Back
રાજકીય સલાહકાર સમિતિની બેઠક: શું ગુજરાતમાં મતદારયાદીમાં છે ગડબડ?
GPGaurav Patel
Aug 17, 2025 06:03:30
Ahmedabad, Gujarat
*અમદાવાદ આવેલા કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિકનુ નિવેદન*
રાજનીતિક સલાહકાર સમિતિની બેઠક છે
રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે
મતદારયાદીમાં થયેલી ગડબડ અંગે રાહુલ ગાંધીએ પુરાવા આપ્યા છે
સમગ્ર દેશમાંથી અનેક વિસ્તારમાં મતદારયાદીમાં ગડબડ થયાની વાત સામે આવે છે
આ કોઈ બાબત સત્તા મેળવવા માટે નથી
ચૂંટણીપંચની જવાબદારી હોય છે નિષ્પક્ષ ચૂંટણી કરવાની
દરેક જગ્યાએ અમે મતદારયાદીમાં રહેલી ક્ષતિઓ શોધી રહ્યા છીએ
તમામ રાજ્યોમાંથી આ પ્રકારની ગડબડીની વાતો સામે આવી છે
બાઇટ
મુકુલ વાસનીક
પ્રભારી ગુજરાત કોંગ્રેસ
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowAug 17, 2025 07:30:55Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ
PACKAGE
FEED,_LIVE_U
FOLDER_SRT_DHARNA
એંકર:સુરત દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાઓને પકડવા અને કાયમી ધોરણે આશ્રય ગૃહોમાં રાખવાના સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશ સામે, સુરતના જીવદયા પ્રેમીઓએ સખત વિરોધ નોંધાવ્યો છે. શહેરના જાણીતા જીવદયા પ્રેમી ધર્મેશ ગામીએ મજુરા ફાયર સ્ટેશન સામે એક દિવસના પ્રતીક ઉપવાસ કરીને આ નિર્ણય સામે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો.
વીઓ:1 આ વિરોધ પ્રદર્શનમાં જીવદયા પ્રેમીઓએ ''''હમ ભી પ્રકૃતિ કા હિસ્સા હૈ, હમે કૈદ મેં રખના યોગ્ય નહીં'''' જેવા સૂત્રોચ્ચાર સાથે પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા. તેમની મુખ્ય માંગણી સુપ્રીમ કોર્ટના આદેશ પર પુનર્વિચાર કરવાની છે.ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે, "શ્વાન પણ પર્યાવરણનો એક અભિન્ન ભાગ છે અને તેમને પકડીને કાયમી ધોરણે આશ્રય ગૃહોમાં પૂરી રાખવા તે યોગ્ય નથી. આ નિર્ણયથી શ્વાનોના અધિકારોનું હનન થાય છે."
વીઓ:2 સુરતમાં થયેલો આ વિરોધ માત્ર સ્થાનિક ઘટના નથી, પરંતુ સમગ્ર દેશમાં સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે રોષ જોવા મળી રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં કૂતરાઓની નસબંધી કરીને તેમને આશ્રય ગૃહોમાં રાખવાના આદેશનો વિરોધ માત્ર સામાન્ય જનતા જ નહીં, પરંતુ બોલિવૂડના અનેક કલાકારોએ પણ કર્યો છે. આ કલાકારોએ સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ્સ પર આ મુદ્દાને ઉઠાવીને પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે. જેના કારણે આ વિષય રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો છે.
WKT: પ્રશાંત ઢીવરે
બાઈટ: ધર્મેશ ગામી (જીવદયા પ્રેમી)
વીઓ:3 સુરતમાં ધર્મેશ ગામીની આ પહેલને અનેક જીવદયા પ્રેમીઓનું સમર્થન મળ્યું છે. જે દર્શાવે છે કે આ મુદ્દો લોકોની લાગણીઓ સાથે ગાઢ રીતે જોડાયેલો છે. આ વિરોધ પ્રદર્શનોએ સરકાર અને ન્યાયપાલિકાને આ મુદ્દા પર ફરી વિચારણા કરવા માટે પ્રેરિત કર્યા છે.
પ્રશાંત ઢીવરે - સુરત
PACKAGE
2
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowAug 17, 2025 06:45:54Dahod, Gujarat:
दाहोद ब्रेकिंग
देवगढ़ बारिया स्थित हंसनाथ महादेव मंदिर में नोटों का भव्य शृंगार
श्रावण मास के पावन अवसर पर भगवान शिव का नोटों से श्रृंगार किया गया
500, 200, 100 और 50 रुपये के नोटों से कुल 2,00,101 रुपये का अद्भुत श्रृंगार किया गया
प्राचीन हंसनाथ महादेव मंदिर के स्थानीय लोग इस मंदिर को जूना महल के नाम से भी जानते हैं
इस अनूठी सजावट को देखने के लिए बड़ी संख्या में श्रद्धालु मंदिर पहुँचे
14
Report
KBKETAN BAGDA
FollowAug 17, 2025 06:33:21Amreli, Gujarat:
સ્લગ - ખેડૂતો ખુશ
લોકેશન - અમરેલી
રિપોર્ટર - કેતન બગડા
ફોર્મેટ - પેકેજ
એપૃલ - વિશાલભાઈ
તારીખ - 17/8/25
એન્કર.......
અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધીમીધારે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. જિલ્લામાં એક મહિનાથી વરસાદ ખેંચાયો હતો જેને લઇને ખેડૂતો ખૂબ જ ચિંતિત હતા ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ આવતા મૂરજાતી મૌલાતને નવું જીવનદાન મળ્યું છે.
વિઓ - 1
અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની માટે માઠી દશા બેઠી હતી કપાસ અને મગફળીનો પાક મુર્જાવવા લાગ્યો હતો. ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈને બેઠા હતા ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ આવતા મૂળ જાતિ મોહલાતને નવું જીવનદાન મળ્યું છે. વરસાદ ખેંચાતા ખેડૂતો મુંજવણમાં મુકાયા હતા. કપાસ અને મગફળીના પાક સુકાવા લાગ્યો હતો. પરંતુ મેઘરાજાએ સમગ્ર અમરેલી જિલ્લામાં ધીમીધારે એક વર્ષ આવતા કપાસ અને મગફળી નો પાક ફરી લહેરાવા લાગ્યો છે.
બાઈટ - 1 - હરેશભાઇ - ખેડૂત - અમરેલી
વિઓ - 2
અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કપાસ અને મગફળીનું વાવેતર કરતા હોય છે શરૂઆતમાં સમગ્ર અમરેલી જિલ્લામાં ખૂબ જ સારો વરસાદ હતો. ત્યારબાદ છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાયો હતો સમગ્ર અમરેલી જિલ્લાના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા. ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કપાસ અને મગફળીના પાક મુરજાવા લાગતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.વરસાદ ખેંચાતા ખેડૂતો કુવામાંથી પાક ને પાણી પાઈ રહ્યા હતા.પરંતુ વરસાદ ખેંચાતા કૂવામાં પણ પાણી ઓછું થવા લાગ્યું હતું.ત્યારે વરસાદ આવતા મુર્જાતી મોલાત ને વરસાદી રૂપી નવું જીવંતદાન મળી ગયું છે.
બાઈટ - 2 - મહેશભાઈ કાકડીયા - ખેડૂત - અમરેલી
પીટુસી.......કેતન બગડા અમરેલી
ફાઇનલ વિઓ......
છેલ્લા બે દિવસથી સમગ્ર અમરેલી જિલ્લામાં ધીમીધારે વરસાદ આવતા ખેડૂતો ખુશ છે.જિલ્લામાં એક મહિનાથી વરસાદ ખેંચાયો હતો.વરસાદ ખેંચાતા ખેડૂતો માં ચિંતા હતી કે કપાસ,મગફળી અને અન્ય ખેત જણસો મુરજાઈ જશે અને પાક નિષફળ જશે.પરંતુ મેઘરાજાએ જિલ્લા બે દિવસથી અવિરત હેત વરસાવતા ખેડૂતો ખુશ છે.
રિપોર્ટર - કેતન બગડા અમરેલી
13
Report
GPGaurav Patel
FollowAug 17, 2025 06:33:17Ahmedabad, Gujarat:
એર ઇન્ડીયાની મુંબઇ થી અમદાવાદ આવતી ફલાઇટમા વિલંબ
5 30 વાગ્યાથી મુંબઇથી ટેક ઓફનો સમય હતો પરંતુ હજુ સુધી પણ ટેક ઓફ નહિં
મુસાફરોને પરેશાની,એર ઇન્ડીયાની AI 613 થી ફલાઇટ
14
Report
GPGaurav Patel
FollowAug 17, 2025 06:33:13Ahmedabad, Gujarat:
મહારાષ્ટ્રના મંત્રી સંજય રાઠોડનુ વોટ ચોરી મુદ્દે નિવેદન
વિપક્ષ પાસે કોઇ મુદ્દા નથી માટે વોટ ચોરીનો મુદ્દો બનાવે છે
મહારાષ્ટ્ર અને દેશની ચુંટણીમાં પણ આરોપ લગાવ્યા હતા
પાર્ટીના કાર્યકર્તાઓ ફોસલાવાના માટે મુદ્દો રજુ કર્યો
ચુંટણી પંચે પણ સ્પષ્ટ કહ્યુ છે કે પુરાવા અને સબુત હોય તો રજુ કરે
મહારાષ્ટ્ર માં ભારે મતે અમે ચૂંટાઈને આવ્યા છીએ
હાર બાદ કોઇ મુદ્દો ન રેહતા વોટ ચોરીનો મુદ્દો બનાવી ફરે છે
પ્રજાને ખબર છે કે તેમણે કોને મત આપ્યો છે
ભાષા વાદ એ ચુંટણી મુદ્દો છે વિકાસ સામે કોઇ મુદ્દો ન રેહતા ભાષાને મુદ્દો બનાવ્યો છે
જેનાથી તેમને કોઇ ફાયદો થવાનો નથી
બાઇટ
સંજય રાઠોડ
મંત્રી મહારાષ્ટ્ર સરકાર
14
Report
GPGaurav Patel
FollowAug 17, 2025 06:33:08Ahmedabad, Gujarat:
ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનુ આપની સક્રિયતા મુદ્દે નિવેદન
પેટા ચુંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો એ હકિકત
વર્ષ ૨૦૨૨ની ચુંટણીમાં પણ તેઓ આ બેઠક જીત્યા હતા
એમણે કોઇ નવી બેઠકમાં વધારો કર્યો નથી
૨૦૨૨ ની ચુંટણી અલગ હતી અને ૨૦૨૭ની ચુંટણી અલગ હશે
અમારી પ્રાથમિકતા સંગઠનને તમામે સ્તરે મજબુત કરવાની ચાલી રહી છે
સંગઠન સર્જન અભિયાન અંતર્ગત જિલ્લા અધ્યક્ષ ની નિમણુક થઇ ચુકી છે
હવે જિલ્લા સંગઠન અને પછી તાલુકા સંગઠનની રચના થયે
પ્રભારીઓએ જિલ્લા અને તાલુકા સ્તરે જઇ સેન્સ મેળવી છે
સંગઠન મજબુત કરવાના અમારા પ્રયાસો અને સ્થાનિક મુદ્દાને લઇ લોકો વચ્ચે જવાનું શરુ કર્યું છે
બાઇટ
મુકુલ વાસનીક પ્રભારી ગુજરાત કોંગ્રેસ
12
Report
NJNILESH JOSHI
FollowAug 17, 2025 05:15:05Vapi, Gujarat:
વલસાડ
વલસાડ જિલ્લા ના વાપી ખાતે ની ઘટના
સુરત જિલ્લાના લીંબાયત વિસ્તાર માં થયેલ મર્ડર ના મુખ્ય આરોપી અસફાક નાસીર શેખ ને પકડવા સુરત ક્રાઈમ બ્રાન્ચ વલસાડ આવી હતી
વાપી ના ડુંગરા વિસ્તાર માં આરોપી હોવાની બાતમી મળતા શોધખોળ હાથ ધરી હતી
ડુંગરા ના અમન નગર વિસ્તારમાં આરોપી મળી આવતા આરોપી અસફાક શેખ એ પોલીસ ઉપર ચપ્પુ હુલાવ્યુ
સ્વબચાવ પોલીસે આરોપીના પગ ના ભાગ ઉપર કર્યું ફાયરિંગ
આરોપી ને પગ ના ભાગ ઉપર વાગી ગોળી
પોલીસે આરોપી ની અટકાયત કરી સારવાર હેઠળ વાપી ની હરિયા હોસ્પિટલમાં લવાયો
આરોપી ને વધુ તપાસ માટે સુરત dcp ક્રાઈમ બ્રાન્ચ સુરત ખાતે રવાના
wt નિલેશ જોશી
13
Report
HNHEMKANT NAUTIYAL
FollowAug 17, 2025 03:45:58Uttarkashi, Uttarakhand:
स्लग-धराली आपदा के 12वें दिन खुदाई में सुरक्षित मिली मां राजराजेश्वरी की चांदी की मूर्ति और अन्य सामान भावुक हुए ग्रामीण
रिपोर्ट-हेमकांत नौटियाल उत्तरकाशी
एंकर-उत्तरकाशी धराली में लगातार रेस्क्यू कार्य किया जा रहा और लापता लोगों को रेस्क्यू टीमें ढूंढने का कार्य कर रही है लेकिन 12 वें दिन रेस्क्यू कार्य में रेस्क्यू टीमों को एक चमत्कार देखने को मिला है।12 वें दिन धराली में आए मलबे में जब रेस्क्यू टीमें खुदाई का कार्य कर रही थी।आपदा के दिन मलबे में दबी गांव के गलाणथोक की कुलदेवी राजराजेश्वरी की चांदी की मूर्ति के साथ उनकी कटार और अन्य सामान सुरक्षित मिला। ग्रामीण माता के इस चमत्कार को देखकर भावुक हो उठे,ग्रामीणों सहित आईटीबीपी अन्य जवानों ने मलबे से मां राजराजेश्वरी की मूर्ति को सुरक्षित निकालकर मां की मूर्ति की पूजा अर्चना की ग्रामीणों ने बताया कि यह तीसरी बार हुआ है जब मां की मूर्ति सुरक्षित मिली है।
14
Report
SVSANDEEP VASAVA
FollowAug 16, 2025 17:45:36Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- સાહોલ (અંકલેશ્વર)
સ્લગ :-1308ZK_SRT_BRIDGE_2
ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
સુરત અને ભરૂચ જિલ્લાને જોડતા હાંસોટ નજીક કીમ નદી પર બનાવેલ આશરે ૫૦ વર્ષ થી પણ જૂનો બ્રિજ બિસ્માર અવસ્થામાં છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સ્થાનિકો દ્વારા લેખિત ફરિયાદ કરવા છતાં તંત્ર ઊંઘમાં હતું. જોકે મોડે મોડે તંત્ર જાગ્યું છે અને નેશનલ હાઇવે ની ટીમ દ્વારા ટેસ્ટિંગ રિપોર્ટ શરૂ કરી સેમ્પલો લઈ બ્રિજ અંગે ના તમામ રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય લેવામા આવશે.
વિઓ...
વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અનેક લોકો ના મોત બાદ રાજ્યમાં કેટલાય બ્રીજો જોખમી ઉભા છે. તે અંગે રાજય સરકાર દ્વારા બ્રિજોના નિરીક્ષણ માટે આદેશ કરવામાં આવ્યા છે. ત્યારે સુરત-ભરૂચ જિલ્લાને જોડતો કીમ નદી પરનો વડોલી-હાંસોટ બ્રિજ જર્જરિત હાલતમાં દેખાય આવે છે. સુરત-ભરૂચ જિલ્લાને જોડતો કીમ નદી પરનો આ બ્રિજ ૫૦ વર્ષેથી વધુ જૂનો છે. બ્રિજ જર્જરિત, લટકતા પોપડા, સળીયા બહાર નીકળી ગયા છે. બ્રિજ પરથી હેવી વાહનો પસાર થાય ત્યારે બ્રિજમાં કંપન આવે છે. બ્રિજ સુરત અને ભરૂચ જિલ્લાના લોકો માટે આશીર્વાદ રૂપ બ્રિજ છે. સુરત જિલ્લા અને શહેરને તેમજ નેશનલ હાઇવે 48ને જોડતો માર્ગ છે. તો બીજી તરફ ભરૂચ જિલ્લાના હાંસોટ અને અંકલેશ્વરને જોડતો માર્ગ છે. એટલે સ્વભાવિક હજારો વાહન રોજિંદા પસાર થાય છે. વડોલી ગામના આગેવાને દ્વારા હાંસોટ મામલતદાર અને હાઇવે ઓથોરિટીને લેખિતમાં ફરિયાદ કરી હતી. બ્રિજ પરથી હજારો વાહનો પૂરઝડપે પસાર થઈ રહ્યા છે. ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ન સર્જાય સાવચેતી સતર્કતાના ભાગરૂપે મીડિયા દ્વારા પણ આ અંગે અસરકારક અહેવાલ ઘોર નિંદ્રામાં સુતેલા સરકારી બાબુઓને જગાડવા માટે પ્રસારિત કર્યો હતો. જે બાદ હવે મોડે મોડે નેશનલ હાઇવે તંત્રએ સાહોલ બ્રિજ ૩ થી ૪ કલાક માટે વાહનોની અવજ જવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. અને મશીનરી થકી બ્રિજ ટેસ્ટિંગ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મહત્વ નું છે કે ઉપરોક્ત બ્રિજ બે જિલ્લા ને જોડતો અને બ્રિજ બે જિલ્લા ની સીમમાં પણ આવે છે. વડોલી-સાહોલ માર્ગ બંધ કરવામાં આવતા એક છેડે કીમ પોલીસ તો બીજા છેડે હાંસોટ પોલીસ નો બંદોબસ્ત ગોઠવી માર્ગ અવજ જવર માટે બંધ કરી વાહન અજાણ ચાલકોને પોલીસ કર્મીઓ દ્વારા માર્ગ સંબધિત જરૂરી દિશા સૂચન કરવામાં આવ્યા હતા.
વોક થ્રુ :- સંદીપ વસાવા (સાહોલ બ્રિજ : અંકલેશ્વર)
14
Report
SVSANDEEP VASAVA
FollowAug 16, 2025 17:01:56Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- પિપોદરા (માંગરોળ)
સ્લગ :-1308ZK_SRT_FIRING_PKG
ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એંકર...
સુરત ની પીપોદરા GIDC માં બાઇક પર આવેલા અજાણ્યા ઈસમોએ કપડા ની દુકાન ચલાવતા વેપારી પર ધડાધડ ફાયરિંગ કરી ભાગી ગયા હતા. ઘટના ને પગલે પોલીસના ધાડેધાડા ઘટના સ્થળે ઉતરી ગયા હતા અને આરોપીઓના કોલર સુધી પહોંચી વળવા તજવીજ હાથ ધરી હતી.
વીઓ...
સુરત જિલ્લામાં વધુ એકવાર તહેવારોના ટાણે ફાયરિંગની ઘટના બનવા પામી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા GIDC માં આજરોજ રાત્રિના 9 વાગ્યા આસપાસ એક કપડાની દુકાન ચલાવતો વેપારી બ્લેક કલરીની મોપેડ લઈને gidc ના મુખ્ય રસ્તા પર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન બાઇક પર અજાણ્યા બે ઇસમો આવ્યા હતા અને ત્રણ થી ચાર રાઉન્ડ ફાયરિંગ કરી વેપારી ને ઇજાઓ પહોંચાડી હતી. લોકોના ટોળા એકઠા થઈ જતા આરોપીઓ ભાગી ગયા હતા. અને ઇજાગ્રસ્ત ઉગ્ર શાહુ નામના કપડાં ના વેપારીને 108 ambulance મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
બાઈટ :- આર.આર સરવૈયા સુરત ગ્રામ્ય DYSP
વીઓ - ફાયરિંગ ની ઘટનાને પગલે સુરત જિલ્લા SOG,LCB અને કોસંબા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આસપાસ વિસ્તારના cctv ફૂટેજ તેમજ નજરે જોનારા લોકોના નિવેદન લેવાનું શરૂ કર્યું હતું. સાથે જ ફાયરિંગ કરનાર અજાણ્યા ઇસમો કોણ હતા,ક્યાંથી આવ્યા,ક્યાં કારણોસર ફાયરિંગ કર્યું એ દિશામાં તપાસ હાથ ધરી છે. ત્યારે બનેલ ઘટના ને પગલે લોકોમાં ભય ફેલાઈ ગયો છે.
વોક થ્રુ :- સંદીપ વસાવા (પીપોદરા - માંગરોળ)
14
Report
NDNavneet Dalwadi
FollowAug 16, 2025 16:01:16Bhavnagar, Gujarat:
રિપોર્ટર: નવનીત દલવાડી.
લોકેશન: પાલીતાણા, ભાવનગર.
તારીખ: ૧૬/૦૮/૨૦૨૫.
સ્ટોરી: એવીબી.
એપ્રુવલ: ડેસ્ક.
સ્લગ: કેન્દ્રીયમંત્રીના હસ્તે વતન હણોલ ખાતે ગ્રામજનોને સાયકલની ભેટ.
એન્કર:
આજે જન્માષ્ટમી પર્વે કેન્દ્રિયમંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા તેના વતન પાલીતાણાના હણોલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે જન્માષ્ટમી મહોત્સવમાં ભાગ લીધો હતો. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઈન્ડિયા અંતર્ગત લોકોની આરોગ્ય સુખાકારી વધુ સારી રહે તેવા ઉમદા ઉદેશ્ય સાથે ગામના 350 પરિવારોને સાયકલ ભેટ આપવામાં આવી હતી.
વિઓ ૧:
પાલીતાણાનું હણોલ ગામ એટલે કેન્દ્રિયમંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાનું વતન કે જેને વડાપ્રધાનના આદર્શ સ્વપ્ન સમી તમામ સુવિધા સભર બનાવવામાં આવી રહ્યું છે. અગાઉ લોકોની સુખાકારી અને સુવિધા વધારવા ક્રિકેટ ગ્રાઉન્ડ, સરોવર, કોમ્યુનિટી હોલ, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર સહિતની અનેક સુવિધાઓ શરૂ કરવામાં આવી હતી. આજે હણોલ ખાતે કેન્દ્રિયમંત્રીએ આ ગામમાં તૈયાર થયેલા ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી અને બેટ પર પોતાનો હાથ અજમાવ્યો હતો. ત્યાર બાદ ઉદ્યોગપતિઓ, ગ્રામજનો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ગામના 350 પરિવારોને આરોગ્ય સુખાકારી માટે ઘરદીઠ એક સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ અવસરે કેન્દ્રિયમંત્રીએ પોતાના ગામના તમામ પરિવારોને સાયકલોત્સવ કાર્યક્રમ યોજી હવેથી આ પરિવારના લોકો ગામમાં કે વાડી ખેતર જવા પોતાની બાઈક કે કારના બદલે સાયકલનો ઉપયોગ કરશે, જેને લઈ ગામના તમામ 350 પરિવારોને ઘર દીઠ એક સાયકલ ભેટ આપી હતી. જેથી પેટ્રોલ, ડીઝલની બચતની સાથે પર્યાવરણની પણ રક્ષા થશે અને લોકોના આરોગ્યની સુખાકારીમાં પણ વધારો થશે.
બાઈટ: ડો.મનસુખભાઇ માંડવીયા, કેન્દ્રિયમંત્રી, ભારત સરકાર.
ટિકર:
કેન્દ્રિયમંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા પહોંચ્યા વતન હણોલ.
વતન હણોલ ખાતે જન્માષ્ટમી મહોત્સવમાં જોડાયા.
આદર્શ ગામ હણોલમાં ડેવલપ થયેલા સ્થળની લીધી મુલાકાત.
ગામના તમામ 350 પરિવારો ને આપી સાયકલની ભેટ.
હવેથી ગામના લોકો બાઇક કે કારના બદલે સાયકલનો કરશે ઉપયોગ.
પર્યાવરણ અને આર્થિક બચતની સાથે આરોગ્ય સુખકારીમાં થશે વધારો.
14
Report
AKAshok Kumar
FollowAug 16, 2025 16:01:11Junagadh, Gujarat:
જુનાગઢ
જુનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદ શરુ
સાંજે સાત વાગ્યા શહેર માં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો
અસહ્ય ગરમી બાદ વરસાદ શરૂ
જુનાગઢ શહેર અને જિલ્લામાં આમ પણ આ વર્ષ માં વરસાદ ઓછો હોય તેને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ
બાઈટ ઉદયભાઇ
રહેવાથી જુનાગઢ
જૂનાગઢ - જીલ્લામાં સમી સાંજથી વરસાદી માહોલ
ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની વધામણી આપતો વરસાદ
ભેંસાણ તાલુકામાં સૌથી વધુ ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો
ગિરનાર પર્વત પર બે ઈંચ, વંથલી અને વિસાવદરમાં એક એક ઈંચ વરસાદ
જૂનાગઢ શહેર અને તાલુકામાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો
ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસતો વરસાદ ખેતી પાકો માટે ફાયદાકારક
wokthruv
14
Report
CPCHETAN PATEL
FollowAug 16, 2025 14:17:36Surat, Gujarat:
સુરત બ્રેકિંગ..
વાગડ ના રાજમાર્ગની મુખ્ય દહી હાડી કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સી આર પાટીલ રહ્યા ઉપસ્થિત
સી આર પાટીલે લોકોને પાઠવી જન્માષ્ટમી ની શુભકામના
સી આર પાટીલ નું નિવેદન
જન્માષ્ટમી માં એકના ખભા ઉપર બીજો વ્યક્તિ ઊભો રહી પિરામિડ બનાવે છે અને મટકી ફોડે છે
મટકી ફોડતી વખતે આણંદ ની ચિચિયારીઓ પાડે છે
પડી જવાનો ડર રહેતો નથી અને આઠ આઠ થરના પિરામિડ બનાવે છે,
નીચેના યુવાનો પર સૌથી વધુ ભાર હોય છે,
નીચેના વ્યક્તિને ખબર હોય છે કે તેની એક ચૂક ઉપરના વ્યક્તિઓને નીચે લાવી શકે છે
જેના કારણે મજબૂતાઇ થી પકડ બનાવી રાખે છે,
આ દેશનો યુવાન સશક્ત છે,
આ માત્ર દહીં હાંડી માટે યુવાનો કાર્યક્રમ કરે છે એવું નથી,
પૂર જેવી સ્થિતિના સમયે આજ યુવાનો મજબુતાઈ રાહત કામગીરી માટે ઉતરી જાય છે,
શહેરના લોકોને મદદ કરવા આગળ આવે છે
શહેરના લોકોને જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના છે
બાઈટ :સીઆર પાટીલ (કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી )
14
Report
CPCHETAN PATEL
FollowAug 16, 2025 14:17:31Surat, Gujarat:
સુરત...
સુરતમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
શહેરમાં ઠેર ઠેર દહીં હાંડી ના કાર્યક્રમો
શહેરમાં નાની મોટી મળી 3 હજાર જેટલી દહી હાંડી
મુખ્ય ભાગલ વિસ્તારમાં 35 ફૂટ ઊંચી દહીં હાંડી ફોડવામાં આવશે
ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલ રહેશે હાજર
છેલ્લા 27 વર્ષથી ભાગલ પર મુખ્ય 35 ફૂટ ઊંચી દહીં હાંડી નો કાર્યક્રમ કરવામાં આવે છે,
જ્યાં આ વખતે 143 ગોવિંદા મંડળો દહીં હાંડી કાર્યક્રમમાં ભાગ લેશે
વોક થ્રુ.ચેતન
14
Report