગણીને સમર્થન જાહેર કરીને તેમની સાથે પ્રતીક ધરણાં યોજવાની તૈયારી દર્શાવી છે. સમર્થન જાહેર કરવા સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે સ્પષ્ટ જણાવ્યું છે કે ‘બાપુ, ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળવાની બાંહેધરી કે આશ્વાસન મળે એટલે ઊભાં ના થઈ જતાં, જ્યાં સુધી ગાયને રાજ્ય માતાનો દરજ્જો ના મળે ત્યાં સુધી તમારી વાત અને વચન પર કાયમ રહેજો' ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ લોકસભામાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગણી કરી હતી. મુસ્લિમ સમાજ પણ જોડાશે તેવી ખાતરી કોંગ્રેસના મુસ્લિમ નેતા હાજી જુમા રાયમાએ પણ હુંબલે જાહેર કરેલા ટેકાને સમર્થન આપતા જણાવ્યું છે કે બસ હવે આશ્વાસન નહીં નક્કર પરિણામ મળે તે જરૂરી છે. રાયમાએ જરુર પડે મુસ્લિમ સમાજના ધર્મ ગુરુઓ અને મુસ્લિમ સંસ્થાઓના આગેવાનોને સાથે રાખીને દેવનાથની લડતને ટેકો અપાવવાનું વચન આપતાં જણાવ્યું છે કે 'બસ, આ લડત અધૂરી ના રહેવી જોઈએ, સંપૂર્ણ પરિણામ લઈને જ લડત પૂરી કરવા વિનંતી’ સરકારે માંગણી ના ગણકારતાં અનશન છેડશે ૧૫ જૂલાઈના રોજ દેવનાથ અને અન્ય સાધુ સંતોએ ભુજમાં કલેક્ટર મારફતે રાજ્ય સરકારને આવેદન પત્ર આપી ગાયને ગુજરાતમાં રાજ્ય માતાનો દરજ્જો આપવા રજૂઆત કરી હતી. પરંતુ, આ માંગણીને અનલક્ષીને રાજ્ય સરકારે કશં ના વિચારતાં હવે આગામી ૨૫ ના અનશન શરૂ કરશે બાઈટ : દેવનાથબાપુ મહંત એકલધામ બાઈટ : વી કે હુંબલ પ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ
14
comment0
Report
LJLakhani Jaydeep
Aug 21, 2025 18:01:07
Dwarka, Gujarat:
वीओ:- द्वारका में तेज़ हवाएँ और गरज भारी बारिश हो रही है। सुबह पानी कम होने के बाद, पानी फिर से भरने लगा है और कई इलाकों में कमर तक पानी भर गया है। मौसम विभाग ने अगले तीन घंटों में भारी से बहुत भारी बारिश की आशंका जताई है, जिसके चलते लोगों से सावधान रहने की अपील की गई है। बारिश के साथ तेज़ हवाएँ और बिजली कड़कने की भी घटनाएँ देखी गईं, जिससे लोगों में डर का माहौल बन गया है। इस स्थिति को देखते हुए ओखा बंदरगाह पर सिग्नल नंबर तीन लगा दिया गया है और मछुआरों को भी समुद्र में न जाने की हिदायत दी गई है। भारी बारिश के कारण पूरे शहर में जनजीवन प्रभावित हुआ है। सड़कों पर पानी भर जाने से यातायात बाधित हुआ है और लोगों को भारी मुश्किलों का सामना करना पड़ रहा है। WKT
14
comment0
Report
LJLakhani Jaydeep
Aug 21, 2025 17:32:40
Dwarka, Gujarat:
વીઓ 01 :- દ્વારકા જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ અચાનક આવેલી આફતને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના પરિણામે ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થયું છે. આ પરિસ્થિતિ ખેડૂતો માટે અત્યંત ચિંતાજનક છે, કારણ કે તેમના પાક પાણીમાં ગરકાવ થવાથી તેમની મહેનત અને આવક બંનેને અસર થઈ છે. ખેડૂતો માટે આ એક મોટો આર્થિક ફટકો છે. WKT વીઓ 02 :- વરસાદ માત્ર ખેતરોને જ નહિ, પરંતુ સામાન્ય જનજીવનને પણ અસર કરી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. આથી, લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં, Zee 24 કલાકની ટીમ લોકોની સમસ્યાઓનું નિવારણ લાવવા માટે ગામડાઓમાં પહોંચી છે. બાઈટ :- મામૈયાભાઈ છુંમઈ, દ્વારકા ના રહેવાસી
14
comment0
Report
LJLakhani Jaydeep
Aug 21, 2025 17:32:33
Dwarka, Gujarat:
વીઓ :- દ્વારકાના ચરકલા હાઈવે પર આવેલ પુલ પરથી પસાર થતી વખતે ભારે પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી એક વૃદ્ધનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ થયું છે.મળતી માહિતી મુજબ, મૃતકનું નામ વેલજીભાઈ છે. તેઓ પોતાના ખેતરેથી ગામમાં માલસામાન લેવા માટે આવ્યા હતા. ત્યારે ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાઈ ગયા હતા અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. આ દરમિયાન તેઓ પુલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાણીના તેજ પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા અને ડૂબી જવાથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
14
comment0
Report
AKAshok Kumar
Aug 21, 2025 17:32:26
Junagadh, Gujarat:
SLUG - 2108ZK_LIVE_JND_GHED_1 FEED SEND TVU 75 જૂનાગઢ - ZEE 24 કલાક પહોંચ્યું ઘેડ... જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં પહોંચ્યું ZEE... ઘેડના ઓસા ગામ જવાનો રસ્તો બંધ... સ્થાનિકો ટ્રેકટર લઈને ZEEના સંવાદાતા ગૌરવ દવે અને કેમેરામેન ઉદય પવારને લેવા પહોંચ્યા... જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી, ખેતરો નદીમાં ફેરવાયા.... 1500 કરોડ ગ્રાન્ટ મંજુર કરી, પણ સ્થિતિ ઠેરને ઠેર...
14
comment0
Report
AKAshok Kumar
Aug 21, 2025 17:32:21
Junagadh, Gujarat:
FEED SEND TVU 75 જૂનાગઢ - જૂનાગઢ જિલ્લામાં વરસાદના વિરામને 24 કલાક વીત્યા... માંગરોળના બગસરા ગામ જળ બંબાકાર... Zee 24 કલાકની ટીમનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ.. જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં ZEE પહોંચ્યું.... બગસરા ગામમાં વરસાદના 24 કલાક પછી પણ ભર્યા કમરસમા પાણી... ઘોડાદર, સરમા, સામરડા, મખડી સહિતના 52 ગામ બેટમાં ફેરવાયા... છેલ્લા 48 કલાક થી બગસરા સહિતના ગામોમાં પાણી ભરાયા... ગામના લોકોએ કહ્યું, ગામમાં ડિલિવરી કોઈને આવે એવું હોય તો અમારે ખાટલામાં કે બેરલ પર બેસાડી લઈ જવા પડે...
14
comment0
Report
Advertisement
Back to top