Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Dholpur328001

पार्वती बांध में पानी की आवक बढ़ी, क्या होगा अगला कदम?

BSBhanu Sharma
Jul 14, 2025 10:09:01
Dholpur, Rajasthan
सरमथुरा , धौलपुर सरमथुरा क्षेत्र स्थित आँगई पार्वती बांध के जलस्तर में एक बार फिर से बढ़ोत्तरी हुई हैं। बांध के कैचमेंट एरिया में हुई भारी बारिश के बाद बांध लबालब हो गया हैं। सोमवार सुबह पार्वती बांध में शेरनी और पार्वती नदी से लगातार पानी की आवक के बाद पार्वती बांध के का गेज 222.50 मीटर पर पहुंच गया हैं। बांध की कुल भराव क्षमता 223.41मीटर हैं। पार्वती बांध के कैचमेंट एरिया में लगातार बारिश के चलते हुए आँगई गांव स्थित पार्वती बांध में पानी की आवक हो रही हैं।सतर्कता की दृष्टि से पुलिस प्रशासन के अधिकारियों ने बांध पर पहुंचकर स्थिति का जायजा लिया
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
UCUmesh Chouhan
Aug 31, 2025 06:32:03
Jhabua, Madhya Pradesh:
शनिवार शाम थांदला के समीप नौगांव में एक दुखद घटना हो गई। घटना में दुकान के बाहर ओटले पर बैठे एक व्यक्ति को अटैक आ गया और कुछ ही सेकंड में व्यक्ति की मृत्यु हो गई। प्राप्त जानकारी के अनुसार हीरिया धाक उम्र लगभग 55 वर्ष निवासी नौगांव शाम लगभग 5 बजे एक दुकान के बाहर ओटले पर बैठे थे....तभी अचानक हीरिया को सीने में दर्द हुआ। जिसके बाद हीरिया बैठे बैठे दुकान के ओटले से नीचे गिर गए। घटना के समय उनके पास खड़े एक अन्य व्यक्ति द्वारा उन्हें उठाने की कोशिश की जाती है, उन्हें पानी पिलाने की कोशिश की जाती है। लेकिन तब तक हीरिया अपने प्राण त्याग चुके थे। घटना के बाद उनके परिचितों में मायूसी है।
0
comment0
Report
DRDarshal Raval
Aug 31, 2025 06:17:07
Ahmedabad, Gujarat:
AMC દ્વારા આજે સાઇકલોથોન 2025 નું આયોજન મેદસ્વિતા મુક્ત ગુજરાત, સ્વસ્થ ગુજરાત ના ભાગ રુપે કરાયું આયોજન રિવર ફ્રન્ટ ખાતે યોજાઈ હતી સાયકલોથોન ભારતના હોકી ના ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ ની રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવણી શહેરના હજારો ની સંખ્યામાં યુવાનો સાઇકલ લઈને જોડાયા
3
comment0
Report
NDNavneet Dalwadi
Aug 31, 2025 06:00:06
Bhavnagar, Gujarat:
રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૩૧/૦૮/૨૦૨૫. સ્ટોરી: એવીબીબી. એપ્રુવલ: ડેસ્ક. સ્લગ: મેજર ધ્યાનચંદની જન્મ જયંતિ નિમિત્તે યોજાઈ સાયકલોથોન. એન્કર/વિઓ: ભાવનગર શહેર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિતે ત્રિદિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે પ્રથમ દિવસે ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, શહેરના ગુલિસ્તા મેદાનથી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, જિલ્લા કલેક્ટર અને કમિશનર સહિતનાએ લીલી ઝંડી લહેરાવી સાયકલોથોન ને પ્રસ્થાન કરાવ્યું હતું, એ સાયકલોથોનમાં મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા, જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલ અને કમિશનર નરેન્દ્રકુમાર મીના સહિતના સાયકલ લઈ સ્પર્ધકો સાથે સાયકલોથોનમાં જોડાયા હતા, સાયકલોથોનને શહેરના ગુલિસ્તા મેદાનેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જે શહેરના ગુલીસ્તા મેદાનથી સેન્ટ્રલ સોલ્ટ, દિલબહાર ટાંકી, જ્વેલર્સ સર્કલ, નિલમબાગ સર્કલ, કાળાનાળા સહિત 9 કિમીના મુખ્યમાર્ગો પરથી પસાર થઈ ફરી ગુલિસ્તા મેદાન ખાતે સાયકલોથોનનું સમાપન કરવામાં આવ્યું હતું, ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલ સાયકલોથોનમાં જોડાયેલ દરેક સાયક્લિસ્ટ કેપ આપવામાં આવી હતી, તેમજ સાયકલોથોન પૂર્ણ કરનાર દરેક સ્પર્ધકને મહાનુભાવોના હસ્તે સર્ટીફિકેટસ એનાયત કરવામાં આવ્યા હતા, સાયકલોથોન દરમ્યાન વિવિધ સ્થળો પર ગ્લુકોઝવાળા લીંબુપાણીની વ્યવસ્થા કરાઈ હતી, તેમજ સમગ્ર રૂટમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બાઈટ: ભરતભાઈ બારડ, મેયર, ભાવનગર. બાઈટ: નરેન્દ્રકુમાર મીના, કમિશનર, મહાનગરપાલિકા.
0
comment0
Report
JBJayendra Bhoi
Aug 31, 2025 05:31:41
Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ :: હાલોલ માં મોડી રાત્રી થી ધોધમાર વરસાદ રાત્રી દરમ્યાન 7 ઇંચ વરસાદ હાલોલ માં ખાબક્યો તમામ રસ્તાઓ પર પાણી જ પાણી છેલ્લા 1 કલાક થી સતત વરસાદ ને કારણે નીચાણવાળા વિસ્તાર માં પાણી ભરાવવા ની થઈ શરૂઆત બસ સ્ટેન્ડ નજીક , હવેલી મંદિર , શાક માર્કેટ , વડોદરા રોડ , કસ્બા વિસ્તાર , પાવાગઢ રોડ , પાણી ભરાવવા ની થઈ શરૂઆત.. પાણી ભરાવવા ને કારણે વાહન ચાલકો સહિત સ્થાનિક રહીશો ને ભારે મુશ્કેલી
3
comment0
Report
JBJayendra Bhoi
Aug 31, 2025 05:31:36
Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ :: હાલોલ માં માત્ર બે કલાક માં 7 ઇંચ વરસાદ સમગ્ર હાલોલ જળ મગ્ન બન્યું જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ના દ્રશ્યો હાલોલ ગોધરા રોડ પર વાહનો પાણી માં ડૂબ્યા વાહનો ના બોનેટ સુધી પાણી ભરાયા સોસાયટી વિસ્તારો માં પણ પાણી ભરાયા વોક થ્રુ :: જ્યેન્દ્ર ભોઈ
1
comment0
Report
JBJayendra Bhoi
Aug 31, 2025 05:31:31
Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ :: હાલોલ ધારાસભ્ય જયદ્રથ સિંહ પરમાર વરસાદી સ્થિતિ ની સમીક્ષા માટે નીકળ્યા ઘૂંટણ સમાં પાણી માં જયદ્રથસિંહ પરમાર લોકો વચ્ચે જોવા મળ્યા અધિકારીઓ ને તાત્કાલિક પાણી ના નિકાલ માટે સૂચનો કર્યા જેસીબી સાથે નગર પાલિકા ટિમ ને લઈ જયદ્રથસિંહ પરમાર પાવાગઢ રોડ,હવેલી વિસ્તાર,બસ સ્ટેન્ડ,નીચાણવાળા વિસ્તારો માં કામે લાગ્યા ઝી 24 કલાકે હાલોલ ની પરિસ્થિતિ અંગે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સાથે કરી વાત હાલ પણ હાલોલ માં ધીમી ધારે વરસાદ ચાલી રહ્યા છે વાહનો પણ વરસાદી પાણી માં તણાંતા જોવા મળ્યા wkt ticktack
4
comment0
Report
JBJayendra Bhoi
Aug 31, 2025 05:31:27
Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ :: હાલોલ ના જ્યોતિ સર્કલ પાસે મજૂરો ને રેસ્ક્યુ કરાયા સીએનજી પમ્પ નજીક કામ કરતા મજૂરો ફસાયા હતા હાલોલ ફાયર વિભાગે ચાર થી પાંચ જેટલા મજૂરો નું રેસ્ક્યુ કર્યું
4
comment0
Report
JBJayendra Bhoi
Aug 31, 2025 05:31:23
Godhra, Gujarat:
હાલોલ ના બાપુનગર વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણી છે મકાનોની અંદર વિધાનસભા કમર્સ માં પાણી ચૂક્યા છે અહીંયા કોઈ જોવા માટે આવ્યો નથી મકાનના તમામ રોગો માં પાણી ચૂક્યા છે વોક થ્રુ ટિકટેક : જ્યેન્દ્ર ભોઈ
3
comment0
Report
JBJayendra Bhoi
Aug 31, 2025 05:31:19
Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ :: લલ.લ હાલોલ માં વરસાદે તારાજી સર્જી દુકાનો અને ઓફિસો માં ભારે નુકશાન કીરાના મોલ ના ગોડાઉન માં થયું લાખો નું નુકશાન ઘઉં,ચોખા અને ખાંડ સહિત ના સંખ્યાબંધ કટ્ટા પલળી ગયા ગોડાઉન નો મોટાભાગ નો માલસામાન પલળી જતા મોટું નુકસાન આસપાસ ની ઓફિસો,બેન્ક,દુકાનો માં વરસાદી પાણી ઘુસ્યા વોક થ્રુ ટિકટેક :: જ્યેન્દ્ર ભોઈ
2
comment0
Report
JBJayendra Bhoi
Aug 31, 2025 05:31:15
Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ :: હાલોલ માં ભારે વરસાદ ને લઈ તંત્ર સતર્ક Sdrf ની ટિમે વિવિધ વિસ્તારો માં જઈ સ્થળ ચકાસણી કરી નીચાણવાળા અને વરસાદી પાણી ભરાય તેવા સ્થળો પર જઈ sdrf ની ટીમે સમીક્ષા કરી હાલોલ મામલતદાર કચેરી ખાતે sdrf ની ટિમ ને સ્ટેન્ડ બાય રાખવા માં આવી છે રાત્રી દરમ્યાન વધુ વરસાદ પડે તો તાત્કાલિક sdrf ની મદદ લઇ શકાય તે હેતુ ટિમ ને સ્ટેન્ડ બાય રખાઈ વોક થ્રુ :: જ્યેન્દ્ર ભોઈ
1
comment0
Report
JBJayendra Bhoi
Aug 31, 2025 05:31:00
Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ :: હાલોલ માં દિવસ દરમ્યાન પડેલા ભારે વરસાદ બાદ પાણી ઓસરવા ની શરૂઆત રસ્તાઓ પર થી પાણી નો નિકાલ થયો જોકે સોસાયટી વિસ્તારો માં હાલ પણ પરિસ્થિતિ ઠેર ની ઠેર હાલોલ શામળાજી અને હાલોલ ગોધરા રોડ નજીક આવેલી નીચાણવાળા વિસ્તાર ની સોસાયટીઓ માં હઝુ પણ ઢીંચણ સમાં પાણી સોસાયટી ના રસ્તાઓ અને મકાનો માં પણ સ્થિતિ યથાવત જવાહર નગર, બાપુ નગર,પ્રેમ એસ્ટેટ,શાકભાજી માર્કેટ વિગેરે વિસ્તાર માં પાણી હઝુ પણ ભરાયેલા છે લોકો સવાર થી જ પોતાના મકાન ની બહાર નથી નીકળી શકતા વોક થ્રુ :: જ્યેન્દ્ર ભોઈ
1
comment0
Report
JBJayendra Bhoi
Aug 31, 2025 05:30:55
Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ :: ભારે વરસાદ ના પગલે ગોધરા ની મધ્ય માંથી પસાર થતી મેશરી નદી મા આવ્યા ઘોડા પુર પોલિટેક્નિક કોલજ જતા આવતો બ્રિજ પાણી મા ગરકાવ મેશરી નદી મા આવેલા પુર ના કારણે કાંઠા વિસ્તાર ના મકાનોમાં પાણી ઘુસી જાય એવી સ્થિતિ વહેલી સવાર થી હાલોલ ની સાથે ઘોઘમ્બા, અને જાંબુઘોડા તાલુકા મા પડેલ વરસાદ ને લીધે મેશરી મા પુર આવ્યું
3
comment0
Report
JBJayendra Bhoi
Aug 31, 2025 05:30:51
Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ :: હાલોલ ના શેરોન પાર્ક માં કમ્મર સુધી પાણી થી રહીશો ત્રસ્ત વહેલી સવાર થી પડી રહેલા ભારે વરસાદ ને પગલે ભરાયા વરસાદી પાણી શેરોન પાર્ક વિસ્તાર જળ મગ્ન જોવા મળ્યો મકાનો માં પણ પાણી ઘુસી ગયા સ્થાનિકો ના મતે મહિનાઓ સુધી અહીં વરસાદી પાણી નો નિકાલ થતો નથી પાલિકા ને અનેક વખત રજૂઆતો કરી આ વર્ષ કામગીરી શરૂ કરી પણ અધૂરી રહી બાળકો ને શાળા એ મોકલવા માં પણ ભારે મુશ્કેલી પડશે આખો વિસ્તાર જાણે દરિયો બન્યો હોય તેવી સ્થિતિ ઝી 24 કલાક પહોંચ્યું ગ્રાઉન્ડ ઝીરો પર વોક થ્રુ ટિકટેક :: જ્યેન્દ્ર ભોઈ
3
comment0
Report
PDPRASHANT DHIVRE
Aug 31, 2025 05:30:46
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ.ભાઈ PACKAGE FEED_LIVE_U FOLDER L_SRT_KOJWAY એંકર:સુરત: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપી નદી બે કાંઠે છલકાઈ છે. ઉકાઈ ડેમમાંથી 1.6 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા સુરતનો કોઝવે ભયજનક સપાટી વટાવીને 8.37 મીટર પર પહોંચ્યો છે. નદીની સપાટીમાં સતત વધારો થતાં તંત્ર એલર્ટ બન્યું છે. વીઓ:1 ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે. જેના કારણે ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ગઈકાલે 95 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, અને આજે તે વધારીને 1.6 લાખ ક્યુસેક કરવામાં આવ્યું છે. જેના પરિણામે નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નદી કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે પણ કડક સૂચના આપવામાં આવી છે. WKT: પ્રશાંત ઢીવરે (કોઝવે બતાવતા) વીઓ:2 સુરત અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવાની અને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
1
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Aug 31, 2025 04:45:18
Modasa, Gujarat:
અરવલ્લી ભિલોડાના રાયસીંગપુર પાસે દીપડો દેખાયો વહેલી સવારે રસ્તા વચ્ચે દીપડો જોવા મળ્યો વાહન ચાલકે વીડિયો ઉતારી કર્યો વાયરલ
1
comment0
Report
Independence Day
Advertisement
Back to top