Back
કોસાડી ગામમાં અન્ડરપાસના વિરોધથી રેલવે વિભાગમાં હડકંપ!
SVSANDEEP VASAVA
Sept 06, 2025 11:06:33
Surat, Gujarat
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- કોસાડી ગામ (માંગરોળ)
સ્લગ :-0609ZK_RAILWAY_VIORDH_1
ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
માંગરોળ તાલુકાના કોસાડી ગામના ગ્રામજનો એ નોંધાવ્યો વિરોધ , બ્રોડગેજ રેલવે લાઇન માટે બનાવવામાં આવનાર અન્ડરપાસ નો વિરોધ , ગામ માં જવા આવા માટે ના એક માત્ર રસ્તા પર રેલવે એ અન્ડર પાસ બનાવવા સર્વે શરૂ કરતા ગ્રામજનો નો વિરોધ
વીઓ...
સુરત જિલ્લાની એક માત્ર કોસંબા થી ઉમરપાડા ને જોડતી નેરો ગેજ ટ્રેન છેલ્લા કેટલાક સામાથી બંધ કરી દેવામાં આવી છે , અને હવે આ નેરોગેજ લાઇન ને બ્રોડગેજ માં રૂપાંતરિત કરવાનું કામ ચાલી રહ્યું છે , અનેક જગ્યા પર આ કામ ચાલુ પણ કરી દેવામાં આવ્યું છે ત્યારે આ લાઇન માટે અનેક જગ્યા પર અન્ડર પાસ પણ બનવામાં આવી રહ્યા છે ત્યારે માંગરોળ તાલુકાના કોસાડી ગામના ગ્રામજનો એ આ અન્ડર પાસ નો વિરોધ કરવાની શરૂઆત કરી છે
બાઈટ :- કાસિમ ભાઈ જીભાઈ - સ્થાનિક - કોસાડી ગામ
વીઓ....
કોસાડી ગામ આશરે ૧૦ હજાર થી વધુ વસ્તી ધરાવતું ગામ છે ,ગામ માં મોટા ભાગે ખેડૂતો અને પશુ પાલકો વસવાટ કરે છે , આ ગામ માં જવા અને આવા માટે એક માત્ર રસ્તો છે , જ્યાં થોડા દિવસ પહેલા આ રસ્તા પર રેલવે વિભાગના અધિકારીઓ અને એન્જિનિયરો અન્ડર પાસના સર્વેની કામગીરી માટે આવ્યા હતા , ગ્રામજનો નો વિરોધ છે કે આ અન્ડર પાસ ની જગ્યા પર ઓવરબ્રિજ બનાવવામાં આવે અથવા તો રેલવે ફાટક મૂકવામાં આવે કેમકે અન્ડર પાસ બની જસે તો ગામ માં આવતા મોટા સેરડીના ટ્રક , તેમજ દૂધના ટેન્કર આવતા બંધ થઈ જસે , ઉપરાંત જ્યાં અન્ડર પાસ બનવાનો છે ત્યાં એક મોટી શાળા પણ આવેલી છે જ્યાં ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને શાળા થી ગામ આવા જવા માટે બસનો ઉપયોગ કરે છે ,અન્ડર પાસ બનવાથી આ શાળાના બાળકોના ભણતર પર પણ અસર ઠસે
બાઈટ :- યુસુફ ભાઈ જીભાઈ - ઉપસરપંચ - કોસાડી ગામ
વીઓ...
જોકે આજરોજ વિરોધ ને લઈ સર્વે ગ્રામજનો જે જગ્યા પર અન્ડર પાસ બનવાનો છે ત્યાં ભેગા થયા હતા અને આ અંડરપાસ નો વિરોધ કર્યો હતો , ગ્રામજનો દ્વારા સમગ્ર મામલે સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચોધરી ને પણ બોલાવવામાં આવ્યા હતા અને બનનાર અંડરપાસ બાબતે માહિતગાર કર્યા હતા , કોંગ્રેસ પક્ષ તરફ થી આનંદ ચોધરી એ ગ્રામજનો ની લડત માં સાથે ઊભા રહેવા બાહેંધરી આપી હતી
બાઈટ :- આનંદ ભાઈ ચોધરી - સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PAParakh Agarawal
FollowSept 06, 2025 14:00:31Ambaji, Gujarat:
• અંબાજી માં ધોધમાર વરસાદ
• અંબાજીમાં છઠ્ઠા દિવસે મેળો ભીંજાયો
• અંબાજીના અનેક રસ્તાઓ ઉપર પાણી ની નદીઓ
• મુખ્ય હાઇવે માર્ગ પાણી માં ગરકાવ
• અનેક વાહન ચાલકો મુસ્કેલીમાં
• રાહદરીઓ પણ પરેશાન
• મેળામાં વેપાર કરવા આવેલા વેપારીઓ પણ મુસ્કેલીમાં
• દુકાનો માં પાણી ગુસ્યા
• વેપારીઓ વેપારની મોટી આશા ઢગારી નીવડી
બાઈટ- વેપારી
WKT PARAKH AGRAWAL
0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 06, 2025 14:00:10Modasa, Gujarat:
અરવલ્લી
શામળાજીથી ઉદયપુર હાઇવે પર લેન્ડસ્લાઇડની વધુ એક ઘટના
સતત વરસાદથી ધસી પડી ભેખડ
હાઇવે વિભાગ દ્વારા ભેખડ ખસેડવા કાર્યવાહી
વાહનચાલકોને શામળાજી પાસે તકેદારી રાખવા અપીલ
0
Report
AKArpan Kaydawala
FollowSept 06, 2025 13:50:01Ahmedabad, Gujarat:
અમદાવાદ
બોપલમાં ગટર સફાઈ દરમિયાન શ્રમિકોના મોતનો મામલો
બોપલની રહેણાંક સોસાયટી દ્વારા ગટર સફાઈ માટે ખાનગી શ્રમિકો બોલાવાયા હતા
સફાઈ કામગીરી દરમ્યાન ગેસથી ગૂંગળામણ થતા શ્રમિકો બેભાન થયા હતા
ફાયરબ્રિગેડને જાણ કરાતા બચાવવાના પ્રયત્ન થયા હતા
શ્રમિકોના રેસ્ક્યુ કરતા વિડિઓ આવ્યા સામે
દોરડા બાંધી શ્રમિકોને ગટર માંથી કઢાયા બહાર
બહાર કાઢી ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા
એકનું આજે સવારે જ્યારે અન્ય એક શ્રમિકનું ગત રાત્રિએ થયું હતું મોત
સમગ્ર મામલે બોપલ પોલીસ સ્ટેશને નોંધાઈ ફરિયાદ
0
Report
AKArpan Kaydawala
FollowSept 06, 2025 13:48:43Ahmedabad, Gujarat:
અમદાવાદ
ઇઝરાયેલના હુમલાના કારણે પેલેસ્ટાઇનમાં ઉભી થયેલી સ્થિતિના પીડિત હોવાનું કહી અમદાવાદ સહીત દેશના જુદા જુદા રાજ્યોની મસ્જિદો માંથી ફંડ ઉઘરાવવાના સિરિયન નાગરિકના મામલામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને વધુ સફળતા મળી છે. જેમાં અગાઉ પકડાયેલા ઈસમ સિવાય વધુ 3 સિરિયન નાગરિકને ઝડપી પાડવામાં આવ્યા છે. અગાઉ ઝડપાયેલા અલી નામના ઈસમની પુછપરછ બાદ ક્રાઇમ બ્રાન્ચને મળેલી માહિતી બાદ દિલ્લી એરપોર્ટ પરથી સીરિયા જવાના પ્રયત્નમાં 3 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. નોંધનીય છે કે અગાઉ ઝડપાયેલા આરોપી અંગેની માહિતી આ 3 લોકોને મળી જતા તેઓ અમદાવાદ છોડીને ભાગી ગયા હતા અને પશ્ચિમ બંગાળ, દિલ્લી સહિતના વિસ્તારોમા ફર્યા હતા. દરમ્યાન 3 ઈસમો સામે લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો હતો. જેથી 3 સપ્ટેમ્બરે દિલ્લીથી વાયા દુબઇ થઇ દમાસ્કસ જવાના પ્રયત્નમાં 3 સિરિયન નાગરિક ઝકરિયા હૈથમ મહંમદ અલઝકેર, અહમદ ઓહેદ ખદ્દર અલબક્ષ અને યુસુફ ખાલિદ હુસેન અલઝકેર ને ઝડપી પાડવામાં આવ્યા છે. નોંધનીય છે તમામ શખ્શો કાયદેસરના ટુરિસ્ટ વિઝા પર ભારતમાં આવેલા છે. પણ તેઓએ ટુરિસ્ટ વિઝાના નિયમોનો ભંગ કરી ફાળો ઉઘરાવવાની પ્રવૃત્તિ શરુ કરી હતી. ઝડપાયેલા ત્રણેય સિરિયન નાગરિકો પાસેથી 3000 અમિરિકન ડોલર પણ મળી આવ્યા છે. જેને તેઓએ ભારતીય ચલણ માંથી વટાવીને એકઠા કર્યા છે. પ્રાથમિક તપાસમાં આ ફંડ ઉઘરાવવાનો હેતુ પોતાના અંગત મોજશોખ પુરા કરવાનો હતો. હાલ તો પોલીસ ઉપરાંત વિવિધ સુરક્ષા એજન્સીઓએ આ સિરિયન નાગરિકોના નાણાં ઉઘરાવવાના ઈરાદા મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બાઈટ : ભરત પટેલ, acp - ક્રાઇમ બ્રાંન્ચ , અમદાવાદ
0
Report
SCSHAILESH CHAUHAN
FollowSept 06, 2025 13:48:35Idar, Gujarat:
એપૃવલ તપનભાઈ
સાબરકાંઠા
તા.06.09.25
સ્લગ આરોપી
ફીડ એફટીપી
સ્ક્રીપ્ત 2c
શૈલેષ ચૌહાણ
એન્કર
સાબરકાંઠા એલસીબી પોલીસ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી રહી હતી તે દરમિયાન જ હત્યાનો ભેદ ઉકેલાયો,સગા મોટાભાઈની જ હત્યા કર્યાનો ઘરફોડના આરોપીઓએ કબુલાત કરી, પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
વિઓ 01
સાબરકાંઠા એલસીબી પોલીસ ગરફોડ ચોરી કરનાર આરોપીઓની વોચમાં હતી તે દરમિયાન શંકાસ્પદ જણાયેલ ત્રણ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી જોકે આ પૂછપરછ દરમિયાન ગરફોડ ચોરીનો ભેદ ઉકેલતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો સામાન્ય રીતે એક ગેંગ બનાવી ઘરફોડ ચોરી અને બાઇક ચોરી કરતા હતા જોકે તેમના પરિવારના જ એક વ્યક્તિ અગાઉ ગરફોડ ચોરી અને મર્ડરના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં બંધ હતા પરંતુ પેરોલ પર આવ્યા હતા અને ત્યારબાદ પેરોલ જમ્પ કરી નાસ્તા ફરતા હતા તેઓને આ ગેંગ સાથે મળી ચોરી કરવા માટેનો પ્લાન બનાવવા માટે મુલાકાત ગોઠવી હતી જો કે આ મુલાકાત વખતે આરોપી રાહુલે તેના મોટાભાઈની હત્યા કરી નાખી હતી ગરે ટુપો આપી ત્રણ જણાએ મોટાભાઈની હત્યા કરી મૃતકની લાશને ગાંધીનગરના ડભોડા નજીક જમીનમાં દાટી દીધી હતી જોકે બે મહિના બાદ આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો જોકે સાબરકાંઠા પોલીસ અને ગાંધીનગર ડભોડા પોલીસ દ્વારા સંયુક્ત તપાસ કરી લાશને મામલતદાર ની હાજરીમાં બહાર નીકાળી ફોરેન્સિક પીએમ માટે તેમજ ડીએનએ મેચ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે જોકે હત્યાના ગુના બાબતે ગાંધીનગર ડભોડા પોલીસ તપાસ કરી રહી છે પ્રાથમિક તપાસમાં આરોપી રાહુલ ની પત્ની પર તેના મરણ જનાર મોટાભાઈ ખરાબ દ્રષ્ટિ રાખતા હોવાની અદાવત રાખી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે આ સાથે જ આ ગેંગ દ્વારા સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે. જોકે આ ગેંગના ત્રણ આરોપીઓ હજુ પકડવાના બાકી છે.
બાઈટ:ડો.પાર્થરાજસિંહ ગોહિલ,જિલ્લા પોલીસ વડા,સાબરકાંઠા
0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 06, 2025 13:35:12Modasa, Gujarat:
બ્રેકીંગ - અરવલ્લી
માલપુર નો વાત્રક ડેમ વધુ એક વખત ઓવરફ્લો
વાત્રક ડેમ ની મુખ્ય સપાટી 136.25 મીટર
વાત્રક ડેમ માં 10500 ક્યુસેક પાણી ની આવક
ડેમ નું રૂલ લેવલ જાળવવા નદી માં 10500 ક્યુસેક પાણી છોડાયું
હાલ ડેમ ની સપાટી 136.06
પાણી છોડાતા તંત્ર એ આગળ ના ગામો ને સતર્ક કરાય
3
Report
AKAshok Kumar
FollowSept 06, 2025 12:46:44Junagadh, Gujarat:
જુનાગઢ....ભોગ બનનાર વિદ્યાર્થી આવ્યો સામે
પીડિત વિધાર્થીએ કર્યા નવા ખુલાસા
મારકૂટ કરનાર વિધાર્થીઓએ બનાવી હતી ટોળકી
સ્કૂલ સંચાલક જી પી કાઠી ને તમામ બાબતોની હતી જાણકારી
હોસ્ટેલ સંચાલક રાજા ઝાલા એ આરોપી વિધાર્થીઓને છાવર્યા
8 થી વધારે વિધાર્થીઓ ચલાવતા ટોળકી
હોસ્ટેલમાં રોફ જમાવવા ટોળકી બનાવી અન્ય વિધાર્થીને માર મરાતો
શાળા અને હોસ્ટેલના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા માંગણી
અન્ય પીડિત વિધાર્થીના વાલીઓ પણ સામે આવે તેવી અપીલ
શાળા અને હોસ્ટેલ ને તાળા મારી બંધ કરી દેવી જોઈએ
બાઈટ પ્રવીણભાઈ રાવલિયા આગેવાન
બાઈટ ભોગ બનનાર વિદ્યાર્થી
બાઈટ ભોગ બનનાર વિદ્યાર્થી ના પિતા
આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલકાંડ મામલો
તપાસનીશ અધિકારી ચરણસિંહ ગોહિલનું નિવેદન
ઘટના જે બની છે તેને લઈને શું થયું તેની જાણવા કોશિશ કરી રહ્યા
હોસ્ટેલમાં મંજૂરી અને જરૂરી સુવિધાઓ છે કે કેમ તેની પર તપાસ થઈ રહી છે
ફાયર તેમજ અન્ય વિગતોની પૂછપરછ કરવામાં આવી રહી છે
સ્કૂલની પણ જરૂરી મંજૂરીઓ અંગે શાળા સંચાલકની પૂછપરછ કરાઇ
બાઈટ ચરણસિંહ ગોહિલ પ્રાંત અધિકારી જુનાગઢ
અશોક બારોટ
જૂનાગઢ
2
Report
MDMustak Dal
FollowSept 06, 2025 12:33:41Jamnagar, Gujarat:
તા.06-09-2025
રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર
સ્ટોરી ટાઇટલ : ધારાસભ્ય આંદોલન
Slug : 0609 ZK JMR MLA AANDOLAN
ફોર્મેટ : PKG
લોકેશન : જામનગર
એન્કર :
જામનગર ગ્રામ્ય પંથકમાં સતત ખરાબ રોડ રસ્તાઓ મામલે રજૂઆતો કર્યા બાદ પણ નિવારણ ન આવતા જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમત ખવા દ્વારા આજથી 15 km ની પદયાત્રા કરી અને મામલતદાર કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરવા સહિતના વિરોધના કાર્યક્રમો આપી તંત્રની આંખ ઉઘાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
વિઓ : 01
જામજોધપુરના ધારાસભ્ય હેમત ખવા દ્વારા આજે સવારે જામજોધપુર નજીક આવેલા ઈશ્વરીયા ગામથી જામજોધપુર સુધીની 15 km ની પદયાત્રા યોજવામાં આવી હતી. જેમાં તેમની સાથે ગ્રામજનો અને વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. ખાસ કરીને સતત ગ્રામ્ય વિસ્તારમાં ખરાબ રોડ રસ્તાઓને પગલે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા આજથી જામજોધપુરના ધારાસભ્ય દ્વારા આંદોલનના મંડાણ શરૂ કરવામાં આવ્યા છે.
વિઓ : 02
ઈશ્વરીયા ગામ થી જામજોધપુર મામલતદાર કચેરી સુધી પદયાત્રા પૂર્ણ કર્યા બાદ ધારાસભ્ય સહિતના લોકો દ્વારા મામલતદાર કચેરીને તાળાબંધી કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવતા તાળાબંધી પૂર્વે જ પોલીસ દ્વારા ધારાસભ્ય સહિતના લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ સમયે ભારે ઊગ્ર બોલાચાલી થતા માહોલ ગરમાયો હતો. જોકે પોલીસ દ્વારા તાળાબંધી કરતા ધારાસભ્ય સહિતના લોકોને અટકાવવામાં આવ્યા હતા.
વિઓ : 03
જ્યારે આ સમગ્ર મામલે મીડિયા દ્વારા જામજોધપુર મામલતદારનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા મામલતદાર પોતાની કચેરી છોડી નાસી ગયા હતા. જે રીતે ગ્રામ્ય પંથકમાં રોડ રસ્તાઓની હાલત ખરાબ છે તે અંગેના જવાબો માત્ર અધિકારીઓ જ આપી શકે છે, પરંતુ અધિકારીઓ પ્રજાને તો જવાબ આપતા ન હોય એવા સમયે મીડિયા જવાબ માંગવા જતા અધિકારીઓ પોતાની કચેરી છોડી ભાગ્યા હતા. જામજોધપુર મામલતદાર કચેરીના અધિકારી કે સી વાઘેલાએ મીડિયા ને જવાબ આપવા સુધા પણ ના પાડી દીધી હતી...
વિઓ : 04
જ્યારે જામજોધપુરના ધારાસભ્ય હેમત ખવા દ્વારા આજના આંદોલનની શરૂઆતના પગલે જો હવે આગામી સમયમાં રોડ રસ્તાઓની કામગીરીના કોન્ટ્રાક આપવા અને તાત્કાલિક રીપેરીંગ કામ કરવા સહિતની કામગીરી જો તંત્ર દ્વારા નહીં કરવામાં આવે તો આગામી સમયમાં જામનગર જિલ્લા પંચાયત ખાતે બાંધકામ વિભાગના અધિકારોનું મોહ કાળુ કરવાની પણ ચીમકી વિચારવામાં આવી છે.
બાઈટ : હેમંત ખવા ( ધારાસભ્ય - જામજોધપુર )
P2C... મુસ્તાક દલ.... ઝી મીડિયા...જામનગર
1
Report
ARAlkesh Rao
FollowSept 06, 2025 12:30:54Vaghrol, Gujarat:
બનાસકાંઠા...હવામાન વિભાગ ની આગાહી મુજબ કાંકરેજમા ભારે વરસાદ
કાંકરેજના શિહોરી અને થરામાં ધોધમાર વરસાદ
વરસાદ થતાજ કાંકરેજના થરામા વીજળી થઇ ગુલ
થરાની બજારમા રોડ પર ફરી વળ્યાં પાણી
2
Report
ARAlkesh Rao
FollowSept 06, 2025 12:21:08Vaghrol, Gujarat:
બનાસકાંઠા.
હવામાન વિભાગની આગાહીને લઈને બનાસકાંઠામાં વરસાદની ધમાકેદાર બેટિંગ..
દાંતીવાડામાં ધોધમાર વરસાદની શરૂઆત..
વરસાદને લઈને રોડ રસ્તાઓ પર ભરાયા પાણી..
ધાનેરા ,દાંતીવાડા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ..
જિલ્લામાં રેડ એલર્ટને લઈને જિલ્લા કલેકટરે નદી કાંઠે રહેતા લોકો ને એલર્ટ રહેવા સૂચના આપી છે..
વરસાદના આગમનને લઈને ખેડૂતો ખુશ ખુશાલ..
2
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 06, 2025 12:15:07Modasa, Gujarat:
અરવલ્લી
શામળાજીમાં સર્વિસ રોડ પર લેન્ડસ્લાઇડની ઘટના
સતત વરસાદથી ડુંગર પરથી ભેખડ ધસી પડી
જેસીબીની મદદથી ભેખડો દૂર કરાઈ
ભાદરવી પૂર્ણિમા પહેલા સતત વરસાદથી ભેખડો ધસી રહી છે
0
Report
PTPremal Trivedi
FollowSept 06, 2025 12:06:05Patan, Gujarat:
પાટણ
પાટણમાં બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલ્ટો
હવામાન વિભગની આગાહી ને પગલે ગાજવીજ સાથે વરસાદ
વરસાદને પગલે ઠેરઠેર ભરાયા પાણી
પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો બન્યા પરેશાન
ધારાસભ્ય કિરીટ પટેલ ટ્રેકટર લઈ વિવિધ વિસ્તારોમાં નીકળ્યા
કર્મભૂમિ સોસાયટીમા વરસાદી પાણી ભરાઈ રહેતા સોસાયટીમાં પહોંચ્યા કિરીટ પટેલ
સોસાયટીના રહીશો સાથે કરી ચર્ચા
1 to 1 ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ સ્થાનિક લોકો સાથે
0
Report
JBJayendra Bhoi
FollowSept 06, 2025 12:05:17Godhra, Gujarat:
पंचमहाल
पावागढ़ में मालवाहक रोपवे टूटा
मंदिर के लिये सामान ऊपर ले जाने के लिए लगाया गया रोपवे का रस्सा टूटने से भयानक हादसा
मंदिर और यज्ञशाला के लिए सामान ऊपर ले जाया जा रहा था
वर्तमान में मंदिर के लिए सामान चढ़ाने के लिए उपयोग हो रहा था रोपवे
हादसे में 6 लोगों की मौत
जयेंन्द्र भोई
2
Report
JBJayendra Bhoi
FollowSept 06, 2025 11:34:55Godhra, Gujarat:
બ્રેકીંગ પંચમહાલ પાવાગઢ ખાતે ગુડ્સ રોપવે તૂટયો
મંદિર ના બાંધકામ માટે માલ સમાન ઉપર ચઢાવવા માટે લગાવાયેલ રોપવે નો રોપ તૂટતાં ઘટી દુર્ઘટના
જોકે દુર્ઘટના મા જાનહાની ની હાલ કોઈ માહિતી નથી
મંદિર તથા યજ્ઞશાળા માટે માલ સામાન ઉપર લઈ જવાતો હતો
હાલ મંદિર માટે સર સમાન ચઢાવવા માટે વપરાતો હતો રોપ વે
ब्रेकिंग: पंचमहल पावागढ़ में गुड्स रोपवे टूटा।
मंदिर के निर्माण कार्य के लिए सामान ऊपर ले जाने के दौरान रोपवे का रस्सा टूटने से हादसा हुआ।
हालांकि दुर्घटना में जनहानि की कोई सूचना नहीं है।
मंदिर और यज्ञशाला के लिए सामान ऊपर ले जाया जा रहा था।
फिलहाल यह रोपवे केवल मंदिर के लिए सामान चढ़ाने में उपयोग हो रहा था।
5
Report
CPCHETAN PATEL
FollowSept 06, 2025 11:30:50Surat, Gujarat:
સુરત બ્રેક
આજે ગણેશ વિસર્જન નો મહાપર્વ
સુરત શહેરમાં 1 લાખથી વધુ નાની મોટી મૂર્તિઓનું વિસર્જન થશે
પોલીસ કમિશનર દ્વારા મોટી ગણેશ મૂર્તિ ના વાહન પર લાગેલા જીપીએસ સિસ્ટમ નું મોનિટરીગ કરવા પહોંચ્યા
ક્રાઇમબ્રાંચ ખાતે મોનિટરીગ રૂમ ઉભો કરવામાં આવ્યો છે
જે પણ ગણેશ પડાલની મૂર્તિઓ ધીમી ધારે જઇ રહી હોય ત્યાં અન્ય ટિમ મોકલી મૂર્તિ વહેલી ઓવારા પર પહોંચે તેવું આયોજન
4
Report