Back
60 साल बाद राखी बांधने आई मुन्नी देवी, भावुक कर देने वाली कहानी!
RCRAJVEER CHAUDHARY
Aug 09, 2025 02:45:09
Bijnor, Uttar Pradesh
स्लग --60 साल बाद भाई को राखी बांधेगी मुन्नी / बालेश
रिपोर्ट --राजवीर चौधरी / बिजनौर
एंकर --बिजनौर मेले मे बिछड़ी बहन 60 साल बाद अपने भाई की कलाई पर राखी बांधेगी बालेश। 60 साल पहले मेले मे खो गयी बालेश को फरुखाबाद के एक परिवार ने पाला। पोते के प्रयास से 60 साल बाद घर लोटी बालेश। थाना शहर कोतवाली के कंभोर गांव का मामला।
वीओ --बिजनौर जिले के कंभोर गाँव के भगवान सिंह 60 साल पहले दारा नगर गंज गंगा स्नान मेले मे परिवार के साथ गए थे तभी मेले मे अचानक अफरा तफरी मच गयी और मुन्नी देवी जो अब बालेश है वह मेले मे खो गयी। मुन्नी देवी की उम्र उस वक़्त 9 साल थी मुन्नी को काफी तलाश किया गया लेकिन मुन्नी नहीं मिली। मेले मे पुलिस ड्यूटी कर रहे सिपाही को मुन्नी मिली और सिपाही ने मुन्नी को फिरोजाबाद जिले के गाँव पटना के संतान विहीन ललई सिंह को सौंप दिया। मुन्नी बताती है कि पिता ललई सिंह ने उन्हें बहुत लाड़ प्यार से पाला और मुन्नी की शादी फिरोजाबाद जिले के गांव सरोली के अमन सिंह से कर दीं। मुन्नी देवी ने कई बार अपने पिता और पति से बिजनौर ले जाने को कहा लेकिन ना पिता और ना ही पति मुझे बिजनौर लेकर नहीं आये।
बिजनौर की मुन्नी देवी 9 साल की गुम हुई थी अब मुन्नी देवी फिरोजाबाद की बालेश देवी बन चुकी है बालेश की उम्र 69 साल है और बालेश के 5 बच्चे हुए जिसमे 2 लड़कियां और 3 लड़के है सभी की शादी हो चुकी।
बालेश देवी बीमार रहती है मुन्नी देवी / बालेश देवी का एक पोता प्रशांत है जो सेना मे नौकरी करता है। दादी ने ज़ब पोते को अपने बचपन की कहानी सुनाई तो पोते प्रशांत ने दादी को उसके पैतृक गांव कंभोर को तलाश करने की बात कही। अभी हाल ही मे कुछ दिन पहले मुन्नी देवी का पोता फिरोजाबाद से बिजनौर के गांव कंभीर आया और मुन्नी देवी के घर पहुंचा तो वहा पर मुन्नी देवी का भाई जगदीश मिला। ज़ब पोते प्रशांत ने मुन्नी देवी के भाई जगदीश सिंह को मुन्नी देवी के खोने की बात बताई और पुरानी बातें सुनाई तो भाई जगदीश सिंह को पूरा विश्वास हो गया और फिर पोते प्रशांत ने वीडियो कॉल के जरिये मुन्नी देवी की बात उनके भाई जगदीश से कराई तो बचपन की यादे ताज़ा हो गयी और अब मुन्नी देवी 60 साल बाद अपने पैतृक गांव कंभोर आ गयी है। 60 साल बाद घर पहुंचने पर परिवार की ख़ुशी का ठिकाना नहीं रहा। आखिर क़ार पोते ने 60 साल बाद अपनी दादी को उसके परिवार से मिला दिया। अब 60 साल बाद मुन्नी देवी अपने भाई जगदीश को राखी बांधेगी।
बाइट --मुन्नी देवी के परिजन
बाइट -अंकित कुमार परिजन
बाइट --जगदीश भाई
बाइट --नरेश भतीजा
बाइट --बालेश उर्फ़ मुन्नी देवी
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowAug 09, 2025 07:17:17Sadhara, Gujarat:
Rajendra Thacker kutch
Location:Kuda- 225 km
Approved : Assignment
FTP kutch
0908ZK_KUDA_BSF_RXABNDHN
એંકર
ક્ચ્છની આંતર રાષ્ટ્રીય બોર્ડર પર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી
ભાઈ બહેનના પ્રેમ ની લાગણી દર્શાવતું આ પર્વ પણ આપણી સરહદ પર જવાનો પણ ઉજવી શકે એ હેતુથી અને પોતાનું પરિવાર સાથે ની હૂંફ મળે એ ધ્યેય સાથે આ ઉજવણી કરવામાં આવી હતી
કુડા બીએસ. એફ. કેમ્પ ખાતે રક્ષા બંધનની ઉજવણી કરવામાં આવી હતી.બોર્ડર પર જવાનોને બહેનોએ રાખડી બાંધી હતી
આ તકે સંગીતનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં ભુજ અને સ્થાનિક ની બહેનો સાથે બીએસએફ ની મહિલા જવાનો પણ ગરબે રમી ને પોતાની લાગણી સાથે આ તહેવાર ની ઉજવણી કરી હતી
સાંસદ સરહદ રક્ષાબંધન કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, બીએસ. એફ.84 બટાલિયન કમાન્ડન્ટ અનિલકુમાર યાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, રાપર નગરપાલિકા ના પ્રમુખ ચાંદભાઈ ઠક્કર સહિત ના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા
જવાનોને મીઠુ મોઢું કરાવવામાં આવ્યું હતું
સીમા સુરક્ષા દળની મહિલાઓ પણ ગરબા રમી હતી
Zee મીડિયા ની ટિમ બોર્ડર પર પહોંચી હતી જવાનોએ ઉત્સાહ પ્રગટ કર્યો હતો. દેશની સરહદ પર ફરજ બજાવતા જવાનોમા ઉત્સાહ જોવા મળ્યો હતો
ભુજથી 225 કિલોમીટરનાં અંતરે આવેલ બોર્ડર પર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.
બાઈટ : અનિલ યાદવ
કમાન્ડેન્ટ ઓફિસર 84 બટાલિયન BSF
તો શરદ પરના જવાનોને થોડી ઘણી જે મુશ્કેલીઓ છે એને લઈને કમેન્ટ ઓફિસર અનિલ યાદવ એ સાંસદ પાસે પોતાની લાગણી પણ વ્યક્ત કરતા કહ્યું હતું કે અહીં એક કોમ્યુનિટી હોલ રસ્તાઓ અને પાણીના પ્રશ્ન જે છે એ હલ થાય તો શરદ પરના જવાનોને એ સુવિધા નો લાભ મળે.
ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આજે રક્ષાબંધનની જે ઉજવણી થઈ હતી એ સંદર્ભે કચ્છ સાંસદ વિનોદ ચાવડાએ પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી અને જવાનોની તે માંગ હતી એ માટે દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી તો રાપર વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા એ પણ ટેલીફોન ની વાત કરી અને દસ લાખની ગ્રાન્ટ તુરત જ ફાળવણી કરી હતી
બાઈટ : વિનોદ ચાવડા
સાંસદ: કચ્છ લોકસભા વિસ્તાર
શરદી વિસ્તારના ગામડાઓની મહિલાઓ પણ આ રક્ષાબંધન જવાનો સાથે બનાવવા માટે આવી અને પોતાનો રાજીપો વ્યક્ત કરતા જી મીડિયા સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે આ પણ એક લહાવો છે અને ભાઈ બહેનનો જે પવિત્ર બંધન છે અને જે લાગણી છે એ અંગે વાત કરી હતી અને સાંસદનો આભાર પણ માન્યો હતો.
બાઈટ : દેવીબેન રબારી
સ્થાનિક મહિલા
एंकर
कच्छ की अंतर्राष्ट्रीय सीमा पर रक्षाबंधन मनाया गया
कुडा बीएसएफ कैम्प में रक्षाबंधन मनाया गया। सीमा पर जवानों को बहिनों ने राखी बांधी
इस मौके पर संगीत कार्यक्रम भी आयोजित किया गया।
सांसद रक्षाबंधन कार्यक्रम में सांसद विनोद चावडा, बीएसएफ 84 बटालियन कमांडेंट अनिल कुमार यादव, जिला पंचायत अध्यक्ष जनकसिंह जाडेजा, रापर नगर पालिका अध्यक्ष चांदभाई ठक्कर सहित अन्य गणमान्य व्यक्ति उपस्थित रहे
जवानों को मिष्ठान खिलाया गया
सीमा सुरक्षा बल की महिलाओं ने गरबा खेला
मीडिया टीम सीमा पर पहुंची, जवानों ने उत्साह दिखाया। देश की सीमा पर ड्यूटी पर तैनात जवानों में उत्साह देखा गया।
भुज से 225 किलोमीटर दूर स्थित सीमा पर रक्षाबंधन मनाया गया
बाइट : अनिल यादव
कमांडर ऑफिसर 84 बटालियन बीएसएफ
बाइट : विनोद चावड़ा
सांसद: कच्छ लोकसभा क्षेत्र
बाइट : देवीबेन रबारी
स्थानीय महिला
3
Report
SSSapna Sharma
FollowAug 09, 2025 07:15:31Ahmedabad, Gujarat:
એંકર..
ભાઈ બહેન નો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન ક્યારે આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે વિવિધ મંદિરોમાં રક્ષબંધનના પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી અમદાવાદ માં આવેલ પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે પણ આ પર્વ મનાવવામાં આવ્યો. ભગવાન જગન્નાથજી અને બલરામ ને બહેન સુભદ્રાજીએ રાખડી બાંધી હતી. ભગવાનને ચાંદીની રાખડી બાંધવામાં આવી.બંને ભાઇઓએ પણ. બહેન સુભદ્રાજિને સાડી સોનાના દાગીનાની ભેટ આપી હતી .ગુજરાત માં જગન્નાથ મંદિર એક એવું મંદિર છે જ્યાં ભાઈ બહેન બિરાજમાન છે આ સાથે મુસ્લિમ બહેનોએ દિલીપદાસજી મહારાજને રાખડી બાંધી કોમી એકતા નો ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
wkt
બાઇટ-દલિપદાસજી મહારાજ, મહંત
ટીકર
અમદાવાદ
ભાઈ બહેન નો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન
જગન્નાથજી મંદિરમાં રક્ષાબંધન ની ઉજવણી
બહેન સુભદ્રાજીએ જગગનથજી અને બલભદ્રજી ને રાખડી બાંધી
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જગન્નાથ મંદિરમાં દર્શન કરવા આવ્યા
6
Report
GPGaurav Patel
FollowAug 09, 2025 07:15:25Ahmedabad, Gujarat:
એન્કર
ભાઇ બહેનના પવિત્ર તહેવાર એટલે રક્ષાબંઘનમાં બહેન ભાઇને રાખડી બાંધી રક્ષાનું એક વચન આપે છે...આવુ જ વચન અમદાવાદ સાબરમતી જેલના કેદી ભાઇઓને પોતાની બહેન આપેલું હતુ
સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા અને કાચા કામના કેદી મળી કુલ 4 હજાર કેદી ભાઈબંધુઓ રાખડી બાંધવા જેલમાં તમામ વ્યવસ્થા કરી..રાજ્યના અલગ અલગ ખુણામાંથી અનેક બહેનો પોતાના ભાઇને મળવા જેલ પર આવી પહોંચી હતી, આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. બહેનોએ વિધિવત રીતે પોતાના કેદી ભાઈને કંકુ-ચાંદલા કરી રાખડી બાંધી મોઢુ મીઠુ કરાવી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી હતી..બહેનો ભાઇને રાખડી બાંધીને ખુશી ખુશી આર્શિવાદ આપ્યા હતા કે નિર્દોષ છુટી જાય..રાખડી બાંધવા આવેલ બહેન છોડ રોપા આપવામાં આવ્યા હતા.
બાઈટ - નિધિ ઠાકુર, એસપી સાબરમતી જેલ
7
Report
CPCHETAN PATEL
FollowAug 09, 2025 07:15:10Surat, Gujarat:
સુરત :: સુરત લાજપોર જેલમાં રક્ષા બંધન ની ઉજવણી.
લાજપોર જેલમાં બદીઓને બહેનોએ બાંધી રાખડી.
જેલમાં બહેન રાખડી બાંધતા બંદીઓના આંખમાં આંસુ જોવા મળ્યા.
ભાવુક દર્શ્યો જોવા મળ્યા.
વહેલી સવાર થી બહેનો બંદીભાઈઓ માટે રાહ જોઈ રહ્યા હતા.
લાજપોર જેલમાં કેદ મોટી સંખ્યામાં બદીઓ ને રાખડી બાંધી.
જે બદીઓને બહેન નથી તેમને કેટલીક બહેનો દ્વારા પણ રાખડી બાંધી
બાઈટ..પીઆઇ લાજપોર
4
Report
RMRaghuvir Makwana
FollowAug 09, 2025 05:31:10Botad, Gujarat:
DATE-09-08-2025
SLUG-0908ZK_BTD_SALANGPUR_RAKHI
FORMET-AVB
SEND-FTP
REPORTER-RAGHUVIR MAKWANA-9724305108
APPROVAL-DESK
એન્કર
બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે દાદાનો એક અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. દેશ-વિદેશની હજારો બહેનો દ્વારા મોકલાયેલી રાખડીઓથી દાદાના વાઘા અને સિંહાસનને શણગારવામાં આવ્યું હતું, જેના દર્શન કરીને ભક્તો ભાવવિભોર થયા હતા.
વીઓ
''''મારી રાખડી મારા દાદાને'''' અભિયાન અંતર્ગત વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં મહિલાઓએ રાખડીઓ મોકલી હતી. આ બધી રાખડીઓનો ઉપયોગ કરીને દાદાના વાઘા તૈયાર કરવામાં આવ્યા હતા, જે એક ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને શ્રદ્ધાનું પ્રતીક હતું. આ ઉપરાંત, દાદાના સિંહાસનને નારિયેળીના પાનથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું, જેણે મંદિરના વાતાવરણમાં વધુ દિવ્યતા ઉમેરી હતી.બહેનોએ રાખડીઓ સાથે મોકલેલા પત્રો પણ દાદા સમક્ષ મૂકવામાં આવ્યા હતા, જેમાં તેમની લાગણીઓ અને પ્રાર્થનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આ દૃશ્ય જોઈને મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય શણગારના દર્શનનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. આ અનોખા શણગારે સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે રક્ષાબંધનના પર્વને વધુ યાદગાર બનાવ્યો હતો.
બાઈટ -વિવેક સાગર સ્વામી કોઠારી
14
Report
ARAlkesh Rao
FollowAug 09, 2025 05:30:11Vaghrol, Gujarat:
ફીડ FTP કરેલ છે,
FTP-0908 ZK BNK PUTRI HATYA PKG
નોંધ : યુવતીના ફોટો,તેના પિતાનો ફોટો અને instagramના સ્ક્રીનશોટ FTP કરેલ છે.આરોપી કાકો દિયોદર પોલીસ સ્ટેશનમાં હોવાથી બપોર પછી તેના ફૂટેજ મળશે પોલીસની ગાડીમાંથી ઉતરીને કોર્ટમાં જઈ રહ્યો છે તે જ આરોપી કાકો છે.
સ્લગ-પુત્રી હત્યા
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદમાં ઓનર કિલીગની ઘટના સામે આવી છે..પ્રેમ સંબંધથી નારાજ પિતા અને કાકાએ મળી દીકરીની હત્યા કરી તેનો અગ્નિ સંસ્કાર કરી દીધો.. દાંતિયા ગામની ચંદ્રિકા ચૌધરીએ થરાદના વડગામડા ગામે રહેતા હરેશ ચૌધરી સાથે મૈત્રી કરાર કર્યા હતા જે પરિવારને માન્ય ન હોવાથી યુવતીના પિતા અને કાકાએ સાથે મળી યુવતીને ઊંઘની દવા આપી ગળે ટૂંપો આવી મોતને ઘાટ ઉતારી દીધી હતી આ સમગ્ર મામલે દિયોદર પોલીસે આરોપી કાકાની અટકાયત છે તો ફરાર આરોપી પિતાને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
બનાસકાંઠાના થરાદના દાંતીયા ગામે ઓનર કિલિંગની ઘટના સામે આવી છે.. આધુનિક યુગમાં પણ ઓનર કિલિંગની ઘટના સામે આવતા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે.. . થરાદ તાલુકાના દાંતિયા ગામે રહેતી ચંદ્રિકા ચૌધરી પાલનપુર ખાતે એક ખાનગી હોસ્ટેલમાં રહીને નીટની પરીક્ષાની તૈયારીઓ કરતી હતી આ દરમિયાન એક દિવસ ચંદ્રિકા થરાદ તાલુકાના વડગામડા ગામના હરેશ ચૌધરી નામના યુવકની ગાડીમાં બેસી પાલનપુર ગઈ હતી તે દરમિયાન હરેશ અને ચંદ્રિકાની રસ્તામાં વાતચીત થયા બાદ તેમની અવારનવાર ફોન પર વાત થવા લાગતા ચંદ્રિકા અને હરેશ પ્રેમ સંબંધમાં બંધાયા હતા.થોડા સમય બાદ ચંદ્રિકાના પરિવારે તેને ભણવા માટેની ના પાડી હતી. જેથી ચંદ્રિકા અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી હરેશ જોડે વાત કરતી હતી જે દરમિયાન ચંદ્રિકાએ હરેશને જણાવ્યું હતું કે મારા પરિવાર મને ભણવા માટેની ના પાડે છે અને આપણા પ્રેમ સંબંધની વાત જો પરિવારજનોને ખબર પડશે તો બળજબરીથી મારા લગ્ન બીજી જગ્યાએ કરાવી દેશે જેથી તું મને અહીંથી લઈ જા જેથી હરીશે તારીખ 4 6 2025 ના રોજ હરેશ તેની પ્રેમિકા ચંદ્રિકાને લઈને અમદાવાદ ખાતે લઈ જઈ બંને રાજી ખુશીથી મૈત્રી કરાર કર્યા હતા. ત્યારબાદ બંને ફરવા માટે મધ્યપ્રદેશ અને બાદમાં રાજસ્થાન ગયા હતા બીજી તરફ ચંદ્રિકાના પરિવારજનોએ તેના ગુમ થયાની અરજી થરાદ પોલીસ મથકે આપતા થરાદ પોલીસે આ અંગે ચંદ્રિકાની શોધ ખોળ હાથ ધરી હતી જે દરમિયાન રાજસ્થાનના ભાલેસરથી ચંદ્રિકા અને હરેશ મળી આવતા થરાદ પોલીસે બંનેને થરાદ પોલીસ મથકે હાજર કર્યા હતા અને ચંદ્રિકાને તેના પરિવારને સોંપી હતી આ સમગ્ર ઘટના બાદ ચંદ્રિકાના પરિવારે મૈત્રી કરાર મંજૂર ન હતા. જે દરમિયાન ચંદ્રિકાએ પોતાના પ્રેમી હરેશને ફોનથી મેસેજ કર્યો હતો કે તું મને અહીંયા થી લઈ જા નહિતર મારા પરિવાર મારા લગ્ન બીજે કરાવી નાખશે નહીંતર મારી નાખશે.આ મેસેજ બાદ ચંદ્રિકાના પિતા સેધાભાઈ પટેલ અને કાકા શિવરામભાઈ પટેલ દ્વારા ચંદ્રિકાની હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું. અને રાત્રિના સમયે ચંદ્રિકાને ઊંઘની ગોળી આપી દુપટ્ટાથી ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી સવારે ચંદ્રિકાની હત્યા થઈ હોવાના પુરાવા ન મળે તે માટે રાતો રાત સેધા પટેલ અને શિવરામ પટેલ બંને ભેગા મળી ચંદ્રિકાને પોતાના ગામમાં આવેલ સ્મશાનમાં અગ્નિદાહ કરી દીધા હતા આ સમગ્ર ઘટનાને લઇ ચંદ્રિકાના મેસેજના આધારે હરેશ ચૌધરીએ હાઇકોર્ટમાં હેબીયસ કોપરસ દાખલ કરી હતી..જેથી હાઇકોર્ટે ચંદ્રિકાને હાજર કરવા માટે પોલીસને નોટિસ આપી હતી. હાઇકોર્ટના આદેશ બાદ પોલીસ તપાસમાં ચંદ્રિકાની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો જેથી પોલીસે સમગ્ર હત્યા કેસની તપાસ શરૂ કરી હતી જે દરમિયાન પોલીસે ચંદ્રિકાના કાકા શિવરામભાઈ પટેલની અટકાયત કરી પૂછતાછ હાથ ધરી હતી જે દરમિયાન શિવરામભાઈ પટેલે અને તેમના ભાઈ સેધાભાઈ પટેલ દ્વારા ચંદ્રિકાની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી .. પોલીસે અલગ અલગ ટીમો બનાવી ફરાર યુવતીના પિતા સેધાભાઈ પટેલની શોધ ખોળ હાથ ધરી છે.
બાઈટ -અક્ષયરાજ મકવાણા -એસપી બનાસકાંઠા
(યુવતીની હત્યા તેના પિતા અને કાકાએ કરી તેના પુરાવા નાશ કરવા માટે તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.પોલીસે કાકાની અટકાયત કરી છે.તો ફરાર પિતાને શોધવા અલગ-અલગ ટિમો બનાવી છે )
મહત્વની વાત તો એ છે કે હરેશ ચૌધરી ના લગ્ન થઈ ગયેલ છે અને તેને એક દીકરી હોવા છતાં પણ ચંદ્રિકા ચૌધરી સાથે મૈત્રી કરાર કર્યા હતા હરેશ ચૌધરીની પત્ની તેની સાથે છેલ્લા કેટલાય સમયથી રહેતી નથી.. હરેશ ચૌધરી પર કચ્છમાં પ્રોહીબેશનનો ગુનો પણ દાખલ થયેલ છે ,જોકે આ હત્યા કેસમાં ફરિયાદી હરેશ ચૌધરી કેમેરા સામે કંઈક પણ બોલવા તૈયાર નથી..તેનું માનવું છે કે આરોપીઓ વોન્ટેડ છે અને તપાસ અને ફરિયાદમાં નુકસાન થાય તેમ છે જેના કારણે તે આ કેસમાં કશું કહેવા માગતો નથી જે છે એ પોલીસ તપાસ કરે છે પોલીસ તપાસમાં જે સાચું હશે તે સામે આવશે પોલીસે ગુનો નોંધ્યો છે..કોટમાં તેનુ નિવેદન લેવામાં આવ્યું છે જે પણ સત્ય હશે તે આગામી સમયમાં બહાર આવશે..
અલકેશ રાવ-બનાસકાંઠા
મો-9687249834
13
Report
GPGaurav Patel
FollowAug 09, 2025 05:30:05Ahmedabad, Gujarat:
એંકર
આજે છે શ્રાવણ સુદ પૂનમ જેને નાળિયેરી પૂનમ તરીકે ઓળખાય છે આ દિવસે તમામ બ્રાહ્મણો પોતાની જનોઇ બદલતા હોય છે જનોઈમાં નવ તાંતણા નો એક ધાગાની જે પૂજા વિધિ કરવામાં આવે છે અને વૈદિક મંત્રો ચારણ કર્યા બાદ આ જનોઈ ધારણ કરવામાં આવે છે જેમાં બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ થાય છે ત્યારે આજે બ્રહ્મ સમાજ દ્વારા જનોઈ બદલાવામાં આવી... સમસ્ત જીવોનું કલ્યાણ થાય તેના માટે બ્રહ્મ સમાજ દ્વારા પ્રાર્થના કરવામાં આવી.... સોળ સંસ્કાર માનો એક સંસ્કાર એટલે જનોઇ સંસ્કાર.. અમદાવાદમાં 17 તાલુકા અવધીયા સહસ્ત્ર મંડળ દ્વારા આજે યજ્ઞ પવિત્ર બદલવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બ્રાહ્મણોએ વિધિવત રીતે જનોઈ બદલી...
બાઈટ હેમાંગ રાવલ પ્રમુખ યુવક મંડળ
14
Report
HKHARI KISHOR SAH
FollowAug 09, 2025 05:04:26Delhi, Delhi:
दिल्ली के मुख्य मार्ग mb रोड पर 4 फिट पानी भरा
Anchor : बीती रात से हो रही झमाझम बारिश के बाद दिल्ली के मुख्य मार्ग मेहरौली बदरपुर रोड वायु सेनाबाद के पास तकरीबन 4 फीट पानी सड़क पर लबालब भर गया है जिसके बाद यातायात पूरी तरह ठप हो गया है वही लोग दिल्ली सरकार को कोसते हुए दिखाई दिए वही इस दौरान लोगों नें बताया कि बारिश के बाद इस सड़क पर इसी तरह पानी भर जाता है तुघलकाबाद से संगम विहार, देओली, साकेत तक ऐसे ही पानी भरा हुआ है.
One to one
14
Report
SSSapna Sharma
FollowAug 09, 2025 04:48:21Ahmedabad, Gujarat:
અમદાવાદ
પીરાણાથી વિશાલા જતો શાસ્ત્રી બ્રિજ ફરી એક વાર થશે બંધ
અમદાવાદ પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું
ભારે વાહનો, પેસેન્જર વાહનો અને માલવાહનની અવરજવર આજથી બંધ કરવામાં આવી
બ્રિજનું સમારકામ કરવા માટે લેવાયો નિર્ણય
9 ઓગસ્ટ 2025 થી 8 ફેબ્રુઆરી 2026 સુધી બ્રિજ ભારે વાહનો, પેસેન્જર વાહનો અને માલવાહનની અવરજવર બંધ કરવામાં આવી
જોકે જાહેનામાંની અમલવારી કરાવવા સ્થળ ઉપર કોઈ નહી
બ્રિજ ઉપર વાહનોની અવરજવર યથાવત
Wkt
14
Report
SSSapna Sharma
FollowAug 09, 2025 04:48:17Ahmedabad, Gujarat:
અમદાવાદ
આજે રક્ષાબંધનનો પાવન પર્વ
બહેનો ભાઈ ની કલાઈ ઉપર બાંધશે રક્ષા સૂત્ર
બહેનો ભાઈ સુધી પહોંચી શકે તે માટે AMC એ આપી ભેટ
આજે બહેનો મફત AMTS અને BRTS મા સવારી કરી શકશે
દર વર્ષની જેમ આ વર્ષે પણ AMC એ બહેનોને આપી ભેટ
WKT
13
Report
CPCHETAN PATEL
FollowAug 09, 2025 04:16:24Surat, Gujarat:
સુરત બ્રેકિંગ...
પાલિકા અને સુરત પોલીસની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ
અઠવાલાઇન્સ પોલીસ ભવન ખાતે આયોજન
પો કમી. અનુપમસિંહ ગેહલોત અને પાલિકા કમિશ્નર શાલિની અગ્રવાલ ની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ
કાર્નિવલ સ્વરૂપે તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે
જુદા જુદા રાજ્યના લોકો જોડાશે
વિવિધ ધર્મના લોકો પણ યાત્રામાં શામેલ થશે
ઇન્ડસ્ટ્રીઝ ના લોકો પણ મોટી યાત્રા માં જોડાશે
20 જેટલા અલગ અલગ બેન્ડ જોડાશે
ટેલેન્ટ આર્ટિસ્ટ પણ યાત્રામાં જોડાશે
દેશભક્તિના ગીતો અને રંગબેરંગી
12 જેટલા સંકલ્પચર સ્ટેજ તૈયાર કરવામાં આવશે
જેમાં અલગ અલગ રાજ્યની સાંસ્કૃતિક ઝાંખી જોવા મળશે
દોઢ કિલો મીટર લાંબો તિરંગા લઈ પાલિકામાં માર્શલ પગપાળા લઈ જોડાશે
રવિવાર ના દિવસે આ ભવ્ય મોટી તિરંગા યાત્રા યોજાશે
50 હજાર લોકો ડેડિકેટેડ રીતે યાત્રામાં જોડાશે
વાય જેક્શન થી લઈ લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ સુધીની યાત્રા રહેશે
અંદાજિત બે કિલો મીટર લાંબી યાત્રા રહેશે
મેડિકલ ટીમ,પાણીની સુવિધા ,પાર્કિંગ વ્યવસ્થા સહિત
યાત્રાના રૂટ પર એક લાખ તિરંગા ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે
સમગ્ર રુટ ને તિરંગા ના રંગથી શણગારવામાં આવશે
તંત્ર દ્વારા કુલ 3.50 લાખ તિરંગા ની વ્યવસ્થા
શાળા કોલેજૉના વિદ્યાથીઓ પણ યાત્રામાં મોટી સંખ્યામાં હાજર રહેશે
પોલીસના આઠ જેટલા પ્લાન્ટુન યાત્રામાં શામેલ થશે
ઈ બાઇક સહિત અન્ય 100 જેટલી બાઈક યાત્રામાં જોડાશે
યાત્રામાં cisf ન જવાનો પણ શામેલ થશે
યાત્રા રંગેચંગે નીકળે તે માટે નું આયોજન
આવતીકાલથી રિહર્સલ કરવામાં આવશે
ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ભવ્ય તિરંગા યાત્રા યોજાશે
આઝાદી ન લડવૈયાઓ ની આન, બાન, શાન માટે લોકો યાત્રામાં જોડાય તેવી અપીલ
યાત્રા રવિવારે સાંજે છ કલાકે વાય જંક્શન થી નીકળશે
અનુપમસિંહ ગેહલોત (સુરત પો.કમી.)
14
Report
CPCHETAN PATEL
FollowAug 09, 2025 04:16:12Surat, Gujarat:
સુરત બ્રેક
સારોલીથી પસાર થતી ખાડી મ્યુનિ.ના પ્લોટમાં ડાયવર્ટ પુરાણ કરી કરાયાની ફરિયાદ
ખાડીનું મૂળ વહેણ અટકાવાતા ખાડી પૂરનું જોખમ
મ્યુનિ.ના પ્લોટમાં પાણીનો નિકાલ થતા મ્યુનિ.ને આર્થિક નુકસાન
ખાડી પુરાણ કરીને ડાયવર્ટ કરી દેવામાં આવી છે
સારોલી ના નોન ટીપી વિસ્તાર માં બ્લોક નં. ૧૨૨ થી ૧૨૪ અને ૧૨૫ માંથી પસાર થતી ખાડી પસાર થાય છે
પાલિકાના અનામત પ્લોટમાં ખાડી ડાયવર્ટ કરી દેતા પાલિકાને મોટું આર્થિક નુકસાન ભવિષ્યમાં થશે
ખાડીનું કુદરતી વહેણ અટકાવાયું હોવાથી ખાડીનું પાણી અવરોધાઈ રહ્યું છે
ભવિષ્યમાં ખાડી પુર આવવાની શક્યતા રહેલી છે
પાલિકા કમિશનર ને અરજી કરી સમસ્યાનો હલ લાવવા માંગણી કરવામાં આવી
બાઈટ..સુરેશ સુહાગિયા..કોંગ્રેસ નેતા
બાઈટ..દિનેશ સાવલિયા..કોંગ્રેસ નેતા
14
Report
RVRajat Vohra
FollowAug 09, 2025 04:02:26Jammu, :
J&K Police carried out Searches at the Houses Of Pakistan-Based Terrorists in Kishtwar
REPORTER: RAJAT VOHRA, JAMMU
Early morning searches has been carried out in the houses of active militant presently in PoK. Visuals of search from the house of Nayeem Ahmed Gundna at Jamia Market Kishtwar & his OGW brother Touseef Gundna in Kishtwar
14
Report
ASANIMESH SINGH
FollowAug 09, 2025 03:04:11Ujjain, Madhya Pradesh:
उज्जैन। टीवी इंडस्ट्री के मशहूर अभिनेता अर्जुन बिजलानी सोमवार सुबह बाबा महाकाल की भस्म आरती में शामिल हुए। पहली बार महाकालेश्वर मंदिर पहुंचे अर्जुन ने इसे अपने जीवन का बेहद दिव्य अनुभव बताया।
अर्जुन बिजलानी ने कहा, सच बताऊं तो यह बाबा का बुलावा था। मेरी 9 तारीख की शूटिंग कैंसिल हो गई, तो भोपाल से सीधे उज्जैन चला आया। रक्षाबंधन और सावन के अंतिम दिन जैसे शुभ अवसर पर भस्म आरती में सम्मिलित होना मेरे लिए सौभाग्य की बात है।
उन्होंने आगे बताया कि भस्म आरती के दौरान उन्हें ऐसा लगा जैसे बाबा महाकाल के साक्षात दर्शन हो रहे हों। अभिनेता ने इस पल को अपने जीवन की अविस्मरणीय यादों में शामिल किया।
बाइट -एक्टर अर्जुन बिजलानी
14
Report