Back
ઉદયપુર હાઇવે પર લેન્ડસ્લાઇડ: વાહનચાલકો માટે ચેતવણી!
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 06, 2025 14:00:10
Modasa, Gujarat
અરવલ્લી
શામળાજીથી ઉદયપુર હાઇવે પર લેન્ડસ્લાઇડની વધુ એક ઘટના
સતત વરસાદથી ધસી પડી ભેખડ
હાઇવે વિભાગ દ્વારા ભેખડ ખસેડવા કાર્યવાહી
વાહનચાલકોને શામળાજી પાસે તકેદારી રાખવા અપીલ
4
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PTPremal Trivedi
FollowSept 06, 2025 16:15:35Patan, Gujarat:
એન્કર..
પાટણમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં શહેરના વેચાણ વાળા વિસ્તાર એવા ટેલીફોન એક્સચેન્જ રોડથી લીલી વાડી સુધીનો માર્ગ સંપૂર્ણ રીતે પાણીમાં ઘરકાવ થઈ જતા અને ઢીંચણ સમા પાણી ભરાઈ જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને અવરજવર કરવી ભારે મુશ્કેલ બનવા પામી હતી તો આ માર્ગ હાઇવે પર જતો હોય વાહન ચાલકો પણ અટવાઈ જવા પામ્યા હતા ત્યારે નગરપાલિકા તંત્ર નો પ્રેમોન્સૂન પ્લાન એણે જતા તાલીમ લોકોમાં ભારે રોજ જવા મળ્યો હતો પાટણ નગરપાલિકા ભાજપ શાશ્વત હોવા છતાં પણ અંદરનો અંદર વિભાગને લઈને પ્રજાના કોઈ કામ થતા નથી જેને લઈને હાલ તો હાલાકી ભોગવવી પડે છે ત્યારે નગરપાલિકાનું નગરોળ તંત્ર ક્યારે ગોળ નિંદ્રામાંથી જાગી પ્રજાના પ્રશ્નો દૂર કરે છે તે તો હવે જોવાનું રહ્યું
બાઈટ 1 to 1 સ્થાનિકો સાથે..
4
Report
PTPremal Trivedi
FollowSept 06, 2025 16:01:10Patan, Gujarat:
એન્કર..
પાટો શહેરમાં બપોર બાદ એકાએક ધોધમાર વરસાદ વરસવાના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગર્કાવ થઈ જતા નગરપાલિકાની પોલ સામે આવવા પામી હતી તો બીજી તરફ શહેરના હાઇવે માર્ગ પર આવેલ નવીન બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાઈ જતા આવતા જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આ બાબતની જાણ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને થતા તેઓ ચાલુ વરસાદે ટ્રેક્ટર લઈ તેમના સમર્થકો સાથે નવીન બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યા હતા અને બસ સ્ટેન્ડમાં રહેલ મુસાફરો સાથે ચર્ચા કરી તેમની રજૂઆત સાંભળી હતી તો બીજી તરફ બસ સ્ટેન્ડના અધિકારીઓને પણ પાણી ભરાવવા મામલે કેટલાક સૂચનો પણ કર્યા હતા તો સાથે પાટણ એસટી સ્ટેન્ડમાં જે પાણી ભરાય છે અને જે ખાડાઓ પડ્યા છે તેનું બે દિવસમાં નિરાકરણ નહીં આવે તો ધારાસભ્ય તેમના ખર્ચે ખાડાનું પુરાણ કરાવશે તેવું તેમણે જણાવ્યું હતું તો સાથે જ જુના બસ સ્ટેન્ડના નવીનીકરણ થાય છે તેને ઘણો સમય વીતી ગયો હોવા છતાં પણ તે હજુ સુધી પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવ્યું નથી અગામી વિધાનસભામાં અમે નવીન બસ સ્ટેન્ડની કામગીરી અંગે પણ રજૂઆત કરીશું અને 15 દિવસમાં નવીન બસ સ્ટેન્ડ ખુલ્લું નહીં મૂકવામાં આવે તો અમે વેપારીઓને સાથે રાખી બસ સ્ટેન્ડ ખાતે ભૂખ હડતાલ કરીશું તેમ ધારાસભ્ય કિરીટ પટેલે ચીમકી ઉચ્ચારી હતી..
બાઈટ. Wkt. પ્રેમલ ત્રિવેદી
બાઈટ 1.કિરીટ પટેલ. ધારાસભ્ય પાટણ
બાઈટ. 2.ભરત ભાઈ પટેલ. મુસાફર
બાઈટ. 3.દશરથ ભાઈ પટેલ. એ. ટી. આઈ. પાટણ બસ ડેપો
4
Report
PTPremal Trivedi
FollowSept 06, 2025 15:47:51Patan, Gujarat:
એન્કર
પાટણ શહેરમાં ધોધમાર વરસાદના પગલે શહેરના ટેલીફોન એક્સચેન્જ રોડથી લીલી વાડી સુધીનો માર્ગ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો સાથે જ સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી જતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી ત્યારે આ બાબતની રજૂઆત પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને કરતા કિરીટ પટેલ સહિત તેમના સમર્થકો પાણી ભરાયેલ વિસ્તાર સ્થળોની મુલાકાત લીધા બાદ ટેલીફોન એક્સચેન્જ રોડ ઉપર આવેલ માર્ગની મુલાકાત લીધી હતી અને તે વિસ્તારની કર્મભૂમિ સોસાયટી જેમા પાણી વરસાદી ઘૂસી જતા તે સ્થળની પણ ધારાસભ્ય મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકોને પડતી હાલાકી ને પણ સાંભળી હતી ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારો જે નીચાણવાળા છે જ્યાં પાણી ભરાયા છે તે તમામ વિસ્તારની મુલાકાત ધારાસભ્ય લીધી હતી
બાઈટ. 1 to 1. mla _સ્થાનિકો સાથે
7
Report
PTPremal Trivedi
FollowSept 06, 2025 15:47:47Patan, Gujarat:
એન્કર..
પાટણ શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ગરકાવ થઈ જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત્યારે ખાસ કરીને શહેરના પારેવા સર્કલથી ખાલકશા પીર જવાના માર્ગ પર પાણી ગરકાવ થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી તો બીજી તરફ આ માર્ગ પર ખાનગી શાળા આવેલ હોય વિદ્યાર્થીઓને લેવા તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા તેમને પણ ભરાયેલા પાણીમાંથી બહાર નીકળવું મુશ્કેલ રૂપ બનવા પામ્યું હતું ત્યારે ખાલકશા પીર રોડ પર 30 થી પણ વધુ સોસાયટીઓ આવેલી છે અને આ માર્ગ પર પાણી ભરાતા લોકો ને ભારે હાલાકી વેઠવી પડી હતી..
બાઈટ. 1 to 1.સ્થાનિકો સાથે
3
Report
PTPremal Trivedi
FollowSept 06, 2025 15:46:02Patan, Gujarat:
એન્કર..
પાટણ પંથક ની અંદર હવામાન વિભાગની આગાહીના પગલે બપોરના સુમારે ધોધમાર વરસાદ વરસવા પામ્યો હતો . જેને લઇને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત્યારે પાટણ શહેરના આનંદ સરોવર વિસ્તાર થી લઈને ગરનાળા સુધીનો સંપૂર્ણ માર્ગ પાણીમાં ગરકાવ થતા અવર જવર નો રસ્તો લોકો માટે વિકટર રૂપ બનવા પામ્યો હતો તો આ જ માર્ગ પર આવેલ ખાનગી શાળા વરસાદની પાણી ભરાવાના કારણે છોડી દેવામાં આવતા વિદ્યાર્થીઓને તેમજ વાલીઓને પાણીમાંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બનવા પામ્યું હતું
બાઈટ. 1 to 1 સ્થાનિકો સાથે
1
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 06, 2025 15:45:18Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેર મધ્યે રૂપીયા 4 કરોડના ખર્ચે લાયબ્રેરી બનતા આજે મંત્રી મુળુભાઈ બેરાએ કર્યુ લોકાર્પણ
રૂપીયા ચાર કરોડ ના ખર્ચે બનેલી લાયબ્રેરીમાં આધુનિક સ્ટડી રૂમો તેમજ એકી સાથે 230 લોકો વાચન કરી શકે તેવી સુવિધાઓ પણ કરવામાં આવી
આ લાઇબ્રેરીમાં હાલ 4 હજાર સભ્યો નોધાયાલા છે તેમજ વિધાર્થીઓ પરીક્ષાની તૈયારીઓ કરી શકે માટે આધુનિક સુવિધાઓ
વૃધ્ધો બાળકો પણ વાચન કરી શકે તે માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવેલ છે
હવે નવી આધુનિક લાયબ્રેરી બનતા આજે ગુજરાત સરકારના મંત્રી મુળુભાઇ બેરાએ લોકાર્પણ કરી લોકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો
0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 06, 2025 15:34:16Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ પર ધોળીધજા ડેમ પાર્કનું મંત્રીશ્રી મુળુભાઇ બેરા એ કર્યુ ખાત મુરત
ધોળીધજા ડેમ પર રૂપીયા 24 કરોડના ખર્ચે બનનાર ધોળીધજા પાર્કનું આજે મુળુભાઇ બેરા એ કર્યુ હતુ ખાત મુહૂર્ત
આ ધોળીધજા પાર્ક બનતા શહેરીજનોને એક નવુ હરવા ફરવાનું સ્થળ મળી રહેશે આ પાર્ક 18 મહિનામાં પુર્ણ થતા લોકોની માટે ખુલ્લુ મુકવામાં આવશે
આ ધોળીધજા પાર્ક પ્રવાસન સ્થળ બની રહેશે તેમજ લાઇટીગ ટુરિસ્ટો માટે પણ સુવીધા ઉભી કરવામાં આવશે
આ પ્રસંગે વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ માજી ધારાસભ્ય ધનજીભાઈ પટેલ ભાજપ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી પણ ઉપસ્થિત રહ્યા હતા
2
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 06, 2025 15:15:35Modasa, Gujarat:
અરવલ્લી
ભિલોડાનો સુનસર ધોધ બે દિવસ માટે બંધ કરાયો
અરવલ્લીમાં રેડ એલર્ટના પગલે સુરક્ષા કારણોસર ધોધ બંધ
તારીખ ૭ અને ૮ સપ્ટેમ્બર માટે બંધ
અમદાવાદ સહિત રાજ્યભરમાંથી રવિવારે જેમ છે સહેલાણીઓની ભીડ
6
Report
PAParakh Agarawal
FollowSept 06, 2025 15:15:15Ambaji, Gujarat:
અંબાજી બ્રેકિંગ
ભાદરવી પૂનમ ના મેળા નો આજે છઠ્ઠો દિવસ
મેળાના છઠ્ઠા દિવસે મંદિર ટ્રસ્ટ ને મળ્યું સોના નું દાન
અમદાવાદ ના દાતા દ્વારા મંદિર ટ્રસ્ટ ને 200 ગ્રામ સોનું દાન કર્યું
અંબાજી મંદિર ને સુવર્ણમય બનાવવાની કામગીરી માટે આપ્યું સોનાનું દાન
અંદાજિત કિંમત રૂપિયા 21 લાખ નું સોનું માંડી ટ્રસ્ટ ના ટેમ્પલ ઇન્સ્પેક્ટર ને અર્પણ કર્યું
અમદાવાદના દાતા નવીન ભાઈ પટેલ પોતાના પરિવાર સાથે મંદિર ને સોનુ દાન કર્યું
6
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 06, 2025 15:02:05Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના કાર્યક્રમમાં લાઇબ્રેરી અને ઉદ્ઘાટન વખતે
મંત્રી મુળુભાઈ એ પાવાગઢ ની દુર્ઘટના ને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું..
8
Report
PAParakh Agarawal
FollowSept 06, 2025 14:00:31Ambaji, Gujarat:
• અંબાજી માં ધોધમાર વરસાદ
• અંબાજીમાં છઠ્ઠા દિવસે મેળો ભીંજાયો
• અંબાજીના અનેક રસ્તાઓ ઉપર પાણી ની નદીઓ
• મુખ્ય હાઇવે માર્ગ પાણી માં ગરકાવ
• અનેક વાહન ચાલકો મુસ્કેલીમાં
• રાહદરીઓ પણ પરેશાન
• મેળામાં વેપાર કરવા આવેલા વેપારીઓ પણ મુસ્કેલીમાં
• દુકાનો માં પાણી ગુસ્યા
• વેપારીઓ વેપારની મોટી આશા ઢગારી નીવડી
બાઈટ- વેપારી
WKT PARAKH AGRAWAL
0
Report
AKArpan Kaydawala
FollowSept 06, 2025 13:50:01Ahmedabad, Gujarat:
અમદાવાદ
બોપલમાં ગટર સફાઈ દરમિયાન શ્રમિકોના મોતનો મામલો
બોપલની રહેણાંક સોસાયટી દ્વારા ગટર સફાઈ માટે ખાનગી શ્રમિકો બોલાવાયા હતા
સફાઈ કામગીરી દરમ્યાન ગેસથી ગૂંગળામણ થતા શ્રમિકો બેભાન થયા હતા
ફાયરબ્રિગેડને જાણ કરાતા બચાવવાના પ્રયત્ન થયા હતા
શ્રમિકોના રેસ્ક્યુ કરતા વિડિઓ આવ્યા સામે
દોરડા બાંધી શ્રમિકોને ગટર માંથી કઢાયા બહાર
બહાર કાઢી ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા
એકનું આજે સવારે જ્યારે અન્ય એક શ્રમિકનું ગત રાત્રિએ થયું હતું મોત
સમગ્ર મામલે બોપલ પોલીસ સ્ટેશને નોંધાઈ ફરિયાદ
2
Report
AKArpan Kaydawala
FollowSept 06, 2025 13:48:43Ahmedabad, Gujarat:
અમદાવાદ
ઇઝરાયેલના હુમલાના કારણે પેલેસ્ટાઇનમાં ઉભી થયેલી સ્થિતિના પીડિત હોવાનું કહી અમદાવાદ સહીત દેશના જુદા જુદા રાજ્યોની મસ્જિદો માંથી ફંડ ઉઘરાવવાના સિરિયન નાગરિકના મામલામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને વધુ સફળતા મળી છે. જેમાં અગાઉ પકડાયેલા ઈસમ સિવાય વધુ 3 સિરિયન નાગરિકને ઝડપી પાડવામાં આવ્યા છે. અગાઉ ઝડપાયેલા અલી નામના ઈસમની પુછપરછ બાદ ક્રાઇમ બ્રાન્ચને મળેલી માહિતી બાદ દિલ્લી એરપોર્ટ પરથી સીરિયા જવાના પ્રયત્નમાં 3 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. નોંધનીય છે કે અગાઉ ઝડપાયેલા આરોપી અંગેની માહિતી આ 3 લોકોને મળી જતા તેઓ અમદાવાદ છોડીને ભાગી ગયા હતા અને પશ્ચિમ બંગાળ, દિલ્લી સહિતના વિસ્તારોમા ફર્યા હતા. દરમ્યાન 3 ઈસમો સામે લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો હતો. જેથી 3 સપ્ટેમ્બરે દિલ્લીથી વાયા દુબઇ થઇ દમાસ્કસ જવાના પ્રયત્નમાં 3 સિરિયન નાગરિક ઝકરિયા હૈથમ મહંમદ અલઝકેર, અહમદ ઓહેદ ખદ્દર અલબક્ષ અને યુસુફ ખાલિદ હુસેન અલઝકેર ને ઝડપી પાડવામાં આવ્યા છે. નોંધનીય છે તમામ શખ્શો કાયદેસરના ટુરિસ્ટ વિઝા પર ભારતમાં આવેલા છે. પણ તેઓએ ટુરિસ્ટ વિઝાના નિયમોનો ભંગ કરી ફાળો ઉઘરાવવાની પ્રવૃત્તિ શરુ કરી હતી. ઝડપાયેલા ત્રણેય સિરિયન નાગરિકો પાસેથી 3000 અમિરિકન ડોલર પણ મળી આવ્યા છે. જેને તેઓએ ભારતીય ચલણ માંથી વટાવીને એકઠા કર્યા છે. પ્રાથમિક તપાસમાં આ ફંડ ઉઘરાવવાનો હેતુ પોતાના અંગત મોજશોખ પુરા કરવાનો હતો. હાલ તો પોલીસ ઉપરાંત વિવિધ સુરક્ષા એજન્સીઓએ આ સિરિયન નાગરિકોના નાણાં ઉઘરાવવાના ઈરાદા મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બાઈટ : ભરત પટેલ, acp - ક્રાઇમ બ્રાંન્ચ , અમદાવાદ
4
Report
SCSHAILESH CHAUHAN
FollowSept 06, 2025 13:48:35Idar, Gujarat:
એપૃવલ તપનભાઈ
સાબરકાંઠા
તા.06.09.25
સ્લગ આરોપી
ફીડ એફટીપી
સ્ક્રીપ્ત 2c
શૈલેષ ચૌહાણ
એન્કર
સાબરકાંઠા એલસીબી પોલીસ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી રહી હતી તે દરમિયાન જ હત્યાનો ભેદ ઉકેલાયો,સગા મોટાભાઈની જ હત્યા કર્યાનો ઘરફોડના આરોપીઓએ કબુલાત કરી, પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
વિઓ 01
સાબરકાંઠા એલસીબી પોલીસ ગરફોડ ચોરી કરનાર આરોપીઓની વોચમાં હતી તે દરમિયાન શંકાસ્પદ જણાયેલ ત્રણ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી જોકે આ પૂછપરછ દરમિયાન ગરફોડ ચોરીનો ભેદ ઉકેલતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો સામાન્ય રીતે એક ગેંગ બનાવી ઘરફોડ ચોરી અને બાઇક ચોરી કરતા હતા જોકે તેમના પરિવારના જ એક વ્યક્તિ અગાઉ ગરફોડ ચોરી અને મર્ડરના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં બંધ હતા પરંતુ પેરોલ પર આવ્યા હતા અને ત્યારબાદ પેરોલ જમ્પ કરી નાસ્તા ફરતા હતા તેઓને આ ગેંગ સાથે મળી ચોરી કરવા માટેનો પ્લાન બનાવવા માટે મુલાકાત ગોઠવી હતી જો કે આ મુલાકાત વખતે આરોપી રાહુલે તેના મોટાભાઈની હત્યા કરી નાખી હતી ગરે ટુપો આપી ત્રણ જણાએ મોટાભાઈની હત્યા કરી મૃતકની લાશને ગાંધીનગરના ડભોડા નજીક જમીનમાં દાટી દીધી હતી જોકે બે મહિના બાદ આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો જોકે સાબરકાંઠા પોલીસ અને ગાંધીનગર ડભોડા પોલીસ દ્વારા સંયુક્ત તપાસ કરી લાશને મામલતદાર ની હાજરીમાં બહાર નીકાળી ફોરેન્સિક પીએમ માટે તેમજ ડીએનએ મેચ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે જોકે હત્યાના ગુના બાબતે ગાંધીનગર ડભોડા પોલીસ તપાસ કરી રહી છે પ્રાથમિક તપાસમાં આરોપી રાહુલ ની પત્ની પર તેના મરણ જનાર મોટાભાઈ ખરાબ દ્રષ્ટિ રાખતા હોવાની અદાવત રાખી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે આ સાથે જ આ ગેંગ દ્વારા સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે. જોકે આ ગેંગના ત્રણ આરોપીઓ હજુ પકડવાના બાકી છે.
બાઈટ:ડો.પાર્થરાજસિંહ ગોહિલ,જિલ્લા પોલીસ વડા,સાબરકાંઠા
5
Report